અમદાવાદી હનુમાનભક્તનો ગજબ 'કપિરાજપ્રેમ' | Ahmedabad Monkey Man Swapnil Soni | Hu Chhu Gujarati

Sdílet
Vložit
  • čas přidán 30. 01. 2020
  • અમદાવાદી હનુમાનભક્તનો ગજબ 'કપિરાજપ્રેમ' | Ahmedabad Monkey Man Swapnil Soni | Hu Chhu Gujarati
    જો તમારી પાસે પણ આવા અમદાવાદી કે ગુજરાતીની અનોખી કહાની હોય તો અમને મોકલી આપો. કૉમેન્ટ કરો અથવા Facebook પર અમને મેસેજ કરો
    #HuChhuGujarati #MonkeyMan #SwapnilSoni #AhmedabadMonkeyMan
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 531

  • @antarnonaad6883
    @antarnonaad6883 Před 3 lety +106

    આવા વ્યક્તિ ને દાન આપો જેથી જીવતાજાગતા નારાયણ ની પૂજા થશે.

  • @yogeshsolanki4380
    @yogeshsolanki4380 Před 3 lety +46

    ..ખુબ સરસ કામ છે ભગવાન તમને આ કામ કરવાની તન મન ધન થી શક્તિ આપે

  • @ashokpatel7618
    @ashokpatel7618 Před 4 lety +42

    અન્નદાન થી મોટું દાન બીજું કોઈ નથી.
    પરમાર્થ ની ભાવના ને સલામ સ્વપ્નિલભાઈ. જીયો ઓર જીનેદો👌👍

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 3 lety +11

    ધન્ય છે સ્વપનીલભાઈ ને આ સેવા કાર્ય કરવા ની ઇશ્વર તેમને શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @bhattashish2375
    @bhattashish2375 Před 3 lety +48

    ભાઈ દિલ થી વંદન છે તમારા જેવાં જીવદયા રાખવાં વાળા મિત્રો ને 🙏

    • @urvashi3127
      @urvashi3127 Před 3 lety

      Good.jay.shree.ram.jay.hanuman

    • @jaydevthakorthakor7296
      @jaydevthakorthakor7296 Před 3 lety

      ભાઇ તમારી મોતની ઠાઠડી તો માણસ જ ઉપાડશે.ગરીબોની મદદ કરો...કોરોના જેવો વાઇરસ આવી રીતેજ માણસો માં ફેલાયો છે.

    • @bhattashish2375
      @bhattashish2375 Před 3 lety

      @@jaydevthakorthakor7296 તમારા જેવા લોકો ની જાણ‌‌ ખાતર કઈ દવ કે જે માણસ જીવ દયા કરતા હસે તે લોકો ને દરેક ના જીવ ની ચિંતા હોય જીવદયા માત્ર કોઈ પશુ,કે પક્ષિ પ્રત્યે ના હોય તે તો દરેક પ્રાણી પ્રત્યે હોય
      તમારા જેવા લોકોને કઈ કરવું હોય નહીં અને જે કરે છે એમાય ડખા લાગે

  • @ashokyogi7708
    @ashokyogi7708 Před 4 lety +20

    મા ભગવતી આપનુ ભલુ કરે ભાઈ
    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી રામ
    જય હનુમાનજી
    હરહર મહાદેવ

  • @narendrasinhjadeja3811
    @narendrasinhjadeja3811 Před 3 lety +18

    તમારા જેવા લોકો થી ગુજરાત અને ભારત સુખી છે ધનયવાદ

  • @manavtanimahekpubliccharit9049

    જો તમને સ્વપ્નીલ ભાઇનું કામ પસંદ આવ્યું હોય તો આ વીડિયો અને લાઇક કરી દેજો
    અને આવું જ કામ હું સુરતમાં કરી રહ્યો છું હું રોજે ચાલીસ શેરીના કૂતરાઓને પેડિગ્રી કંપનીના બિસ્કીટ ખવડાવું છું અને દુધ પીવડાવું છું અને હું મારા નાના લેવલે જે શેરીઓના બીમાર પશુ પંખીઓ હોય તેની સારવાર કરું છું અને તેમને સાજા કરું છું
    જે કામગીરી ની એક ઝલક મારી આ યુટ્યૂબ ચેનલ પર મૂકેલી છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી વીડિયોઝને લાઇક કરી મારો ઉત્સાહ વધારશો જેથી મને પણ ગમશે..
    ચેનલ લીંક:czcams.com/channels/JrUVPB1GN6p1guz0PWfcPw.html

