Namo Laxmi Yojna Online Registration |Namo Laxmi Yojna Gujarat - 2024 | How to Online Fill Full Form
Vložit
- čas přidán 25. 05. 2024
- 📲Namo Laxmi Yojna Online Registration |Namo Laxmi Yojna Gujarat - 2024 | How to Online Fill Full Form
GyanLive Shala Application: play.google.com/store/apps/de...
.
🚀 Live Schooling Classes & Free Schooling Classes By GyanLive Shala
.
😍 GyanLive Shalaa WhatsApp Group...🔗
chat.whatsapp.com/JNUHotecR7G...
.
🎯 GyanLive Shala Whatapp Channel
whatsapp.com/channel/0029VaEw...
🎯અમારી બેચમાં જોડાવવા માટે આપેલ google form ભરો. જેથી દરેક બેચ માં 75% સુધી નુ discount મળી રહે.
Google form Link : forms.gle/gMphGQGRsdXWjugD6
🎯 GyanLive Shala Telegram Channel
t.me/GyanLiveShala
.
📌 GyanLive Shala | Best in Schooling | Standard 5th | Standard 6th | Standard 7th | Standard 8th | Standard 9th | Standard 10th | Standard 11th Commerce | Standard 12th Commerce | Arts 11th | Arts 12th | Gujarati classes | Online Classes | Digital Classes | Free Classes | Common Entrance Test | Gyan Sadhana Prakharata kasoti | Free Revision Class | Jawahar Navodaya Exam | SSC board gujarat| Primary School Classes | high school Classes | GSEB | GSEB & SSC Free Classes | GyanLiveShala...🎯
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔖 GyanLiveShala COURSE FEATURES™️
1. Live Classes
2. Recorded Lectures
3. Offline Download
4. Daily Weekly & Monthly- Test
5. E-book (GyanLibe Prakash...📚)
6. Revision Lectures
7. Lectures PDF
8. Advanced Level Test Planning
9. Prepare With Gujarat's Best Faculty…😍
Many More...💯
.
(Note: GyanLive Shala Different Courses May Have Different Features™️...😊 To Get More Information Call The Tele-calling Team...📞)
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📲 GyanLive Shala Application: bit.ly/gyanliveapp
.
🎥 Buy Now Recorded Courses: shorturl.at/bejq7
.
🎯 Buy Now Live Courses: shorturl.at/hmCX0
.
😍 GyanLive Shala Social Media…🛜🔗
linktr.ee/official_gyanlive_s...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🖇️ GYANLIVE SHALA WHATSAPP GROUP 🖇️🔗
STD - 8:- chat.whatsapp.com/K1oAMsTQUKy... 🔗
🖇️ STD - 9:- chat.whatsapp.com/CoeLmAqFAEO... 🔗
🖇️ STD - 10:- chat.whatsapp.com/JHnqbab6neQ... 🔗
🖇️ STD - 12(Com.) :- chat.whatsapp.com/KnS28ni4mDf... 🔗
🖇️ GYAN LIVE SHALA Telegram - t.me/GShala 🔗
📞 GyanLiveShala (Online) Call & WhatsApp us
8155877555
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#Gyanliveshala #std12 #boardexam2024 #study #studywithfun #studyintelligently #std10 #gseb #StudySmart #KnowledgeIsPower #StudyGoals #EducationInstitution #ClassroomLearning
વિદ્યાર્થીઓ માટેનું WhatsApp 🪀 ગ્રૂપ :
bit.ly/3QKKsAe 🔗
Telegram : t.me/GShala 🔗
CZcams : bit.ly/4d37SKS 🔗
Contact No : - 81558 77555 📞
છોકરાઓ ના કેમ નથી ફોર્મ ભરાતા
આફોમભરેલુછેતોખાતામાકરેઆવછે
સર ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ
મારી દીકરી ધોરણ 10 પાસ કરી એલસી કઢાવી દીધું છે. બીજી સ્કૂલમા 11 સાયન્સમાં પ્રવેશ અસલ માર્કશીટ આવ્યા બાદ આપવાનું કહે છે. તો નમો લક્ષ્મી ફોર્મ ક્યાં ભરવું.
navi school ma j
ખુબ ખુબ આભાર
ખુબ ખુબ ધન્યવાદ
Very good sir
સરસ સર
ધોરણ 12પાસ આ વખતે કરું હોય તો આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્રછે
12th puru thayu hoy to nai male
na
Khubaj Saras Mahiti Aapi Sir, Thanks
thanks
ફોમ ભરવાની છેલ્લી તારીખ કય છે સર
Std 12 puru karyu hoy to bhari sakay form
na
na
Sar aa dr varse form bharvu ke ek wakhat form bharwu...please maarg darsan aap so ji
લાભ મળતુંજ નથી હોય ઇ લાભ હાલયો જાયછે
❤❤
મકવાણા શનેહાબેન હિપાભાઈ મોટી જાગધાર
સર હું ધોરણ 10 સુધી સરકારી શાળા માં ભણી અને હવે હું ધોરણ 11 મા પ્રાઇવેન્ટ શાળા માં જઈ રહી છું તો હું આ યોજનાનો લાભ લઈ શકુ છું.
