Pa Pa Pagli | Sachin-Jigar | Sonu Nigam | Siddharth Randeria | Gujarati Song | Chaal Jeevi Laiye

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2019
  • તમે પપ્પા સાથે ડેટ પર ગયા છો?
    તમે પપ્પાને દીકરો સમજી વઢ્યા છો?
    તમે પપ્પાને સ્માર્ટ ફોન વાપરતા શીખવ્યો છે?
    તમે પપ્પાના ખભે દોસ્ત સમજીને હાથ મૂક્યો છે?
    સૂતેલા પપ્પાનાં માથા પર ક્યારેય હાથ ફેરવ્યો છે?
    તમે નાનપણમાં પપ્પાનાં બૂટ પહેરીને ચાલ્યા છો?
    તમે પપ્પાની ઘડિયાળ હાથ પર બાંધી છે?
    તમે નાનપણમાં ચોરી છૂપીથી પપ્પાનું રેઝર વાપર્યું છે?
    તમે પપ્પાના હાથમાં પહેલી કમાણી મૂકી છે?
    તમે પપ્પા સાથે પિલ્લૉ્વ ફાઈટ કરી છે?
    આ બધાનો જવાબ આ ગીતમાં છે...
    પા પા પગલી
    Banner - Coconut Motion Pictures
    Producer - Rashmin Majithia
    Music by - Sachin-Jigar
    Director - Vipul Mehta
    Story - Vipul Mehta
    Screenplay & Dialogues - Vipul Mehta & Jainesh Ejardar
    DOP - Pratik Parmar
    Editor - Jitendra K Shah
    Associate Director - Humayun Makrani
    Local Line Producer - Tribhuvan Chauhan (Uttarakhand) & Chandresh Bhatt (Ahmedabad)
    Art - Harish Puri, Abhishek Bahuguna (Uttarakhand) & Shraddha Herekar (Ahmedabad)
    Costume - Jia - Mallika
    Background Score - Rajiv Bhatt
    Visual Promotion - Katalyast Creates
    Visual Effects - Dream Catcher Company
    Sound Designing & Mixing - Shantanu Akerkar & Dinesh Uchil
    Music on - Zen Music Gujarati
    Song Name - Pa Pa Pagli
    Singers - Sonu Nigam, Sachin-Jigar
    Music - Sachin - Jigar
    Lyrics- Niren Bhatt
    Music Production Head - Romil Ved
    Arrangement & Programming - Sachin- Jigar
    Additional Programming - Hrishikesh Gangan
    Live Instruments:
    Sarangi - Dilshad Khan
    Tabla & Dholak - Rajesh Salvi
    Mix & Mastered - Abhishek Khandelwal @ YRF studios
    Also, Streaming on:
    Wynk: bit.ly/3Nzymr1
    Spotify: spoti.fi/3DNKxw7
    Amazon Music: amzn.to/3SYUf4f
    Gaana: bit.ly/3SR8FTW
    Jio Saavn: bit.ly/3NtfXfF
    Resso: bit.ly/3DlEXRe
    iTunes: apple.co/3fyNhVI
    Apple Music: apple.co/3fyNhVI
    Lyrics (English)
    Vhal no dariyo che tu,
    Tu chhalakto jaay che,
    Lagni gheray che ne tu varasto jaay che,
    Tuti ne hu vikhravu pan sapnao tara tute nahi,
    Mara swas chhuti jaay pan kadi smit taru chhute nahi,
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Taru chaalvu,
    Taru bolvu,
    Kalu ne ghelu yaad che,
    Mari aankh ma tara baalpan na senkado varsad che,
    Tari har khushi mein sachvi ne mann ma rakhi che haji,
    Maari jindagi aakhi gani bas tu j punjee che khari,
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Pa pa pagli mein kidhi,
    Mein kidhi re tari sath,
    Pa pa pagli te kidhi jhali ne maro haath,
    Pa pa pagli mein kidhi,
    Mein kidhi re tari sath,
    Pa pa pagli te kidhi jhali ne maro haath,
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Lyrics (Gujarati)
    વ્હાલનો દરિયો છે તું
    તું છલકતો જાય છે
    લાગણી ઘેરાય છે ને
    તું વરસતો જાય છે
    તૂટીને હું વિખરાઉં પણ
    સપનાઓ તારા તૂટે નહીં,
    મારા શ્વાસ છૂટી જાય પણ
    કદી સ્મિત તારું છૂટે નહીં,
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    ઓહોહો મારા વ્હાલા
    ઓહોહો હો મારા વ્હાલા
    તારું ચાલવું તારું બોલવું,
    કાલું ને ઘેલું યાદ છે,
    મારી આંખમાં તારા બાળપણનાં
    સેંકડો વરસાદ છે
    તારી હર ખુશી મેં સાચવીને
    મનમાં રાખી છે હજી
    મારી જીંદગી આખી ગણી
    બસ તું જ પુંજી છે ખરી
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    ઓહોહો મારા વ્હાલા
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    Listen to 𝑪𝒉𝒂𝒂𝒍 𝑱𝒆𝒆𝒗𝒊 𝑳𝒂𝒊𝒚𝒆 songs ►
    Wynk: bit.ly/3TcCdvz
    Spotify: spoti.fi/3T2vaVP
    Amazon Music: amzn.to/3DRu3UB
    Gaana: bit.ly/3FD6SyW
    Jio Saavn: bit.ly/3FAAE7c
    Resso: bit.ly/3SYzfur
    iTunes: apple.co/3FBBcK5
    Apple Music: apple.co/3FBBcK5
    Follow Zen Music Gujarati for more updates
    Facebook: / zenmusicgujarati
    Instagram: / zenmusicgujarati
    Twitter: / zenmusicguj
    #PaPaPagli #SonuNigam #ChaalJeeviLaiye #SachinJigar #FatherSonRelationship #SiddharthRanderia #YashSoni #Aarohi #GujaratiSong #GujjuBhai #GujaratiMovie
  • Hudba

