Mogal Maa Stavan II Hemant Chauhan II Mayur Chauhan II મોગલ માઁ સ્તવન || Studio Ektaro

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Mogal Maa Stavan II Hemant Chauhan II Mayur Chauhan II મોગલ માઁ સ્તવન || Studio Ektaro
    Welcome to "STUDIO EKTARO "
    " EKTARO " represents a thread / note which connects the soul with Almighty. Similarly Music as known as fifth veda becomes a medium for iternal joy and releases stress.
    " એકતારો " એ જીવ અને શિવને જોડતા તાર કે પછી સાધક અને સાધના વચ્ચેના સેતુને દર્શાવે છે આ ચેનલ ભક્તિ સંગીતના પ્રચાર પ્રસારને સમર્પિત છે
    #MogalMaaStavan #HemantChauhan #MayurChauhan #StudioEktaro

Komentáře • 380

  • @chiragtarsariyaofficial2382

    ll મોગલ માં સ્તવન ll
    જય ઓખાધર વાળી મોગલ
    મોજીલી મચ્છરાળી મોગલ
    જય જય મચ્છરાળી મોગલ
    માત ભગુડાવાળી મોગલ. ll 1 ll
    મંગલ કર મમતાળી મોગલ
    પ્રગટ પરચાળી મોગલ
    જય જય મચ્છરાળી મોગલ
    માત ભગુડાવાળી મોગલ. ll 2 ll
    નમો ચારણી ચંડી મોગલ
    ઝળહળ જ્યોત અખંડી મોગલ
    નેશ નગર ખંડી મોગલ
    જય હો વિધ્ન વિખંડી મોગલ. ll 3 ll
    ભીમરાણે ભાઈ હારી મોગલ
    માત ભગુડાવાળી મોગલ
    રાણેસર માં રાજે મોગલ
    ગોરવીયાળા ગાજે મોગલ. ll 4 ll
    વીજળી જ્યોત જગારા મોગલ
    રોમ રોમ રણકારા મોગલ
    ખમ્મા તણા ખમ્મકારો મોગલ
    હેત ભર્યા હોંકારો મોગલ. ll 5 ll
    હે મહા જોગણી જાગે મોગલ
    ભક્તો ના દુુઃખ ભાંગે મોગલ
    ખમ્મા ખેલતી ખાજે મોગલ
    નામ નગારા વાગે મોગલ. ll 6 ll
    છોરુ ને સંભાળે મોગલ
    પોતાવત થી પાળે મોગલ
    દયા કરૂણા રાખે મોગલ
    રૂડ રખોપા રાખે મોગલ. ll 7 ll
    નિત્ય ની ભાવે નેડો મોગલ
    બુડતા તારે બેડો મોગલ
    કીધો આગવો કેડો મોગલ
    સ્વીકારતી તરવેડો મોગલ. ll 8 ll
    સાદ સુણનતા આવે મોગલ
    દયા દિલ મા લાવે મોગલ
    ડાક તણે ડમકારે મોગલ
    ઉદો ઉદો ઉચ્ચારે મોગલ. ll 9 ll
    હે નવ નવરાત નવેલી મોગલ
    ઉજવે આનંદ ઘેલી મોગલ
    રમે રાસ રંગ તાળી મોગલ
    ગગન ભેળીયાવાળી મોગલ. ll 10 ll
    અમર તપે ત્રીશુરાળી મોગલ
    નમો નાગણી કાળી મોગલ
    માઠા હાથ ભગાડે મોગલ
    કારણ ભુત ભગાડે મોગલ. ll 11 ll
    હે સુતા કુળ ને જગાડે મોગલ
    સુખ નો સુરજ ઉગાડે મોગલ
    કુળ ચારણ કલ્યાણી મોગલ
    જય હો ધાંધણીયાળી મોગલ. ll 12 ll
    વીમલ વેદ સતવાળી મોગલ
    વાલ સુધાસરવાળી મોગલ
    કાજ સુમંગલ કરણી મોગલ
    નિત્ય કૃપાળી ઝરણી મોગલ. ll 13 ll
    હે સુખ કરણી દુુઃખ હરણી મોગલ
    આયલ આશર ની શરણી મોગલ
    શ્યામ ભજે સુખકારી મોગલ
    વંદન વારી વારી મોગલ. ll 14 ll

