ભીખુદાન ગઢવીની વાણીમાં સાંભળો જીવનના હાસ્યમય અને ગંભીર બંને પાસાં | Swartosav 2023 | Dayro

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • ભીખુદાન ગઢવીની વાણીમાં સાંભળો જીવનના હાસ્યમય અને ગંભીર બંને પાસાં | Swartosav 2023 | Dayro
    See Both the Humorous and Serious Sides of Life with Padma Shri Bhikudan Gadhvi's Speech at Sarotsav 2023
    More Popular Video's from Ankit Trivedi:
    Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
    Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Tr...
    Master Piece With Ankit Trivedi - bit.ly/Master_P...
    Books By Ankit Trivedi: navbharatonlin...
    Follow Us on
    Instagram : / kaviankittrivedi
    Facebook : / kaviankittrivedi
    Twitter : / ghazalsamrat
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Bhikhudan Gadhvi
    Ankit Trivedi
    #BhikhudanGadhvi #Swarotsav #Dayro #AnkitTrivedi #Ghazalsamrat #Gujarati #Sahitya

Komentáře • 19

  • @vanrajgadhavi9050
    @vanrajgadhavi9050 Před rokem +4

    અંકિતભાઈ જેવા ડાહ્યા વકતી ભીખદાનભાઇ ને વખાણે, એમને બિરદાવે, સન્માને ત્યારે અમને બઉ પોરહ ચડે.❤️ ગુજરાતી લોકસાહિત્યના ભીષ્મપિતા એટલે આપણા સૌના ભીખુદાન 🙏🏻. પદ્મશ્રી ભીખદાનભાઇએ આપણ ને ' જીવન ' કેવું જીવાય એ ડાયરાના માધ્યમથી શીખવ્યું છે. આજ ના સમયમાં માર-ફાડ ની વાતો કરતા અને રસ્તો ભૂલેલા લોકસાહિત્યકારો ભીખુદાનના રસ્તે ચાલશે??
    (ભીખુદાન - ન ભૂતો ન ભવિષ્યતિ) ❤️🙏🏻

  • @dipalicontractor1176
    @dipalicontractor1176 Před rokem +6

    ખુબ સરસ વિડીયો મુક્યો છે તમે. આપણી આવનારી પેઢીઓ ને આપણી સંસ્કૃતિ નો દાયજો સંભાળવાનો છે. એજ પ્રયત્ન તમારાં બધાં જ કરો છે કેટલી સરસ વાત છે.

  • @thakorranchhod1743
    @thakorranchhod1743 Před rokem +4

    આપણું સદનશીબ છે કે ગુજરાત ની ધરતી પર ભીખુદાન જેવા સાહિત્ય કાર નો જન્મ થયો છે...

  • @bhartibenmehta9514
    @bhartibenmehta9514 Před rokem +10

    આ મહાન હસ્તિ માટે આપણા શબ્દોનું મૂલ્ય!!! હાલના ચલણમાં ડોલર સામે રૂપિયા બરાબર. Always & Evergreen, જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે નવું જ લાગે એવી Evergreen "લઢણ" બસ, ચિરંજીવ સાંભળ્યા જ કરીએ એવા ભાવ (લાગણી)થાય.❤👍👍

  • @sahitya_pathshala
    @sahitya_pathshala Před rokem +7

    આ કલાકાર ધારે તો રડાવી સકે ધારે તો હસાવી સકે 👌

  • @pawanpatel9747
    @pawanpatel9747 Před rokem +3

    Legend of Gujarati sahitya

  • @smitashrimali4054
    @smitashrimali4054 Před rokem +2

    Khub khub Abhar Ankitbhai ne....🙏

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Před 11 měsíci

    Jay Ho bhikhudan gadhavi bhai

  • @mehuladroja5422
    @mehuladroja5422 Před rokem +1

    Ha bapa ha

  • @sahitya_pathshala
    @sahitya_pathshala Před rokem +3

    વાહ મોજ વાહ 👌👌👌👌👌

    • @CHATURLKHONA
      @CHATURLKHONA Před 11 měsíci +1

      મોજ આપણા માં હોવી જોઇએ.

  • @bhatttushar5766
    @bhatttushar5766 Před rokem

    Jordar...bhikhu dan ji...vandan..shacha shahitya kar

  • @nalinibenchaniyara6562

    Jai ho

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 Před rokem

    Vah bhikhudanbhai