Komentáře • 4,8K

  • @ravindrakaliya6201
    @ravindrakaliya6201 Před 3 lety +860

    મા માટે તો ઘણા ગીતો આવ્યા ,
    મા માટે નો પ્રેમ તો બાળક ગમે તેમ વ્યક્ત કરી દે છે, પણ બાપ પ્રત્યે પ્રેમ નથી વ્યક્ત કરી શકતા ,
    ખાસ કરી ને દીકરો🥺
    પહેલી વાર બાપ માટે સુંદર ગીત સાંભળ્યું 😍😍

  • @KiranPatel-bb4iu
    @KiranPatel-bb4iu Před 3 lety +1319

    ગર્વ છે કે હું ગુજરાતી છું.....કોઈ પણ નાગાઈ કે અપશબ્દ વગર આ પિક્ચર હજુ પણ સિનેમા ઘરો માં ચાલે છે છેલ્લા ૩ વર્ષ થી હજુ પણ લોકો જોવા જાય છે.... આ છે અમારું ગુજરાતી સિનેમા..... બોલિવૂડ નાં બાયલાઓ એ ખાસ જોવું જોઈએ

  • @manisharaval7297
    @manisharaval7297 Před rokem +193

    આ ગીત ના શબ્દો તો એજ સમજી શકે જેને પોતાના પિતા ને ગુમાવ્યા છે.....💔

  • @nehupatel2068
    @nehupatel2068 Před rokem +391

    અે ભગવાન મારા પપ્પા ને હમેશા સાચવી રાખજે
    Love You Pappa 😘

  • @indupatel2246
    @indupatel2246 Před 2 lety +875

    ખિસ્સું ખાલી હોવા છતાં ક્યારેય ના બોલતાં નથી જોયા,
    મેં પપ્પાથી અમીર ઇન્સાન નથી જોયા..

    I love you papa but I just can't express it just like you..❤

  • @pranshujadav6636
    @pranshujadav6636 Před 3 lety +1962

    Still 80% boy have dream to hug his dad❤️

    • @jwanilprajapati001
      @jwanilprajapati001 Před 3 lety +29

      You are right brother ❤️❤️

    • @make_a_videos
      @make_a_videos Před 3 lety +61

      No bro 99% ❤️

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i Před 3 lety +8

      Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i Před 3 lety +4

      Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i Před 3 lety +2

      @@jwanilprajapati001 Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

  • @bhagyesh0075
    @bhagyesh0075 Před 2 lety +47

    હું ખૂબ નસીબદાર છું કારણ કે મારા પિતા 2 વાર મૃત્યુ પામતા બચ્યા છે. ભગવાન તારી મહેરબાની🙏🏻🙏🏻🙏🏻

    • @user-od3md5di7r
      @user-od3md5di7r Před 2 lety

      ભાઇ તમારો જવાબ સાંભળી મને હકીકત માં રડવું આવી ગયું 😭😭😭😭😭😭😭😭😭 love you mom dad and love you bro

