Rakesh Barot | ભુલવા માંગુ છું તને | Bhulva Mangu Chu Tane | Gujarati New Bewafa Song | ગુજરાતી ગીત

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2023
  • વાર્તા એક હૃદય તૂટેલા પ્રેમીની આસપાસ ફરે છે જે તેના જીવનમાં ફરી પાછા ફરવાની રાહ જોઈ રહી છે. જુઓ રાકેશ બારોટનું નવું બેવફા ગીત "ભુલવા માંગુ હું તને" ફક્ત ‪@SaregamaGujarati‬ પર!
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs...
    Singer: Rakesh Barot, Reshma Thakor
    Artist: Rakesh Barot, Chhaya Thakor
    Co Artist : Bharat Chaudhari, Sanjay Padnya, Mukesh Bhai, Vipul Bhai
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music: Mayur Nadiya
    Lyrics: Sovanji Thakor
    Camera & Editing: Montu Rajput
    Makeup & Hair: Hashmukh Limbachiya, Poonam Ben
    Production: Kirtan Barot
    Spotboy: Shailesh, Raju
    Crowd: Pushpa Ben
    Light: Dashrathbhai
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
    Jiosaavn bit.ly/3nEI4zZ
    Wynk bit.ly/3VKpLWA
    Hungama bit.ly/3M78K5D
    Amazon bit.ly/3nKR0DV
    Spotify bit.ly/3B5gZJ4
    Apple bit.ly/42fMgFb
    CZcams Music bit.ly/3LNhz38
    CZcams bit.ly/41qvtOM
    Lyrics:
    એ ભૂલવા માંગુ છું તને
    એ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
    બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
    બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    હે કડવા વેણ બોલ્યા તમે
    હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
    પણ બેવફા બોલવું નતું
    કે મને આવું લેબલ લગાડવું નોતું
    કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
    હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
    બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
    બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    એ ભોળા ચહેરા માં તારા મન ભરમાંણા મારા
    જરા એ જોણાવા ના દીધા વિચાર તારા
    હો બેવફા કયો છો વાત હોમભળી અધૂરી
    જાણી ના પિયુ તમે મારી મજબૂરી
    હે ભૂલી જવું તું મને..
    હે ભૂલી જવું તું મને ભલે તું ભૂલી પણ કાવતરું કરવું નોતું
    એ દાડો મને માંડલિયો બોનધવું નોતું
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    એ વેમ કર્યો તો તમે ભલે રે કર્યો પણ આળખોટું નાખવું નોતું
    કે પિયુ મને બદનામ કરાવી નોતી
    કે યાદ કરી તમને હૂતો છોનું છોનું રોતી
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    પ્રેમ કહાની મારી રઈ ગઈ અધૂરી
    જિંદગી બેવફા એ કરી નાખી પુરી
    જોયા માવતર ની આંખે મેતો આસુંડા
    આસુંડા જોઈ મારા બદલાણા મનડા
    હે પારકું પાનેતર ઓઢ્યું
    હે પારકું પાનેતર ઓઢ્યું મારી બંગડીઓ ફોડાવી નોતી
    કે હોવે હોવે બંગડીઓ કઢાવી નોતી
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    હે નથી બેવફા કે નથી દગાળી મને મજબૂરી એ મારી નાખી
    કે પિયુ મેતો મૉન્યુ માવતર નું કેવું
    કે યાદ કરી તમને હૂતો રોતી છોનું છોનું
    હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
    બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
    બેવફાઈ જીવવા ના દેતી કે હોવે
    કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
    પણ બેવફા બોલવું નતું
    કે મને આવું લેબલ લગાડવું નોતું
    કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
    કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
    કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
    #BhulvaManguChuTane
    #rakeshbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratigeet
    #gujaratibewafasong
    #gujaratisongs
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Bhulva Mangu Chu Tane | ભુલવા માંગુ છું તને | ગુજરાતી ગીત | Rakesh Barot New Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Na Geet | કાજલ મહેરીયા ના ગીત | Tari Galiyo Thi Nikal Ke Arthi | Gujarati New Song | Gujarati Bewafa Song | Gujarati Geet | Rakesh Barot Na Gito | Bewafa Song Gujarati 2023 | Radshe Ankh Tari | Gujarati Sad Song | Gujarati Geeto | Mara Love Ni Gadi
  • Hudba

Komentáře • 1,5K

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  Před rokem +802

    રાકેશ બારોટ વધુ એક ગુજરાતી બેવફા ગીત સાથે ફરી પાછા ફર્યા છે. અમને આ ગીતમાંથી તમારી મનપસંદ લાઇન જણાવો ❤

