મનહરભાઈ તમે એસિડિટી વિષે બોવ જોરદાર અને સચોટ માહિતી આપી આજ તારીખ 6/8/2020 ની મધ્ય રાત્રે 1:10 વાગે એસિડિટી ચાલુ છે અને તમારો વિડીયો જોયો ને કમેન્ટ કરું છું ઘણી સારી માહિતી આપી, ખૂબ ખૂબ આભાર , મને એસીડીટીની સમસ્યા રહે છે એલોપેથી ની દવા ગળી 1 મહિના સુધી કોઈ એસિડિટી ના થઇ પણ જેમ તમે કહ્યું તેમ હું પણ જાણું છું કે એલોપેથી દવા ની લાંબા ગાળે કોઈનેકોઈ આડઅસર થાય છે માટે મેં દવા બંધ કરી દીધી તો ફરીથી એસિડિટી થઈ છે હવે ayurvedik ઉપચાર ચાલુ કરીશ, જ્યારે છાતી માં બોવ બળતરા થતી હોય તેવા સમયે સુ કરવું/ખાવું જોઈએ જેથી એસિડિટીની બળતરા બંધ થઈ જાય, આપની ચેનલ નો દર્શક નિલેશ પરમાર જવાબ ની રાહ જુવે છે એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર👍👍👌
મનહરભાઈ એસીડીટી વિષે ખુબજ સરળ અને સુંદર માહિતી આપી,,જયુભા રાણા
સરસ વિડિયો છે સાહેબ
ખુબ ખુબ આભાર. ધન્યવાદ.
ભગવાન તમને નિરોગી અને લાંબુ આયુષ્ય આપે.
તમારો આ ભવ સંપૂર્ણ સફળ થાય એ શુભેચ્છાઓ સહિત પ્રણામ.
ખુબજ સુંદર માહિતી...આભાર
Khub saras manharbhai, Jay bhagvan.
તમારા વિડિયો સાંભળીને ઘણી સમસ્યાઓનુ સમાધાન થઈ જાય છે
Excellent. Very nicely explained. Thank You so much
😊
Saras
Bau Saraas , very useful information 👌👌🙏🙏
Saras mahiti acidity mate thanks manharbhai navi mahiti apta rahejo Jay Jalaram
વેરી nice information 👍
Jay Bhagwan Manharbhai
Very nice information
Great work....sir.....
Ati Sundar khub Sara's mahiti Api
ઈસબગુલનોવિડીયોમુકશોઆભાર
જયમાતાજી
Thankyou Manharbhai..,🙏🙏🌹❣️👍👍
Good information manharbhai Jay bhagavan
ખુબ ખુબ આભાર મનહરભાઈ🙏🙏
A c d t ni mahiti Ane upchar Dr sir Patel saheb sare chhe thanks
Khub Saras Upyogi mahiti...
તમારો ફોન નંબર મોબાઇલ ફોન મોકલશો મારો મોબાઇલ નંબર છત્ર 63 ૫૯ 0 ૩૫ ૩૫0 મહેશભાઈ
Saras manhar patel good information
Thanks sir for giving very nice Heply full gidness
Thanks for informenes
Great work of no. 1 specialist of Gujrat
કેમ છો મનહર ભાઈ ???
તમે ખૂબ સરસ અને તરત સમજાઈ જાય એવી માહિતી આપો છો. ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🙏🙏
Sara's manharbhai.........!
જય ભગવાન
મનહર ભાઈ
V Nice, Great Always.. Manharbhai..
KHUB SARAS SIR JI
Thank-you... Jai bhagwan
Very nice patel sar
ખૂબ સરસ આભાર
Nice information Thank you so much
વાહ મનહરભાઈ ખુબજ સારી માહિતી આપો છો
Excellent video knoledge.
બહું સરસ માહિતી.
Very useful medicine for Acidity Thanks.👍
Exellant Video
Thank you
Jai bhagavan...sir
Manhar bhai tme bhu fine mahiti aapo chho tq
Tamaro khub abhar
Very nice
Tamaro phone number appva vinanti
Jay shree Krishna 🌸🙏
Thanks, Best lnfo.