    • @sumitarts9069
      @sumitarts9069 Před 3 měsíci

      Sem as.😥😔

    • @Queen_Radhe_007
      @Queen_Radhe_007 Před měsícem

      Same here😢❤આવી જ માતાજીની દયા સૌના માતા -પિતા પર બની રહે 🙏🥺😇🙏

  • @riyakmaliriyakmali
    @riyakmaliriyakmali Před 2 lety +63

    પાંચ વષૅ થી હુ મારા પપ્પા ને માલી નથી વાત પણ નથી કરી તમારે થી થયશ કેતો ભગવાનને પ્રારાથ ના કરજો કે મારા પપ્પા જલદી ઘરે આવી જાય🙏🙏🙏💖❤

  • @shravan_singhraigur2508
    @shravan_singhraigur2508 Před 3 lety +343

    "Maa" से बड़ा कोई हमदर्द Nahi होता, Or बाप से बडा कोई हमसफर नहीं होता।
    ❤️LOvE U pPaPa❤️

  • @jaysavaliya8898
    @jaysavaliya8898 Před 3 lety +786

    Language Doesn't Matter For Sonu Nigam's Voice🔥🔥🔥

    • @foodanddrinks1533
      @foodanddrinks1533 Před 3 lety +9

      I can't say my dad that i love uhh so much bcz my dad was not with mee but this song remind him and make me 😭..

    • @natuvasava3817
      @natuvasava3817 Před rokem +2

      This is not song its emotion 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @binalchavda7730
      @binalchavda7730 Před 10 měsíci +2

      Not only voice , lyrics is also most important

    • @eolhub902
      @eolhub902 Před 4 měsíci

      Yes. Sonu Nigam is best in every language.

  • @user-tc2cf5cm8w
    @user-tc2cf5cm8w Před 8 měsíci +53

    હું ૯ માં ધોરણ માં ભણતો હતો ત્યારે મારા પપ્પા ભગવાન પાસે જતા રહ્યા હતાં
    આ ગીત ની કિંમત મારા માટે અમુલ્ય છે❤

  • @kushalbhavsar3454
    @kushalbhavsar3454 Před 22 dny +8

    આ ગીત ની સાચી ભાવના મને ત્યારે થઈ જ્યારે મારા પપ્પા હોસ્પિટલમાં એડમિટ હતા. એમને મને ભણાવવા માટે આખી ઝિંદગી ખુબ મહેનત કરી ત્યારે હું લાઈફ માં સફળ છું જે પણ છું મારા પપ્પા ના સંઘર્ષ ના કારણે છું. એમને જ્યારે આઈસીયુ માં મૂકી હું બહાર આવ્યો ત્યારે આ સોંગ મારા મનમાં ચાલી રહ્યો હતુ. આ સમય ખુબ જ મુશ્કેલ હતો મારા માટે પણ ભગવાન ની દયા થી મારા પપ્પા હવે સરસ હેલ્થ માં છે. મારા ફેમિલી માટે ૨ મહિના ખુબ જ મુશ્કેલ રહ્યા છે બસ ભગવાન ની દયા એટલી હતી કે આવા મુશ્કેલ સમય માં હું મારા મા - બાપ સાથે હતો જ્યારે કોઈ ન હતુ.
    જે પણ કોમેન્ટ વાચી રહ્યો એને કહું છું કે જીવન માં પોતા ના મા - બાપ ને આદર અને સમય અપજો, એમના નબળા સમય માં સાથે રહેજો, વધુ સારા કેરિયર ની લાલસા માં માં બાપ ને ભૂલી ન જતા.
    જો તમારી માતા-પિતાનો આશીર્વાદ હોય, તો તમે જીવનમાં સફળ હશો.❤❤❤

  • @bhagirthsihbhagirthsih4649
    @bhagirthsihbhagirthsih4649 Před 4 lety +1844

    આ ગીત સાંભળીને મને મારા પપ્પા બહુજ યાદ આવે છે મને I miss you papa 😭😭😭😭😭

  • @sangitachaudhari5524
    @sangitachaudhari5524 Před 5 lety +402

    Papa jaisa koi nahii👦👦👦❤❤❤

  • @notanomaj8844
    @notanomaj8844 Před 2 lety +46

    Literally it's only been 30 seconds and I can't stop with these tears. 🥺

  • @iqbalsunasara7117
    @iqbalsunasara7117 Před 2 lety +7

    છોકરા ઓને ખબર જ નથી તેમ નાં પપ્પા તેમને કેટલો પ્રેમ કરે છે. ❤️❤️

  • @caparthshah6988
    @caparthshah6988 Před 5 lety +127

    Sonu Nigam singing Gujarati song and what a music by Sachin Jigar
    Gujarati Cinema's future is very bright .
    Are you agree ?

