મોરલી અવળી સવળી જાય ભજન નીચે લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • મોરલી અવળી સવળી જાય
    મોરલી લેજોરે સંગાથ
    મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા તા રાત
    અમે ગ્યાતા જુનાગઢ રહ્યા તા નરસિંહ મહેતાને ઘેર
    નરસૈયા ના ઘરમાં રામધુન લાગી ગોપાળ ધુન લાગી
    નરસૈયાનો બેડો પાર --- મોરલી
    મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા તા રાત
    અમે ગ્યાતા મેવાડ ગામ રહ્યા તા મીરાબાઇના ઘેર
    મીરાબાઈના ઘરમાં રામધુન લાગી ગોપાળ ધુન લાગી
    મીરાંબાઇનો બેડો પાર --- મોરલી
    મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા તા રાત
    અમે ગ્યાતા હસ્તિનાપુર રહ્યા તા પાંડવોના ઘેર
    પાંડવોના ઘરમાં રામધુન લાગી ગોપાળ ધુન લાગી
    પાંડવોનો બેડો પાર --- મોરલી
    મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા તા રાત
    અમે ગ્યાતા પંપા સરોવર રહ્યા તા શબરી બાઈના ઘેર
    શબરી બાઈના ઘરમાં રામધુન લાગી ગોપાલ ધુન લાગી
    શબરી બાઈનો બેડો પાર -- મોરલી
    મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા તા રાત
    અમે ગ્યાતા પંઢરપુર રહ્યા તા સકુબાઈ નાઘેર
    સકુબાઇના ઘરમાં રામધુન લાગી ગોપાળ ધુનલાગી
    સકુબાઈ નો બેડો પાર --- મોરલી#bhajan #shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishnabhajan #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #desibhajan #rajpur #RAJPURSIDHPUR #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan #shivbhajan #namahshivaya #dhun #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan#shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevSONG.
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #yogibhajan #bhajan #harbhajansingh #bhajansong #harbhajanmaan #yogibhajanquotes #harbhajanquotes #yoguibhajan #harbhajan #yogibhajanteachings #bhajansandhya #bigboss_bhajanaigal #saibhajans #krishnabhajan #harbhajanmann #kundaliniyogaastaughtbyyogibhajan #bhajanpura #babaharbhajansinghmandir #saibhajan #yogibhajaneveryday #yogibhajanquote #gujaratibhajan #nicholasbhajanphotography #teachingsofyogibhajan #rambhajan #marwadibhajan #shivbhajan #bhajancafe #bhajanlal #astaughtbyyogibhajan #bhajana #raambhajan #bhajansinger #kundaliniastaughtbyyogibhajan #bhajansamrat #yogabhajan #harbhajan3 #yogibhajanbirthday #bhajanfestival #babaharbhajansinghmandir
    #dwarkeshstatus #godkrishnastatus #barsanadham #krishnadasilovely #harekrishna #shrikrishna #radhakrishna #bhagwan #bhagvadgita #dwarkadhish #gujraticomedy #gujaratinews #abpnews #tv9gujarati #gujaratistatus #gujaratisamachar #gujaraticomedy #gujaratimovie

Komentáře • 4