લાહા લાડવા || LAHA LADVA ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • તરશ લાગશે તો તરોપા લેવા કોણ જાશે ?? કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " લાહા લાડવા "
    To get more updates Subscribe to our CZcams Channel "Ramto Jogi" and follow us on
    CZcams : www.youtube.co....
    Facebook : / ramtojogioff. .
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukla
    Parth Navadiya
    Jatin Ahir
    Director, Producer, Singer, Writer:
    Kiran Khokhani
    D.O.P & Editing
    Bharat Donda
    MUSIC
    Fenil Dhola
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms
    ~~~~~~~~~Special Thanks~~~~~~~~~
    Anadi Beuty & Bridel
    Chat Directly in WhatsApp without saving number -
    play.google.co...

Komentáře • 152

  • @piyusrathodrajput9820
    @piyusrathodrajput9820 Před 3 lety +3

    હા કીરણ ભાઈ

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 Před 2 měsíci +1

    Kiran bhai Radhi ben good work video saro che

  • @ghanshyampatelamreli8384
    @ghanshyampatelamreli8384 Před 3 lety +8

    વાહ સાવ સાચી વાત આજના સમયમાં વધારે યુવાનો તમે જે દર્શાવો છો ને તે પ્રમાણે જ કરે છે ઘરની પરિસ્થિતિ કંઈક ઓર હોય અને લગ્ન માટેના દેખાવ કંઈક હોય આજનો યુવાન આવું બધું નહીં સમજે ને તો ખૂબ જ હેરાન થશે એ તો થશે જ હેરાન પણ એનાથી વધારે એના મા-બાપ હેરાન થશે

  • @ambalalpatel1127
    @ambalalpatel1127 Před 3 lety +6

    Pre wedding & after wedding.
    Saras mantra for new generation...salutary to u Kiranbhai ..

  • @Fantasyy.11
    @Fantasyy.11 Před 13 dny

    વાહ ટીડા વાહ

  • @indianarmyex602
    @indianarmyex602 Před 3 lety +3

    વાહ કીરણભાઈ આવા ઉમદા સમાજ ને ઉપયોગી ને સમાજ ને સમજવા લાયક વિડિયો ના આઈડિયા તમો ને કયાથી આવે છે તમે ત્થા ચંદુ ની બા ના જે શુધ્ધ કાઠિયાવાડી સંવાદો કાઠિયાવાડ ની યાદો તાજી કરાવે છે બ્રેવો કીરણભાઈ સો સો સલામ તમને

  • @shaileshgediya7553
    @shaileshgediya7553 Před 3 lety +4

    vahh kiran bhai su geet tamaru 👌👌👌👌

  • @AhirKeroAashro
    @AhirKeroAashro Před 3 lety +4

    કિરણભાઈ ટીડા ભાઈ ની એક્ટિંગ જોરદાર છે. એનું સાચું નામ જણાવજો....

  • @kanusutariya6340
    @kanusutariya6340 Před 3 lety +1

    વાહ કિરણભાઈ મોજ પડી ગઇ છે આવી.જુની.યાદ.લાવજો.ખુબ.રમુજ.રજુ.કરી.ટીડા.ભાઈએ.સરસ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 3 lety +2

    વાહ ભાઈ ખૂબ જ સુંદર બહુ જ પ્રેરણાદાયક👌👌👌

  • @ankursakariya5080
    @ankursakariya5080 Před 3 lety +1

    લોકો ને સમજવા જેવી વાત છે , ઘણા સમય થી આ વાત મારી આંખ સામે જ આવું દૃસ્ય જોયું મે કિરણ ભાઈ , એક ભાઈ ની ઘર ની પરિસ્થિતિ આ સમય મા નબળી હોવા છતા પ્રિવેન્ડિંગ કરાવું ,

  • @rathodvanrajsinh8997
    @rathodvanrajsinh8997 Před 3 lety +4

    કિરણ ભાઈ તમારા ગામ માનગઢ માં જે ડાયરા માં તમે તમારી પ્રગતિ ની વાત કરતા કરતા તમારા માતૃશ્રી ને યાદ કરી ને જે રડી પડ્યા હતા તે ખરે ખર દિલમાં અડી જાય છે

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 3 lety +1

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર દરબાર સાહેબ

  • @karamshigamara1918
    @karamshigamara1918 Před 3 lety +2

    વાહ!!કિરણભાઇ ગુડ મૂવી.. તમારી અને રાધીબેન ની સો ટકા સાચી વાત છે, એકદમ મસ્ત વિડિયો, જય ઠાકર

  • @vishukher9539
    @vishukher9539 Před 3 lety +2

    વાહ, આજની છકી ગયેલી પેઢીને ઉત્તમ સંદેશ.