  • @jigs_for_you8447
    @jigs_for_you8447 Před 5 lety +200

    What !!!
    Is it real ???
    Sachin Jigar you did it...
    Sonu Nigam sung a song in Gujarati movie....
    Lovely ❤️❤️❤️💕💕💕

  • @malinavin7237
    @malinavin7237 Před 2 lety +6

    90% છોકરા નું સપનું હોય છે કે એ એના પપ્પા ને ગળે મળે.😊......અને મારું સપનું પણ આજ છે... 🥰🥰🥰🥰મારી જિંદગી નો બેસ્ટ સોંગ 😍😍

  • @HirenPatel-tp1so
    @HirenPatel-tp1so Před rokem +10

    ઘનઘોર તાપમાં છાયડો આપે એ વૃક્ષ..... કદાચ એ સમય પાછો આવે......પપ્પા ♥️

  • @niketaiya
    @niketaiya Před 4 lety +460

    I lost my father due to brain cancer. I hope there is a cure for every cancer even in the last stage. I miss you papa :-(

    • @aniketdangi6864
      @aniketdangi6864 Před 3 lety +10

      Brother I can feel your pain 🥺🥺🥺

    • @HighTablePlayer
      @HighTablePlayer Před 3 lety +10

      & I lost due to head and neck cancer 😢😥😭

    • @Sachinrajput-yf1eu
      @Sachinrajput-yf1eu Před 3 lety +7

      I lost my mom due to cancer 😭

    • @shotowaifu1883
      @shotowaifu1883 Před 3 lety +4

      i am so sorry i lost both of my grandmothers to cancer

    • @mik2471
      @mik2471 Před 3 lety +5

      May his soul rest in peace ☮️ and bhai he's watching you from above the sky 🙃🙂

  • @amangamingff3167
    @amangamingff3167 Před 3 lety +519

    I'm not gujrati but it's heart touching song 🥺💗

  • @vivek.mayatara7683
    @vivek.mayatara7683 Před rokem +6

    પંપા જેવુ આ‌ દુનિયા માં કોઈ નથી ,અને પંપા જેવુ કોઈ છે પણ નહીં ‌, મને મારા પંપા ની યાદ આવી ગઈ 😭, પંપા વગર જીવન અધુરુ છે 😭😭😭😭😭😭🥺

  • @mahi-it4en
    @mahi-it4en Před rokem +30

    jo apne papa se pyar karta ho wo like karo

  • @kpcreation185
    @kpcreation185 Před 4 lety +487

    Bus biju kai nai kahu
    I love you pappa
    😘😘😘😘😘

  • @chhayanayka9799
    @chhayanayka9799 Před 4 lety +56

    સપના નો તો થેળો ભર્યો ભાઈ..
    પણ સપના દેખાડનાર જ ના રયો ભાઈ...missi you pappa.😭😭

    • @xavier8711
      @xavier8711 Před 2 lety +2

      I miss my father😭😭😭😭

    • @patelpiyush5427
      @patelpiyush5427 Před 2 lety

      🥺🥺🥺🥺🙂🙂🥺🥺🥺🥺🥺🥺🥺😔😔😔😔bro himmat rakhna

    • @chhayanayka9799
      @chhayanayka9799 Před 2 lety +1

      @@patelpiyush5427 not bro I am sis...bro😊

    • @patelpiyush5427
      @patelpiyush5427 Před 2 lety

      @@chhayanayka9799 ok no problem sister

  • @vaibhavninama1047
    @vaibhavninama1047 Před 2 lety +38

    I really miss my father he passed away 4 months back. I cry while listening this song and remember everything.................

  • @rafiqshaikh2940
    @rafiqshaikh2940 Před rokem +8

    આ ગીત દર વખતે રડાવે છે મારાં પાપા એક ડ્રાઈવર હતા મારી જોડે હંમેશા દૂર રહ્યાં બાણપણ માં પણ અને જવાની માં પણ કેમ છોડો ની ગયા. Miss u dad તમારા વગર બહુ તકલીફ પડે છે... 😭😭

  • @pareshparmar8893
    @pareshparmar8893 Před 5 lety +534

    Shu Yaar Gujarati Geet Gaaeene Emotional Kari Nakhyaa !!! 😥😥
    #SonuNigam

  • @pravinthorat8541
    @pravinthorat8541 Před 4 lety +188

    I am Maharashtrian but love this song & offcourse God of music the legend SONU NIGAM sir.....

