પ્રેમ જોવો હોય તો ગીરમાં ડોકિયુ કરજો, જયાં જીવથી વ્હાલા પશુ છે | Gir Village Life Of Maldhari People

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2023
  • #gir #nes #village #villagelife #tredistional #gamdu #song #halardu #gujaratifolk #culture #maldhari #vaatgujarati #junagadh #somnath #girsomnath
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

Komentáře • 29

  • @Khararajveer
    @Khararajveer Před 9 měsíci +1

    ખુબ સરસ ભાઈ તમે આવા વિડીયો બનાવતા રહો એવી ભગવાનને પ્રાર્થના jay mataji

  • @bhaveshsutariya8766
    @bhaveshsutariya8766 Před rokem +8

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપણો વારસો અને સંસ્કૃતિ જાળવી રાખવામાં આપ આપનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો
    ખૂબ ખૂબ અભિનંદન......🙏

  • @janki_404patel8
    @janki_404patel8 Před rokem +5

    Gir na manso ni memangti ne pasu pratye no Prem.. sqchi vat che pasu bimar hoy Malik ne kyay chen na pade .ati sundar aa program na madhyam thi khub janva male che. Thank u bro

  • @user-un7we7hp7q
    @user-un7we7hp7q Před 9 měsíci +1

    માલધારી માલ ઢોર ને પોતાના જીવની જેમ સાસવે હો ભાઈ

  • @Naresh5151
    @Naresh5151 Před 11 měsíci +1

    જનેતા ગીર❤

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn Před 7 měsíci +2

    જીવ જાય પણ જનાવર નો જાય

  • @asy449
    @asy449 Před rokem +4

    Wahh baa wahh🙏🏻
    Gajab🙏🏻

  • @indiamoj2409
    @indiamoj2409 Před rokem +1

    He goga

  • @bhaveshsutariya8766
    @bhaveshsutariya8766 Před rokem +5

    જેમ મેઘાણી એ ગામડે ગામડે જઈને આપણી ખુમારીની વાતો પોતાના પુસ્તકોમાં કંડારી એમ તમે પણ ગામડે ગામડે જઈને આપના વારસાની અને ઇતિહાસની વાતો આજના ડિજિટલ યુગમાં આપની ચેનલ દ્વારા આ વારસાને ઉજાગર કરી રહ્યા છો જે ખૂબ પ્રશંસનીય કામ છે
    જો આજના આ ડિજિટલ યુગનો માનવી અને ખાસ કરીને નાના બાળકો કે જેને વારસાની વાતોના બદલે ફોન પકડાવી દેવામાં આવે છે એને કદાચ આ વીડિયો જોઇને આપણા વારસા વિશે જાણે તો આ તમારા પ્રશંસનીય કામ ને ઉમદી સફળતા મળી શકે તેમ છે
    🙏🙏🙏

  • @nareshvadher7043
    @nareshvadher7043 Před rokem

    Very nice vlog

  • @hiteshrabari6610
    @hiteshrabari6610 Před rokem

    Wah maldhari

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 Před rokem +3

    Baa mare y gayo aavi j vhali
    Pan koi maal-dhor ni mangani thay aetale aapi devi pade
    Nake barkat na aave

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Před rokem +2

    Wah 🙏🙏

  • @pratikahir2782
    @pratikahir2782 Před rokem

    always god bless you dadi maa

  • @dansingpanarapanara-yc3lr

    Aavi j varta AME college na pahela varash ma hata tiyare Gujarati subject ma pitambar patel ni navlika maa hati jema bhensh vechvanu nakki thay chhe manso bhensh leva aave chhe tiyare bheensh maji samu joyi rahe chhe aankh ma aansu chhe maji kahe chhe mare bhensh nathi vechvi fads rotlo khasu aakho nahi male to pan mare bhensh nathi vechvi pashuo ma sanjan hoy chhe temne bhagvane vacha nathi àapi

  • @bharatdesai7914
    @bharatdesai7914 Před rokem

    Jay shree krishna

  • @r.kbapodra3365
    @r.kbapodra3365 Před rokem

    Jay mataji🙏🙏🙏

  • @r.kbapodra3365
    @r.kbapodra3365 Před rokem

    Aavi aayu na aashirvad lejo🙏
    Jay mata ji🙏🙏🙏

  • @patelpv502
    @patelpv502 Před rokem +8

    Ava pasu premi ne salam se baki amuk to dudh ape tya sudhi rakhe ane pasi sodi muke se pasi gav rakshak na naame natak kre se