Guruji nu Kirtan - સંતની સભામાં ગુરુ મળીયા(નીચે લખેલું છે) - Kirtan sangrah - Bhakti Song

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #સત્સંગ #gujaratisong #mahilamandal #newsong #ભક્તિકીર્તનસંગ્રહ #કીર્તન #gurubhajans #gurubhaktisong #gurujisatsang
    ===== સંતની સભામાં ગુરુ મળીયા====
    હારે અમે સંતની સભામાં ગ્યાતા
    હા રે મને ગુરુજી મળ્યાં છે જ્ઞાની રે
    મારા ગુરુજીએ આંબો રોપ્યો
    હા રે મને સતગુરુ સ્વામી મળ્યા
    હા રે મારા મનની ભ્રમણા ભાંગી રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે મારા ગુરુજીએ ગોઠલી આપી
    હા રે મારા હૃદયકમળમાં રોપી રે
    મારા ગુરુજીએ આંબો રોપ્યો
    હા રે મેં તો પ્રેમના પાણી પાયા
    હા રે એમાં કરુણાના કોટા ફૂટ્યા રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે એમાં દયા ધર્મની ડાળી ફૂટી
    હા રે એમાં દાન દયાની ડાળી ફૂટી
    હારે એતો ફાલીને બવ ફૂલી રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે એની ડાળીયે ફાલ બહુ આવ્યો
    હા રે એમાં મોરનો નથી કોઈ પાર
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે એમાં જીણી જીણી ખાખટી આવી
    હા રે મોટી થતા સંતોએ વેડી લીધી રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે મેં તો ધર્મનો દાબો નાખ્યો
    હા રે એને કેસરિયો રંગ લાગ્યો રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે મેં તો ઘોળી ઘોળીને રસ કાઢ્યો
    હા રે સંતો ભક્તોએ ભાવે થી ચાખ્યો રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે રસ ભક્ત નરસૈયાએ ચાખ્યો
    હા રે એના બાવન કામ વાલે કાર્ય રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે રસ મીરાબાઈએ ચાખ્યો
    હા રે વાલે ઝેરમાં દર્શન દીધા રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે રસ ભક્ત પ્રહલાદે ચાખ્યો
    હા રે વાલે સ્તંભમાં દર્શન દીધા રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે ધ્રુવ કુમારે ચાખ્યો
    હા રે વાલે અવિચળ પદ એને દીધા રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે આંબો ભાવથી જે ગાશે
    હા રે એનો વૈકુંઠમાં વાસ થશે રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    હા રે એના જનમ મરણ મટી જશે રે
    મારા રુદિયામાં આંબો રોપ્યો
    Album: સંતની સભામાં ગુરુ મળીયા
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

Komentáře • 34

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem

    જય ગુરુદેવ

  • @goheljyotsana8544
    @goheljyotsana8544 Před rokem

    Jay guru dav

  • @hareshbharwad798
    @hareshbharwad798 Před rokem

    જય ગુરુદેવ સીતારામ

  • @anilbutani1579
    @anilbutani1579 Před rokem

    જયગુૃરૃદેવ,

  • @shamalabaparupavatibapasit9028

    🙏Jai shamala bapa 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @sejalthumar2108
    @sejalthumar2108 Před rokem +1

    Jay Gurudev 🙏🙏

  • @rameshmaraj3861
    @rameshmaraj3861 Před 11 měsíci

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 5 měsíci

    જયસીયારામ સતદૅવીદાસ 🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      જય સીયારામ સતદેવીદાસ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KishorVaniya-xc3bn
    @KishorVaniya-xc3bn Před rokem +1

    💐👍🙏👌💐🙏🌿

  • @alkathakkar2839
    @alkathakkar2839 Před rokem +2

    Very nice thanksgiving

  • @ramagaurimodha9434
    @ramagaurimodha9434 Před rokem

    Verinic👌👌👍

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem

    amita trivedi bhu sras Jay shree krishna

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 7 měsíci +2

    મને ગુરૂ મળ્યા છે એવા જ્ઞાની રે અશોક મહારાજ ના જય ગુરુદેવ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 7 měsíci

      જય ગુરૂદેવ અશોકભાઈ 🙏
      ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @viralshrimali1189
      @viralshrimali1189 Před dnem

      Poop​@@RasilabenThummar

  • @NiruDIYCreation
    @NiruDIYCreation Před rokem

    Khub j saras aunty ❤

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem +3

    જય ગુરુદેવ. ખૂબ સરસ કિર્તન સાંભર્યું.આવા નવાં નવાં ભજનો સંભલાવતા રહેજો રસીલાબેન 💐🙏💐👌💐👍💐🚩💐

  • @bkthumar5484
    @bkthumar5484 Před rokem

    Srs🙏🙏🙏🙏🙏

  • @godavarisolanki7656
    @godavarisolanki7656 Před rokem

    Jay. Gurudev. Khub. Sarasbhajan. Che.

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 Před rokem

    જય ગુરુ દેવ ખૂબ જ સરસ

  • @user-gl9bk6dl3b
    @user-gl9bk6dl3b Před rokem

    લખેલું છે તે મોકલો

  • @rasikpatel7637
    @rasikpatel7637 Před rokem

    Good bhajan

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před rokem

    જયરામાપીર.રસીલાબેન.ખુબ.સરસગાયુ
    વા બેન.વાશુકિર્તન.છે.તમારો.કંઠપણ.બૌ.
    સરસ છે.જયરામાપીર.જયગુરુદેવ

  • @valaamvala4602
    @valaamvala4602 Před rokem

    વાહ ગુરુ નો બહુ સરસ બનાવ્યા ધન્યવાદ બેનો

  • @hareshbharwad798
    @hareshbharwad798 Před rokem +2

    જય ગુરુદેવ સીતારામ સરસ બેન લખીને મોકલ્યો

  • @mahendrabhaipatel5065
    @mahendrabhaipatel5065 Před rokem +1

    O😅 6:12

  • @jagrutipatel5051
    @jagrutipatel5051 Před rokem

    Abhajan lakhi ne mokalo ne mam

  • @ritakakkad9453
    @ritakakkad9453 Před rokem +1

    Jay gurudev 🙏🙏