    • @BharatThakor-xt3pd
      @BharatThakor-xt3pd Před rokem +52

      🌹🌹🌹

    • @solankipeladjidekapeladjid4064
      @solankipeladjidekapeladjid4064 Před rokem +40

      જય માતાજી .પ્રકાશ સોલંકી તરફથી

    • @solankipeladjidekapeladjid4064
      @solankipeladjidekapeladjid4064 Před rokem +19

      ખુબ આગળ વધો જય માતાજી👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤

    • @shaileshthakor4003
      @shaileshthakor4003 Před rokem +12

      સુપર સોંગ શૈલેષ ઠાકોર સેસણ વાળા તરફથી ફુલ સપોર્ટ

    • @parasthakor1189
      @parasthakor1189 Před rokem +12

      Rakesh barot na git ma khami hoy j nhi. King of Rakesh barot.

  • @Jaydashama5588
    @Jaydashama5588 Před rokem +31

    ભાઈ ના સોંગ ની વાત ના થાય જોરદાર વોઇસ ભાઈ બધા ભાઈઓ ને જય શ્રી દશા માં

    • @naranzapda
      @naranzapda Před 11 měsíci +2

      ❤❤❤❤❤

    • @MohanBarot-eb1wl
      @MohanBarot-eb1wl Před 10 měsíci

      ​@@naranzapda❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NilkanthDigital
    @NilkanthDigital Před rokem +7

    સુપર હિટ સોંગ Reshma Thakor and Rakesh Barot

  • @vicky__status__999
    @vicky__status__999 Před rokem +12

    બહુત સારું સોંગ છે રાકેશ ભાઈ
    બહુત અચ્છા લગા સુન કર

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati Před rokem +41

    જોરદાર સોન્ગ રેશ્મા ઠાકોર 👌👌
    જોરદાર સોન્ગ રાકેશ બારોટ👌👌
    From #vihaandigitalgujarati

  • @lalaji257
    @lalaji257 Před rokem +26

    રેશ્મા ઠાકોર ને કેટલા સપોર્ટ કરે છે ❤

  • @thakorsuraji1393
    @thakorsuraji1393 Před rokem +16

    હા રાકેશ ભાઈ અને રેશમા ઠાકોર 😍😍 nice song

  • @PareshbhaiPareshbhai-ig1wy

    ❤ સુપર સોંગ

  • @lebji_saviyana
    @lebji_saviyana Před rokem +24

    સુપર હિટ સોંગ ❤

  • @bhrtabhai.3195
    @bhrtabhai.3195 Před rokem +50

    ખુબ સરસ સોંગ રાકેશ ભાઈ તમારા સોંગ તો અમારા બનાસકાંઠામાં બુમ પડાવે છે

  • @solankisontubha1088
    @solankisontubha1088 Před rokem +23

    યાર આ સોન્ગ તો દુનિયાનો રેકોર્ડ તોડશે 👌👌👌👌👌🌹👌👌

  • @Solanki_Digital
    @Solanki_Digital Před rokem +7

    સુપર સોંગ

  • @sadboyyt6065
    @sadboyyt6065 Před rokem +16

    Khub saras Rakesh Bhai supar song ❤❤

  • @m.r.makwana.official2556
    @m.r.makwana.official2556 Před rokem +14

    ખૂબ સરસ રાકેશભાઈ ✌✌

  • @user-md8pe5tb2e
    @user-md8pe5tb2e Před rokem +8

    સુપર હિટ રાકેશભાઈ

  • @user-bt5sx2db3l
    @user-bt5sx2db3l Před rokem +19

    હા રેશમા બેન ની મોજ ❤❤ સુંદર સોગછે 👌👌👌👌👌👌👌👌👌👌

  • @ganpatthakor59
    @ganpatthakor59 Před rokem +17

    હા મોજ હા ❤❤❤❤❤

  • @tineshthakor451
    @tineshthakor451 Před rokem +14

    જય માતાજી

  • @mahesh.thakor.vlog.
    @mahesh.thakor.vlog. Před rokem +14

    સુપર સોંગ છે. આવાને આવાં બીજાં ગીતો. ગાવતારેજો❤❤

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Před rokem +13

    જય શ્રી શક્તિ માં જહુ મ્યુઝીકલ ગૃપ વીરતા રોહીતસિંહ ઝાલા ના જય શ્રી જહુમા જય શ્રી સીકોતર મા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @user-si5tz3in2k
    @user-si5tz3in2k Před rokem +15

