બાપ-દાદા વખતની જમીન ભાઈઓએ દગો કરીને લઈ લીધી હક્કો આપ્યા નથી તો શું કાર્યવાહી કરવી ડોક્યુમેન્ટ શું ?✅

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • બાપ-દાદા વખતની જમીન ભાઈઓએ દગો કરીને લઈ લીધી હક્કો આપ્યા નથી તો શું કાર્યવાહી કરવી ડોક્યુમેન્ટ શું ?✅
    #gujarat #khedutonlinepoint

Komentáře • 15

  • @bharatmali6034
    @bharatmali6034 Před 8 dny

    અમારા દાદા ના નામે અગાઉ થી જમીન ચાલી આવે છે દાદાજી ના પહેલી પત્ની ના ચાર સંતાનો છે જેમા બે પુત્ર અને બે પુત્રી દાદીનુ અવસાન ૧૯૫૧મા થયેલ છે ત્યારબાદ દાદા એ બીજા લગ્ન કરેલ ત્યારબાદ દાદા નુ અવસાન ૧૯૫૫ થયેલ દાદા ની બીજી પત્ની એ ૧૯૫૭મા વારસાઇ કરાવી જેમાં પ્રથમ પત્ની ના બે પુત્રો ના નામ તેમજ પોતાનુ નામ એટલે કે બીજી પત્ની નુ નામ વારસાઇ મા દાખલ કરવામાં આવેલ જ્યારે પહેલી પત્ની ની બે પુત્રી તેમજ બીજી પત્નીની બે પુત્રીઓ ના નામ વારસાઈમા જાણી જોઇને દાખલ કરવામાં આવેલ નહીં ત્યારબાદ ૧૯૭૩મા ફરીથી વારસાઈ કરવામાં આવેલ જેમાં એક પુત્ર અને બીજી પત્ની નું અવસાન થતા તેઓનાં નામ કમી કરવામાં આવેલ.હાલમા એક પુત્ર નુનામ જમીન મા ચાલે છે જે ચાર પુત્રી ઓનાં નામ દાખલ કરવામાં આવ્યા નથી તેના નામ દાખલ કરવા શું કરવું જે અંગે માઞદશન આપવા વિનંતી.જે વારસદારો ના નામ વારસાઈમા છે અને અવસાન થવાથી નામ કમી કરવામાં આવેલ છે તેઓના નામ ફરીથી પેઢીનામું બતાવી શકાય યોગ્ય માર્ગદર્શન આપશો.

  • @2725_gaming
    @2725_gaming Před 2 měsíci +2

    મારા દાદા એ જમીન લીધેલી છે. પૈસા પણ ચુકવેલ છે. પણ વેચનાર વ્યક્તિએ નામ બદલ્યું નથી એનું જ નામ રાખ્યું છે. અને હવે એજમીન વેચનારના નામે બોલે છે. અને હવે વેચનાર સહી કરતો નથી તો શું કરવું

  • @jentibhai6280
    @jentibhai6280 Před 4 dny

    પેઢી આંબા માં નામ સોપાય છે તો તેમની પર શું કાર્યવાહી થાય

  • @ashifbhoraniya
    @ashifbhoraniya Před měsícem

    સાહૅબ.નમબર

  • @jagdishbhaibaraiya4625
    @jagdishbhaibaraiya4625 Před 2 měsíci +1

    સાહેબ મારી જમીન રેકર્ડ વોટ્સએપ પર મોકલ્યા પણ આપ સાહેબ ફોન ઉપાડ્યો નથી પ્લીઝ જવાબ આપશો

  • @2725_gaming
    @2725_gaming Před 2 měsíci

    મારા દાદા એ જમીન લીધેલી છે. પૈસા પણ ચુકવેલ છે. પણ વેચનાર વ્યક્તિએ નામ બદલ્યું નથી એનું જ નામ રાખ્યું છે. અને હવે એજમીન વેચનારના નામે બોલે છે. અને હવે વેચનાર સહી કરતો નથી તો શું કરવું?

  • @user-tv2iy5hc5u
    @user-tv2iy5hc5u Před 2 měsíci +1

    બહેનો ના નામ 7/12 દાખલ કરેલ નથી
    અને ઘર બેઠા અંગૂઠા લઈ નામ કમી કરેલ સે..1975 આજુ બાજુના સાલમો
    તો નામ દાખલ થઈ શકે.. વારસાઈ મો
    સાહેબ આપ જરૂર અમને જણાવજો

    • @yogendrachauhan4556
      @yogendrachauhan4556 Před 2 měsíci

      હવે કશું ના થાય..

    • @vijaykumar-fd4du
      @vijaykumar-fd4du Před 2 měsíci

      પેલા થી ભાઈ યે જમીન માં બહેન નું નામ્ નથી ચડાવ્યું તો સુ કરવાનું સાહેબ..

    • @vijaykumar-fd4du
      @vijaykumar-fd4du Před 2 měsíci

      ૭/૧૨ નામ ચડાવવા સુ કરવાનું

    • @vijaykumar-fd4du
      @vijaykumar-fd4du Před 2 měsíci

      ભાઈ યે પેલા થી જમીન્ માં નામ્ જ નથી ચડાવ્યું...તો સુ કરવાનું

    • @sportsworld1429
      @sportsworld1429 Před 22 dny

      નોથા ને ચલંગ કરો

  • @narendrasinhchavda6941
    @narendrasinhchavda6941 Před 2 měsíci

    Agriculture Vij jodan mate bija khatedar samati nathi apta to koi Kaydo lavo

  • @mastidea
    @mastidea Před 2 měsíci

    ભાઈ શ્રી એક વિડીયો જમીન ના ૭/૧૨ માં જુનો નોંધ નંબર કમ્પ્યુટર રેકર્ડ મા છુટી ગયો હોય તો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના પર બનાવો