  • @ravivasava2890
    @ravivasava2890 Před 7 měsíci +8

    ભગવાન બધાં ના પપ્પા ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે 😢😢 મિસ યુ સો મચ પપ્પા❤😢

  • @khushi_mayank_143
    @khushi_mayank_143 Před 9 měsíci +10

    બસ કઈ નથી કેહવુ બસ રોઈ દવ છું મે આ ગીત સાંભળી ને....😢 Miss u papa😔kaas papa tame Mari sathe hot ❤️

  • @mk9creator414
    @mk9creator414 Před 3 lety +336

    I can't say I LOVE YOU DAD face to face. but I can't live without you.

  • @dhavalchokshi1948
    @dhavalchokshi1948 Před 3 lety +14

    5 વખત થીયેટર માં જોઈ છે હજુ ફરી ચોક્કસ જોવા જઈશ.😘😘😘💓💓👬

  • @chirag_parmar_
    @chirag_parmar_ Před rokem +7

    Me maharashtra se Hu aur muje Gujarati thodi thodi aati hea ,muje proud he ki hamare desh me Gujarat namaka state he.
    Jay Gujarat
    Jay maharashtra

  • @01-anilkumarr.solanki25
    @01-anilkumarr.solanki25 Před 2 lety +11

    हीरो तो कोई भी बन सकता है,
    लेकिन अपनी खुशियों का दान करके,
    पिता जैसा भगवान कोई नहीं बन सकता।❤️🌍😘

  • @nimesh.g
    @nimesh.g Před 5 lety +285

    કાંઈ નો ઘટે.😊
    1/0= infinite like.

  • @Vaibhavpatelofficial
    @Vaibhavpatelofficial Před 5 lety +407

    This song better than Bollywood song
    I proud of my mother language

  • @rizzchauhan
    @rizzchauhan Před 9 měsíci +7

    મન ના હોય તો ઘર વિખરાઈ જાય
    પણ પપ્પા ના હોય તો આખી દુનિયા વિખરાઈ જાય Miss u papa

  • @rajanmaurya1713
    @rajanmaurya1713 Před rokem +2

    25 साल की उम्र में जो कुछ, जितना भी देखा लेकिन पापा आपके जैसा अच्छा कोई भी नहीं देखा ❤😊
    Always love both of you 'Mummy❤Papa" 🌻💗
    I'm knowing very well to choose him I'm doing the worst mistake of my life, but still choosing him why I don't know ❤
    शायद,उसे choose करने में भी कहीं न कहीं आपके ही अच्छे संस्कार हैं।❤🌻 But शायद कभी भी किसी को अपनी बात या मन की व्यथा नहीं समझा पाऊंगा।

  • @mr_sahaj6998
    @mr_sahaj6998 Před 3 lety +436

    Gujrati music is another level now

  • @indupatel2246
    @indupatel2246 Před 2 lety +16

    पिता है तो मुंकिन सभी सपने है,
    पिता है तो बाजार के सभी खिलौने अपने हैं।

  • @hjgaming4098
    @hjgaming4098 Před rokem +6

    મારા મોટા પાપા ની યાદ આવી ગઈ. યાદ આવશે મોટા પાપા 😔😔😔

  • @sureshbharvad7572
    @sureshbharvad7572 Před rokem +4

    આ ગીત હું એક દિવસ માં પાંચ વાર સાભરું છું ❤❤❤❤❤❤❤❤❤

  • @pratikmehta9777
    @pratikmehta9777 Před 5 lety +193

    I am totally speechless. Just felt each and every word of this song. I love my father though he is very far from me but I can felt his blessings by this. I just cant stop my tears whenever I hear this song.
    Hats off U Sachin Jigar n Sonu Nigam ji...

  • @amazingfijiisland6366
    @amazingfijiisland6366 Před 4 lety +200

    Sonu is alway do great.... I proud to be an indian Gujarati.... I love this movie... Have Gujarati movie Gujarati lagti j nathi... A have hindi karta saari laage chhe...

  • @omshiv911.
    @omshiv911. Před 9 měsíci +5

    વાહ આપણું ગુજરાતી ❤sonu nigam dhanyavad.બાપ દીકરા નો સંબંધ જોરદાર વર્ણવ્યો છે,સચિન જીગર સંગીત જબ્બર.