  • @pravinabenpatel4334
    @pravinabenpatel4334 Před 3 lety +11

    પરમાત્મા તમને ખૂબ સુખી કરે શું ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો ભગવાન તમને ખૂબ સુખી કરે

  • @sapanpathak5277
    @sapanpathak5277 Před 3 lety +6

    ખૂબ સુંદર કાર્ય, સ્વપ્નિલભાઈ...

  • @eshakaran
    @eshakaran Před 3 lety +30

    The person who inspired him RATILAL Manilal PATEL from miroli is my grandfather.. he had been doing this since 1960 and I am still carrying forward the tradition 🙏 i am glad that swapnil bhai is also doing this.

  • @dipakgohil526
    @dipakgohil526 Před 4 lety +11

    વાહ સ્વપ્નીલ ભાઈ વાહ.....

  • @bharatbhaisomaiya3489
    @bharatbhaisomaiya3489 Před 3 lety +15

    સીતા રામ
    જય સીયારામ
    તમે આમ સારુ કરો છો
    હનુમાનજી ને ચણા બહુ પ્રીય હો
    બાભે લા અથવા ગારીય
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dessaiammar9045
    @dessaiammar9045 Před 4 lety +25

    તમે ખરેખર બજરંગી ભાઈજાન છો... જય બજરંગ બલી

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před měsícem

    તમને ખૂબ ખૂબ અભિનંદન, પ્રભુ તમને શારીરિક, આર્થિક રીતે સંપન્ન કરે એવી શુભેચ્છા

  • @dhruvilmistry4805
    @dhruvilmistry4805 Před 3 lety +3

    ખૂબ સુંદર કામ છે સ્વપ્નિલભાઈ ,તમને જોઈ ને ઘણા લોકો inspire થશે , આપને ભગવાન સુખી રાખે JAY SHREE RAM , JAY HANUMAN 🙏

  • @ravatkalpesh716
    @ravatkalpesh716 Před 3 lety +12

    Bhagvan tamne kub ape laxmi... Jeti tame aa seva ajivan kari shko... Jay shree ram...

  • @Foodfeast_ahmedabad
    @Foodfeast_ahmedabad Před 4 lety +6

    Khubaj saras

  • @lokgayakpappubhaiparihar2527

    Jai hooo
    Jai hooo 👍🙏👌❤

  • @parthpatel4723
    @parthpatel4723 Před 4 lety +8

    Appreciate work 👌🤝

  • @prajapatimanojpm7029
    @prajapatimanojpm7029 Před 3 lety

    સૌ પ્રથમ તો VTV Gujrati નો ખુબ ખુબ આભાર માનું છું કે તમે આવાં સારા કામ કરતા વ્યક્તિ ને બધાં સુધી પહોંચાડયા. સ્વપ્નિલ ભાઈ આ એક ખૂબ જ સરસ અને ઉમદા કાર્ય છે.
    બધાં એ આ ભાઈ ની સાથે રહી ને એવી વ્યવસ્થા કરી આપવી જોઈએ કે એ દર અઠવાડિયે નઈ પણ દરરોજ કપિરાજ ને જમાડી શકે..
    જય માતાજી
    જય બજરંગ બલી
    જય શ્રી રામ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @apexapatel6596
    @apexapatel6596 Před 3 lety +3

    Tamari Patni ne salam. Emna support thi j aa shakya che. Tamari chhokri ne Dhan ni kami kyare pan nai reh. God bless you all for food nd water to Kapiraj.

