LED light riper rs.5 only in home | લેમ્પ ઘરે રીપેર કરી શકો છો. માત્ર ૨ થી ૫ રૂપિયા માં |

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • આ વીડિયો માત્ર માહિતી અને ઉપયોગ માટે બનાવેલ છે સેફ્ટી રાખી અને ૧૮ વર્ષ થી ઉપરના વ્યક્તિ માટે છે.
    વીડિયો ના માધ્યમ થી led લેમ્પ રીપેર કરવા નું સમજાવવા નો પ્રયત્ન કરેલ છે.
    વીડિયો ઉપયોગી જણાય તો ચેનલ ને સપોર્ટ કરવા વિનંતી.
    લાઈક શેર subscribe કરવા વિનંતી.
    the experiment gujju
    #gujrat #experiment #gujju #india #light #led #power #expariment
    Music: Outside
    Musician: @iksonmusic

Komentáře • 26

  • @PadaliyaKirankumar
    @PadaliyaKirankumar Před 9 měsíci +2

    શું વાત છે ભાઈ !!! બહુ જ સરસ માહિતી છે, મી આજે જ ત્રણ બલ્બ ઠીક કર્યા , બધા બલપ 1 નંબર ના બલ્બ જેવા હતા.

  • @KetanShiyal-y7d
    @KetanShiyal-y7d Před měsícem

    Very good bhai

  • @darshanpancholi1805
    @darshanpancholi1805 Před 9 měsíci +3

    ભાઈ આવા સારી માહિતી વાળા વિડિયો બનાવતા રહેજો મારી શુભકામના તમારી સાથે છે

  • @rajnikantpurani1309
    @rajnikantpurani1309 Před 9 měsíci +1

    સરસ જાણકારી આપી 👌🙏

  • @RajuPathan-fk2fy
    @RajuPathan-fk2fy Před 7 měsíci

    Super smjn padi ho Gujrati to Gujrati che Bahi bahi🎉

  • @chandubhavadher3597
    @chandubhavadher3597 Před měsícem

    ભાઈ.બીજી.એલીડી.ઉડી.જાશે.ડેડ.લેમપ.થયજાશે

  • @DJJAHAAN
    @DJJAHAAN Před 8 měsíci

    Wah bhai saras video

  • @bipinchauhan302
    @bipinchauhan302 Před 8 měsíci

    Very nice Friend thanks 🙏🙏

  • @jitendraparmar3315
    @jitendraparmar3315 Před 9 měsíci +1

    Very good થીંકીંગ dear

  • @user-jt3sv8ks8o
    @user-jt3sv8ks8o Před 9 měsíci

    Goodmahiti

  • @girishkacha9933
    @girishkacha9933 Před 5 měsíci

    👌👌👌👌👌👌👌

  • @rahulkumarmavigj20DD
    @rahulkumarmavigj20DD Před 8 měsíci

    Vah bhai vah🙏🌹👌 Johar bhai🏹

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 Před 6 měsíci

    જય.સીયારામ

  • @shabbirsaiyed6633
    @shabbirsaiyed6633 Před 3 měsíci

    2 3 divas ma bandh thai jay chhe I'm

  • @user-hw1mx7om4z
    @user-hw1mx7om4z Před 9 měsíci +1

    રામરામ

  • @JanabhalHadiya-cb2gf
    @JanabhalHadiya-cb2gf Před 5 měsíci

    Thanks✌

  • @samk1715
    @samk1715 Před 25 dny

    Vadhare nahi hale

  • @dineshmavani2226
    @dineshmavani2226 Před 9 měsíci

    Bhai. Led ma cerkit reper nemahiti aapo

  • @darshanpancholi1805
    @darshanpancholi1805 Před 9 měsíci

    ભાઈ આમાં 80 K રસિસ્ટર નો ઉપયોગ કર્યો હોત તો LED ની લાઈફ જ વધી જાત

  • @Yash_Gundhali
    @Yash_Gundhali Před 8 měsíci

    Serkit gai hoy to

  • @dhanabhairabari6468
    @dhanabhairabari6468 Před 9 měsíci

    ઉપયોગી માહિતી મળી

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 Před 8 měsíci

    Have,led,ni,companiyo,bandh,

  • @hemendragajiwala6185
    @hemendragajiwala6185 Před 6 měsíci

    શું તમે ખરેખર આ માટે કેટલું ભનીયા છે તો તમારો મોબઈલનમ્બર આપશો

  • @hareshbhaisolanki5574
    @hareshbhaisolanki5574 Před měsícem

    તમારો મોબાઈલ નો આપ0