શ્રાધ...મર્યા પછી ગંગાજળ પીવડાવો તે શું કામનું? by paru n guru shorts

Sdílet
Vložit
  • čas přidán 20. 09. 2022
  • શ્રાધ...મર્યા પછી ગંગાજળ પીવડાવો તે શું કામનું? by paru n guru shorts
    #parunguru #familydrama #parungurushotrs
    any inquiry
    parunguru@gmail.com
  • Zábava

Komentáře • 201

  • @manishamotivaras9244
    @manishamotivaras9244 Před rokem +14

    એક દમ સાચી વાત છે. મા બાપ આપણા ભગવાન કેવાય.👌

  • @yagneshchauhan4243
    @yagneshchauhan4243 Před rokem +7

    સરસ‌
    આજના સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો આ સરસ‌ બોધપાઠ આપતા વિડિયો બદલ તમને તમારા પત્ની તેમજ બાના સારી શિખામણ , આશિર્વાદ બદલ તમારા બધાંનો ખુબ ખુબ આભાર

  • @harshadave6509
    @harshadave6509 Před rokem +11

    બાની એક્ટીંગ અને ડાયલોગ ડીલીવરી જોરદાર છે. Ba 🤘rocks ✌👍👌👌👌

  • @harishchandrasinhjadeja3101

    ધન્ય છે બાને.આંસુ લાવી દીધા

  • @Ghodkegopal4816
    @Ghodkegopal4816 Před rokem +21

    તમારી બા ની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા.....આ એપિસોડ રેકોર્ડ તોડી નાખશે બધા......

    • @vasanisr1952
      @vasanisr1952 Před 3 měsíci

      હકીકત સાચી છે

  • @Pretty-Life
    @Pretty-Life Před rokem +5

    બહુ સરસ ભાઈ ભાભી સમાજ ને સારી પ્રેરણા આપી તમે 😊👍👍👍

  • @devghariwala7817
    @devghariwala7817 Před rokem +5

    ખુબ સરસ વિડિયો અત્યારની જનરેશન એ સમજવા જેવો છે વિડિયો

  • @sbchaudhary2029
    @sbchaudhary2029 Před rokem +8

    ખરે ખર બા, ગુરુભાઈ અને પારૂબેન તમારા વિડિયો ઘણું બધું સરસ રીતે સમજાવી દે છે 👍

  • @dhara4072
    @dhara4072 Před rokem +4

    બા તો ખરેખર બા છે. બા ને અમારા જય શ્રી કૃષ્ણ.

  • @tandeldiyarameshbhai9076
    @tandeldiyarameshbhai9076 Před 3 měsíci +1

    Good guru bhai samaj ne jarur chhe ava video ni❤❤

  • @dhanrajjadeja7516
    @dhanrajjadeja7516 Před rokem +6

    💯✅ કીધું પણ આવું કોઈ સમજતું નથી માં બાપ ને કોઈ દિવસ દુઃખી નો કરાઈ

  • @sumitrarajguru4665
    @sumitrarajguru4665 Před rokem

    Khubaj Saras Bodhpath 🙏

  • @mustafalakdawala1125
    @mustafalakdawala1125 Před rokem +1

    Guru Bhai ane Paru bhabhi mojli avi gayi.😂 What a wonderful msg for everyone 👍Pls respect our parents 🙏

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Před rokem +3

    વીડિયો સરસ છે સાવ સાચી વાત છે વડીલોને માન આદર આપો આશીર્વાદ હંમેશા ફલે છે ‌આપ બંને વીડિયો સરસ બનાવો છો અવાજ વીડિયો બનાવતા રહો જય માતાજી જય સી કુષણ

  • @mpparmar268
    @mpparmar268 Před 2 měsíci

    બા ની વાત ખુબ જ સુંદર છે

  • @rohitdave6588
    @rohitdave6588 Před rokem

    Wahhh ek dam sars video ....

  • @jayakarpandya2197
    @jayakarpandya2197 Před rokem

    👍ઉત્તમ. અતિ ઉત્તમ! 👌
    હૃદયસ્પર્શી વિચાર!😢
    "જય જય શ્રી રામ!💐

  • @sonalparekh8368
    @sonalparekh8368 Před rokem +1

    Wah Gurubhai wah JORDAR.. BAA ROCKS. Hats off

  • @vickygosai2964
    @vickygosai2964 Před rokem

    Jordar VAT Kari bhai Jivta NE sachvo emna aashirvad kyo💯💯💯

  • @divyangkumardangashiya2044

    એકદમ સરસ મેસેજ આઈપો સાસુ વોવ નો, બા એટલે બા છે હો ભાઈ મોજ લાવી દે છે બા

  • @Hetalrenuka909
    @Hetalrenuka909 Před 3 měsíci

    Bov saras guru bhaiii😊

  • @vijaykumarshrimali4598

    Bahu sarash video

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před rokem +3

    વડિલ પૂ. બા શ્રી ને પ્રણામ...🙏

  • @dhavaltrivedi8236
    @dhavaltrivedi8236 Před rokem

    Jordar video chhe akho ma aasu avi gaya

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Před rokem +1

    બહુ સરસ વીડિયો છે ❤❤❤ ગમે સાવ સાચી વાત બા તમે સરસ સાચી વાત કરી બા તમને ‌દીલ જય માતાજી વીડિયો ‌આવા સરસ સમજવા વીડિયો બનાવજે આપને વડીલો‌ના આશિષ છે આટલી સરસ વીડિયો કરો છો જેદરેક‌ને પસંદ આવે છે