  • @n.npatel4950
    @n.npatel4950 Před 3 lety +18

    સારૂં ભાઈ આતો ઘણા બધા પુન્ય હોય તો આવો પુન્ય કમાવાનો રસ્તો મળે ભાઈ

  • @user-vp8fe7oq5g
    @user-vp8fe7oq5g Před měsícem

    बहुत सुंदर और लाजवाब धन्यवाद

  • @mahendraprajapati9561
    @mahendraprajapati9561 Před 3 lety +3

    ભગવાન તમને ખુબ શકિત આપે.

  • @govindmer6557
    @govindmer6557 Před 3 lety

    ખરે.ખર.આમને.સાચા.બજરંગી.ભાઇજાન.કહેવાય.થેન્કસ.ભાઇ.સરસ.કાર્યકરો.છો.માણસો.ભલે.ગમે.તે.કહે.તમે.બરાબર.છો

  • @myshah4476
    @myshah4476 Před 4 lety +3

    Jabardast

  • @milansuthar811
    @milansuthar811 Před 3 lety +2

    Speechless.

  • @patelsanjay8914
    @patelsanjay8914 Před 3 lety +4

    Khub Sara's kam karo cho sir salute che tamne

  • @gfdteam6098
    @gfdteam6098 Před rokem +1

    ધન્યવાદ ખુબ ખુબ આપના પર ઇશ્વરની કૃપા રહો

  • @YenNguyen-xc2rl
    @YenNguyen-xc2rl Před 3 lety +2

    Chúc gia đình anh luôn luôn khỏe mạnh niềm vui và hạnh phúc gặp nhiều may mắn và thương yêu loài thú và được An Lành

  • @ecdctrust
    @ecdctrust Před 2 lety +1

    બહુ સરસ કાર્ય.

  • @sanjay78926
    @sanjay78926 Před rokem

    The True, Original, Genuine, Real Bajarangi Bhaijaan.

  • @patelnimeshkumar
    @patelnimeshkumar Před 4 lety +5

    Great work

  • @deepaksoni6905
    @deepaksoni6905 Před 5 měsíci +1

    4:22 VERY TRUE SIR.

  • @neelamparmar3809
    @neelamparmar3809 Před 3 lety +12

    Salute che bhai ane jene dislike karyu te loko kewa hashe aama pan dislike?

  • @JitendraParmar-gt3lq
    @JitendraParmar-gt3lq Před 6 měsíci

    ધન્ય છે સ્વપનીલભાઈ ને આ હનુમાન દાદા ની સેવા કાર્ય કરવા ની ઈશ્વર તેમને ખુબ સુખ ને શાંન્તિ આપે જય શ્રી હનુમાન જય શ્રી રામ જય શ્રી રામ🙏🙏🙏🙏🙏

  • @bhavinnagar4502
    @bhavinnagar4502 Před 4 lety +3

    Wah wah... gajab... Bhai. 🙏

  • @dipeshchaudhari9750
    @dipeshchaudhari9750 Před 4 lety +4

    sat sat naman....🙏🙏🙏🙏🙏

  • @kutchhikankrejcow8147
    @kutchhikankrejcow8147 Před 4 lety +3

    dhany che tamne

  • @tanyapateldance1757
    @tanyapateldance1757 Před 3 lety +1

    ખુબ સરસ કામ 🙏🏻🙏🏻

  • @shrungeshgdave1412
    @shrungeshgdave1412 Před 3 lety +1

    Khub khub Anand thayo aa vedio Joe ne, Swapnil Bhai lots of blessings....🙏🙏🙏🙏

    • @samranseva
      @samranseva Před 3 lety

      czcams.com/video/Audb3r7ESyM/video.html

  • @harshnagar3901
    @harshnagar3901 Před 4 lety +3

    Khubaj mast kaam 6e aapnu

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya8471 Před 3 lety +1

    Wow!!! Wonderful very kind person👍🏻👌🏻👌🏻...

