વચન વિવેકી ને - રમેશ જીજવાડીયા ( આમાંપર ) || ભજન મઢી ધારી

Sdílet
Vložit
  • čas přidán 22. 09. 2021
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-Vachan viveki ne -Ramesh jijvadiya
    Singer :-ramesh jianjavadiya (aamapar)
    Song :-vachan viveki ne
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    CZcams :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #RasikgiriBapu #bhajan #bhojan #Santvani
    #bhajanMadhi #bhakti #Dhari #Madhi
    #sankatMochan #rameshjijvadiya
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    રમેશ જીજવાડીયા ( આમાંપર )
    bhajan madhi na bhajan
    santvani bhajan - dhaari
    live bhajan dhara
    jay rukhad
    jay girnari
    namo narayan
  • Zábava

Komentáře • 267

  • @durgeshraval2488
    @durgeshraval2488 Před 2 lety +5

    જય ગિરનારી બાપુ તમે એવા તબલા વાગે છે કલાકાર પણ આવી રીતે સ્ટેજ પર નથી વગાડી શકતા આવી રીતે તબલા વગાડવા જોઈએ ત્યારે જ સંતવાણી ની ભજન ની મોજ આવે જય ગિરનારી બાપુ મોજ આવી ગઈ

  • @nayakpunabhainayakpunabhai3672

    હા મોજ સંતવાણી નિ જય ગિરનારી

  • @user-ds6mg6rj2v
    @user-ds6mg6rj2v Před 2 lety +7

    આ ફકીરી હેત થી પહેરી કેવાય વાહ બાપુ ની મોજ વાહ રમેશભાઈ

  • @manishchavda2255
    @manishchavda2255 Před 2 lety +5

    માનસિક શાંતિ થાય છે , આ વીડિયો જોયા પછી રસિક ગિરિ બાપુની મોજ અને રમેશ ભાઈ ની જોરદાર સંતવાણી.

  • @dilippathar8388
    @dilippathar8388 Před 2 lety +7

    લખમણ બારોટ ની જગ્યાએ બીજા રમેશભાઈ છે જયહો

  • @hirengohel2037
    @hirengohel2037 Před 2 lety +5

    વિજય ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ,
    બાપુ અને રમેશ ભાઈ ની આ અદભૂત કલા અને ભાવ ભર્યા ભજન ના વિડીઓ અપલોડ કરવા બદલ

  • @homeservicecorporation3250

    વાહ ભાઈ ઓ ભૂલ થી પણ મોર્ડન ના બનતા આ મજા મોર્ડન યુગ માં નથી

  • @user-ee3qd5lf8n
    @user-ee3qd5lf8n Před rokem +4

    વાહ મોજ આવીગઈ ભજનમાં જય ગિરનારની ભોપતભાઈ દેવગઢ બારીઆ જી. દાહોદ

  • @rupaahir8471
    @rupaahir8471 Před 2 lety +3

    Jeyho

  • @anilgohil1301
    @anilgohil1301 Před 2 lety +1

    Ha moj maja aavigay

  • @user-vi9gs4tm2d
    @user-vi9gs4tm2d Před 15 dny

    આ તો નિજાનંદ સંતવાણી હો બાપ
    જય હો મારા વાલા
    ઉસ્તાદ બાપુ ને વંદન છે,,,🎉

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před rokem +5

    જય હો સંતવાણી ખુબ જ સરસ સુંદર અવાજ રમેશભાઈ સુરદાસજી

  • @jani_dada_official2723
    @jani_dada_official2723 Před 2 lety +10

    હા બાપુ ની મોજ🙏❤

  • @rameshvankar1538
    @rameshvankar1538 Před 2 lety +1

    Jai ho santvanini ni

  • @ajayparmar4389
    @ajayparmar4389 Před rokem +1

    Jay ho jay ho bhapu

  • @mr_keshur_0007
    @mr_keshur_0007 Před 2 lety +2

    રસીક બાપુ તબલા માં માસ્ટર છે હો બાકી🙏🙏

  • @hetalsolanki4534
    @hetalsolanki4534 Před 2 lety +1

    Wah khub j sundar gayu aape,

  • @bhavsinhparmar8279
    @bhavsinhparmar8279 Před rokem +4

    હા ભજન મઢી હા,,, મોજ હો,,,, મહાદેવ હર

  • @gokulahir4378
    @gokulahir4378 Před 2 lety +5

    જય હો સંતવાણી જય ગંગાસતી પાન બાઇ

  • @ashokrathod3531
    @ashokrathod3531 Před 2 lety +4

    ખૂબ સરસ રમેશભાઇ 👏👏👏

  • @offcial8741
    @offcial8741 Před 11 měsíci +1

    Jay ho.......

