SAC Director Nilesh Desai Exclusive। એક એવા વૈજ્ઞાનિક જેમને સાંભળીને તમારી માન્યતાઓ બદલાઈ જશે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 71

  • @Gujarat365
    @Gujarat365 Před 21 dnem +16

    નિલેશભાઇનો ઈન્ટરવ્યુ બહુ ગમ્યો... ને વળી કાલે પહેલો રાષ્ટ્રીય સ્પેસ ડે છે, ત્યારે આ ઈન્ટરવ્યુ મહત્વનો છે. મારી સાથેના ઈન્ટરવ્યુમાં તેમણે SAC ઈસરોનું બ્રેઈન અને હાર્ટ છે... છતાં SAC અંગે આપણે ગુજરાતીઓ ખાસ જાણતા નથી...

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 17 dny +4

    વાહ દેવાંશી બેન વૈક્ષાનિક નિલેશ ભાઈ જોડે પરિચય કરવ્યો અને ચંદ્ર યાનની વાત તેનું લેન્ડિંગ સમજાવ્યું અને ઈસરો વિશે વાત કરવામાટે આભાર

  • @rajeshvagadia-vu2exp830
    @rajeshvagadia-vu2exp830 Před 16 dny +1

    It was mesmerizing interview of Shri Nilesh Desai Sir by Devanshi madam. Nilesh Sir highlighted many facts & features of ISRO SAC as well as pointed out limitations of their organisation very neutrally. We could hardly know important project details carried out by ISRO/SAC but here we could get lots of inside story/info of projects. I am in field of Amateur (Ham) Radio Satellite Communications and promoting science activities in college and Universities. I was fortunate to meet Nilesh Sir once during his Rajkot visit.
    We are proud of such gentleman scientist who are backbone of Space Application Centre.
    Thanks a ton to Devanshi mam for taking this special interview.
    Jay Hind

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Před 20 dny +5

    અમારી દીકરી ગુજરાતી મિડયમ સરકારી સ્કૂલમાં ભણીને અત્યારે અમેરિકા માં નાસા માં અવકાશ સંશોધન સંસ્થા કામ કરે છે 🎉🎉🎉🎉🎉 ગુજરાતી હંમેશા આગળ હોય છે હોશિયાર હોય છે ❤❤❤❤❤❤❤

  • @MrMinesh80
    @MrMinesh80 Před 3 dny

    Very well spoken and describe the real truth of indian society and education system by Mr Nilesh Desai. Liked the information of JPL NASA and ISRO.

  • @kaveshram
    @kaveshram Před 20 dny +3

    Congratulations Nilesh sir
    Devanshiben
    Gujarati people
    ISRO 🎉🎉

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Před 20 dny +2

    નિલેશ સર ને હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤❤🎉🎉🎉

  • @HridayeshTripathi-gq7pd
    @HridayeshTripathi-gq7pd Před 21 dnem +2

    Congratulations Nilesh Bhai
    You have tried to make a common people understand the Isro working.
    I am also your batch met of other rtrade

  • @yogeshvalay170
    @yogeshvalay170 Před 19 dny +1

    જય શ્રી કૃષ્ણ જી 🙏 દેવાંશી બહેન.... ખુબ સરસ ઇન્ટરવ્યુ..વંદન નિલેશ ભાઈ ને🙏

  • @jkpatel5245
    @jkpatel5245 Před 15 dny

    Thank you Devanshi ben&Nilesh Bhai. scientific information ni aa deshma khub jaruri.very informative.

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Před 20 dny +2

    VERY. GOOD AND. GOOD

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Před 20 dny +1

    હદય પુર્વક કોટી કોટી પ્રણામ દેવાંશી બેન ❤❤❤❤ સુંદર માહિતી આપી છે દિલ થી આભાર વ્યક્ત કરું છું ❤🎉

  • @karukandoriya9215
    @karukandoriya9215 Před 19 dny +3

    બધી મીડિયા આવુ નય કરે સરસ વિડિઓ સે

  • @jayjeetpatel1467
    @jayjeetpatel1467 Před 20 dny +1

    Sister, this is a very informative podcast, Nilesh sir is an inspirational icon for the new Indian generation and he also gave us detailed information. But I think it would have been better if this podcast was in English because my children, despite being from a Gujarati family, do not know difficult Gujarati

  • @manojdivatia
    @manojdivatia Před 20 dny +1

    નિલેશભાઈ પણ ભાગ્ય મા માને છે !!!
    પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ની તમને ને તમારી ટીમ ને અભિનંદન -

  • @KarshanModhwadia-sz9sm
    @KarshanModhwadia-sz9sm Před 20 dny +1

    Thank you so much Devanshiben 👍🙏

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 Před 20 dny +1

    Nilesh sir is very humble and inspirational person 🎉🎉🎉

  • @ErBkmakwana1317
    @ErBkmakwana1317 Před 20 dny +1

    Nice interwiew
    With good information space technology

  • @babubhaikalathiya9029
    @babubhaikalathiya9029 Před 16 dny

    દેવાંશી બહેન તમે એક અનોખા વૈજ્ઞાનિક ને બોલાવી અતિ મહત્વની માહિતી અને યુવાનો ને પ્રેરણા મળે તે માટે નું ઉત્તમ કામ કર્યું..ખૂબ ખૂબ આભાર

  • @ashokbhaipatel8018
    @ashokbhaipatel8018 Před 19 dny +1

    ખુબ આનંદ ની વાત અશોક ભાઈ જેપટેલ

  • @riteshmistry8095
    @riteshmistry8095 Před 6 dny

    Superb salam che sir ne. Aava j videos laavta raho ma'am

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 17 dny +1

    રમેશભાઈ પુરોહિત તમારી દીકરી નાસા માં કામ કરે છે અભીનંદન

  • @hemantraval6103
    @hemantraval6103 Před 15 dny

  • @ashutoshbhoi2074
    @ashutoshbhoi2074 Před 20 dny +1

    Congratulations... Sir... I proud.

