दो बहनों को मिली एक अलग Surprise |
Vložit
- čas přidán 5. 09. 2024
- दो बहनों को मिली एक अलग Surprise | #popatbhai_foundation | Popatbhai Seva || Team_pcf
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharit...
CZcams :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- ...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker|
કેતનભાઇ જગદીશભાઇ મનોજભાઈ ખુબ ખુબ આભાર હંમેશા ભગવાન તેમને સુખી રાખે એવી પ્રાથના 🙏🙏🙏🙏🙏
Khub khub abhar bhai
Khub khub aabhar
Khub saresh
सरस्
Takakau Soo maah baby ❤🥳😘🙏🙏🙏🙏
બંને બહેનો ખૂબ આગળ વધે એવી આશા રાખું છું 🙏🙏 ભગવાન એમ નેં હિંમત આપે પોપટભાઈ ફાઉન્ડેશન ટીમને પણ તૈયાર ખૂબ ખૂબ જય શ્રીકૃષ્ણ 🙏🙏
पोपट भाई फाउंडेशन को कोटि कोटि नमन
यदि वीडियो हिंदी में भी बनाओ तो कोई वांदो नी
क्योंकि हर राज्य के नागरिकों को ज्यादा अच्छे से समझ आ सकेगा। आपके कार्य की तहे दिल से सराहना करता हूँ। आप हमेशा स्वस्थ रहें, यही शुभकामनाएं।
Hindi is very near to gujrati if u try u can understand gujrati also .Many words r common in both.
દાતાઓને ધન્યવાદ અને આપ સવૅ નેભગવાન તંદુરસ્ત રાખે તેમજ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના 🙏🙏 🙏
👍
વાહ
Dhnyse bhai tmara mata pita..Tmara jeva sputne jnm aapyo..God bless you..Jay hind
पोपट भाई साहेबजी राजस्थान से आपका दिवाना गुजरात के भाई दिल के साफ, आदमी हो भगवान सदा सुखी रखे आपको अन धन वेभव की कमी मत होने दैना भगवान जय श्री कृष्णा जी श्रीं राधे राधेजी❤️❤️❤️❤️❤️❤️
ખૂબ ખૂબ અભિનંદન આ ભાઈઓ ને જેઓ દાતા બની ભગવાન સ્વરૂપે આ બહેનોની મદદ કરવા પહોંચ્યા ખુબજ લાંબુ જીવન અર્પે એ જ પ્રાર્થના આ ભાઈઓને
કેતન ભાઈ જગદીશ ભાઈ મનોજ ભાઈ નો ખુબ ખુબ આભાર 🙏
માં મોગલ એમના પરિવાર ને ખુબ ખુશ રાખે એવી પ્રાર્થના કરુ છું
માં મોગલ કબરાઉ વાળી ને 🙏
Laik ser sabskray kro bhai
czcams.com/video/39WiK44EwGQ/video.html
કેવી છોકરીઓ ખુશ થઈ ગઈ બહુ જ સારું કામ કરો
Ho ne ben...... Bhu badhi himmat aapi de che aa sabdo. Salute popatbhai foundation and team
God bless you all popatbhai team and tarun Bhai happy
સગા ભાઈ થી ચડીયાતું કામ કર્યું તમે
ખૂબ ધન્યવાદ પોપટ ભાઈ
जब मे कुछ करने के लायक हो जाऊगा तो अपनी सेलरी मे से कुछ हिस्सा इन जैसे भाई बहनो के लिए खर्च करुगा
જે પણ લોકો સ્પોટ કરે છે એમનો હું દિલ થી આભાર માનું છું ભગવાન કુષ્ણ એમને ઘણું બંધુ આપે એમના પરિવાને ઠાકર દુનિયાની ખુશી આપે
Salute popatbhai n all team
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you ketanbhai jagdishbhai n manojbhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
Aap puri team ko aur tino data parivar ko khub khub dhanyawad aur aashirwad.
Very happy to see people like you helping others
Aavi j rite aagl vadhta raho ..ane jaruriyat mando ni seva karta raho...and...e bey Beno ne have life nu ghanu tension ochu thy gyu che.....to bhagvan ene and tamne badha ne sukh santi aape evi prathna☺️
Dil Thi Salute che aava bhaio ne and popatbhai bhai tamne to bhagwan khub aagad vadhare
ખુબ જ સરસ બેટા તમારી મહેનત બોવ જ રંગ લાવી દે છે. જે ભાઇઓ એ આ દિકરીઓ ને હેલ્પ કરી છે એ ભાઈઓ ને thank you.🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ પોપટભાઈ ખુબજ મહેનત કરો છો ભાઈ 🙏🙏🙏
God..bless.you.dear.son.bhagvan.apka.bhala.kare...
