હંસા ! નેણ ઠરે ને નાભિ હસે | Hansa Nen Thare Ne Nabhi Hase | શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા રચિત ભજન

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • 👇 📖 ભજન ના શબ્દો 📖 👇
    હંસા ! નેણ ઠરે ને નાભિ હસે. . .
    જેનાં દર્શનથી દુઃખ જાય,
    દુર્લભ એવા સંત છે
    હંસા ! ભમરી જેવી જેની ભાવના,
    કરી પોતાના રૂપ રાજી રાજી થાય,
    દુર્લભ...
    હંસા ! નિર્મળતા જેના નેણમાં,
    દોષ દષ્ટિ હોય લગા૨ ,
    દુર્લભ..
    હંસા ! વાણી જેની અમૃત જેવી,
    પીતાં આવે અમીના ઓડકાર,
    દુર્લભ..
    હંસા ! બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને,
    જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર,
    દુર્લભ..
    હંસા ! દાસ 'શંકર'ની આ વિનતી,
    જેની મહેર થતાં બેડો પા૨,
    દુર્લભ..
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------------Contact : +91 7405449664 (Brijen Khalasi)
    +91 8866026948 (Ronit Khalasi)
    +91 9898059442 (Maganbhai Khalasi)
    Join us on social network :
    Facebook : / maganbhai.kh. .
    Instagram : www.instagram.....
    Facebook : / ronit.khalasi
    Instagram : / r_o_n_i_t_24
    Facebook : / khalasi.brijen
    Instagram : / . .

Komentáře • 7