  • @shreyapatel2809
    @shreyapatel2809 Před 4 měsíci +5

    This song is so special and close to my heart! I’m currently pursuing MBBS from a government college and that’s not the special thing to me. What’s special is my dad dreamt of me becoming a doctor since the time I was a kid. I remember how he got me doctor set to play when everyone’s parents were busy in getting them a kitchen set! This is the woman empowerment my dad practically showed, not on books but in reality. I love you papa! ❤

  • @amannvora915
    @amannvora915 Před 5 lety +105

    This is what happens when the best composers and the finest singer tune in together. I just want to touch Sachin-Jigar's feet... Because of them entire generation has fallen in love with Gujarati music. We'll always be indebted towards their immense contribution. Kudos to both of them and Sonu ji ❤❤❤

  • @rushidave6520
    @rushidave6520 Před 5 lety +918

    Who listen this song everyday?? Like here 😀😀😀😀 Thx for 900+ Likes😉😉😉😉

  • @Pc_bharwad
    @Pc_bharwad Před 2 lety +4

    માં બાપ ❤️ માં ને એમ હોઈ કે હુ જે જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ સકે પણ પપા તેનાં ખંભા ઊપર બેસાડી કહે છે કે હું નો જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ શકે ❤️🥰
    LOVE YOU PAPA ❤️

  • @kanubhaikhristi6801
    @kanubhaikhristi6801 Před 3 lety +81

    someone said father and daughter relations are better but when those people who watch this movie is realized father loves never end for his son. I love you pappa.

  • @ankitadas1333
    @ankitadas1333 Před 4 lety +64

    I'm from West Bengal , I don't understand the meaning of this song completely , but it heart touching

  • @tejalvithani8842
    @tejalvithani8842 Před 2 lety +4

    આ ગીત માં મને મારા પપ્પા ની બહુજ યાદ આવે છે

  • @gustakhiyaan192
    @gustakhiyaan192 Před rokem +52

    This one is a definite masterpiece. The exact words that describe love of a father for his son/daughter.

  • @samarthkulkarni7691
    @samarthkulkarni7691 Před 5 lety +158

    It's a reality song which teaches us to respect our dad
    Love you dad😊😊😊

  • @bharatkhaniya7175
    @bharatkhaniya7175 Před 5 lety +257

    Uff yaar Gujarati song ane a pan Sonu Nigam. Great song. Love you Sachin Jigar. And Sonu.

  • @manytamanytamakwana6698
    @manytamanytamakwana6698 Před rokem +3

    આ ગીત સાંભળતા જ મને મારા પપ્પા ની ખૂબ જ યાદ આવે છે. પપ્પા મને તમારી પાસે બોલાવી લો

  • @Uttam_boos
    @Uttam_boos Před rokem +3

    હે ભગવાન મારા પપ્પા ને હંમેશા સાચવી રાખજો
    I love my papa ❣️

  • @ashishkhetiya8146
    @ashishkhetiya8146 Před 3 lety +89

    When I listen this songs I can't stop my tears luv u Dad❤️

  • @ManDEEPSinh
    @ManDEEPSinh Před 5 lety +45

    વાહ વાહ,
    હવે કંઇક ગુજરાતી ગીતો એક તો સવાય હતા એમાં આવા ગીતો ગઝબ છે 👌👌👌👏👏👏👏👏🖤🖤🖤🖤🖤 #sonunigam 👌

  • @d_miku09
    @d_miku09 Před rokem +4

    આ સાંભળી ને આંખ માં આંસુ આવી ગયાં છે 🥺🥺🥺

  • @mihirchokshi1195
    @mihirchokshi1195 Před 2 lety +3

    હું જ્યારે અ ગીત સાંભળું ત્યારે બહુજ રોવું આવે એન્ડ મારા પાપા ની માને બાહુજ્ યાદ આવે.લવ યૌ પાપા

  • @bhatiarahul18
    @bhatiarahul18 Před 5 lety +492

    Just cancelled my usa shifting move to live with my papa. How movie and real life correlate with each other. Live long gujarati movies 🤗

    • @akashsoni8477
      @akashsoni8477 Před 5 lety +14

      Bhatia Rahul planning to do same bro

    • @pujanshah4664
      @pujanshah4664 Před 5 lety +11

      I appreciate your decision... Have a happy life👌☺

    • @mauliksadhu8963
      @mauliksadhu8963 Před 5 lety +12

      Appreciate your decision and more and more love to your papa.
      #being_gujarati

    • @jaimisgala
      @jaimisgala Před 5 lety +5

      Awesome parents se bada cheez kuch nahi

    • @sarthakrealtymishri749
      @sarthakrealtymishri749 Před 5 lety +20

      The right decision made the friend, I am 36 years old now and I lost my father 17 years ago today. So I did not get to stay with him. When I started earning, I realized that there is always a lot of responsibility to take a laugh and have a personal personality.
      નસીબદાર છો પપ્પા જોડે રહેવા મળશે.ખૂબ પ્રેમ આપજો પપ્પા ને.

