Nadiad To Sarangpur Yatra Dham Special Bus | એકસાથે ત્રણ યાત્રાધામોના દર્શન કરો

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • સેવા અને ભક્તિનો સંગમ છે નડિયાદ-સાળંગપુર-નડિયાદ બસ. પૂજા બાદ બસમાં પ્રવેશ, રાષ્ટ્રગીત સાથે યાત્રાની શરૂઆત
    Information about this route and bus:-
    નડિયાદ st.ડેપો દ્વવારા નડિયાદ થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના દર્શન અર્થે નડિયાદ થી સારંગપુર (યાત્રા ધામ સ્પેશલ ) જતી બસ સેવા એટલે કે ત્રિવેણી સંગમ દર્શન કરતી આ બસ સેવા જે આ ગામ ખેડા, રઢૂ, ધોળકા, અરણેજ બુટ ભવાનીમાં મંદિર, ગણેશપુરા-ગણપતિ મંદિર ધંઘુકા, બરવાળા, કુંડળ થઈ સારંગપુર મંદિર પહોંચે છે. આ બસ તા. 07-02-2018 ના રોજ વિભાગ નડિયાદ ના નડિયાદ ડેપો દ્વારા ચાલુ કરવામાં આવી હતી. જે દર રોજ નિયમિત રીતે સવારે 07:00 કલાકે નડિયાદ બસ ડેપો થી પ્લેટફોર્મ ચાર (04) થી સારંગપુર ધામ જવા રવાના થાય છે. નડિયાદ થી સારંગપુર જતા અરણેજ મંદિર બૂટભવાની મંદિરના દર્શન કરવા માટે બસને 15 થી 20 મીનીટ્સ ઉભી રાખવામાં આવે છે. પછી ત્યાં થી રવાના થઈ બસ 11: 15 થી 11:30 કલાક વચ્ચે સારંગપુર ધામ ખાતે પહોંચે છે.
    બસ ની ઉપાડતા પહેલા કંડેકટર દ્વવારા ભગવાન નો જયકારો કરી બસ માં પ્રવેશ કરવામાં આવે છે, ત્યારબાદ બસ ની શરૂઆત માં રાષ્ટ્ર ગીત (જન મન ગણ ) વગાડી રાષ્ટ્ર ભાવના ને ઉજાગર કરવામાં આવે સાથે બસમાં ચાલુ મુસાફરી દરમિયાન ગણેશજીની આરતી, બુટભવાની માં ની આરતી, સ્વામીનારાયણ ભગવાન ની આરતી, શ્રી કષ્ટભંજન હનુમાનની આરતી કરવામાં આવે છે. આરતી પૂર્ણ કરિયા બાદ પ્રસાદી આપવામાં આવે છે. સાથે સાથ મુસાફરોના નાના બાળકો હોય તો તેમને ચોકલેટ આપવામાં આવે છે. બસ સમયસર ઉપાડી દેવામાં અને સમયસર પહોંચડી દેવા માં કટીબદ્ધતા દર્શાવવામાં આવે છે. બસમા પીવાના પાણીની જગ અને ગ્લાસની સુવિધા કરવામાં આવેલ છે. બસમાં પેસેન્જર માટે પેપર વાંચવાની સુવિધા છે. મુસાફરી દરમિયાન પેસેન્જરને થતી નાની મોટી તકલીફો માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ આપવામાં આવેલ છે. મુસાફરો માટે વાંચે ગુજરાત અતંર્ગત ચિત્રલેખા/અભિયાન/સામાજિક/આદ્યાત્મિક/ધાર્મિક માહિતિથી ભરપુર ગુજરાત સરકાર નું માહિતી ભરપૂર પાક્ષિક વાંચવા આપવામાં આવે છે.