    ❤❤❤❤Supar songs Rakesh bhai❤❤❤

  • @thakursahev3797
    @thakursahev3797 Před rokem +16

    સરસ રેશ્મા સોંગ તમારું સરસ છે જય માતાજી

  • @dineshchahuan2898
    @dineshchahuan2898 Před 2 měsíci +5

    સુપર હીટ રાકેશ ભાઈ સોંગ 🎉🎉

  • @sikotar_offecial
    @sikotar_offecial Před rokem +12

    જોરદાર રાકેશભાઈ પણ તમને તમારો પ્રેમ મળ્યો કે નઈ 🌹🌺❤️❤️👌👌👌

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial0 Před rokem +6

    સુપર હિટ સોંગ

  • @CheTaN_R_ThaKoR_3399
    @CheTaN_R_ThaKoR_3399 Před rokem +16

    Super Song Rakesh bhai 👌👌👌👍

  • @ANGEL_BHURI___007
    @ANGEL_BHURI___007 Před rokem +16

    ભૂલી જવું તું તો મને ભૂલી જવું તું પણ કાવતરું કરવું નોતું .... લાઈન સુપર ❤️❤️

  • @reply-sn6jj
    @reply-sn6jj Před rokem +7

    સુપર ❤️❤️❤️❤️

  • @user-df8ry3wl4n
    @user-df8ry3wl4n Před rokem +12

    વાહ ભાઈરે વાહ🎉🎉🎉🎉

  • @bahadurthakorofficial
    @bahadurthakorofficial Před rokem +17

    સુપર

  • @rajasikotarvala6081
    @rajasikotarvala6081 Před rokem +15

    જોરદાર સોંગ 👍 રાકેશ ભાઇ બારોટ... કિસ્મત ઠાકોર તરફ થી ફૂલ સપોર્ટ 👍

  • @Aagmataofficial-xu8sl
    @Aagmataofficial-xu8sl Před rokem +4

    મુકેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ પેછડાલ

  • @jaheshanavadiya9539
    @jaheshanavadiya9539 Před rokem +15

    Nice song ....💞💞

  • @darbarjalamsingh6781
    @darbarjalamsingh6781 Před rokem +10

    હા મોજ હા

  • @mr.chamundavala4874
    @mr.chamundavala4874 Před rokem +6

    બેવફા વરસાદ લાવે હો👍👍👍👍👍👍

  • @jagadishbthakor8474
    @jagadishbthakor8474 Před rokem +27

    100 વાર આ સોંગ સાભળું છું હો❤❤❤❤

  • @djrahulvaghela4266
    @djrahulvaghela4266 Před rokem +11

    જોરદાર

  • @SKVirampurKing
    @SKVirampurKing Před rokem +14

    હા મોજ હા ❤❤

  • @thakormanjilakhaji-
    @thakormanjilakhaji- Před rokem +5

    Vah reshma thakor super voice

    • @xpanenmovie
      @xpanenmovie Před rokem

      czcams.com/video/J94N1bDT5iU/video.html

  • @anup.thakor9383
    @anup.thakor9383 Před rokem +3

    સુપર.સોગ.ઘાયલ.ને..જુની.ઇઆદ.આવે.😢😢😢

  • @SPThakor-xz5pl
    @SPThakor-xz5pl Před rokem +14

    હા સોવનજી ઠાકોર ની કલમ હા મોજ મોજ

  • @abhithakorofficial5736
    @abhithakorofficial5736 Před rokem +9

    Super duper song Reshma Thakor, Rakesh Barot ❤

  • @user-wk1nr4ck2e
    @user-wk1nr4ck2e Před rokem +20

    ભુવાજી સરવણસિંહ વાઘેલા ભડથ તરફથી ખુબ સરસ.ફુલ સ્પોટ

  • @thakormukesh8108
    @thakormukesh8108 Před rokem +19

    સુપર હીટ સોંગ રાકેશ બારોટ 👍👍👍👍💯

  • @viveksoni4042
    @viveksoni4042 Před rokem +110

    જોરદાર રેશમા બેન ઠાકોર &રાકેશ બારોટ મજબૂત સોંગ❤

  • @tadka131
    @tadka131 Před rokem +9

    ❤Ha moj ha❤

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Před rokem +6

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને.....❤

  • @alpeshthakor9255
    @alpeshthakor9255 Před rokem +2

    સુપર સોગ

  • @shravanthakor112
    @shravanthakor112 Před rokem +9

    હા,મોજ,હા👌👌👌

  • @vikramdabhi5267
    @vikramdabhi5267 Před rokem +27

    1000k જાય એવી આશા રાખું છું ભાઈ 👌👌👌👌❤️💑

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 Před rokem +28

    વાહ સુપર હિટ છે
    રેશ્મા ઠાકોર નો અવાજ મસ્ત છે ❤❤

  • @royal_thakor_h.t
    @royal_thakor_h.t Před rokem +4

    સુપર સ્ટાર રાકેશ બારોટ🎉🎉

  • @sahil__king__official0073

    veri nice 👍👍👍👍❤️

  • @EditSanjaythakorThakor-ze4kr

    સુપર સોગ જય માતાજી ❤❤

  • @sivshaktidigital9519
    @sivshaktidigital9519 Před rokem +24

    જોરદાર ‌સોંગ રાકેશભાઈ રેશમા ઠાકોર શ્રવણ ઝાલા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી ❤❤❤