👍❤️ से
🙏 ખૂબ ખૂબ આભાર 🙏
🙏 બાપા સીતારામ 🙏
बहोत ही उम्दा काम कर रहे हैं अल्लाह आप को खुब तरक्कीयो से नवाजे और कामयाबी दे सलामत रखें मालामाल कर दे और कामयाबी
मानव सेवा ही सच्ची महान सेवा है
जो कोई भी भाई ने सेवा की है उसको खूब खूब अभिनंदन
વાહ પોપટભાઈ ઘનય છે તમારી જનની ને તમારા જેવા સપુત ને જન્મ આપ્યો તમારા માત્ પિતા ને વંદન
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌👌🤗
Bahut bahut dhanywad jin bhaiyone madat ki 🎉
આવી સેવા કરતા રહો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏
God bless you 😘 popatbhai foundation
खूब खूब आभार आपका पोपट भाई आप बोहत अशा काम कर रहे हो
Exllent popat bhai ,👏👏
पूरी टीम को मेरी तरफ से कोटि कोटि धन्यवाद भाई
ભગવાન તમને આવા સારા કાર્યો કરવા ની પ્રેરણા આપતા રયે
પોપટભાઈ હુ તમારો ખૂબ આ ભારમાનસુ દિલથી ધન્યવાદ કરૂ છુ
ईन बेटियोंके. चहरेपर मुस्कान देखकर बहोत आनंद हुआ. पोपटभाई आपको सोरटीसोमनाथ शकती. दे.
Khub khub dhanyavad team ne
Me rajasthan,dungarpur se hu ye video dekhkar me motivate hota hu me
Mahenat karva vala ne madad kareli aelej jay.... Udar dil vala datao ne khub khub naman...🙏
*🙏Bhagvaan tamne dil thi shukh-shanti aape,evi prarthna.... 🙏🌹🙏*
Huge respect to manojbhai.
Ketanbhai.
Jagdishbhai.
And hats off to you popatbhai and team.
May god bless you with everything.
Jay shree swaminarayan all team ne sulut karu ketan bhai jagdhish bhai manoj bhai dhanaya che tane bhai ne 🙏🙏 bane dikrio sarash menat kare che sukhi rahe dadi sathe from London Kastur
પોપટભાઈ પૂરી ટીમ ફાઉન્ડેશનને પણ ખુબ ખુબ ધન્યવાદ કે આવા પરિવાર લગી તમે પહોંચી અને આવું કાર્ય કરી
જય શ્રી કૃષ્ણ
I like this video so so Amazing and your work my go always bless u ❤🤲🏻
It's wonderful to see your good deeds.Remain blessed at all times.
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ
એને સમજણ ને દિલથી થેન્ક્યુ 👍👍👍👍👍
Great work great help great doner
❤❤❤❤❤Popatbhai best of luck thank so much thanks Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation
popatbhai tme great 6o....god always...everytime bless you & team...🙏
ધન્ય સે ભાઈ તમારી જનેતા ને જેને તમારા જેવા દીકરા ને જનમ આપિયો ખૂબ આભાર ભાઈ તમે જે આવી બધાય ની મદદ કરો છો અને તમને ભગવાન આવા ને આવા સારા કામ કરો એવી સકતી અજી વધારે આપે
જય દ્વારકાધીશ પોપટભાઈ આહીર આવી બેનઅને તમારા જેવા ભાઈ મળે ત્યારે એવું લાગે છે કે ખુદ ભગવાન ભાઈ બનીને આયા હોય એવું લાગે સે ખુબ ખુબ આભાર પોપટભાઈ આહીર ને
Popat bhai is very most work..me apka bahut dhanywad.me bi garib ki help he karta jitna hota he utna.INDIAN MAVY STUDENTS
Very good work sir
ખુબખુબ, આભાર
વાહ ભાઈ વાહ હું દિલ થી આશીર્વાદ આપુ છુ
ખુબ જ મહેનત કરો ને આગળ વધો જય શ્રી મોગલ માં
Jay jagannath 🙏🙏🙏 popotbhai 🎉🎉🎉❤❤ love you too tum mahan Ho Garib parivar ka seba karya Karti ho or Jin Bhai behen in ko support Kia bhagwaan Mangal kare sahab 🎉🎉🎉❤❤❤ love you 🙏🙏🙏 popotbhai great 👍
ખુબ ખુબ શુભેચ્છા ભગવાન એમને ખુબ ધંધામાં લાભદેય દાતાઓને જય શ્રી કૃષ્ણ
God bless you all of you
કેતનભાઇ.જગદિશભાઇ.મનોજભાઇ.ખુબખુબ.આભાર.તમને.ભગવાન.હજુ.પણ.ઘણૂ.બધુ.આલે.તમે.જીદંગી. મા.ખુબ.આગળ.વધો.હેવી.ભગવાન.જોડે.પ્રાથના.કરીસ.મોટા.ભાઇ.જય.સધી.મા.