  • @ramabhai4638
    @ramabhai4638 Před 2 lety +4

    જયહો જયહો બાપુ ભજન અને ભોજન ના ભરોસે રહો મારા ભાઈ જય ગીરનારી

  • @sanjaythummar1981
    @sanjaythummar1981 Před 2 lety +6

    હા બાપુ હા જય હો રસીકગીરી બાપુ

  • @dabasarabhagirath3819
    @dabasarabhagirath3819 Před 2 lety +1

    જય હો સંતવાણી

  • @dabasarabhagirath3819
    @dabasarabhagirath3819 Před 2 lety +3

    જય હો

  • @babubharvad2878
    @babubharvad2878 Před rokem +3

    🙏વા જોરદાર ભજન છે 🙏

  • @dabhisanjaybhai2877
    @dabhisanjaybhai2877 Před rokem +1

    jay ho santvani
    jay girnari

  • @bkmakwanaofficial2441
    @bkmakwanaofficial2441 Před 2 lety +2

    jay ho santvani bhajan madhi Dhari RasikGiri Bapu ni Full Moj

  • @jivabhaihadita8970
    @jivabhaihadita8970 Před rokem +1

    વિજય ભાઇ જોટવા જય દ્વારકાધીશ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ

  • @deepakchauhanbhajanghazal8193

    સરસ, જય ગિરનારી

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 Před rokem +4

    ૐ જય ગીરનારી સંતો ને કોટી કોટી વંદન કરું સવૉ ને જય મહાદેવ હર હર મહાદેવ સવૅને વાહ ગીરનારી બાપુ ની મોજ મજા આવી ગયી હો બાપુ ધન્યવાદ સવૅને જય માતાજી ૐ સુરત જયગરવી ગુજરાત ૐ નમસ્કાર ૐ

  • @divyeshgondaliya9738
    @divyeshgondaliya9738 Před rokem +3

    બાપુ દિલ થી તમારા તબલા અને ભજન સાંભળી ને બોવ મજા આવી ગઈ (જય હો સંતવાણી 🙏)