  • @varshav1447
    @varshav1447 Před rokem +2

    બા બહુ જ સરસ બોલે છે very nice🙏🙏

  • @rekhasayata3382
    @rekhasayata3382 Před rokem

    Very nice. Baa ne prnam

  • @farhanaboda2679
    @farhanaboda2679 Před rokem +1

    Sachi vaat che

  • @jomiladikhau2099
    @jomiladikhau2099 Před rokem

    Bvj sari vat ..Ane sachi vat Kari guru bhai

  • @renukabeautyparlour2139

    Vah jordar video se

  • @toralwaghela7391
    @toralwaghela7391 Před rokem

    Khub saras che

  • @hiralbhatt1315
    @hiralbhatt1315 Před rokem

    Jai shree krishna baa

  • @ritabenprajapati7165
    @ritabenprajapati7165 Před rokem

    super vidio vah khub sars

  • @chavdaajitsinh6290
    @chavdaajitsinh6290 Před rokem +1

    Guru bahi bilkul sacchi vaat che

  • @nikitamodi9438
    @nikitamodi9438 Před rokem

    Khub saras video banavo 6e.

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 Před rokem

    Khub khub saras
    Jay Shree Krishna
    Radhe Radhe...

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 Před rokem

    Khub saras video banaviyo che badha aavu samje to saru j che

  • @nirajsoni20111
    @nirajsoni20111 Před rokem

    Guru bhai khub j saras moj padi gai

  • @ritadharmendrasuranipatel4199

    ખૂબ સુંદર વીડિયો છે👌👌

  • @aenan1853
    @aenan1853 Před rokem

    Khub srs

  • @Ghodkegopal4816
    @Ghodkegopal4816 Před rokem

    ગુરુભાઈ મારે દાદી માં ને મળવું છે ....

  • @meenashah6413
    @meenashah6413 Před rokem +1

    Hats off to gurubhai paruben nd.dadima.
    Tamaro ek ek word kimti chhe.80 %aajna loko aa vat samjta nathi. Tme khub saras samjavyu..aava meaningful vdo banavta j rho avi shubhechha. Thank u.

  • @poojadevani2499
    @poojadevani2499 Před rokem +1

    Saras

  • @printcare8486
    @printcare8486 Před rokem

    દરેક બે પગે ચાલતા પ્રાણી ઓ એ આ વીડિયો જીવન માં ખાસ અમલી બનાવજો.. જીંદગી માં કોઈદી ખરાબ દિવસો નહિ જોવા પડે..આભાર ગુરુ અને પરૂબેન..amazing vedio...thanks a lot..

  • @shilpamudaliar5978
    @shilpamudaliar5978 Před rokem

    1 nambar vidio

  • @arunjoshi9865
    @arunjoshi9865 Před rokem +1

    અત્યારે ચારે બાજુથી ગરબા ગવાય છે તો અત્યારે વૃદ્ધાશ્રમમાં કોની માં છે જય હિંદ વંદે માતરમ્

  • @arvindparmar9041
    @arvindparmar9041 Před rokem

    ma ni vat sav sachi che 🙏🙏🙏🙏🙏

  • @minalbhadaliya4830
    @minalbhadaliya4830 Před rokem

    Baa is rocking .... very true... 😊🙏😊

  • @roshnipatel1699
    @roshnipatel1699 Před rokem +6

    I was literally crying
    See this
    Thank you paru Ben an guru Bhai
    An Tamara Dadi to ek number🧿🧿🧿🤞🏻🤞🏻❤️