    રચના -. ઘનશ્યામ ગઢવી

  • @gohilravirajsinh5459
    @gohilravirajsinh5459 Před 5 lety +2

    જય જય જય માં મોગલ

  • @Opgaming-sy5xy
    @Opgaming-sy5xy Před 4 lety +2

    Super Mayur Bhai

  • @mayurchauhanofficial4331
    @mayurchauhanofficial4331 Před 3 lety +2

    Jay ho

  • @sukho883
    @sukho883 Před rokem +2

    Jay mogal ma

  • @pratimarajgor9493
    @pratimarajgor9493 Před měsícem +1

    જય માં મોગલ જય મછરાળી માં મોગલ સૌનું સારું કરજો મોગલ માં🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Opgaming-sy5xy
    @Opgaming-sy5xy Před 4 lety +1

    Va Mayur Bhai

  • @sonofmogal7287
    @sonofmogal7287 Před 4 lety +3

    Ma

  • @goodgadhavi3028
    @goodgadhavi3028 Před 6 měsíci +2

    જયમોગલમાધાણધા

  • @gadhavijaydevbavdaofficial7621

    બંધા શબ્દો સાચા છે કરોડો વંદન મછરાળી મોગલ ને માતાજી તમને વધારે સરસ્વતી આપે

  • @satyakarancharan9657
    @satyakarancharan9657 Před 4 lety +1

    Khama khama ma mogal

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety +10

    बहुत बहुत अच्छा........ जय श्री MOGAL

  • @harijanumesh3554
    @harijanumesh3554 Před rokem +1

    🙏Jay mogal sarkar👑

  • @dheerendracharan3766
    @dheerendracharan3766 Před 3 lety +1

    जय जय मारी माँ मोगल. जय जय मारी भगुडा वाली माँ मोगल

  • @manishmanishvagela8029
    @manishmanishvagela8029 Před 3 lety +3

    👌👌

  • @prabhurajput3990
    @prabhurajput3990 Před 3 lety +8

    જય મોગલ માં કબરાવ ભચાઉ કચ્છ વાળી માં

  • @MogalMaa56
    @MogalMaa56 Před 2 lety +1

    🌹જયમોગલઆઇ🌹
    🙏🙏🌹🌹🌹🙏🙏

  • @gautampithadiya1283
    @gautampithadiya1283 Před 3 lety +1

    જય સીયારામ
    જય માં મોગલ
    જય માં સોનલ

  • @Maa42418
    @Maa42418 Před 2 lety +1

    જય મા મોગલ મા 🙏🙏🙏🙏🙏

  • @baraiyashailesh6722
    @baraiyashailesh6722 Před 4 lety +1

    Jay ho maa bhaguda vala maa mogal mataji mogal shoru

  • @maheshchavda4754
    @maheshchavda4754 Před 5 lety +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety +7

    माँ के चरणों में नमन्................

  • @powercop2124
    @powercop2124 Před 4 lety +1

    Jay ho Maa Mogal

  • @Shivu202
    @Shivu202 Před 2 lety +1

    Aai mogal aai mogl🙏🙏🙏🙏

  • @gemarkumar9825
    @gemarkumar9825 Před 4 lety +1

    JAY MAA MOGAL
    JAY MAA MOGAL
    JAY MAA MOGAL
    JAY MAA MOGAL
    JAY MAA MOGAL
    JAY MAA MOGAL

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot Před 3 lety +1

    Wah kavi ghansyamdan

  • @gohilravirajsinh5459
    @gohilravirajsinh5459 Před 5 lety +6

    Wah shu sur 6...moj aavi gai

  • @akashpatel5963
    @akashpatel5963 Před 3 lety +1

    જય મોગલ માઁ જય ઉમિયા માઁ

  • @cheteshreliyawala5544
    @cheteshreliyawala5544 Před 2 lety +1

    Jai Mogal Maa

  • @chadasaniyagita3989
    @chadasaniyagita3989 Před 3 lety +1

    Jay jay ma mogal tari kupa amari upar sada rakhaje

  • @rajkarancharan8121
    @rajkarancharan8121 Před 3 lety +1

    Ma mogal

  • @budhabhaigadhavi120
    @budhabhaigadhavi120 Před 5 lety +1

    jay jay jay jay jay jay jay jay ma mogal vala

  • @prabhurajput3990
    @prabhurajput3990 Před 3 lety +1

    જય ઓખા ધરા વાળી માં મોગલ

  • @dheerendracharan3766
    @dheerendracharan3766 Před 3 lety +1

    जय माँ मोगल

  • @maheshchavda4754
    @maheshchavda4754 Před 5 lety +3

    👌👌👌👌👌👌👌👌👌

  • @valabalbhadrasinh1490
    @valabalbhadrasinh1490 Před 3 lety +2

    Jay ma mogal....

