Morbi ના ખનીજ માફિયાઓના આતંકનું પરિણામ, માલધારી સમાજને ગામ બહાર મુકાયો ! | Gujarati News today

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #morbinews #gujaratinewstoday #morbinewstoday #morbiupdate #Morbinewsingujarati #morbinasamchar #gujaratimasamachar #aajnasamachar #latestmorbinews #miningmafia #Gujaratminingnews #latestgujaratinews #tusharbasiya #PrashantDayal #navajivannews
    Other Channels:
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp:
    chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

Komentáře • 83

  • @vanrajjogranavanrajjograna766

    તમારા જેવા બહાદુર રિપોર્ટર ની આ દેશ ને જરૂર છે તમારા જેવા રિપોર્ટર પર ગર્વ છે

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 Před 29 dny +22

    રાજાશાહી કરતા લોકશાહીમાં સામાન્ય માણસનુ જીવવું ખુબ જ સરળ છે. જાણીને આનંદ સાથે ભારોભાર દુઃખ થાય છે. હજી થોડું આગળ વધીએ તો વધારે સારું પરિણામ આવશે. એવી આશા સહ .🙏

  • @mv-xq8dj
    @mv-xq8dj Před 29 dny +29

    આ માલધારી સમાજ ને ન્યાય મળવો જોઇએ

  • @bkkrishnaff7979
    @bkkrishnaff7979 Před 29 dny +16

    માલધારી સમાજને ન્યાય મળવો જોઈએ 🙏🏻❤️

  • @mukeshmevada2131
    @mukeshmevada2131 Před 29 dny +13

    માલધારી સમાજને ન્યાય મેળવો જોઈએ

  • @bharvadmehul9026
    @bharvadmehul9026 Před 29 dny +17

    આ લોકો ને ન્યાય મળવો જોઈએ.😢

  • @dhirubhaitoliya4580
    @dhirubhaitoliya4580 Před 29 dny +15

    અપીલ કરું છું કે આ બાબત માં સત્ય સાથે ઊભી રહેલી આપની news. ચેનલ યોગ્ય તપાસ કરાવે અને ગુનેહગાર જે પણ હોઇ તેને કડક કાર્યવાહી હાથ ધરી ન્યાય અપાવે

  • @vipul_bharwad_245
    @vipul_bharwad_245 Před 29 dny +14

    આ માલધારી ઓ ને ન્યાય મળવો જોઈએ

  • @thekano9501
    @thekano9501 Před 29 dny +15

    માલધારી ભાયું ને ન્યાય મળવો જોઈએ 😢

  • @baldevbhaidesai5704
    @baldevbhaidesai5704 Před 29 dny +10

    ગૌચર ઊપર જ આવુ કેમ થાય છે કાયદો સરકાર પાસે કે માફિયા ઓ જોડે

  • @MRLkTOYTA
    @MRLkTOYTA Před 29 dny +5

    કહેવાય છે ને કે આ સરકાર લાગવાગ થી ચાલે છે ભષ્ટ્રાચાર થી ચાલે છે ગામ ના સરપંચ સહિ સિક્કા કરાવી ને ગૌચર જમીન મા ખાતા બેસાડી દે છે ગામ મા 1200 વિઘા ગૌચર જમીન છે પણ અત્યારે એક વિઘો નથી ખુલી ધમકી આપે છે તમારા થી થાય એ કરી લે

  • @vipul_bharwad_245
    @vipul_bharwad_245 Před 29 dny +13

    અમે તમારી સાથે જ છીએ ભાઈ આ ગામ વારા ભાઈઓ ને સપોર્ટ કરો

  • @Sagar_parahadiya_88
    @Sagar_parahadiya_88 Před 29 dny +6

    માલધારી સમાજ ને ન્યાય મળવો જોઈએ

  • @velabharvad9159
    @velabharvad9159 Před 28 dny +4

    ગૌચર જમીન ઉપર દબાણ કરીને પણ કહેસે કે અમારા ખેતર મા ગાયુ લયને ગરતા નય ગૌચર ની જમીન 1200 વીઘા સે પણ અત્યારે કાય રેવા નથી દીધુ

  • @boliyavipul716
    @boliyavipul716 Před 29 dny +11

    મારા સમાજ ને ન્યાય મળવો જોઈએ

  • @mv-xq8dj
    @mv-xq8dj Před 29 dny +7

    અને આ લોકો ને જેલ હવાલે કરો

  • @BakabhaiPadsariya
    @BakabhaiPadsariya Před 27 dny +2

    તમારો ખુબ ખુબ આભાર મારા ભાઈ અમારી વેદના ને સાંભળવા બદલ❤🙏

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před 29 dny +8

    *નિર્ણાયક યુદ્ધ જીતીને હું દરેક ધાવનો શોક વ્યક્ત કરીશ, હવે લોહીનું દરેક વહેતું ટીપું મારા યુદ્ધની સજાવટ છે_____KHAKHI❣️❣️❣️*