⁸
ha
હા તમને લાભ મળશે 100%
Namo Saraswati na form kayare chalu thase
Thank you sir...!!!!
Good informesan
Jiska birth certificate gujarat ke alawa dusre State ka ho vo applicable hai kya ??
Sir namo Laxmi yojna nu from kya thi bharavanu hoye che ?
પલ્સ ના ફોર્મ ક્યાં ગેય એનું પેલા શોધો
Sar 10 ma feel hoy to from bhari shkhay ke nay
Sir college vale apply kar sakte he
વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ ગૃપ
Sir hu college ma chu to mane mali sake??
tamara mate biji yojana chhe aaje 4 vagye
na
Mata no aavak no dakhlo chale ke father no bhi joye
father
Sir 9 bhane se te school ma javanu ke 8 mu bhani hati tya??
9 જ્યાં ભણે છે ત્યાં
M a કરું છું ઓપન યુનિવર્સીટી માં મડે સ્કોલરશીપ?
માતા પિતા નુ જોઇન્ટ ખાતુ ચાલે
Chale
Nahin chale Khali Mohammed account chale
ha
Joint A/c. Hoy ane pratham naam wife nu hoi to chale?
10 th pass Thai ne Diploma 2 semester ma thi form bhai Shakai sir
Papa bar gam gaya chhe to mata no aavak dakhlo chlase pls janavjo
ha
Amari school vala na pade 6 khe 6ke amari school પ્રાયવેટ 6 to su karvu
RTE ANTARGAT ADMITION HOY TO BHARAYA J
પ્લીઝ મને જવાબ આપશો સર
Rti ma full seteg Chale ce
Khub khub aabhar sir😊
અત્યારે ધોરણ ૧૦ માં આવેલ છે તેને લાભ મળે?
Yes
મારી પાસે ધોરણ 8 નું રિઝલ્ટ ને ધોરણ 9 Lc છે ને આ વર્ષે ધોરણ 10 ની પરીક્ષા આપવાની છે મારી ઉંમર 29 વર્ષ છે તો હું ફોમ ભરી શકું...સાહેબ
Granted school banavo,ani jarur nathi
Mari dikari pavet shkulma bhaneche to tene labhamalekenhi
TENI MAHITI VIDEO MACHHE
ha
Vah
કોલેજ માં બોયસ ને આયોજના નો લાભ મળી શકે છે
ena mate biji yojana chhe aaje 4 vagye lechere chhe
11std valane brache
Mummy ane papa na divors thy gya hoy to a namo laxami yojana no labh male ?
male. aapna mate j aa yojana chhe
10 ma dhoran ma have aavi hoy to bhari sakay ?
Yes
12 std pass kri hoyto ave amane mlse
Sir, aa form teacher ae students nu form bharshe ne ????
Ke students pote mobile mathi bhari shake ke ????
teacher pase j bharase
આ વર્ષે કોલેજ માં જનાર દિકરીને મળશે કે નહિં.?
❤❤🎉😊🎉
🎉🎉🎉👍👍👍👍💪
Diploma vada bhari sake aa form ??
હમણાં જ9માઆવીહોયતોમલેસર
yes
આ પૈસા મળશે ખરા મેં મારી બે દીકરીઓ ને rte માં બે વાર froom ભર્યું છેં તો પણ કોઈ લાભ મળ્યો નથી
yes
બેબી હવે બારમા ધોરણ આવી હોય તો
Namo sarsvati ni detail par vidio banavjo sir
Ok
czcams.com/users/live1y5C8scdGmE?feature=share
Form bhrvani last date ky che
Dhoran 12 mein Bharti CBSE board Chhatra ne namo Yojana scheme Ni Labh malse?
Frame kya thi levanu
Sbi account mage che biju account nathi chalavta
Sir hu atyare 12th ma study karu 6u to mane ketla madse
પપ્પા ની આવક 6 કરતા ઓછી હોય અને એની મમ્મી ગવર્મેન્ટ નોકરી કરતી હોય તો આ ફોર્મ ભરી શકાય?
Sir dhoran 9 ma pravesh lidha pachhi j namo Laxmi nu form bhari shakay ne
K dhoran 8 thi j bhari sakay
Pita Hayat Ni hoy
Janam dakhalama
Mata pita nu. Name 6
Mata na Bije marreje thaya. hoy
Nana. Nani netya rey to. Malse
Std. 9?
હાલમાં.દસમા. ધોરન માં. છે.એના.ફોર્મ. ભ રાં છે
yes
Yes
Std 11 ma avyl hoy to bhari sakay
@@meshwapatel6309 yes
@@meshwapatel6309 yes
😊 રીંગણ બટાકા 20રૂપિયા તાજા માલ 🎉❤
સર હું હાલમાં ૧૨ સાયન્સ માં છુ. તો આ યોજના નો મને લાભ મળશે??
1 વર્ષ માટે મળશે. - જો 11માં 80% હાજરી અને 50% રીઝલ્ટ આવશે તો
Kab tak yah yojna ka from bhar sakte hai
video full jova vinanti
Sir, joint account che, prathm nam vife nu che, to chalse .
