ગણિત તો સાવ સહેલું છે, નળ અને ટાંકીના દાખલા The math is very simple, Examples of taps and tanks

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2018
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે CZcams પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/AAAAAEqYgQTH9ng...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacademy.co.in/?m=1
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4zRcVAwf2A92
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

Komentáře • 1,3K

  • @anjanathakor4456
    @anjanathakor4456 Před 4 lety +64

    લક્ષ સુધી પહોંચવા માટે તેજ ભાગવા કરતા વધારે જરૂરી છે સાચી દિશામાં ભાગવું... અને આ સાચી દિશા તમે બતાવી છે...તમારો ખુબ ખુબ આભાર સમ્રાટ સાહેબ...🙏🏼🙏🏼

  • @khanactivity9947
    @khanactivity9947 Před 5 lety +30

    Love u Sir ji.
    તમને આ સારા કામનું ઋણ મારો ભગવાન-અલ્લાહ જરૂર ને જરૂર ચૂકવતો રહશે.
    ખુબ ખુબ આભાર

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 Před 5 lety +94

    નમસ્તે સર. અમારા જેવા ગરીબને શીખવાડીને તમે પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છો .લાખ લાખ વંદન સર

    • @Navaz15
      @Navaz15 Před rokem +2

      Tamara jeva garib na pachal laakho kamaya pan che

    • @Ayub_baloch16
      @Ayub_baloch16 Před 8 měsíci

      ​@@Navaz15ha to kamayj ne sikhve se to kamay se

    • @deepmakwana1089
      @deepmakwana1089 Před měsícem

      મેહનત થી કમાય છે, છેતરપિંડી તો નથી કરતાં ને ​@@Navaz15

    • @darshangauswami3330
      @darshangauswami3330 Před měsícem

      Sir dilthi tame sikhvado cho pan application fee bav jaji rakho so thodik rakho to garib ne kam lage e aagal aavse to tamne aana aashirvad malse sara rubru fee rakho chale pan application ma bav jaji thay manas ne bhanvu hoi kaik krvu hoi pan paisa thi lasar hoi to su kre

  • @jayachaudhary6441
    @jayachaudhary6441 Před 5 lety +63

    અરે સાહેબ એવું જોરદાર શીખવું છે આવું તો સ્કૂલ મા પણ નહીં ભણ્યા એક વખત બોલ્યા તો પણ યાદ રહી ગયું 👌👌👌 thank you sir

  • @rakeshparghi3993
    @rakeshparghi3993 Před 5 lety +29

    ખુબ ખુબ આભાર સાહેબ
    આજે પહેલી વખત નળ અને ટાંકી ભણવામાં કઈક સમજ પડી

  • @bhavikmakvana5608
    @bhavikmakvana5608 Před 3 lety +13

    Sir, I have never ever seen such an easy method to teach Maths

  • @heetmakwana8850
    @heetmakwana8850 Před 5 lety +5

    સર ખૂબજ સરસ રીતે સમજાવો છો
    તમે ખૂબજ પ્રગતી કરો એવી દીલ થી માં મોગલ ને પ્રાર્થના
    🙏જય માંગલ મા 🙏

  • @jaydeepmahemdavadi4451
    @jaydeepmahemdavadi4451 Před 5 lety +42

    વાહ મિત્ર વાહ, શુ તમારી સમજાવવાની રીત છે. Fabulous

  • @krishnakhatri1109
    @krishnakhatri1109 Před 2 lety +4

    you motivate us a lot 🥺❤️... Tmara sbdo ma n avaj ma high power che...amne motivate krvama ❤️🙏
    Thank-you so much 🫡

  • @mohsinkhanpathan.4577
    @mohsinkhanpathan.4577 Před 5 lety +3

    સાહેબ તમારી સમજાવવા ની રીત ખૂબ જ સારી છે. ધન્યવાદ.

  • @Radharani-oy9vv
    @Radharani-oy9vv Před 2 lety

    Sachi vat atyar sudhi dakhla chhodi ne j avya...
    Tmara bhanavya pchi lage che k ketlu easy htu yar.
    Thank you so much sir

  • @ankitchavda9002
    @ankitchavda9002 Před 5 lety +1

    વાહ સાહેબ વાહ.... જો એકાદુય રજવાડુ હોત ને તો પેલો હક તમારો થાત. શું તમારી બોલવાની ક્ષટા છે. તમારી વાણી માં પરીશ્રમ નો સ્વર છે.