Wah bhai bahut badiya
કોઈ નથી એનુ ભગવાનસ્વરૂપે ભાઈ પોપટ ભાઈ જેવા. માણસ મોકલ્યા સરસ ભાઈ 🙏🙏
Khajurbhai vlogs jojo 1 vaar
Well well popatbhai
& donation Karnar bhai ne
જય શ્રી રામાપીર તમારા રખવાળા કરે
Ketanbhai jagdish bhai ane manojbhai tamaro aabhar tamara jivan ma hamesha khusali rahe
ખુબ ખુબ અભિનંદન 🙏🙏
પોપટભાઈ ને ખુબખુબ અભિનંદબ🙏🌹🙏
Reyal hero popat bhai and all team 🎖🎖🎖🎖🎖
God bless you brother 🥰👏and all your group 🙏
Dhanyavaad che bro. Of all your Team
ખુબજ મહેનત કરો છો ભાઈ As per God
Bhai dikario ne aagad vadhava mate j prayas kryo ae joe ne salute chhe tamne k dikario jat mahenat kari ne pagbhar thay ane darek musibato no samno kare 👍👍👍Thank you trane bhaio no j niradhar dikario ni lagni ne samji shkya 🙌🙌🙌
Nice working my Indian brothers 👍
Considering 💐🙏
Bhai aap bhut acha kaam kr rhe ho garibo ki madht kr ke
Good working bhaiji god bless you always
Khub khub abhinandan ashokbhane Ane popatbhaini. Timne
ખુબ આભાર ભાઈ
જય માતાજી પોપટભાઈ દાતા ઓ ને લાખ લાખ વદંન ભગવાન હમેશાં ખૂબ ખૂશ રાખે 🙌🙏🇮🇳🇮🇳
Great, God bless you
ધનીયવાદ મહાદેવ તમારી બધી જ આશાપુરી કરે
બને બહેનો ને મદદરૂપ થવા બદલ આભાર પોપટ ભાઈ ફાઉન્ડેશન દ્વારા
Well done popat sir we love you❤❤
The happiness seen on the face of these girls is unique.
जय श्री कृष्णा।
ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ પોપટભાઈ ભાગવાન ખુબ આપે
Dhanyvad Che Bhai yo ne
Good Work
HAPPY
Ahmedabad
Vaiya I don't understand your talk but I love your videos I see your every videos
પોપટ ભાઇ તથા પોપટ ની તીમ ને ધન્ય છે
ખૂબ ખૂબ આભાર
God bless all of u👍
ફરીશ્તાઓ વિષે સાંભળ્યું છે કે તેઓ દુખીયાઓની મદદ કરતા હોયછે..પણ કેતન,મનોજ, જગદીશ,,એવા નામ પણ હોય એ આજ સાંભળ્યું.. ત્રણેય ભાઈઓ ને ઈશ્વર સુખી રાખે તેવી પ્રાર્થના 🙏
पोपट भाई को भी सलाम करते हैं
પોપટભાઈ ખરેખર તમારી ટિમ ne ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને સદા સુખી રાખે
Thanks a lot to Poopatbhai for helping to two sisters 👌👌🌹🌹💐💐
Jay mataji
ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ તમને અને તમારી ટીમ ને અને સપોટ આપનાર ને પણ🙏🙏
Weldon popatbhai very nice work 👏👌🙏
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર હંમેશા મદદ કરતારો ભગવાન તેમને હંમેશા સુખી રાખે એવી પ્રાથના 🙏🙏🙏🙏🙏