  • @achalbamroliya1909
    @achalbamroliya1909 Před 5 lety +81

    I can't belive That Sonu Nigam Sings Gujarati song..

    • @vinitsuthar
      @vinitsuthar Před 4 lety +1

      4ffrrddd eedcrjew

    • @creativejay9057
      @creativejay9057 Před 4 lety +2

      Unhe yuhi versatile nhi bola jaata aesa bilkul bhi nhi lag rha h ki wo gujrati nhi h

  • @annirudhsinhzala9954
    @annirudhsinhzala9954 Před rokem +4

    વા દોસ્ત વા જોરદાર ગાયું વા ભાઈ મસી ગાયુ છે જયદિપસિહ ઝાલા 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👍👍👍👍

  • @salimmultani213
    @salimmultani213 Před rokem +5

    દુનિયા નું સૌથી બેસ્ટ ગીત છે 😭😭

  • @Gujaratelearning
    @Gujaratelearning Před 5 lety +3009

    Have to hindi karta gujarati movie jova vadhare game chhe 😊😘😘😘😘😘😘😘

  • @artipatel8195
    @artipatel8195 Před 5 lety +17

    Finally #sonunigam... In gujarati song.... Thank you sachin jigar for making this happen.... Best song ever....

  • @gojiyavejananad2638
    @gojiyavejananad2638 Před 3 měsíci +2

    આ ગીત સાભણી ને મને રડવુ આવ્યા અને હૂ 6 ધોરણ ભણુ છૂ શાલ2024/2/2 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chavdamanoj3470
    @chavdamanoj3470 Před 4 měsíci +3

    આ ગીત મારા પપ્પા ની યાદ અપાવી જાય છે miss You Papa 😔😔

  • @ashvinpandya8757
    @ashvinpandya8757 Před 3 lety +16

    Miss you pappa 😭😭😭 pappa ek avi vyakti che je pote bhukhyo rheshe pan potana santan ne bhukhyo nahi Reva de all time miss you pappa 😭😭🙏

  • @Guurur
    @Guurur Před 2 lety +134

    Great Sonu Nigam is being missed badly nowadays in Arijit era.

  • @ranakishan4432
    @ranakishan4432 Před 11 měsíci +3

    આ ગીત સાંભળું એટ્લે આખ માથી આંસુ નીકળી જાય છે
    Always Miss u too papa

  • @CHAChugaming5
    @CHAChugaming5 Před rokem +4

    Aa giat sabhdi ne aasu aavi gya 😭😭😭

  • @shahriddhi1373
    @shahriddhi1373 Před 5 lety +30

    પપ્પા જ મારા ભગવાન છે, પપ્પા મારો બોયફ્રેન્ડ છે

  • @riddhipatel5917
    @riddhipatel5917 Před 5 lety +179

    Awesome......song avu ke koi na barabri ma naa aave.....😍😍😍😍🙌🙌🙌🙌

    • @malhar8605
      @malhar8605 Před 5 lety +7

      આ ફિલ્મ મેં જોઈ નાખી. આખાં સ્ટાફ ને ધન્યવાદ. ગીતોથી લઈને એનું saspence . ઓહ.. .એક ઊંડી છાપ પાડી દીધી...કે ગુજરાતીમાં પણ આટલી સરસ વાર્તા લઈને ફિલ્મ બને છે... .!!!

    • @riddhipatel5917
      @riddhipatel5917 Před 5 lety +3

      Paisa Vasul movie....500rs ni ticket ma pn Vasul thay Avu movie

    • @jigulimbani4322
      @jigulimbani4322 Před 5 lety

      sachi vaat che heatouch song

    • @dipenshah3706
      @dipenshah3706 Před 5 lety +1

      agree

    • @MiteshBhatiya-fk7pd
      @MiteshBhatiya-fk7pd Před 5 lety

      Magic of sonu ji

  • @anchalsuchak39
    @anchalsuchak39 Před 2 lety +4

    Papa jeu koi nathi... Love u Papa ❤️❤️

  • @vipulgadhavi6640
    @vipulgadhavi6640 Před 2 lety +8

    Papa❣️

  • @rajeshgadhvi3772
    @rajeshgadhvi3772 Před 5 lety +17

    Pa pa pagali
    Su sabdo chhe yarr👌👌
    Bachpan ni yad aavi gai😢
    Nice song yarr