  • @vishnudesai9445
    @vishnudesai9445 Před 5 lety +4

    Very very nice sir
    U r realy "samrat" in a world of knowledge

  • @dharmista0743
    @dharmista0743 Před 5 lety +5

    Sir I am impressed good work god bless you Sir your health and safety wellness take care sir

  • @umeshpatel6259
    @umeshpatel6259 Před 2 lety

    Sir Tmari speech ek number 👌👌👌, 1st time j badhu samaj ma aavi jay, guruji🙏🙏🙏🙏🙏🙏

  • @rathodrahulsinh9492
    @rathodrahulsinh9492 Před 2 lety

    Really really thank you so much sir bhagvan tamne jivan ni badhi khushio aaape. ,

  • @natvarsinhchauhan9101
    @natvarsinhchauhan9101 Před 2 lety +3

    જય માતાજી ગઢવી સાહેબ... તમારી સમજાવવાની જે રીતે છે તે શબ્દ માં નથી વર્ણવી શકતો ...ગજબ ગજબ અને ગજબ...

  • @dharmibarad6153
    @dharmibarad6153 Před 5 lety +4

    Thank you very much sir... really your teaching method is so good & so much powerful...koi pn jat na dout vagar saras reete samjai j jay che.. mara jevi house wife mate to tamara video ek vardan roop che....

  • @chandumakvana7833
    @chandumakvana7833 Před 2 lety +1

    very good lectur sir ji...maja aavi gay 👍👍👍👌👌🙏

  • @bindiyaparmar4244
    @bindiyaparmar4244 Před 5 lety

    Thnx sir...khub j mja ave gammat krta krta shikhvani...tmari bolvni style pn khub j saras 6...mja j ayva rakhe...☺☺ sambhdvani pn nd smjavani pn...😃 thnk you... jai bharat

  • @palassatish6453
    @palassatish6453 Před 5 lety +3

    You are Greater Sir. ..Salute you 🙏🙏🙋

  • @dynamicclasses1655
    @dynamicclasses1655 Před 5 lety +8

    Sir i salute u for giving such amazing lecture sir i request u upload video on English preposition.... Please... Please

  • @darshansangadiya831
    @darshansangadiya831 Před 3 lety +1

    અને સર તમારા વિડિયો ખુબ જ મસ્ત આવે સર મારે બિન સચિવા લિ ની ત્યારી કરવા માગું છું હું

  • @rahulpatil1341
    @rahulpatil1341 Před 5 lety

    Khub khub dhnyavad sir,video making maye,khub upyogi che

  • @parmarshanti3787
    @parmarshanti3787 Před 5 lety +27

    નળ વાળા દાખલાથી ખૂબ જ ડર લાગતો
    આજે નીકળી ગયો
    Thanks sir

  • @prof.jijathakor432
    @prof.jijathakor432 Před 4 lety +5

    Very useful lecture sir thank you

  • @jayprabhacharel361
    @jayprabhacharel361 Před 2 lety

    Vah sir mne gmta j nota nal taki Vala dakhla. Seriously aa video joine mja aai gai. Thank you sir

  • @user-uz7dh5wj3s
    @user-uz7dh5wj3s Před 4 lety

    Tame khubaj sarltathi samjavyu che very nice
    And thanks sir

  • @niksrock2006
    @niksrock2006 Před 5 lety +4

    Thank you sir you are a very very brilliant sir proud of you sir

  • @dimpigohil6364
    @dimpigohil6364 Před 5 lety +16

    Sir your speech is superb😍😍😍😍
    Your teaching style is unique 👌👌👌👌

  • @rekhabenprajapati7847
    @rekhabenprajapati7847 Před 4 měsíci

    Khub khub abhindn sir 👌🏻🌺👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @hardikpatel4390
    @hardikpatel4390 Před 3 lety +1

    Vaah vaah sir Tamara video mukho hu pass thayi che ne hu pehli aavis

  • @kunalnayak2406
    @kunalnayak2406 Před 5 lety +3

    I never seen anything this type teaching so easy thanks sir

  • @ajaybambhaniya2103
    @ajaybambhaniya2103 Před 5 lety +6

    Thnks sir
    આ વર્ષે સેલેશન 99% પાકું B S F માં સર
    Thnk you so mush sir

  • @Shailesh_1124
    @Shailesh_1124 Před 11 měsíci

    વાહ સર મોજ પડી ગઇ ભણવામાં અને દાખલા ગણવામાં . ધન્યવાદ સર ધન્ય છે તમારી આવડતને ❤

  • @mitaljoshi9089
    @mitaljoshi9089 Před 5 lety

    Khare khar sir thanks bahuj mast banavo cho ava ne ava video and material apta raho ghanu badhu sikhva male che nice sir