    મનોરંજન માટે બ્લુટુથ સ્પીકરની વ્યવસ્થા સાથે ગામે ગામની માહિતિ આપવા માટે અનાઉન્સમેન્ટ મેગાફોન માઈક થી કરવામાં આવે છે. બસમાં સ્વચ્છતા માટે રોજ બસ રોજ બસ સાફ સફાઈ કરવામાં આવે છે. સારંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન મંદિર દર્શન અર્થે રોકાણ 01:30 કલાકે રોકાણ કરિયા બાદ બપોરે 01:00 કલાકે બસ નડિયાદ પરત ફરવા નિકળશે. સારંગપુર થી નડિયાદ પરત આવતા ગણેશપુરાધામ (ગણપતિદાદા મંદિર ના દર્શન) માટે બસ 15 થી 20 મિનિટ રોકાશે. ત્યારબાદ સાંજે 05:15 થી 05:30 સુધીમાં બસ નડિયાદ મુકામે પરત ફરે છે. હાલ ના સમય માં આ બસ નું ભાડુ મધ્યમ વર્ગને પોષાય તેવું જવાનુ ભાડું અને આવવાનુ ભાડું રૂ. 118*2 એમ કુલ રૂ. 236 થાય છે.
    Information-
    GSRTC Deluxe Express Bus Bus (3×1)
    Dept Time- 07:00 AM Nadiad Bus Station
    Dwarka Bus Station- 11:00 AM
    Fare:- Rs.118/-
    Total KM :- 184km
    Journey Hours :- 5 hour (for sarangpur
    Captain:- Ashok Bhai
    Very skilled and experienced driver
    Conductor:- Sandip Bhai Barot (Insta:- sandip_barot_st)
    CZcams:- @sandipbarot07
    Your query:-
    Nadiad To Sarangpur
    nadiad thi sarangpur
    nadiad to sarangpur full journey
    nadiad to sarangpur gsrtc ordinary bus journey full vlog
    Sarangpur Kasthabhanjan Hanumanji Temple
    GSRTC के साथ 1 दिन की यात्रा
    નડિયાદ થી સારંગપુર
    એસ.ટી. બસ ગુજરાતના ત્રણ મંદિરના કરાવે છે દર્શન
    ASHUTOSH - Gujarat (Music:- ASHUTOSH - Gujarat
    Watch:- • ASHUTOSH - Gujarat
    www.ashutoshmu...)
    #નડિયાદથીસારંગપુર #nadiadtosarangpur #1DayYatraWithGSRTC #gsrtc #NadiadSarangpurYatradhamBus #એકસાથેત્રણયાત્રાધામોનાદર્શન #GSRTC #NADIADSarangpur #Devotional #NationalAntham
    ============================================================
    📩 Mail for business enquiry :
    parmarashishkumar14@gmail.com
    *********THANK YOU*********
    ============================================================
    Our channel's new videos will come every
    Tuesday and Friday.
    (Evey Tuesday and Friday)
    Subscribe now
    ============================================================
    Gujarat Saurashtra Yatra:-
    Episode 1:- • Ahmedabad to Sarangpur...
    Episode 2:- • अहमदाबाद से चोटिला चाम...
    Episode 3:- • Ahmedabad to Virpur Ja...
    Episode 4:- • अहमदाबाद से जूनागढ़ (ग...
    Episode 5:- • जूनागढ़ से बगदाना Temp...
    Episode 6:- • Ahmedabad to Somnath |...
    Episode 7:- • Somnath To Tulsishyam ...
    Episode 8:- • अहमदाबाद से भगुड़ा मोग...
    Episode 9:- • अंबाजी से द्वारका | GS...
    Others Journeys Videos Link:- ⤵️
    Traveling Ahmedabad to Mount Abu in GSRTC Bus | Only 174/- | Dangerous Road :-⤵️
    • Traveling Ahmedabad to...
    बस से पाकिस्तान | Traveling to India Pakistan border by Gsrtc bus | India Pakistan border only 200 ₹ :- ⤵️
    • बस से पाकिस्तान | Trav...
    Ahmadabad To Shirdi | GSRTC Deluxe Express Bus Full Journey | अहमदाबाद से शिरडी GSRTC बस से :- ⤵️
    • Ahmadabad To Shirdi | ...
    For All Videos check out our Channel
    ============================================================
    Please follow us on
    Instagram:- / ashish_musafar
    Instagram:- / _itz_ashish__07_
    Contact us on our official mail ID for collaboration or sponsorships: parmarashishkumar14@gmail.com
    Contact us :- parmarashishkumar14@gmail.com , parmarashish7303@gmail.com
    Please SUBSCRIBE Channel:-
    / @ashishmusafar
    LIKE ||COMMENTS || SHARES || SUBSCRIBE
    Love You All !!
    ============================================================

Komentáře • 179