Video není dostupné.
Omlouváme se.

પેટ અને પાચન ને રિચાર્જ કરો | ગેસ, અપચો, મંદાગ્નિ, કૃમિ, એસિડિટી માં રાહત | Harish Vaidya

Sdílet
Vložit
  • čas přidán 7. 02. 2024
  • #herbal #health #homeremedies
    એક મૂળા નું કંદ લઈ જીણું છીણ કરી તેમાં થોડું સિંધવ નમક, ચાર ચપટી અજમો, 1 થી 2 ચપટી હળદર ઉમેરી જમતી વખતે ઉપયોગ માં લેવું.
    અથવા પતા સાથે મૂળા માં અડધી ચમચી સૂંઠ અને 5 થી 6 ટીપાં દિવેલ ઉમેરી ફૂદીના અથવા લીલા મરચાં જોડે ચટણી બનાવવી. અને ભોજન માં સાથે લેવું.
    --------------------------------
    યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.in/store/
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.

Komentáře • 17

  • @SravanVasava-vv2zd
    @SravanVasava-vv2zd Před 6 měsíci +1

    Jay Gau Mata

  • @manishasavani1494
    @manishasavani1494 Před 5 měsíci +1

    🙏🙏

  • @ilaben8309
    @ilaben8309 Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @ashokudani8501
    @ashokudani8501 Před 5 měsíci +1

    Pranam guruji how many days continue this remedy and once or twice
    Thanks

  • @vimalindia
    @vimalindia Před 20 dny

    किडनी स्टोन का इलाज बताइए गुरुदेव

    • @HarishVaidya
      @HarishVaidya  Před 19 dny

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @rajeshmodi1000
    @rajeshmodi1000 Před 6 měsíci

    Hello this is not daily practices I need daily solutions

  • @karimbegum69
    @karimbegum69 Před 5 měsíci

    Koi ne khabar hour ke divel shun che tho please jaan karjo.
    Thanks ❤

    • @HarishVaidya
      @HarishVaidya  Před 5 měsíci

      એરંડીયું અથવા એરંડા નું તેલ

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn Před 5 měsíci

    Pranam guruji.aagad thi bhuj tal padva lagi che. Ane fesur guda Marge chira pade che davathi pan matata Nathi to please upay batavso.

    • @HarishVaidya
      @HarishVaidya  Před 5 měsíci

      czcams.com/video/atPFb8CyG8w/video.html

    • @HarishVaidya
      @HarishVaidya  Před 5 měsíci

      czcams.com/video/bY8u2wAkYaU/video.html

    • @HarishVaidya
      @HarishVaidya  Před 5 měsíci

      czcams.com/video/s2gvLnCAN4Y/video.html