  • @ravipatel0518
    @ravipatel0518 Před 5 lety +12

    Tamari style jordar che...like so much sir...🤣🤣👌👌

  • @swetagor265
    @swetagor265 Před 5 lety +6

    Ekdam easy trick 👌🏻👌🏻

  • @user-cr8ku6mf5r
    @user-cr8ku6mf5r Před 5 měsíci

    Sir I am very impressed to you, good teaching sir,

  • @bhavikrathod5513
    @bhavikrathod5513 Před 6 měsíci

    Wah
    Mane jaray notu aavadtu
    Pan have aavdi gyu
    Thank you Samat Bhai

  • @parmarpravin8409
    @parmarpravin8409 Před 4 lety +5

    જય હો. Thank you sir😐🙏🙏🙏🙏🙏

  • @gabhubhaibhrvad9046
    @gabhubhaibhrvad9046 Před 2 lety +6

    તાજેતરની ઘટનાઓનો વિડીયો બનાવો

  • @varsatmanisha9203
    @varsatmanisha9203 Před 2 lety

    Nice sir thank you so much sir samjavavani trick jordar se ho👌👌👌

  • @Pinkal903
    @Pinkal903 Před 5 lety +1

    Really Very Nice Trick I am impress... Thank You Sir

  • @vaishalivaghela103
    @vaishalivaghela103 Před 5 lety +5

    So swt.. Vry easy n interesting.. Thank you

  • @himanisoni216
    @himanisoni216 Před 4 lety +4

    Sir you are great... Your videos is so amazing...md teaching technique is so easy....

  • @vajubharwad
    @vajubharwad Před 4 lety +2

    ખુબ જ અદ્ભુત ગઢવી સાહેબ 🙏

  • @maheshbhabhor3077
    @maheshbhabhor3077 Před 5 lety

    Very good sir Prabhu aapko bahot aashishit kare

  • @ushabavaliya854
    @ushabavaliya854 Před 5 lety +4

    sir tamara meths na drek video ma ...sav selu se alya ..ane te video joi khrekhar selu lage chhe ....👍

  • @abhay7236
    @abhay7236 Před 5 lety +8

    સર તમારા બાધા જ વિડિઓ ખુબજ ઉપઈયૉગી થાય છે .
    પણ જ્યારે નળ અને ટાંકી નાં થોડા twist કરી પ્રશ્નો આવે ત્યારે તકલીફ થાય ઇવો એક દાખલો હ્નુ તમ્ને કહું ચુ આશા છે તમેં મદદ કરષ્યોં .
    (1) ત્રણ નળ A ,B અને C એક ટાંકી ને ક્રમશઃ
    12 ,15 અને 20 કલાકો મા ભરે છે. જો A નળ પુરા સમય ખુલ્લા રાખવામા આવે તથા B અને C વારાફરતી એકે એક કલાક માટે ખુલ્લું રાખવામ આવે તો ટાંકી કેટલા સમય મા ભરાઈ જશે ??
    (A) 6 કલાક (B) 6 1/2 કલાક
    (C) 7 કલાક (D) 7 1/2 કલાક .

  • @pandyashilpajayeshkumar6648

    Sir jordar trick 6 pela kantado avto have bov saru lage 🙏🙏 thank u so much sir

  • @kalpeshraj22_02
    @kalpeshraj22_02 Před 5 lety

    નમસ્તે સર.,તમારી કોઈ પણ સબ્જેક્ટ માં સમજાવવાની રીત ખૂબ સરસ છે.

  • @rathodminaxi8195
    @rathodminaxi8195 Před 5 lety +3

    Thank you so much sir....!!

  • @simmydhanak8677
    @simmydhanak8677 Před 5 lety +5

    Thank you so much 🙏🙏🙏

  • @hasmukhjadav344
    @hasmukhjadav344 Před 3 lety +2

    ખુબ જ સરસ રીતે સમજાવ્યું સાહેબ 🙏

  • @NileshPatel-ei6dl
    @NileshPatel-ei6dl Před 5 lety

    sir really tamaru kam vandaniy chhe .loko ne je kahevu hoy te kahe. sir tamari method bahuj easy ane saral chhe .thas for this sirrr...

