Video není dostupné.
Omlouváme se.

ના બોલો તો કંઈ નહિ ( કીર્તન લખેલું છે) Na bolo to kai nai haso to khara | gujarati bhajan

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2023
  • ના બોલો તો કંઈ નહિ ( કીર્તન લખેલું છે) Na bolo to kai nai haso to khara | gujarati bhajan
    ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    મીરાં તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    ઝેરના અમૃત કરો તો ખરા
    આવતા જતા જતા જુઓ તો જરા
    ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    નરસિંહ મહેતા જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    કુંવરબાઈ ના મામેરા ભરો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    દ્રૌપદી બાઈ જેવો મારે પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી કરવો
    નવસો નવ્વાણું ચીર પૂરો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
    શબરી તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    એઠાં તે બોર તમે આરોગો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    ભક્ત પ્રહલાદ જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    સ્તંભમાં દર્શન દયો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    શકુ તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    ઘરના તે કામ તમે કરો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    કૃષ્ણ મંડળ જેવો પ્રેમ નથી કરવો
    ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
    આવી ને દર્શન આપો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
    આવતા જતા કાન જુઓ તો જરા
    તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ
    • Taru Gamtu Makhan Leva...
    તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ
    • (ભજન નીચે લખ્યું છે ) ...
    ગામડા ના ઉંમરલાયક બા યે ગાયું જોરદાર ભજન
    #bhajan
    #gujaratibhajan
    #kirtan
    #krishnabhajan
    #pjalaramstudio
    #ભજન
    #surekhabenpanchal
    #કીર્તન
    #shradhanjalibhajan
    #ગુજરાતીભજન
    #નવાગુજરાતીભજન
    #navabhajan

Komentáře • 33

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 Před 9 měsíci +3

    વાહ બા વાહ બહુજ સુંદર ભજન ગાયું છે બા મજા આવી ગઈ બા‌જય શ્રી કૃષ્ણ

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 9 měsíci

      Thanks 🙏🙏 Jay shree Krishna 🙏 જય શ્રી કૃષ્ણ

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před 9 měsíci

      veri nice bhajan gayu beno.

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 Před 8 měsíci +2

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું સીત્તેર વર્ષની ઉંમરે બા ખુબ જ સરસ ભજન. ગાયુ. ખુબ જ સરસ આભાર વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ છે બા તમારો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ છે

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 ભજન સાંભળવા બદલ આભાર તમારો વાસંતીબેન

  • @hansadesai7753
    @hansadesai7753 Před 6 měsíci +1

    Nice Bhajan naa👌👌

  • @darjigittaben6247
    @darjigittaben6247 Před 8 měsíci +1

    વાહ

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks for your support and comment 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @leelabashukla
    @leelabashukla Před 9 měsíci +3

    વાહ રે વાહ ખુબ સરસ ભજન ગાયું.
    બહેન આવા ભજન સંભળાવતાં રહો.
    સૌ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ..
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 9 měsíci

      Thanks 🙏🙏🙏🙏👍👍👍 જય શ્રી કૃષ્ણ

  • @killerm5384
    @killerm5384 Před 8 měsíci +3

    જય શ્રી કૄસન

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 ભજન સાંભળવા બદલ આભાર તમારો

  • @prafulladarji7872
    @prafulladarji7872 Před 8 měsíci +1

    Jay shree Krishna

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @parulmistry1997
    @parulmistry1997 Před 8 měsíci +2

    Sars bhajan maru favri t bhajan beno❤❤❤❤❤❤😅😅😅😅😅😅😅🐚🐚🐚🐚🐚🐢🐢🐢🐢🐢🦎🦎🦎🌹🌹🌹🏵🏵🏵🌷🌷🌻🌻🌻🌺🌺🌺🍁🍁🌿🌿🌷

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks for your support and comment 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @khumanshihmahida653
    @khumanshihmahida653 Před 9 měsíci +3

    વાહ લક્ષ્મીબા વાહ સરસ ભજન છે બાકી
    મારા તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ

  • @parulmistry1997
    @parulmistry1997 Před 8 měsíci +1

    Vah...nice bhajan❤❤❤❤❤😅😅😅😅😅

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks for your support and comment 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 Před 9 měsíci +1

    👌👌khub sars 🙏🙏

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @anilshah7909
    @anilshah7909 Před 8 měsíci +4

    વાહ સરસ ગાયું

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před 8 měsíci +1

    મસ્ત ગાયું બીજુ લખીને મોકલો

    • @urmiladesai4393
      @urmiladesai4393 Před 8 měsíci

      બહુ સરસ ભજન ગાયું

    • @urmiladesai4393
      @urmiladesai4393 Před 8 měsíci +1

      બીજા ભજનો હોય તો સંભળાવજો

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks for your support and comment 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks for your support and comment 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @varshamaniya2937
    @varshamaniya2937 Před 8 měsíci +1

    Vah

    • @pjalaramstudio
      @pjalaramstudio  Před 8 měsíci

      Thanks 👍🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