  • @dhananjayparmar2477
    @dhananjayparmar2477 Před 2 lety +1

    જોરદાર. સરસ અવાજ. તબલા વાદન પણ કેવું પડે હોં ભાઈ

  • @nileshjoshi5114
    @nileshjoshi5114 Před 2 lety +11

    જય હો સંતવાણી... અસલ સંતવાણી. 👌👌🙏🙏🙏

  • @gohelnilesh683
    @gohelnilesh683 Před měsícem

    Vah bapu bhu aanand aavyo
    Desi vani ane desi tablu

  • @durgeshraval2488
    @durgeshraval2488 Před 2 lety +7

    જય ગિરનારી મોજ આવી ગઈ બાપુ

  • @pravinGJ21
    @pravinGJ21 Před 2 lety

    वाह रमेश भाई नवसारी स्थित प्रवीण

  • @rathodbharat9777
    @rathodbharat9777 Před 2 lety

    Vah vijay bhai

  • @jigneshbarotchuda4491
    @jigneshbarotchuda4491 Před 2 lety +1

    Jay ho

  • @Viinod.Prajapati
    @Viinod.Prajapati Před 2 lety

    Apni sanskruti bhai bhai jay ho vaalaa

  • @lilabhaijadeja5093
    @lilabhaijadeja5093 Před 2 lety +4

    જૈ હો બાપુ જય હનુમાન જય શ્રી રામ જય હો બાપુ સંતવાણી

  • @gohilghanshayambhai9294
    @gohilghanshayambhai9294 Před 2 lety +3

    જયહોબાવાજી

  • @d.k_gamara8182
    @d.k_gamara8182 Před 2 lety +2

    બાપુ ની મોજ કઈક અલગ જ છે... બાપુ ની આવી મોજ માં સમય ક્યા નીકળી જાય ખબર જ ન પડે

  • @vinubhairangpara3469
    @vinubhairangpara3469 Před 4 měsíci +1

    બાપુ જય ગિરનારી

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 Před 2 lety

    VAAH AA J SACHI SANTVANI CHHE

  • @maheshbheda1383
    @maheshbheda1383 Před 2 lety +9

    હા રમેશ બાપુ જયહો
    રસિક ગીરી બાપુ તમારા સરણો માં કોટી કોટી વંદન જય હો બાપુ
    હા વિજયભાઈ જય હો
    જય સંક્ટ મોચન હનુમાન જી મહારાજ
    જય નમો નારાયણ જય જય ગીરનારી
    જય રામાપીર જય સીયારામ

  • @jivabhaihadita8970
    @jivabhaihadita8970 Před rokem +1

    જય ગુરુદેવ સીતારામ બાપુ

  • @RajuMistry-wp7ly
    @RajuMistry-wp7ly Před 3 měsíci

    Jay baladev જય સંતવાણી બાપુ

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 Před rokem

    Jay mataji Jay ho santvani Vijay bhai Abhar

  • @sureshdhrangiya4365
    @sureshdhrangiya4365 Před rokem

    વાહ ખુબ મજા આવી

  • @girishbhai5238
    @girishbhai5238 Před 2 lety

    Moj moje moj jay ho

  • @MahadevvlogDaveFemilyShorts

    Mahadev Har 🙏

  • @girishbhai5238
    @girishbhai5238 Před 2 lety +2

    Va kalakar shara ramesh bhay va bapu ni moj

  • @nayanvariya2723
    @nayanvariya2723 Před 2 lety +1

    Jay ho bapu

  • @barma2733
    @barma2733 Před 2 lety +5

    જય હો જય હો બહુ સરસ ભજન તબલા કલાકાર 🙏🌹🙏👌👌

  • @bhaveshdodiya7978
    @bhaveshdodiya7978 Před 2 lety +1

    જય ગિરનારી

  • @pruthvimusictech6786
    @pruthvimusictech6786 Před 2 lety +1

    Tablachi kharekhar adbhut....bhajan pan adbhut 👍👍🙏🙏

  • @Sagar36944
    @Sagar36944 Před 2 lety +2

    વાહ વાહ બાપુ ભગવાન શ્રી નું આરાધના

  • @rajesh.k7075
    @rajesh.k7075 Před 2 lety +2

    હા મોજ દિલ ખુશ કર દિયા

  • @user-ds6mg6rj2v
    @user-ds6mg6rj2v Před 2 lety +5

    સરસ હો મારા વાલા

  • @lalji.b.com.l.l.m3125
    @lalji.b.com.l.l.m3125 Před rokem +1

    જય દ્વારકાધીશ

  • @gamingwithdivyraj5083

    Moj moj

  • @so-luckyvijay7460
    @so-luckyvijay7460 Před 2 lety

    Wah! Tabla.. Wah!