  • @rathodharesh5883
    @rathodharesh5883 Před 4 lety +2

    Nice Hemant Bhai

  • @laljijoliya4366
    @laljijoliya4366 Před 4 lety +2

    વાહ ભાઈ વાહ હૈમત ચોહાણ ભાઈ એકદમ બેસ્ટ

  • @mrdavepujanofficial8011

    Jay ma Mogal jay ma mogal jay ma mogal jay ma mogal jay ma mogal jay ma mogal jay ma mogal jay ma mogal

  • @drashtikalavadiyaofficial7314

    ખૂબ સુંદર રીતે રજૂઆત કરી છે
    સુંદર હેમંત ભાઇ

  • @spjadeja7144
    @spjadeja7144 Před 4 lety +2

    Jaiy mari ma bhagudavari maaaaaa Mogal taro ashro maaaaaaaa

    • @jadejamahendar9590
      @jadejamahendar9590 Před 4 lety

      Jay Ma Mogal🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏

    • @jadejamahendar9590
      @jadejamahendar9590 Před 4 lety

      Jai ma mogal🙏🏽🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🏽🙏🏽🙏🏽🙏

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety +2

    Very very sweet

  • @dabhiviraji295
    @dabhiviraji295 Před 4 lety +1

    જય મોગલ કૃપા

  • @n.k03
    @n.k03 Před 3 lety +1

    JAY MOGAL MAA

  • @dhvanibasolanki2056
    @dhvanibasolanki2056 Před 4 lety +2

    Jay Aii Manidhar Mogal Ma

  • @pathakashutosh9064
    @pathakashutosh9064 Před 4 lety +2

    Maa

  • @pitrodahardik2206
    @pitrodahardik2206 Před 4 lety +4

    Waa
    Jay mataji

  • @dhirumakvana5157
    @dhirumakvana5157 Před 5 lety +1

    very nice mayurbhai

  • @alpeshporaniya5832
    @alpeshporaniya5832 Před 2 lety +1

    JAY SHREE MAA MOGAL

  • @najeshsabhad1492
    @najeshsabhad1492 Před 4 lety +1

    Nice song

  • @roshanisevak7777
    @roshanisevak7777 Před 3 lety +1

    Jai mogal maa dukhiyo k ghar khud chalkr aati he meri maa jiska koi nhi uska hath thamti he meri maa🙏🙏

  • @manurajparmarofficial749
    @manurajparmarofficial749 Před 5 lety +5

    koti koti vandan Hemntbapa

  • @rekhadesai542
    @rekhadesai542 Před 5 lety +13

    જય માં મોગલ ‌મારૅ તો ‌એક‌જ આધાર આઈ મૉગલ છે

  • @chiragarha8509
    @chiragarha8509 Před 5 lety +13

    जाजू जीवो 🙏 जय मोगल

  • @niharkotecha1461
    @niharkotecha1461 Před 4 lety +1

    Jay mataji Jay shree bhagvati mogal ma

  • @mehulsanga7774
    @mehulsanga7774 Před 3 lety +3

    Jay Ma Mogal...🙏🙏🙏

  • @jigneshrajput4668
    @jigneshrajput4668 Před 4 lety +3

    Jay maa mogal
    Nice

  • @user-nb2xr6dh6f
    @user-nb2xr6dh6f Před rokem +1

    માં મોગલ માં સારુ કરો મને

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 Před 5 lety +1

    jaymogal

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety

    जय श्री मोगल मां .....................

  • @neetakavad8003
    @neetakavad8003 Před měsícem

    Jay mogal ma 🙏

  • @kalpeshrawat8646
    @kalpeshrawat8646 Před 4 lety

    Jay ho maa mogal ni

  • @maegshthakor9083
    @maegshthakor9083 Před 5 lety +11

    હા રાજા મોગલ👍

  • @mirakathur6207
    @mirakathur6207 Před 4 lety +1

    Jay mataji
    Jay ma mogal
    Jay ma Sonal🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kusumbenparmar9553
    @kusumbenparmar9553 Před 2 měsíci

    જય મોગલ માં

  • @dharanidhar4888
    @dharanidhar4888 Před 5 lety +2

    जय हो मोगल जय हो बाप मोगल

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 Před 4 lety +6

    જય મોગલ માં 🕉🚩🙏

  • @ardesairabari7443
    @ardesairabari7443 Před 3 lety +2

    🙏maa🙏

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety +2

    सुन कर दिल को सुकून मिला............

