#ceilingfan

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2020
  • ★★★મિત્રો મારા વિડીયો તમને ગમે તો લાઈક કરો★★★
    ___please subscribe_____
    / diyanshelectric
    telegram .....t.me/learnelectricity
    ★__મિત્રો આ વીડિયોમાં તમને શીખવા મળશે કે તમે કઈ રીતે પંખાને એકદમ સહેલાઈથી અને જડપી બાંધી શકો છો . મિત્રો વિડિયો ને છેલ્લે સુધી જોજો એટલે તમને એકદમ સરળ ભાષામાં સમજાઈ જશે કે પંખા ને કઈ રીતે બાંધવામાં આવે છે.
    ★__મશીન દ્વારા તમને ખ્યાલ આવી જશે કે પંખા બાંધવા માં કેટલી વાર લાગે છે એટલે કે માત્ર ૨૦ મિનિટમાં તમે કોઈપણ પંખો બાંધી શકો છો.
    ★__મિત્રો વિડિયો ને છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે વિડિયો ને skip ના કરતા મિત્રો છેલ્લે સુધી જોજો.
    ★....જો મિત્રો વિડીયો તમને ગમે તો વીડિયોને લાઈક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી અને શેર કરજો જેથી કરીને તેને પણ શીખવા મળશે..
    ★...પંંખા...
    amzn.to/3vVW879
    ★..ટેસ્ટર...
    amzn.to/2T3nqdb
    ★.….પકડ..
    amzn.to/3w0nKrM
    ★.. ઈલેક્ટ્રીક ટુ લ કીટ
    amzn.to/34RrXlv
    ★... Switchboard એસેસરીઝ...
    amzn.to/3vW9ZKl
    Please subscribe 🙏🙏
    #ceilingfan
    પંખા બાંધવાની સરળ રીત
    ceiling fan winding
    सीलिंग फैन वाइंडिंग कैसे की जाती है।
    ceiling fan winding machine
    વાયરીંગ
    પંખા ના વાયરીંગ
    હાઉસ વાયરીંગ
    how to winding ceiling fan
    પંખા રીપેરીંગ
    Diyansh Electric, diyanshelectric,#ceilingfan,પંખા બાંધવાની સરળ રીત,પંખા ના વાયરીંગ,હાઉસ વાયરીંગ,વાયરીંગ,ceiling fan winding,how to winding ceiling fan,ceiling fan winding machine,ceiling fan winding machine kaise chalaye,પંખા બાંધવાનું મશીન,fan winding,પંખા બાંધવાની રીત,ceiling fan winding tutorial,ceiling fan winding machine gujarat,ceiling fan winding process gujarati video,pgvcl,iti electrician theory in gujarati,fan repairing,fan repairing in gujarati,Fan
    મિત્રો બીજા વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો
    • Wiring diagram

Komentáře • 68

  • @AvlokiteshvaraBuddha1
    @AvlokiteshvaraBuddha1 Před 4 lety +6

    Good video

  • @dr_ambedkar1891
    @dr_ambedkar1891 Před 4 lety +6

    ખુબજ ઉપયોગી વિડીયો...👌👌👌

  • @OMELECTRIC
    @OMELECTRIC Před 4 lety +4

    ખુબ સરસ સમજાય છે

  • @praksbagda2315
    @praksbagda2315 Před 4 lety +6

    Nice content sir .....

  • @patelkhodidas2853
    @patelkhodidas2853 Před rokem +1

    As
    as

  • @jaymeladima9623
    @jaymeladima9623 Před 7 měsíci

  • @MKRocks
    @MKRocks Před rokem +1

    Thanks for information....

  • @jayantipatel6119
    @jayantipatel6119 Před rokem

    Good knowledge

  • @electricianbno6940
    @electricianbno6940 Před 4 lety +4

    મારી ચેનલ છે. સપોર્ટ karjo

  • @user-sw9yq6jx3d
    @user-sw9yq6jx3d Před 2 lety +1

    Manu

  • @ambaliyasanjay8724
    @ambaliyasanjay8724 Před 4 lety +2

    Nice content

  • @MastimyLovesms
    @MastimyLovesms Před 3 lety +1

    સરસ વિડિયો.......