  • @Dhavalnavlogs
    @Dhavalnavlogs Před 3 lety +4

    Wah Pre-wedding Wah 😊😊
    Shu Vat Che Kiran Bhai Jordar 😊👌

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec Před 3 lety +3

    Supar video kiranbhai Jay mataji

  • @kantibhaivaja2771
    @kantibhaivaja2771 Před 2 lety

    Haa mama

  • @kadgelatinbhai9755
    @kadgelatinbhai9755 Před 3 lety +3

    વાહ કિરણ ભાઈ તમારો અવાજ લાખ લાખ વંદન નાના માણસો માટે ઉતમ સંદેશ

  • @nilusrasoi
    @nilusrasoi Před 3 lety +13

    Bhai , super..super...tamaari badhi video BEST hoy che , bahuj saari rite tame samjaaviyu che

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 3 lety +3

      દિવાળી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ નીલુદીદી

    • @manjulapithadia9814
      @manjulapithadia9814 Před 2 lety

      Cm

  • @sagarpatelsagarpatel8526

    Good

  • @yashwantlodha7228
    @yashwantlodha7228 Před 3 lety +6

    Eye opening episode. No un necessary expenses in functions. Good social message.

  • @rathodvanrajsinh8997
    @rathodvanrajsinh8997 Před 3 lety +6

    કિરણભાઈ એકાદો વિડિયો એવો બનાવો કે ઘણા બધા લોકોના માતા-પિતા દીકરાઓને ખુબ જ હેરાન કરતા મેં જોયા છે દીકરા-દીકરી ખૂબ જ સારી રીતે કમાતા હોય અને એક એક પાઈ ખૂબ જ વિચાર કરીને વાપરતા હોવા છતાં તેને વારંવાર હેરાન કરે છે તો આવા માતા-પિતાને માટે તમે એક એવો વિડિયો બનાવો દરેક માતા પિતાના છોકરા સારો ધંધો કરતાહોય તો આવા માંત પિતાએ પોતાના દીકરાઓને હેરાન ન કરવા જોઈએ જોકે માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી પરંતુ દીકરા સારી રીતે ધંધો કરતા હોય તો તેમને હેરાન ના કરવા જોઈએ

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 3 lety +2

      હા એવુ પણ બને છે જ્યાં જનરેશન ગેપ થયો હોય... માવતરોની જુની રૂઢી પરંપરા અને બાળકોનુ મોજીલુ જીવન..

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 Před 3 lety +1

    વાહ ખરેખર ખુબ જ સુંદર વિડિઓ છે આફ્ટર વેડિંગ જ લાઈફ છે... ખુબ જ સુંદર મેસેજ છે આજ ની જનરેસન માટે.. થૅન્ક્સ કિરણ ભાઈ 🙏🤝

  • @jyotsnapatel5420
    @jyotsnapatel5420 Před 3 lety +3

    If 10% people understand unnecessary expenses so save money will help them in critical period.🙏🙏🙏

  • @jayumimi4017
    @jayumimi4017 Před 3 lety +1

    Khub j must video banavyo Che Kiran bhai

  • @beenaramanuj6897
    @beenaramanuj6897 Před 3 lety +1

    Very nice....., after wedding....made for each other.....Bina Ramanuj.. morbi...

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Před 3 lety +1

    Jordarrrrrrr

  • @mukeshlakum1465
    @mukeshlakum1465 Před 3 lety +1

    🏠🏠🏠

  • @upendrasinhvaghela9612
    @upendrasinhvaghela9612 Před 3 lety +1

    Khub j saras samajva jevo video

  • @577dsnehbharodiya4
    @577dsnehbharodiya4 Před 3 lety +2

    Superb video 👌👌👌👌

  • @chhayasolanki139
    @chhayasolanki139 Před 3 lety +1

    Khubaj sachi vat kidhi ho sir....nice video👌👌👌👍

  • @TechnicalGambhu
    @TechnicalGambhu Před 3 lety +2

    Nice.........
    Video
    .......... Vaha ladva

  • @bhagvatiram2001
    @bhagvatiram2001 Před 3 lety +1

    Khub Sarah video Kiran Bhai

  • @28-priyanshuborad10
    @28-priyanshuborad10 Před 3 lety +1

    Khub saras samjavyu ajani nava yuva varg ne

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 Před 3 lety +2

    Radhe Radhe

  • @dhanjijethavadhanjijethava1942

    Vah bhai

  • @beenaramanuj6897
    @beenaramanuj6897 Před 3 lety +1

    Very nice... Kiran sir...tame gayelu lagna geet.....

  • @Fantasyy.11
    @Fantasyy.11 Před 13 dny

    રાધાબેન સ્ટોન ચોંટાડવા અઘરાં લાગે છે?