  • @twinklebajaniya7263
    @twinklebajaniya7263 Před 2 lety +1

    Jay ma mogal i love ma mogal my lifeline mara ma mogal 🙏🏻🙏🏻

  • @radhepiplichudasma1857
    @radhepiplichudasma1857 Před 4 lety +19

    Mr.mogal choru Druv PIPLI. ..બધા મીત્રો ને જય મોગલ

  • @kusumbenparmar9553
    @kusumbenparmar9553 Před 8 měsíci

    Jay ma mogal.taroj ek adhar chhe ma

  • @dharmeshjinjhuvadiya
    @dharmeshjinjhuvadiya Před 10 měsíci

    Jay ma rajal Jay mahakali ma Jay ma mogal Jay ma chamunda har har mahadev 🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🚩🚩🚩

  • @jethajam300
    @jethajam300 Před 2 lety

    Jay ho Jay ma mogal bhai

  • @LAKSHMANSINGHCHARAN
    @LAKSHMANSINGHCHARAN Před 4 lety +3

    जय mogal माँ............ जय श्री माँ...................

  • @msgadhavi3597
    @msgadhavi3597 Před 3 lety +1

    Jay mari maa mogal, amne garv che ke ame charan chiye.

  • @gadhavirajlulsll1257
    @gadhavirajlulsll1257 Před 11 měsíci

    Jay ma mogal🙏🙏🙏🙏🙏

  • @dakshadodia4632
    @dakshadodia4632 Před 5 lety +2

    સરસ

  • @jyotsnashah9511
    @jyotsnashah9511 Před 2 lety

    Jay maa moghal.. jayyy ho ghanshyaam Bhai ni klam ne koti naman

  • @shrimalisunil5608
    @shrimalisunil5608 Před 2 lety

    ખૂબ સરસ રચના છે પિતા અને પુત્ર ની ખૂબ આભાર તમારો જય મોગલ

  • @bhargavnava5334
    @bhargavnava5334 Před 5 lety +2

    આઈ

  • @shilapatel4781
    @shilapatel4781 Před 5 lety +9

    Jay maaa mogal.
    Wahhh Hemant bhaii..

  • @yuvrajsinhrathod9179
    @yuvrajsinhrathod9179 Před 5 lety +5

    Yuvraj Singh. Jay Mogal maa

  • @Maa42418
    @Maa42418 Před 2 lety

    Jay Maaaaaaaaaaaaaaaaaaaaaaa mogal MA daya karo 🙏🙏🙏🙏🙏🙏

  • @shitalrrajkotiya8780
    @shitalrrajkotiya8780 Před 11 měsíci +3

    જય ઉમિયા માતાજી... જય મોગલ માં... કવિને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું... જય મોગલ માં 😊

  • @dharmeshbarot376
    @dharmeshbarot376 Před 3 lety +2

    Jay ho

  • @bhavinmakvana2633
    @bhavinmakvana2633 Před 3 lety +2

    Jay mogal ma

  • @sonofmogal7287
    @sonofmogal7287 Před 4 lety +3

    Ma

  • @kanubhairampara4441
    @kanubhairampara4441 Před rokem +1

    જય મોગલ માતા🙏🙏❤

  • @rajubharawadrajugavali9610

    જય ભગુડા વાળી માં મોગલ

  • @vipulbharwad6904
    @vipulbharwad6904 Před 4 lety +1

    Jay Maa Mogal

  • @punshigadhvi
    @punshigadhvi Před 4 lety +2

    Jay maa Sonal
    Jay maa mogal

  • @darshanprajapati2531
    @darshanprajapati2531 Před 5 lety +2

    જય મછરાળી મોગલ

  • @bhartipoonam8659
    @bhartipoonam8659 Před 5 lety +1

    જય જય મોગલ મા

  • @amitsinhdodiya6100
    @amitsinhdodiya6100 Před 5 lety +1

    Jai maa mogal

  • @gadhvivishwarajajitbhai8387

    જય મા વરેખણ મોગલ 🙏🙏🙏

  • @pravinbhairathod5467
    @pravinbhairathod5467 Před 5 lety

    Jay ho mogal

  • @All_video_109
    @All_video_109 Před 2 měsíci

    JAY MOGAL MA , 🙏🙇🏻🔱

  • @user-lz2lz3ib4s
    @user-lz2lz3ib4s Před rokem

    Jay mogal ma hemant chouhan best soor

  • @kishorbhaikathi9513
    @kishorbhaikathi9513 Před rokem

    🙏Jay maa mogal maa 🙏