    • @Sagar_parahadiya_88
      @Sagar_parahadiya_88 Před 29 dny +1

      માલધારી ઓને ન્યાય મળવો જોઈએ

  • @PraladbhaiDesai
    @PraladbhaiDesai Před 29 dny +4

    માલધારી સમાજના ન્યાય મળવો જોઈએ

  • @user-tt6en9qe4b
    @user-tt6en9qe4b Před 29 dny +7

    Bharvad samaj ne nayay malvo joye

  • @Limbabharvad-f5k
    @Limbabharvad-f5k Před 29 dny +6

    ન્યાય મળવો જોવે 🤬

  • @MRLkTOYTA
    @MRLkTOYTA Před 29 dny +4

    મારા ગામ મા આજ થાય છે બધા ની મીલીભગત છે બધા જેને ખબર પડે છે એ ખાઈ છે ગ્રામ પંચાયત ની ગ્રાન્ટ ને બધુ સરકારી યોજના બધુ ખાય જાય છે

  • @BakabhaiPadsariya
    @BakabhaiPadsariya Před 28 dny +2

    ભાજપની સરકારમાં ભલામણો જ હાલે છે😮

  • @muklobharwad6414
    @muklobharwad6414 Před 28 dny +4

    સત્ય પરેશાન થય શકે પણ પરાજિત નો થાય.

  • @nikk45
    @nikk45 Před 28 dny +3

    Maldhari ne Nyay aapo

  • @nagarprakash
    @nagarprakash Před 22 dny

    ભૂમાફિયાઓ થી તમામ સમાજને સાવચેત રહેવાની જરૂર છે આવનારા સમયમાં અત્યાર નો સમય ધ્યાન માં રાખીને.🙏

  • @InnocentCrane-di8yb
    @InnocentCrane-di8yb Před 28 dny +2

    આવી રીતે ના રામ ન આવે😢😢😢😢😢

  • @chavdaabhal5683
    @chavdaabhal5683 Před 29 dny +5

    આમાં રામ કયાથિ આવે

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 Před 21 dnem

    Good

  • @user-no8jr6vs2g
    @user-no8jr6vs2g Před 22 dny

    Jay valhinath Jay Dwarka dhis

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of Před 29 dny +6

    હજુ કરો વિકાસ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 29 dny

      મોરબીના એમ એ એલ કાન્તિ અમૃતિયા નો હાથ છે બીજેપી સાંસદ નેતા ને ખબર છે.

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 29 dny +1

      બીજેપી નાં કાર્યકર્તા આવું જ કરે છે. સરપંચ ની ઉપર સુ થાય

    • @patelshirish-xy8of
      @patelshirish-xy8of Před 29 dny +1

      @@jetubhaJadeja તાલુકા મામલતદારને જાન કરો પછી કલેક્ટરને

    • @mv-xq8dj
      @mv-xq8dj Před 29 dny

      @@patelshirish-xy8of બધાને જાણ સે

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Před 29 dny +14

    Amara gamma to maldhariaoj khanijmafiya chhe,

  • @sureshbambha3975
    @sureshbambha3975 Před 28 dny +2

    ન્યાય મળવો જોઈએ

  • @harkharava5032
    @harkharava5032 Před 29 dny +1

    હા😢😢

  • @arjunbharvadarjunbharvad7976

    Sarpncha na bap nu gam hase ne to bhadvo gam bar muke che

  • @nagjiparsadiyanagjiparsadi7450

    Niyay malvo જોયે

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Před 29 dny +4

    આને કે વિકાસ થયો છે ભાઈ

  • @nagjiparsadiyanagjiparsadi7450

    Aana mate sarkar ne pagla leva pale

  • @maheshsambad1402
    @maheshsambad1402 Před 29 dny +1

    અમારે પણ કઈક આવુજ સે પણ અવાજ ઉપાડી શકાય તેમ નથી

    • @jaypalsoriya8182
      @jaypalsoriya8182 Před 27 dny +1

      કા ભાઈ કેમ અવાજ ઉપાડી ની સકાય

  • @Sportst771
    @Sportst771 Před 27 dny

    News mafiya

  • @jaygirnari4034
    @jaygirnari4034 Před 28 dny

    Junagadh ma sau thi vadhare khanan to maldhari j kare chhe

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 Před 29 dny +3

    ખનીજ વિભાગ રક્ષણ આપશે ❓❓🥱😃😃

  • @maaaayurvedikbotad
    @maaaayurvedikbotad Před 26 dny

    😂

  • @Instagramfamily01
    @Instagramfamily01 Před 28 dny +1

    ન્યાય મળવો જોઈએ 🥲

  • @kanaiyaofficial465
    @kanaiyaofficial465 Před 29 dny +6

    માલધારી સમાજ ને ન્યાય મળવો જોઈએ

  • @MRLkTOYTA
    @MRLkTOYTA Před 29 dny +3

    કહેવાય છે ને કે આ સરકાર લાગવાગ થી ચાલે છે ભષ્ટ્રાચાર થી ચાલે છે ગામ ના સરપંચ સહિ સિક્કા કરાવી ને ગૌચર જમીન મા ખાતા બેસાડી દે છે ગામ મા 1200 વિઘા ગૌચર જમીન છે પણ અત્યારે એક વિઘો નથી ખુલી ધમકી આપે છે તમારા થી થાય એ કરી લે

  • @user-vi6zm3vi2s
    @user-vi6zm3vi2s Před 28 dny +1

    માલધારી સમાજ ને ન્યાય મલવો જોઈએ