  • @prachimaheshwari1303
    @prachimaheshwari1303 Před 4 lety +7

    Geet chalu thata j aank ma thi paani rokyu nhi rokatu....😭😭 Ane eni j saathe runvaati pan ubhi thai jay jay...dil sudhi sidhu pohche che ....have aa geet mate vadhare kai na shaku hu kem k aa mate ek perfect shabd banyu j nathi....❤❤😭😭saache papa shu hoy e aa geet thi samji shakay.... love you so much ❤️ papa to the infinite & back..

  • @kalpesh4100
    @kalpesh4100 Před 2 lety +20

    Sonu Nigham voice gave this song a next level vibe. On repeat!

  • @user-ty7uq3mn4k
    @user-ty7uq3mn4k Před 6 měsíci +2

    Miss you papa હુ આ ગીત સાંભરી ને પપ્પા ની યાદ આવી

  • @truptirupareliya1725
    @truptirupareliya1725 Před 5 lety +74

    Sache j papa ni jgya to aapne mota thaye tyre j samjay reyly love papa &miss u so much 😘😘

  • @vishalahir6995
    @vishalahir6995 Před 4 lety +28

    Jyre jyre aa song sabhdu etle mara papa ni bov yad ave😭😭

  • @jaynish__2074
    @jaynish__2074 Před rokem +4

    Aa song sambhri ne kon kon radi che 🥺😭 miss u papa 🥺

  • @b__bindass680
    @b__bindass680 Před 2 lety +2

    Miss you papa😭😭😭 tnx aa song banava mate papa ni bov yad aave che 😭😭

  • @imkrunall022
    @imkrunall022 Před 5 lety +154

    I like my mother tongue
    Who likes Gujarati like here
    And this song is iconic

  • @Rahul_G_KumaR
    @Rahul_G_KumaR Před 3 lety +87

    Unbelievable 😍 this song is ♥️♥️🥰🥰...
    I cry 🥺🥺🥺😭😭😭

  • @chiragparmar6067
    @chiragparmar6067 Před 2 lety +1

    આ ગીત હું દરરોજ સાંભળું છું અને પછીજ સુવ છું મને આગીત દિલ માં ઉતરી ગયું im very miss you pappa😭😭😭

  • @jaytrivedi9503
    @jaytrivedi9503 Před 9 dny

    કઈ જ ન હોવા છતાં અમારી દરેક ઇચ્છા પૂર્ણ કરનાર પિતાને વંદન miss you papa

  • @nidhipandya4380
    @nidhipandya4380 Před 5 lety +49

    This song is so touching. I remembered the times when I wanted on verge of losing my Papa. I was ready to fight the almighty for him. But by grace of God he is still with me. Thanks Sachin Jigar for this song.

  • @rajubhaijoshi9982
    @rajubhaijoshi9982 Před rokem +3

    Papa vagar jivan adhuru chhe saheb 🥰♥️
    Love you papa tame mara hero chho 😘😎

  • @kajalpsolanki8892
    @kajalpsolanki8892 Před 2 lety +1

    Thank you so much a song gava mate a song sabhdi ne Papa ne yaad Ave che 😭😭

  • @adityamunjal6993
    @adityamunjal6993 Před 2 lety +25

    Can we appreciate nirav Bhatt who wrote this amazing and a masterpiece song, at least for a while....🙏

  • @AmanSharma_97
    @AmanSharma_97 Před 4 lety +112

    I didn't understand anything.. but sonu nigam voice still touched the heart. That's the beauty of this legend...lucky to hear him

  • @MansiyJoshi
    @MansiyJoshi Před 3 měsíci +2

    બાપુ ❤️❤️❤️❤️

  • @arth1212
    @arth1212 Před 7 měsíci +5

    I'm staying hostel, and now I do realise how much this song touches! This just always maje me cries!! 💗

  • @Himanshiajmera
    @Himanshiajmera Před 5 lety +149

    Who cried after hearing this song...hu to radi baki😥

  • @moksh7302
    @moksh7302 Před 3 lety +7

    સોનુ નિગમ નુ ફર્સ્ટ ગુજરાતી ગીત, પણ હૃદય
    ને ટચ કરે છે