  • @jaydeepgajjar7841
    @jaydeepgajjar7841 Před rokem +1

    👌👌👌

  • @hematarun9515
    @hematarun9515 Před 3 měsíci

    Wah very nice video 👌

  • @maheshdhandhaiya8992
    @maheshdhandhaiya8992 Před rokem

    ખુબ જ સરસ.....🙏🙏

  • @diptipatel7322
    @diptipatel7322 Před rokem

    Very nice stori

  • @HardikPatel-rt3me
    @HardikPatel-rt3me Před rokem

    Wah i like this video

  • @user-sj2cw8nq1c
    @user-sj2cw8nq1c Před rokem

    સાચુ

  • @vandanashingala
    @vandanashingala Před rokem

    Waah👌👏

  • @simamandaliya7641
    @simamandaliya7641 Před rokem

    ખુબ સરસ વાત

  • @user-ms8ov5ik8n
    @user-ms8ov5ik8n Před rokem +1

    😇🥰😍😇😇

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 Před rokem

    Aaje to radavi didha bhai tame very nice

  • @zalachatrapalsinh90
    @zalachatrapalsinh90 Před rokem +1

    સાચી વાત છે ભાઇ

  • @kishorepethad7136
    @kishorepethad7136 Před 3 měsíci

    Very truly said, nicevideo

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 Před rokem

    very informative video thanks

  • @miyanigranth
    @miyanigranth Před rokem +1

    Khub. Saras banavu bhai

  • @rekhamaheta2223
    @rekhamaheta2223 Před rokem

    Jay gauri ganesh

  • @bhikhabhaijaviya5407
    @bhikhabhaijaviya5407 Před rokem

    સાસુછેભાઈ

  • @vaishalidave1241
    @vaishalidave1241 Před rokem

    Baa tamari vat sachi chhe ho

  • @nafisasaherwala7942
    @nafisasaherwala7942 Před rokem

    Very heart touching video really !!! 👏👏👏

  • @user-dn2fd7br4s
    @user-dn2fd7br4s Před rokem

    Gurubhai jordar mane tamar baa bhun gamiya 6e ek var baa ne malvani e6a gurubhai .🙏 Jai jinendra .......

  • @harishbrahmbhatt1225
    @harishbrahmbhatt1225 Před rokem

    Very Nice Guru Bhai 👍👍👍

  • @hiteshkansagra3468
    @hiteshkansagra3468 Před rokem

    Sachi vat che

  • @Alpeshrakholiya30
    @Alpeshrakholiya30 Před rokem

    Wow khubj saras

  • @goheldhvani4982
    @goheldhvani4982 Před rokem

    Ba ne pranam

  • @kiranpandya1047
    @kiranpandya1047 Před rokem

    Wah gurubhai wah bahu saras msg aspo cho

  • @minatrivedi5699
    @minatrivedi5699 Před 3 měsíci

    Very nice video

  • @padminijadeja
    @padminijadeja Před rokem

    Bahuj saras 👌👌

  • @heer7272
    @heer7272 Před rokem

    Bau sachi vat kri

  • @pravinnath4715
    @pravinnath4715 Před rokem

    Wow superb nice message 😊❤️

  • @rajputichiffonsarees419

    Waah khub saras 👍

  • @kalpanasolanki5062
    @kalpanasolanki5062 Před rokem +2

    ગુરુભાઈ એ હસાવવને બદલે રડાવી દીધા આ એપિસોડ મા. ખુબજ સરસ અને એકદમ સાચી વાત કીધી 🙏🙏

  • @mahadevmahakal4685
    @mahadevmahakal4685 Před rokem +1

    હાસી વાત ગુરુ ભાય

  • @anjanapatel9571
    @anjanapatel9571 Před 21 dnem

    🙏🙏🙏

  • @user-pt2li8vm1o
    @user-pt2li8vm1o Před 3 měsíci

    Very nice 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @vickygosai2964
    @vickygosai2964 Před rokem

    Tamara ba NE Mara pranam

  • @ashatejani8732
    @ashatejani8732 Před rokem

    Very true Gurubhai.superb

  • @baraiyanaynesh9553
    @baraiyanaynesh9553 Před rokem

    ખુબજ સરસ સમજવા જેવો વિડીયો છે

  • @malabenpopat4396
    @malabenpopat4396 Před rokem

    Baane Mara JaiShree Krihna Kaheso

  • @ektbadiyani1745
    @ektbadiyani1745 Před rokem

    Sacchi vaat kayri bhai👍👍

  • @mrd442
    @mrd442 Před rokem

    Sachi vaat kidhi dadi Jay shree krishna 🙏🙏🙏🙏

  • @adityathakor7254
    @adityathakor7254 Před rokem

    જોરદાર સંદેશ

  • @hinagifpathak3256
    @hinagifpathak3256 Před rokem

    Super duper

  • @adityathakor7254
    @adityathakor7254 Před rokem

    માં તે માં બીજા વગડાના વા

  • @radhikagadhiya2187
    @radhikagadhiya2187 Před rokem

    Wahhh

  • @kantahalai8683
    @kantahalai8683 Před rokem

    Very nice 👌

  • @ritamodi7793
    @ritamodi7793 Před rokem

    Sara's vato samaj ma thata aava vevar mate samzavi

  • @prabhabentanti4697
    @prabhabentanti4697 Před rokem

    બવસરસ. વાત.છે

  • @hiralbhatt1315
    @hiralbhatt1315 Před rokem

    Very nice 👍

  • @harshil3753
    @harshil3753 Před rokem

    बहुत ही अछा कहा

  • @bhavnashastri3373
    @bhavnashastri3373 Před rokem

    Very Nice & True

  • @imranparmar5119
    @imranparmar5119 Před rokem

    Super video

  • @ilajinandra3667
    @ilajinandra3667 Před 3 měsíci

    Very good