  • @bhavisathakar9929
    @bhavisathakar9929 Před 5 lety +3

    Thank you sir 🙏👏👏👏

  • @harshadgadhvi6715
    @harshadgadhvi6715 Před 4 lety +3

    Jay maa Sonal
    Thank you sir

  • @mayurkhant4977
    @mayurkhant4977 Před 5 lety

    amara jeva garib ne tamara jeva sir ne pranam maja avi gai

  • @dilipraval1670
    @dilipraval1670 Před 5 lety

    Aaj tak sirf naam hi suna tha aapka samant bhai sir par aaj dekh bhi liya aap wake me samrat ho👑👑🙏

  • @mukeshsagathiya9431
    @mukeshsagathiya9431 Před 5 lety +46

    ગઢવી પ્રોગ્રામ મા ગાતા હોય કે ક્લાસ મા પસી ભણાવતા હોય વાણી તૌ બાકી ગઢવી ની હો સાહેબ સુ બોલવાની ટ્રીક સે
    સલામ સે હો સાહેબ સલામ

    • @sahdevbhagadhavi4683
      @sahdevbhagadhavi4683 Před 5 lety +2

      bhai education aalti vakhte speech na jova ni joy eema gadhavi hoy k game ee kai fer na pde knowledge is everything brother

    • @mukeshsagathiya9431
      @mukeshsagathiya9431 Před 5 lety

      Are medam ema evu nathi sar etlu mats bhanave. Se ke emna mate game te kaho ke lakho te ossu se

    • @mukeshsagathiya9431
      @mukeshsagathiya9431 Před 5 lety +1

      Mate je mane yogy lagu te kidhu baki aama koy pn jati na loko ne khotu lagu hoy to mafi magu su dil thi

    • @chhaganvasava9793
      @chhaganvasava9793 Před 5 lety

      Ghadvi Sir tum aage badho ham tumhare sath he Jay hind Jay bharat

    • @alpeshvaghela722
      @alpeshvaghela722 Před 5 lety

      Ftyu
      F,y
      U as long

  • @toraldhamsania8268
    @toraldhamsania8268 Před 5 lety +5

    Sir please help to solve these types of questions.
    Two taps can fill a tank in 10 & 8 hours respectively. Third tap can empty it in 15 hours. If all taps are opened together, the tank will be filled in ??

  • @KiranPatel-pf3rr
    @KiranPatel-pf3rr Před 5 lety

    Thanks aapni teaching method sari che

  • @royalrabaran9330
    @royalrabaran9330 Před 4 lety +1

    Sir tq bov mast bhanavani rit che

  • @sanjayagrawal3361
    @sanjayagrawal3361 Před 5 lety +12

    Very Good
    પણ એક વિનંતી છે
    6 અને 4 કલાક વાળા પ્રશ્નમાં જવાબ 2.4 આવે છે, જો જવાબના ઓપ્શનમાં 12/5, 2.2/5 કે 2.4 આપેલ ના હોય, તો જવાબને કલાક કે મિનિટ કેવી રીતે બદલવા તે પણ સમજાવવા વિનંતી છે 🙏🙏🙏
    ફરીથી ખૂબ ખૂબ આભાર 👌👌👌

  • @rbcharaniya3257
    @rbcharaniya3257 Před 5 lety +5

    Thankyou so much sar ak computer no video banawo pllz

    • @joshianand1071
      @joshianand1071 Před 5 lety

      Sir tmara videos khus saras hoy Che jova ni mja aave che ne sikhva pn saru mle che... me basic starting tmara videos joe ne kryu che...pn sir ek request hti k tme j topic pr lesson aapo cho aene complete finish kro....jem k aa nal ane taki no topic che aema mne tme smjayu aeto Khbr pdi gai...pn ek questions che mari pase jem k...3 pumps ne roj na 8 kalak chalava ma aave to 1 taki khali karta 2 divas lage che. To 4 pumps ne ek divas ma Taki taki khali krva ketla kalak joeye ?....aava questions ma confusion thay che sir ....so please help as...hu ek nai sir amaru aakhu group tmara videos joe ne study kriye che.... thank you

  • @chetanparmar7187
    @chetanparmar7187 Před 5 lety +2

    Excellent Sir Very Nice Service to Society

  • @lakhanijay5644
    @lakhanijay5644 Před 2 lety +1

    Your teaching skill is superb

  • @monikadevaliya5642
    @monikadevaliya5642 Před 5 lety +3

    Sir pleas maths mate na nava vidio mukone as a request sir

  • @vjyp_99
    @vjyp_99 Před 5 lety +13

    ભુક્કા કાઢી નાખીયા

  • @abrahamlincoln...8212
    @abrahamlincoln...8212 Před 4 lety

    Sir bovaj shikhava malyu tamari pase thi
    Thank you very much sir

  • @lalitsmusic5522
    @lalitsmusic5522 Před 5 lety +1

    Really very nice sir....simple and interesting

  • @onlyk5048
    @onlyk5048 Před 5 lety +25

    Bija sir different example lone sir
    Tamari angel book mathi

  • @JayHind0127
    @JayHind0127 Před 5 lety +71

    સાહેબ તમારા વીડીયો જોયા પછી બીજા વીડીયો જોવા ગમતા નથી

  • @barotavnisandip3792
    @barotavnisandip3792 Před rokem

    Khub j sars tric hoy 6 tamari ane samjan pn khub j sars apo 6o

  • @patelrinkal8041
    @patelrinkal8041 Před 4 lety

    Sir.thanks khub j saras bhanavo cho.