HA
Kolej vala.khara
જીલ્લા કક્ષાની એપ્રુવડ ની કામગીરી પણ ટીચરે કરવાની છે? કે જીલ્લા કક્ષા વારા કરશે. પ્લીઝ એ જણાવો
જે તે અધિકારી નો નંબર દ્વારા લોગીન કરવાનું રહેશે એપ્રુવ્ડ કરવા એની માહિતી છે આમાં
Last date kai che
👌👌
Father and mother banne ni income 6lakh karta vadhu hoy to bharay???
No
aavakno ndakhalo 6 lakh karta vadhare n hovo joiye
4 વર્ષ દરમિયાન 50,000 મળશે
હા
ha
Great Modi ji aaj tak koi sarkar ne 1Rs b nhi dya ye pure sach hai.❤
yes
નવમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ને ફોમ કેરેભરવા નુછે
ધોરણ 10 પછી ડિપ્લોમા ના ચોથા સેમેસ્ટર મા હોય તોલાભ મળે
NA
What about collage and university student?
MYSY YOJNA FOR MORE DETAIL FOLLOW THE LECHRE TODAYS 4 PM
Kendriya vidyalaya ma study karta hoy to l aa yojna no labh male
ANI MAHITI VIDEO MA CHHE
Form bharvani last date Kai chhe sir??
Ha jaroor lai sakso
સાહેબ માતા ના આધાર કાર્ડ મા નામ અલગ છે અને વીદ્યાર્થી ના જન્મ ના દાખલા મા નામ માતાનુ અલગ છે
સાહેબ તો આ સાલેકે ??
12 mu dhoran chalu se form bharshe...
Yes
Sir mari mummy nu bank khatu nathi ane ya 50000 kyaare aavse 12th pass kariya pachhi ke phla
સર જેમની એક ની એક દિકરી હોય એના માટે કોઈ યોજના ખરી ke જણાવશો સર
JI YOJNA O AA CHENAL PAR MALASHE BADHIJ SARAKARI YOJANAO JANAVISHU
અત્યારે ૧૦ ધોરણે
male
12th pass march2024 tene aa yojna no labh mali shake....
ના - ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે
B. Ad ma labh male?
Sir Mari daughter aa year 12th ma aavi cche to je 11th thi 12th sudhi 30000 malshe to Mari daughter ne laabh mali shake.
ફક્ત 12 th ની જ મળશે
Father ni annual income ganase?? K mother and father banne ni income ganase
બન્નેની આવક 6 લાખ થી વધારે ના હોવી જોઈએ
આફોમભરેલુછેતોખાતામાકરેઆવછે
Sir mara birt certificate ma name alg che school ma naam alg che ena mate su karu padse
ધોરણ - 10 ની પરીક્ષાનુંં ફોર્મ ભરો ત્યારે આખું નામ, જન્મ તારીખ વગેરે વિગતો બર્થ સર્ટિફિકેટ મુજબ સ્કૂલમાં લખાવી દેજો
એના માટે સાદું 100 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું ટાઈપ કરાવીને સ્કૂલમાં આપજો એટલે સ્કૂલ વાળા સુધારી આપશે.
Mare bija husband but naam rakhvanu che ena mate su karu e kahi please
Sir std 10 ma abhayash kare aene ketla male
video ma mahiti chhe video puro jovo
Private school vada na pade che bhari aap vani
દરેક વિદ્યાર્થીનીઓને મળશે વાલીને કહો કે સ્કૂલમાં જણાવે
Please sir ena mate su karu padse sir
ધો 10 સુધી ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણી હોય અત્યારે ધો.12 સાયન્સ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું તો હું એપ્લાઈડ કરી શકું કે નહિ.
હા કરી શકો
Yes but 6 lakh sudhi aavak hase to
Mari daughter atyare 10 pas Kari ne 11th science admission lidhhu chhe STD 9 ma school bihi hati and and STD 10and 11 th school bihi chhe mate namo Laxmi kayischiil apply kyatgi karu STD 9 and yojnama apply Kari sakay
Ha Kari shkay
12th science pass karyu hoy to bhari sakay?
10th Pass Now I Joints 11th Since With English Midium
So How Much I Get ?
7500 in 11th std and 7500 in 12th and after the board exame 15000
મારી દીકરી નોન ગ્રાન્ટેડ શાળા માં
RTE માં 1થી8 માં અભ્યાસ કરેલ છે
તેમ છતાં શાળા વાળા
આવક નો દાખલો માગે છે
જરૂર નથી પણ માંગે તો આપી દેવાનો
આવકનો દાખલો કઢાવી લેવો - તે 3 વર્ષ માટે વેલીડ હોય છે
Sholarship sahi se nahi milti to usaka kiya lab milega
Sahi se na mile to complaint kar sakte ho
Uski jankari is video me he
ક્યારે મળશે.?
Diploma ma hoy tene male
na ana mate mysy
College ma hu bhanu to Mali sake
eana mate biji yojana chhe aaje 4 vagye lecture chhe
ભાઈ દીકરાઓ માટે કંઈ છે કે નઈ 😅