  • @SatishPatel-dv6hn
    @SatishPatel-dv6hn Před 17 dny

    🎉👍👍

  • @parmarrohit3030
    @parmarrohit3030 Před 17 dny

    👌👌👍

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 Před 16 dny

    Very good

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 Před 16 dny

    ઈસરો ની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @user-hq4nh3bu1m
    @user-hq4nh3bu1m Před 17 dny

    ખુબ જ સરસ.. અતિ સુંદર.. આ સ્ટોરી કરવા માટે આપનો ખુબ ખુબ આભાર 🙏 આવા અનેક માણસો છે જેમની કોઈ નોંધ પણ લેતું નથી સ્ટોરી બનાવવાની વાત તો બહુ દૂર છે. ન્યુઝ ચેનલો અને મીડિયામાં રાજકીય સમાચારો અને ફિલ્મ અને બીજા ફાલતુ જ જોવા મળે છે પરીણામે બાળકો પણ એમને જ આઇડીયલ ગણે છે. આપની પાસે ખુબ જ અપેક્ષા છે કે આપ આવી વધુ ને વધુ સ્ટોરીઓ બનાવો. ❤

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y Před 15 dny

    Very.nice

  • @SureshPatel-jl6jq
    @SureshPatel-jl6jq Před 17 dny

    Excellent representation. 🌼🙏

  • @mansukhbhaivaghasia6543

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર

  • @NathabhaiChavda-w8x
    @NathabhaiChavda-w8x Před 20 dny

    Ben Shri ,
    Pojetiv News tamari pase thi Khub Aasa che,

  • @ashvinkanani1621
    @ashvinkanani1621 Před 21 dnem +1

    Vah ben saras mahiti aposo

  • @lakhaninilesh1452
    @lakhaninilesh1452 Před 20 dny

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન

  • @ramdattijayshukhgar
    @ramdattijayshukhgar Před 21 dnem

    ધન્ય છે સાહેબ. આભાર

  • @0319m
    @0319m Před 21 dnem

    Nice interview Sir💐🙏🏻

  • @pateljayantij2689
    @pateljayantij2689 Před 21 dnem +2

    Our PM has no Knowledge of Radar functions !

  • @thekrd4827
    @thekrd4827 Před 21 dnem

    Good Interview.... 💐💐

  • @divyagavit0809
    @divyagavit0809 Před 21 dnem

    Thank you Devanshiben.

  • @SohamLunagariya
    @SohamLunagariya Před 20 dny +1

    Nilesh Sir Bija Dr. Vikram SaraBhai J Che.......
    Su Kahevu Che Tamaru???

  • @ramdattijayshukhgar
    @ramdattijayshukhgar Před 21 dnem

    મજા આવી ગઈ છે બેન

  • @g.kdesai4314
    @g.kdesai4314 Před 21 dnem

    My favourite subject science ❤

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 Před 20 dny

    Jay vigyan Jay anusandhan

  • @Suresh87615
    @Suresh87615 Před 21 dnem

    Good one

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 21 dnem

    જય જવાન 🌱 જય કિસાન 🌾

  • @pateljayantij2689
    @pateljayantij2689 Před 21 dnem

    For JIO particularly ✅🙏

  • @manojdivatia
    @manojdivatia Před 20 dny

    Happy National Space Day to all !! To say 1st Anniversary of CHANDRAYAAN !!!! landing in Moon !!!

  • @kiritvaghela2390
    @kiritvaghela2390 Před 21 dnem

    veri good

  • @hadiyamahesh4640
    @hadiyamahesh4640 Před 21 dnem

    good 👌👌👌

  • @MahendrasinhKumpavat-kg1ot

    Rameshbhai aje 1 year thayu , e લોકો એ press conference Karine Credit magi nathi, just vat Kari chhe ane Sathe tame j kithu e just તરત j kidhu....

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Před 21 dnem

    VERY. GOOD

  • @ErBkmakwana1317
    @ErBkmakwana1317 Před 20 dny

    😊

  • @RaviRabari-u2k
    @RaviRabari-u2k Před 19 dny

    Credit badhe avi j made sir ,ama pan a Bharat che bhuli jajo k pachad na loco ney Credit made 😊

  • @bharatbhaipatel149
    @bharatbhaipatel149 Před 20 dny

    Desh funding nithi karisakto ? How

  • @pkosariya8680
    @pkosariya8680 Před 18 dny

    Congress be like....
    ISRO ma reservation km nathi😂

  • @RaviRabari-u2k
    @RaviRabari-u2k Před 19 dny

    O sir a sarkar to teacher j nathi bharti karti khakkkk badako bhane

  • @chiragchaudhari6134
    @chiragchaudhari6134 Před 21 dnem

    Sound low chhe @jamavat

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před 20 dny

    Credit nu n vicharo. Desh ne credit e tamari j credit j chhe.

  • @ishvarpatel4023
    @ishvarpatel4023 Před 20 dny

    Aa viga anik vaat Boj Gami se

  • @rohitninama8824
    @rohitninama8824 Před 20 dny +1

  • @maharshipandya2501
    @maharshipandya2501 Před 20 dny

    Very good