  • @lathiyasuraj1494
    @lathiyasuraj1494 Před 3 lety +2

    Sir 3 phase motor ni mahiti aapo

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety

      Ok chennal sathe jodayel raho video aavse took shamay ma

  • @manuteraiya5819
    @manuteraiya5819 Před 10 měsíci +1

    Apana hi apana apaneka muje garva se

  • @OMELECTRIC
    @OMELECTRIC Před 3 lety

    Super

  • @saralaranajit3934
    @saralaranajit3934 Před 4 lety +3

    મશીન ની કિંમત સુ સે

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 4 lety +2

      20,000 hajar thi chalu thy Rajkot ma malijase tame Google ma search karjo aetle aavi jase ...🙏

  • @a.kofficial501
    @a.kofficial501 Před 3 lety +4

    આખુ નવુ વાઈડીગ કરવાના તમે કેટલા રૂપિયા લ્યો છો

  • @vijaykoliking9548
    @vijaykoliking9548 Před 2 lety +2

    મશીન ની કીંમત કેટલી ભાઈ

  • @manojvagadiya4173
    @manojvagadiya4173 Před rokem +1

    સર ટેબલ ફેન નો વિડિયો બનાવજો

  • @user-gf2wm2pm2m
    @user-gf2wm2pm2m Před 11 měsíci

    Mar pan sikhvu che

  • @DilipsinhGohil9009
    @DilipsinhGohil9009 Před 2 lety +1

    આપની સમજાવવાની રીત ખૂબ સરસ છે
    આપ જે સમજાવો છો એની PDF ફાઈલ ટેલિગ્રામ પર મળી રહેશે...??

  • @urveshpatel9915
    @urveshpatel9915 Před 3 lety +2

    સર કયા પંખા માં કેટલા આંટા આવે એ કેવી રીતે ખબર પડે?

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety +1

      એનો આખો ચાર્ટ છે જે હું આપણી ટેલિગ્રામ ચેનલ પાર મૂકી દયસ તમે ત્યાં થી જોય શકો છો.

    • @urveshpatel9915
      @urveshpatel9915 Před 3 lety

      @@DiyanshElectric thank you sir telegram ni link aapone

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety +2

      @@urveshpatel9915 video na description ma link aapeli che tame tya thi tame join thy sako cho

  • @shihorabharat4006
    @shihorabharat4006 Před 3 lety +2

    સર ટેબલ પંખા નુ અને સાશ ની મોટર નું વાઈન્ડિંગ નો વિડીયો બનાવો ને પ્લીજ સર

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety +1

      Ok chenal sathe jodayel raho video aavse

    • @rameshahir4735
      @rameshahir4735 Před 3 měsíci

      સાહેબ 12 કોઈલ વારા સિલીગ પંખા 48" ની રનિગ કોઈલ મા અને સટાટીગ કોઈલ મા એક કોઈલ મા કેટલા આંટા વાયરીંગ આવે

  • @javedmalek2653
    @javedmalek2653 Před 2 lety +1

    પંખાનું મશીન અને સમાન ક્યાં મળે

  • @dineshchaudhary4900
    @dineshchaudhary4900 Před rokem +1

    આ મશીન કેટલા રૂપિયાનો આવે છે ભાઈ

  • @kavyadish1300
    @kavyadish1300 Před rokem +1

    આ મશીન કેવું આવે છે

  • @SanjayThakor-qs4lf
    @SanjayThakor-qs4lf Před rokem +1

    Sir આ મશીન ની price સુ છે

  • @Allrounder-jr7fr
    @Allrounder-jr7fr Před 3 lety +1

    પંખો બાંધવામાં કઇ વસ્તુઓ જોઈએ.
    તેના નામ આપો.please

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety +1

      પંખા બાંધવામા તમારે સોપ્રથમ પંખા બાંધવાનું મશીન..કોપર વાયર..અલગ અલગ ડાય ..પંખા ના બેરિંગ ઘઢવાં માટે પુલર...પકડ ... ટેસ્ટર... સોલ્ડ્રિંગ મશીન... વગેરે જેવી વસ્તુ ની જરૂર પડે છે બાકી ચેનલ સાથે જોડાયેલ રહો ઘણું શીખવા મળશે ..

  • @a.kofficial501
    @a.kofficial501 Před 3 lety +2

    તમે ક્યા થી છો

    • @DiyanshElectric
      @DiyanshElectric  Před 3 lety +3

      Gujrat Jamnagar

    • @rameshahir4735
      @rameshahir4735 Před 3 měsíci

      પણ તમે અહિયાં આ સિલીંગ ફેન પંખા મા રનિગ કોઈલ મા ૩૯૦ આંટા એક કોઈલ મા રાખ્યા એ ઘણા કહેવાય અને સટાટીગ ૪૨૦ એ પણ બંનેમાં ઘણા કહેવાય. અમે તો ૩૪૯/અને અનુક્રમે ૩૭૦ રાખીયે તોય કંપલેટ હાલે બરી નથી જતા

  • @vijaykoliking9548
    @vijaykoliking9548 Před 2 lety +2

    મશીન ની કીંમત કેટલી ભાઈ