  • @girishthakar1561
    @girishthakar1561 Před 3 lety +5

    आप श्रीमान महान छो

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 Před 3 lety +1

    Great job .I salute u sir

  • @RAMROTIRASOI
    @RAMROTIRASOI Před 3 lety

    ધન્ય છે તમારાં ઉચ્ચ વિચારો ને શ્વપનીલભાઈ તમને સલામ છે.🙏🙏🙏

  • @nirmalamasih4403
    @nirmalamasih4403 Před 3 lety +1

    Good job, GOD bless you. ❤👍🏻

  • @girishsingh8565
    @girishsingh8565 Před 3 lety +2

    सोनी साहब को नमन है। खरा आदमी है भाई।

  • @rachanashah2702
    @rachanashah2702 Před 4 lety +1

    True human being.👍👍👌

  • @ramanlalparmar6918
    @ramanlalparmar6918 Před měsícem

    ખૂબ ખૂબ સરસ કાર્ય છે. આપના કામને નમસ્કાર 👏🙏

  • @user-im8qx4qj1k
    @user-im8qx4qj1k Před 4 lety +2

    Super duper work bhai

  • @sanjaysinhparmar1
    @sanjaysinhparmar1 Před 3 lety +1

    grate work bhai jay sree Ram

  • @prafuljoshi3046
    @prafuljoshi3046 Před 3 lety +1

    Great work mota bhai Jay shree ram 🙏

  • @GS-dt4rr
    @GS-dt4rr Před 3 lety +1

    God Bless you

  • @rafikbhai3066
    @rafikbhai3066 Před 3 lety +3

    Bhai tame bahu saru kam karo cho bhagwan tamane hamesha kub dhanawan babave

  • @jitendrasinhrana3337
    @jitendrasinhrana3337 Před 3 lety

    ખૂબ ખૂબ આભાર

  • @DineshPatel-xe3ll
    @DineshPatel-xe3ll Před 3 lety +1

    Thank you very good

  • @sajanshing9171
    @sajanshing9171 Před 8 dny

    God bless you 🙏🙏🙏🙏🙏

  • @pareshmeghnani7258
    @pareshmeghnani7258 Před 3 lety

    Great job sir you are great , keep it upp. App jaisese logo ki duniya me bhot zarurat hai well done

  • @AshokKumar-ud4se
    @AshokKumar-ud4se Před 3 lety +1

    I salute you.. Svanil Bhai

  • @akashahir5979
    @akashahir5979 Před 4 lety +2

    Great Work
    God bless you
    Jay Balaji

  • @PP-ch9ok
    @PP-ch9ok Před 3 lety +1

    ખૂબ સરસ કામ કરી રહયા છો .

  • @Bhogayta143
    @Bhogayta143 Před 4 lety +2

    ખૂબ સરસ

  • @ahirjagdish9745
    @ahirjagdish9745 Před 3 lety +1

    જય હનુમાન દાદા
    જય હનુમાન દાદા

  • @jituraval2824
    @jituraval2824 Před 4 lety +2

    Bapa Sitaram....

