ચોમાસા પેહલા આંબા કલમની માવજત કેવી રીતે કરવી? | How to Take Care of Mango Tree Before Monsoon

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2021
  • ચોમાસા પેહલા આંબા કલમની માવજત કેવી રીતે કરવી, કે જેના થી એ તૂટશે નહિ, વિકાસ સારો થશે અને ઉત્પાદન પણ વધશે. તો આના માટે આઠ બાબતો ધ્યાનમાં રાખવાની છે.
    ૧. અંબાવાડીમાં ખેડાણ કરી એને ચોખ્ખી રાખવી જે થી એમાં ઈયળ અને અન્ય ફૂગ ઉત્પન્ન થઇ ને કલમ ને લાગે નહિ.
    ૨. પ્રુનિંગ કરવું એટલે કે કલમ ઉપરથી વધારાની ડાળી અને પાંદડા દૂર કરવા જેથી કરીને ચોમાસામાં કલમમાં પવન ઘેરાશે નહિ અને કલમ તૂટશે નહિ. પ્રુનિંગ કરવા થી ઉત્પાદનમાં પણ ફાયદો થશે. (પ્રુનિંગ માટે અલગ થી અમે વિડિઓ બનાવેલ છે જે આપ જોઈ શકો છો: • Increase Income in Man...
    ૩. કલમના થડની ફરતે ગોળ રિંગ કરી જગ્યા ચોખ્ખી કરવી.
    ૪. કલમને ખૂંટા મારી બાંધવી જેથી એ નમશે નહિ અને પવનમાં પડી જવાથી પણ બચાવી શકાશે.
    ૫. હવે આપણેજે ગોળ રિંગ કરી છે એમાં ખાતર નાખવું જોઈએ. ચોમાસા પહેલા ઓર્ગેનિક ખાતર નાખવી વધુ હિતાવહ છે.
    ૬. જે ખાતર નાખ્યું છે એના માટી સાથે કલમના થડ નજીક ઢીમા કરવા જોઈએ જેથી કરી ને કલમના મૂળ સુધી ખાતર મળે.
    ૭. હવે ફરીથી રિંગ કરવાની છે જેથી એ રિંગમાં પાણી મૂકી શક્યે. રિંગ કરી ને પાણી મુકવા થી પાણી આખા ખેતર માં ફેલાશે નહિ અને નિંદામણ થશે નહિ.
    વધુ માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો : www.abcvesma.com
    અથવા
    અમારો સંપર્ક કરો:
    મો : +91 9824792100
    ઇમેઇલ : abcvesma@gmail.com
    એગ્રી બિઝનેસ સેંટર વેસ્મા, એકતા નગર શોપિંગ સેંટર, નેશનલ હાઈવે.48 વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી,ગુજરાત - ૩૯૬૪૭૫.
    How to take care of mango seedlings before monsoon, so that they do not break, growth will be good and production will also increase. So there are eight things to keep in mind.
    1. Plowing in Amba wadi and keeping it clean so that caterpillars and other fungi are produced in it and the pen does not get infected.
    2. Pruning means removing excess twigs and leaves from the top of the graft so that in monsoon the graft does not get windy and the graft does not break. Pruning will also benefit production. (We have created a separate video for pruning which you can watch: • Increase Income in Man...
    3. Make a circular ring around the trunk of the pen to clean the space.
    4. Pillar the pen so that it does not bend and can also be protected from falling into the wind.
    5. Now we should put compost in the round ring. It is more advisable to apply organic manure before monsoon.
    6. The compost should be loosened near the trunk of the graft with the soil so that the curry reaches the root of the graft.
    7. Now you have to ring again so that you can put water in the ring. Ringing and watering will prevent water from spreading throughout the field and will not cause weeds.
    for more details please visit our website : www.abcvesma.com
    OR
    Contact us:
    MO : +91 9824792100
    Email : abcvesma@gmail.com
    AGRI BUSSINESS CENTER VESMA,EKTA NAGAR SHOPPING CENTER,NH.48 VESMA,TA.JALALPORE, DIST.NAVSARI,GUJARAT.
    #AGRI_BUSSINESS_CENTER_VESMA
    #ANKITDPATEL
    #Fertilizers
    #Pestiside
    #seed
    #agriculture_input
    #agriculture
    #ખાતરો
    #ખાતર
    #જંતુનાશકો
    #ખાતરઅનેજંતુનાશકો
    #ખાતરોજંતુનાશકોઅને_બીજ
    #ખેતીના_સાધન
    #શેરડી
    #ડાંગર
    #આંબા_કલમ
    #કલમ
    #Serdi_ni_kheti
    #Sakbhaji_ni_kheti
    #Dangar_ni_kheti
    #Ambakalam
    #Kheti_ma_khatar_no_upyog
    #Kheti_ma_dava_no_upyog
    #Khatar_no_vapras
    #agriculture
    #farming
    #sugarcane
    #Fertilizer
    #Kisan
    #indian_farmer
    #farmer
    #किसान
    #किसान_समृद्धि
    #farmer
    #શેરડીની_ખેતી
    #શેરડીનો_પાક
    #શેરડી
    #શેરડીનું_ઉત્પાદન
    #youtubes
    #abcvesma
    #abc_vesma
    #vesma
    Contact us:
    MO : +91 9824792100
    Email : abcvesma@gmail.com
    AGRI BUSSINESS CENTER VESMA,EKTA NAGAR SHOPPING CENTER,NH.48 VESMA,TA.JALALPORE, DIST.NAVSARI,GUJARAT.
    વધુ માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો : www.abcvesma.com
    અથવા
    અમારો સંપર્ક કરો:
    મો : +91 9824792100
    ઇમેઇલ : abcvesma@gmail.com
    એગ્રી બિઝનેસ સેંટર વેસ્મા, એકતા નગર શોપિંગ સેંટર, નેશનલ હાઈવે.48 વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી,ગુજરાત - ૩૯૬૪૭૫.

Komentáře • 39