  • @kalpeshbaria
    @kalpeshbaria Před rokem +12

    આતો મતલબી દુનિયા છે સાહેબ પ્રેમ તો નસીબદાર ને મળે છે 💔💔💔

  • @mukeshthakor.official9492

    Jay mataji 🙏🙏

  • @MaheshThakor-pw3yw
    @MaheshThakor-pw3yw Před rokem +26

    સુપર સોન્ગ રેશમા બેન 👌👌👌👌

  • @prakashkumarghatad
    @prakashkumarghatad Před rokem +9

    વાહ રાકેશભાઈ તમે તો રીયલ સપના જાગતા કર્યા વાહ

  • @yogirajdigita589
    @yogirajdigita589 Před rokem +2

    વા બીજા મણીરાજ વા

  • @kp.kukadiya345
    @kp.kukadiya345 Před rokem +49

    રાકેશ બારોટ ના બધા ગીત સુપર હિટ હોય છે ❤❤

  • @RAJA__MELADI__VLOGS__23
    @RAJA__MELADI__VLOGS__23 Před rokem +32

    જોરદાર સોંગ ગુજરાતી બૂમ બૂમ પાડી દીધી ભાઈ. 👍👍👍👍👍👍

  • @prakashthakor2702
    @prakashthakor2702 Před rokem +4

    રાકેશ બારોટ વા પ્રકાશ ઠાકોર માણેકપુરા ❤❤❤❤❤❤❤❤❤

  • @vishnuji9815
    @vishnuji9815 Před rokem +30

    વાહ રેશમા વાહ ❤ સિંગર સુપર સ્ટાર તરફ થી અભિનંદન ઠાકોર વિષ્ણુ બલુજી મુડવાડા

  • @ganpatthakor4361
    @ganpatthakor4361 Před rokem +25

    સુપર સોગ રાકેશ ભાઈ જય માતાજી

  • @solankipeladjidekapeladjid4064

    જય માતાજી રાકેશભાઈ પ્રકાશ સોલંકી તરફ થી જય માતાજી👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

  • @chauhankirtisinh2235
    @chauhankirtisinh2235 Před rokem +2

    Very nice 👍

  • @chauhanvinodsinh7859
    @chauhanvinodsinh7859 Před rokem +6

    રાકેશ બારોટ કિંગ છે. 👌👌

    • @xpanenmovie
      @xpanenmovie Před rokem

      czcams.com/video/Xdq9lsHZXkE/video.html

  • @user-df8ry3wl4n
    @user-df8ry3wl4n Před rokem +15

    હા મારા ભાઈ તમે તો સાવજ છો ❤❤❤

  • @mahesh.thakor.vlog.
    @mahesh.thakor.vlog. Před rokem +18

    સુપર સોંગ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Thakor_JVVlogs
    @Thakor_JVVlogs Před rokem +13

    જય માતાજી રાકેશ ભાઈ‌ ખુબ સરસ સોંગ છે 🎉🎉🎉

  • @vijusinhdarbar3053
    @vijusinhdarbar3053 Před rokem +15

    સુ અવાજ માં ગીત ગાયું સે દર્દ ભર્યું 👌👌❤️‍🩹

  • @monbhadabhi2910
    @monbhadabhi2910 Před rokem +34

    વાહ મારા ભાઈ બંધ સોવનજી ઠાકોર વાહ

    • @SPThakor-xz5pl
      @SPThakor-xz5pl Před rokem +1

      સુપર છે હો તમારો ભાઈ બંધ

  • @Rajathakorofficial1127
    @Rajathakorofficial1127 Před rokem +54

    આ સોંગ 50 થી વુધુ મીલીયમથી પોચાડે જય માતાજી

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 Před rokem +68

    "જિંદગી તો અમારી પણ જોરદાર હતી પણ,કોઈના ઉપર વિશ્વાસ મૂકીને વેર વિખેર કરી નાખી"🙏જય જોગમાયા માં🙏