  • @aarondias4162
    @aarondias4162 Před 4 měsíci

    Good bless you with lots of happiness and love and prosperity in your life ❤🙏💐

  • @hardiksinhsolanki6389
    @hardiksinhsolanki6389 Před měsícem

    Great

  • @hasteraho17
    @hasteraho17 Před 3 lety +1

    Dil thi salute che bhai tamne..bravo

  • @kanoparmar6182
    @kanoparmar6182 Před 3 lety +3

    તમને મારા વંદન સ્વપ્નીલ ભાઈ 🙏🙏🙏

  • @leenarathod6096
    @leenarathod6096 Před 3 lety +2

    Wahh bhagvan bahu j saru kam karo cho bhai

  • @mrjani8510
    @mrjani8510 Před 3 lety +1

    Good support you

  • @patelhardik8395
    @patelhardik8395 Před 3 lety +1

    Salute che boss bhai ne
    Jay Dada 🙏🙏

  • @ranjitrathod5592
    @ranjitrathod5592 Před 4 lety +3

    ,👌👌👌👌

  • @vaishalimewada7226
    @vaishalimewada7226 Před 3 lety +1

    Waha gujrati ❤️❤️👍👍

  • @pandyashaileshvasudevbhai7587

    Wah thanks you really humambeing

  • @savitabenpatel486
    @savitabenpatel486 Před 3 měsíci

    Bahuj saras karu cho Bhai Jay shiyaRam Jay Hanuman 🙏

  • @vampiregaming5544
    @vampiregaming5544 Před 3 lety

    સાહેબ આને કહેવાય સારું કામ આપનને ચરણ વંદન

  • @makwananeel8389
    @makwananeel8389 Před 4 lety +4

    God bless youuu

  • @r.jadeja3503
    @r.jadeja3503 Před 3 lety

    Khub khub danyvad

  • @premjibhaiprajapati8670
    @premjibhaiprajapati8670 Před 4 měsíci

    ધન્યવાદ

  • @pavanthakor3835
    @pavanthakor3835 Před 3 lety +2

    Super super

  • @rajkumarrathva1595
    @rajkumarrathva1595 Před 3 lety

    Super 💗 Bhai Jan👍👍👍🙏🙏🙏🙏🙏

  • @manubhaikotecha3040
    @manubhaikotecha3040 Před 3 lety

    Salam swapnilbhai. Jug jug jio.hanumaji aapni upar khub krupa varsavase avi prathna. Jai bajrang bali.

  • @gitabenpanchal5570
    @gitabenpanchal5570 Před 3 lety +1

    Jay hanuman dada 🙏🙏🙏 very nice bhai

  • @jpelectric6006
    @jpelectric6006 Před 3 lety

    💯 % સારુ કામ કરો કરો છો મંદિર માં દાન દેવાય પણ એનાથી પણ વધુ સારું કોઈ જીવ માત્રની ભૂખ ને ઠારવી... ભગવાન તમારી જેવા લોકો ને શક્તિ પ્રદાન કરતા રહે.. અને આવા સારા કાર્યો સદા કરતા રહો એવી પ્રભુ તમને શક્તિ આપે...❤️🙏

  • @vedang__
    @vedang__ Před 3 lety +6

    જય બજરંગ બલી ❤️

  • @vishnusinhdabhi5526
    @vishnusinhdabhi5526 Před 3 lety

    वाह भाई वाह खूब सरस

  • @savitabenpatel486
    @savitabenpatel486 Před 3 měsíci

    Jay Siyaram

  • @ajaytalpada7955
    @ajaytalpada7955 Před 3 lety +1

    🙏🙏🙏
    Tamne joy ne dil ne khusi thai ke aaj bhi aava logo che aa duniya Maa🙏😭

  • @nilshah6521
    @nilshah6521 Před 3 lety +1

    JAI JINNENDRA
    EXCELLENT JIVE DAYA
    BEST THING U ARE DOING
    I AM PROUD OF U
    ONE HOPEFULLY I WILL TRY TO VISIT ABOVE PLACE
    THANK YOU
    NILESH SHAH (LONDON)

  • @nilugajjar8205
    @nilugajjar8205 Před 3 lety +1

    Wah bhai wah

  • @kumarabhishek2273
    @kumarabhishek2273 Před 3 lety +1

    जय-जय गुजराती भाई जय जय 🙏

  • @rohitjoshi3524
    @rohitjoshi3524 Před 3 lety +1

    ખૂબ સરસ ......❤️🙏🙏🙏

  • @keyurpatelrajasadhi918
    @keyurpatelrajasadhi918 Před 3 lety +1

    Best work

  • @sgb6014
    @sgb6014 Před 4 lety +2

    JORDAR BHAI JORDAR BHAI

  • @farmingshiv3759
    @farmingshiv3759 Před 3 lety

    ભગવા ની આપણી આપું હોય તો આપતા સીખો ધન્યવાદ દીયો એહેવા ભગવાન ને કે આપણે માગવા વાળામાંથી નામ નથી દેવા વારા માં નામ છે આપળુ દેતાસીખો આપળી કીયે કે આપણે ભગવાન આપેતો આપીયે ભગવાન કે અટાણે જી છે ઈતાઆપ તો હું કયક આપું હર હર મહાદેવ 🔱🔱🔱🔱🔱

  • @atulraval7414
    @atulraval7414 Před 3 lety

    Dhanyavad lambu jivo

  • @Bharat-ve6bq
    @Bharat-ve6bq Před 3 lety

    अति सुंदर स्वप्निल भाई जी

  • @user-jg6qe2ji5m
    @user-jg6qe2ji5m Před 3 lety

    ATI Sundar