Jat bhagvan sir nice video thank you
મનહરભાઈ તમે એસિડિટી વિષે બોવ જોરદાર અને સચોટ માહિતી આપી આજ તારીખ 6/8/2020 ની મધ્ય રાત્રે 1:10 વાગે એસિડિટી ચાલુ છે અને તમારો વિડીયો જોયો ને કમેન્ટ કરું છું ઘણી સારી માહિતી આપી, ખૂબ ખૂબ આભાર , મને એસીડીટીની સમસ્યા રહે છે એલોપેથી ની દવા ગળી 1 મહિના સુધી કોઈ એસિડિટી ના થઇ પણ જેમ તમે કહ્યું તેમ હું પણ જાણું છું કે એલોપેથી દવા ની લાંબા ગાળે કોઈનેકોઈ આડઅસર થાય છે માટે મેં દવા બંધ કરી દીધી તો ફરીથી એસિડિટી થઈ છે હવે ayurvedik ઉપચાર ચાલુ કરીશ,
જ્યારે છાતી માં બોવ બળતરા થતી હોય તેવા સમયે સુ કરવું/ખાવું જોઈએ જેથી એસિડિટીની બળતરા બંધ થઈ જાય, આપની ચેનલ નો દર્શક નિલેશ પરમાર જવાબ ની રાહ જુવે છે
એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર👍👍👌
🙏🙏🙏🙏
ha bhadhaj prashona javab mali gaya chhe thank you
જય ભગવાન
🙏🙏🙏
Thanku bhai
Tmaro aabhar
Shri manharbhai tamaro video Jovu chhu sarimahiti malechhe je khubaj upayogi chhe Bhagwan tamne khub sukhi rakhe best of luck
Thank you so much manharbhai
Very useful information
आप बहुत अच्छा काम कर रहे हैं आगे भी ऐसे अच्छे वीडियो बनाना जो हमारे शरीर के लिए जय हिंद जय भारत जय जवान
જય માતાજી સાહેબ
Khub sars manharbhai
Jai gurudev 🙏🙏
ધન્યવાદ સાહેબ
Khaub khaub aabhar🙏🙏
Thanku manharbhai
Nice information👍
વાહ મોજ કરાવી.. સાચી માહીતી આપી... 🙏
ખુબખુબ આભાર સલા આપવા બદલ ધનય વાદ?
RADHE RADHE RADHE KRISHNA
JAI BHARAT JAI BHAGWAN
🙏🙏જય ભગવાન🙏🙏
બહુ સરસ માહિતી આપી
Thanks patel saheb I watch all your videos n its very helpful in life
મનહરભાઈ... તમારાં વિડિઓ ખૂબ જ ઉપયોગી હોય છે...
Always fine information given by you.
Tamaro contact no malshe?
Aap Dr chho?
Aap kai city ma chho?
Tamari mahiti khub sari chhe 👍💪💪🙏🙏🎉🎊 jay bharat
Tamarimahiti Ljubljana sari che 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏼👍🙏🏼👍🙏🏼👍🙏🏼👍🙏🏼👍🙏🏼👍👍
Kub kub sras👌👍
Good
જય ભગવાન ,મનહરભાઈ તમે ફળાહાર લેવાનું કહ્યું તો એમાં મોસંબી કે સંતરા લઈ શકાય
હું ઘઉ બાજરો દળુ છુ અને નાકમા લોટ જાય છે તો તેનાથી ફેફસામાં શ્વાસ મા લામ્બા ગાળે કાય નુકશાન થાય છે ખરુ
ખુબ સરસ વાત કહી છે આ વિડિયો માટે મનહર ભાઈ ને અમારા ભાવ થી જય ભગવાન 🙏😊
Nice information
Thank you Manharbhai🙏
Manhr Bhai thank you
tamara video thi samsyanu samadhan thai gayu chhe
Nice guidence
.આભાર Sir 🙏
તમારી બધીજ માહિતી ખૂબ ઉપયોગી અને સચૉટ હૉય છે
પ્રણ|મ
Alwayas proper guidence i like your all videos
V nice
Tamara khub khub abhar
Thank you very much Manhar bhai! Savare Kali drasksh na pani satheThyroidni medicine lai shakay?
A C D T માં છાસ 🥛 સારી 👍 thank you for the information. Love from USA 🇺🇸
Jay bhagvann...🙏 Khubj sars mahiti
આપનો ખુબ ખુબ આભાર
khubaj sari vat chhe
આભાર માન્યો છે
Thanks saheb
खुब साची वात छे
Thanks tamari vat sabhari
Thank you sir
ખુબ સરસ વાત કહી
Hello sir.. Can you share information for hormonal problem
Supar Patel sar
👏મનહરભાઈ👏જય ગુરુ દેવ દત્ત 👏👌👌👌👌👌
aa mukhvas thi jada thav6a3vstu thi su krvu
Good advice
Wah wah
Thank u so much very helpful information. 👌👌🙏
Thank you for giving guidance 🙏
Thank u bhai...bahu j saras mahiti api 👌👌👌
બહુ સરસ સમજાયું છે ઉપિયોગી થાય તેવું છે ધન્યવાદ