  • @lalji.b.com.l.l.m3125
    @lalji.b.com.l.l.m3125 Před rokem +1

    જય હો ગીરનારી ગુરુ

  • @vikrambambhaniya3881
    @vikrambambhaniya3881 Před 2 lety +2

    જય હો સંતવાણી બાપુ

  • @pratikparmar6726
    @pratikparmar6726 Před 2 lety

    Ha rashikgiri bapu ha tamari moj napu ha a bataat

  • @hansabengohil3839
    @hansabengohil3839 Před rokem

    Vah bapu vah tamari moj

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 Před rokem +1

    જયસીતારામ

  • @rajeshmarakana772
    @rajeshmarakana772 Před rokem

    Jay ho santvani jay ho

  • @Jaynarayansantvani1
    @Jaynarayansantvani1 Před 2 lety +1

    Mahadev

  • @rakeshrathva2167
    @rakeshrathva2167 Před 2 lety +6

    હા બાપૂ ની મોજ 🙏🙏

  • @user-so3on4vn3q
    @user-so3on4vn3q Před rokem

    મોજ કરાવી દીધી હો
    જય હો અલખધણી

  • @d.k_gamara8182
    @d.k_gamara8182 Před 2 lety +10

    આ ભજન સાંભળી ને જૂના ભજનો અને જૂની સંતવાણી ની યાદી તાજી થઈ ગઈ ખરેખર બવ મજા આવી

  • @rahulpanucha1857
    @rahulpanucha1857 Před 2 lety

    Ha bapu tamari moj

  • @mangalsinhchavda237
    @mangalsinhchavda237 Před 2 lety +15

    જય હો,રસિકગીરી બાપુ અને રમેશભાઈ!આવા સારંગી ભર્યા ભજનમાં જ મારો ઠાકોરનાથ રાજી રહે છે.ખરો આનંદ અને આ ભજનમાં મળે છે.

  • @rameshrathod6158
    @rameshrathod6158 Před rokem +2

    જય હો બાપુ જય હો જય હો સંતવાણી 🙏

  • @Lok_shahitykar
    @Lok_shahitykar Před rokem

    Jay ho santvani

  • @dipakparmar115
    @dipakparmar115 Před 2 lety +2

    જય હો બાપુ જય હો.....

  • @vijaythakormotiadraj7836
    @vijaythakormotiadraj7836 Před 2 lety +2

    વાહ બાપુ જય હો

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 Před rokem

    🙏Jay ho🙏

  • @Prakuti-info
    @Prakuti-info Před 2 lety +2

    Waah waah kya baat hai Rameshbhai 🙏🙏😊🌹

  • @shamalthakor3592
    @shamalthakor3592 Před 2 lety +3

    જય હો જય ગુરૂ મહારાજની વાહ બાપુ તમારી મોજ જય હો આપને વારંવાર વંદન Samal Bhakti યુ ટુપ ચેનલ તરફથી અંતરના ઊંડાણથી દરેક ભક્તો સંતો ને શામલદાસના જય ગુરૂ મહારાજ

  • @chavdabhikhabhaifromjamnag2557

    Hare bapa hare radaysparsi

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Před 2 lety +10

    સંતવાણીનો આ જ સાચો આનંદ છે ! કૃત્રિમતા નથી, સહજતા સંતવાણીને સ્વાદિષ્ટ બનાવે છે !

  • @rajujoshi3484
    @rajujoshi3484 Před 2 lety

    ખુબજ સરસ

  • @dabasarabhagirath3819
    @dabasarabhagirath3819 Před 2 lety +1

    હા મોજ

  • @b.bhamarb.bhamar7275
    @b.bhamarb.bhamar7275 Před 2 lety +2

    જય હો વાલા

  • @niravjoshi6130
    @niravjoshi6130 Před 2 lety +1

    ઓમ નમો નારાયણ

  • @shingadmanoj843
    @shingadmanoj843 Před rokem +1

    હા બાપુ હા

  • @vijaythakormotiadraj7836
    @vijaythakormotiadraj7836 Před 2 lety +1

    જય અલખ

  • @karasindhal9038
    @karasindhal9038 Před rokem

    Jay.. Ho. Girnari

  • @labheshsolanki8586
    @labheshsolanki8586 Před 4 měsíci

    Wah rasikgiri ઉસ્તાદ

  • @ramdevstudio1dhrufaniya408

    Ha moja ha

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Před 2 lety +3

    જય હો જય હો ગુરુ દેવ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @mukhindustani391
    @mukhindustani391 Před 3 měsíci

    ભજન સંગીતથી ભગવાન સાથે જોડાણ થાય છે તે સાક્ષાત જોયું. બાપુ સાક્ષાત કાળીયા ઠાકરના દર્શન કરતાં કરતાં તબલાં વગાડતાં હોય તેવું લાગે છે. તેમને જોઇને આનંદ આનંદ થઇ ગયો.

  • @dharmeshchauhan459
    @dharmeshchauhan459 Před rokem

    જય હો મોજ જય હો

  • @dhavalustadofficial6512

    Ha bapu Ha

  • @diesal5
    @diesal5 Před 2 lety +1

    Har har Mahadew

  • @gambhirsinhsolanki641
    @gambhirsinhsolanki641 Před 2 lety +1

    Bhajan madhinu aadres aapso🙏🙏🙏🙏🙏🙏

  • @rajkumarprachhoya6348
    @rajkumarprachhoya6348 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