    • @xpanenmovie
      @xpanenmovie Před rokem

      czcams.com/video/Xdq9lsHZXkE/video.html

  • @kedo
    @kedo Před rokem +15

    જોરદાર સોંગ રાકેશ ભાઈ તમારું સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @MRT-sz1oj
    @MRT-sz1oj Před rokem +5

    સુપર રાગ ❤

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 Před rokem +20

    સરસ સોગ છે રાકેશ ભાઈ ખોબજ ચાલે હેવી ચાહના છે 👌👌👌👌👌

  • @ROMIYO_EDITS_07
    @ROMIYO_EDITS_07 Před rokem +41

    વા રાકેશ ભાઈ બારોટ વા સુ સોંગ છે માં સીકોતર માં તમારું સપનું પૂરું કરે હમેશા ખુશ રહો

  • @rajromiyoedit6846
    @rajromiyoedit6846 Před rokem +3

    ..બેવફા ના બેતાજ બાદશાહ.....રાકેશ ...ભાઈ ...બારોટ

  • @creatordinesh777
    @creatordinesh777 Před rokem +10

    સુપર કિંગ્સ જોરદાર સોંગ માજા અવિગાઈ આ વાજ ગીતો લાવતા રહો જય માતાજી 🙏🙏🙏

  • @dasaratdevipujak4803
    @dasaratdevipujak4803 Před rokem +23

    જય માતાજી બધા મિત્રો ને અભિનંદન 🙏🙏

  • @chetansolankiofficial4449

    સુપર હિટ સોન્ગ છે ભાઈ 👌

  • @kalpeshsolanki5162
    @kalpeshsolanki5162 Před rokem +7

    Nice 👌

  • @satrubhavaghela5807
    @satrubhavaghela5807 Před rokem +8

    ખૂબ સરસ ગીત ગાયું છે રાકેશ ભાઈ

  • @mukeshthakor1694
    @mukeshthakor1694 Před rokem +5

    વાહ ❤❤❤

  • @mukeshdhumda2308
    @mukeshdhumda2308 Před rokem +11

    હા..મોજ...હા.. ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VIKRAMTHAKOR-mc2gn
    @VIKRAMTHAKOR-mc2gn Před rokem +5

    Ha mojj jordar song Rakesh barot ❤️❤️

  • @Kick.164
    @Kick.164 Před rokem +33

    વાહ રાકેશ ભાઈ રેશ્માબેન ગીત સાંભળતા જ ધબકારા વધી ગયા વાહ સુપર સોંગ❤❤

  • @vijaypatelofficial4175
    @vijaypatelofficial4175 Před rokem +6

    ટિમલી સિંગર વિજય પટેલ શુપર સોંગ રાકેશ ભાઈ બારોટ ❤❤❤❤❤

  • @onlytailors5780
    @onlytailors5780 Před rokem +6

    Vah Rakesh bhai vah 🎉. Jay mataji

  • @JayChamunda982
    @JayChamunda982 Před rokem +27

    બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashikbumbadiyagujaratgj0862

    કેટલા સાથે આવો કાળો જાદુ થયો છે મારી સાથે પણ આવી થયું છે ભાઈઓ સાવધાન રહો અને સુરક્ષિત રહો આવી વાતો થી આ સોંગ સાંભળીને બઉ દુઃખ થયું❤️❤️❤️❤️❤️સુપર સોંગ 😭😭😭😭😭

  • @RathodAjitsinh-wp5xo
    @RathodAjitsinh-wp5xo Před rokem +5

    જુની યાદો નાસી લાવી રાકેશભાઈ❤❤❤❤❤❤

  • @mukeshgovlaniofficial80
    @mukeshgovlaniofficial80 Před rokem +22

    ખૂબ સરસ સોન્ગ ❤❤❤❤❤

  • @vibhaprajapati9140
    @vibhaprajapati9140 Před rokem +16

    ❤સુપર હિટ રાકેશભાઈ

  • @bharatgalsar6954
    @bharatgalsar6954 Před rokem +18

    રાકેશ ભાઈ.. તમારા.સોગં તો રોવાડા ઉભા કરી નાખ્યાં.....😢😢💔💔💔💔💔💔

  • @sureshthakor3662
    @sureshthakor3662 Před rokem +8

    Super song ❤❤❤❤❤

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Před rokem +20

    ❤❤રાકેશ ભાઈ અમે અવાજ ગીતો ની રાહ જોઈને બેઠો હોઈએ છીએ સુપર ગીત ❤❤

  • @singermusicstar9646
    @singermusicstar9646 Před rokem +10

    સુપર સોન્ગ જય માતાજી