  • @mahendra8021
    @mahendra8021 Před 5 lety +7

    સર મારા બધાજ મિત્રો તમારા વિડિયો જોવેશે.

  • @sagar_ramanandi9559
    @sagar_ramanandi9559 Před 5 lety +9

    Sir 12×6 ghadiyo naa aavdto hoy ene udadata kem avde😂

  • @purvimodi997
    @purvimodi997 Před 5 lety +1

    Nice khubj SRS rite lecture bhanavo chho thanks

  • @vrunalivlog7495
    @vrunalivlog7495 Před 5 lety

    Sir tame khubj saral karine sikhavo 6o thanks

  • @rbcharaniya3257
    @rbcharaniya3257 Před 5 lety +5

    Pllz computer nu aplod karo pllz pllz pllz

  • @er.d.c.kodiyatar6103
    @er.d.c.kodiyatar6103 Před 3 lety

    Gretest.... Really your trick is shortest.

  • @rajanichavda488
    @rajanichavda488 Před 5 lety +1

    nice style tmari smjavani tmari sav doba hoy ane pn avde maths...

  • @prajapatipravin1444
    @prajapatipravin1444 Před 5 lety

    Sar khubaj saru bhanavo so tame thanks sar

  • @pravinlalpatel3900
    @pravinlalpatel3900 Před 2 lety

    Thanks sar tamara video bahuj labhdayak re che

  • @kajalbarot5907
    @kajalbarot5907 Před 5 lety

    Maths hve...rsh pde tevo vishy lage chhe sir...thanx a lot

  • @parmarrahul387
    @parmarrahul387 Před 4 lety

    Sir you are great....બઉજ સારી રીતે સમજણ પડે છે તમારા વિડીઓ માં...

  • @Makwana241
    @Makwana241 Před 2 lety +1

    SIR TAMARI MAHENT BADAL ABHINANDAN...🥰🥰🥰🥰🥰🥰

  • @chandreshkalasva7056
    @chandreshkalasva7056 Před 5 lety +2

    Ma....st Video Sir Shikhvani Khub Maza Ave 6 Khub Khub AABHAR SIR....

  • @motivationspeaker4202
    @motivationspeaker4202 Před 2 lety

    Thank u so much sir
    Tamare vichar khub j positive 6e i like your thik sir
    Again thank u sir

  • @yogitachavda6127
    @yogitachavda6127 Před 5 lety +2

    Great method to teach..thank you

  • @jignaagravat4858
    @jignaagravat4858 Před 2 lety

    Very nice ...Tamara video joye atle badha sabject sahela lage 6e 😊

  • @kiranmir5527
    @kiranmir5527 Před 5 lety

    Super sir...jordar...khubaj maja aai...badhuj note book ma note kari lidhu chhe ...have matr rakam joi tarat j javab khabar padi jaay chhe...

  • @jayhind9106
    @jayhind9106 Před 4 lety +1

    Bapu to bapu j chho ,Jordar
    1000000000000000 like from my side sir

  • @Mahekshorts09
    @Mahekshorts09 Před 2 lety

    Sir apni style 👌👌👌khub j good 6 k j luring yaad rahi jay 6

  • @mpgadhavi3672
    @mpgadhavi3672 Před 2 lety

    એક દમ મસ્ત કવિરાજ જોરદાર

  • @nikitaparmar1264
    @nikitaparmar1264 Před 2 lety

    ખૂબ ખૂબ આભાર 🙏🙏 તમારી મેથડ સરળ હોય છે..તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ..

  • @mitalrathod6458
    @mitalrathod6458 Před 5 měsíci

    🙏🙏 thank you sir bhu saras rite sikhvado tarat yad rhi jay se ..mare baby se to online video joi ne j taiyari kru to bhu help ful se aa badha video 🙏🙏

  • @sureshmakwana9337
    @sureshmakwana9337 Před 5 lety

    Wow sir atyar sudhi kya hata tame koi divash aava dakhala no sikhya ne tame ek.minute su vat se sir thank u sir

  • @nareshthakor3255
    @nareshthakor3255 Před 5 lety

    khub j saras rite.. samjavyu.. saral rite.. bahuj gamyu... i like it.. have maths ekdam essay lagyu..