  • @piyushpatel1246
    @piyushpatel1246 Před 3 lety +1

    Jordar

  • @sonaldave9179
    @sonaldave9179 Před 3 lety +1

    વાહ ખુબ સરસ કિરણભાઈ.. 👌👌

  • @allarakhpadiyar4709
    @allarakhpadiyar4709 Před 3 lety +1

    Sachi vat kiranbhai

  • @solankivipul1987
    @solankivipul1987 Před 3 lety +1

    Super

  • @rileaxinigmusickari4105
    @rileaxinigmusickari4105 Před 3 lety +1

    Kiran BHAI Tama Ro Aavaz Bo Mast

  • @batukbhaipatoliya971
    @batukbhaipatoliya971 Před 3 lety +1

    Wah wah bhai

  • @ashatejani8732
    @ashatejani8732 Před 3 lety +1

    Excellent video. Kiranbhai you nd Radhiben superb. Song super duper.

  • @patelnaynaben2985
    @patelnaynaben2985 Před 3 lety +1

    ખુબ જ સરસ રચના છે

  • @sanjaymangukiya7794
    @sanjaymangukiya7794 Před 3 lety +1

    ખુબ સુંદર ખુબ ખુબ સરસ

  • @jigneshgangani5961
    @jigneshgangani5961 Před 3 lety +1

    ખુબ ખુબ ખુબ સરસ

  • @diptidala6964
    @diptidala6964 Před 3 lety +2

    Supper Dupper story of the generrx

  • @kantariyavishnu6929
    @kantariyavishnu6929 Před 3 lety +1

    જોરદાર..હો...

  • @MrJayesh1984
    @MrJayesh1984 Před 3 lety +1

    KATHIYAVAD NI VANI JIVANT RAKHI CHE. VAH KIRAN BHAI VAH......

  • @dhrumilsorathiya4985
    @dhrumilsorathiya4985 Před 3 lety +1

    Vah kiranbhai
    aa video ma song mast 6e

  • @anilbhaisachani3214
    @anilbhaisachani3214 Před 3 lety +1

    વાહ કિરણ ભાઈ

  • @maheshsukhadiya2899
    @maheshsukhadiya2899 Před 3 lety +1

    Super kiran bhai mast

  • @narshipatel8730
    @narshipatel8730 Před 3 lety +1

    Vah Kiran bhai maja aavi gay

  • @kjvaja7663
    @kjvaja7663 Před 3 lety +1

    વાહ..!! કિરણભાઈ વાહ...

  • @kathiriyabhavik8472
    @kathiriyabhavik8472 Před 3 lety

    જોરદાર બુધ્ધી તમારી કિરણભાઈ તમામ રીતે ધ્યાન માં રાખી સમાજ સુધારવાની વિશે નો તમારો ખ્યાલ અને મહેનત પણ પબ્લિક સુધરે તો અને ગુજરાત નુ માન કહેવાવ.

  • @JNChav
    @JNChav Před 3 lety +1

    Khub Sachi vat kri

  • @ParmarstudioSanosara
    @ParmarstudioSanosara Před 3 lety +2

    Ha Moj ha

  • @happyrathod921
    @happyrathod921 Před 3 lety +1

    Vah. Vah. Kiranbhai. Avaj. Saras. 6. Vah. Jay. Jodhalpir

  • @kevalsisara3923
    @kevalsisara3923 Před 3 lety +2

    હા મોજ હા

  • @rahulmakvana5717
    @rahulmakvana5717 Před 3 lety +1

    Superb concept

  • @AhirKeroAashro
    @AhirKeroAashro Před 3 lety +2

    100% સાચી વાત કીધી કિરણભાઈ 🔥🔥

  • @sanganamar7776
    @sanganamar7776 Před 3 lety +1

    ખુબ ખુબ સરસ કિરણ ભાઈ

  • @maldekaravadra4265
    @maldekaravadra4265 Před 3 lety +1

    Superb

  • @mansungrajput1641
    @mansungrajput1641 Před 3 lety +1

    👌👌

  • @prachiroy1476
    @prachiroy1476 Před 3 lety +2

    Very nice video.
    Lovely

  • @rahulvora982
    @rahulvora982 Před 3 lety +1

    સરસ મેસેજ.સરસ ગીત.બધી જ રીતે સર્વોત્તમ.

  • @chabhadiyadinesh7367
    @chabhadiyadinesh7367 Před 3 lety +1

    Navu....ho.....super duper....

  • @prakashvaghasiyasrikhodiya8948

    Congresulesan kiranbhai

  • @rakeshkumar.hshishangiya2710

    100% સાચી વાત છે

  • @harshabhayani4355
    @harshabhayani4355 Před 3 lety +1

    Nice kiran bhai

  • @arunasoni5337
    @arunasoni5337 Před 3 lety +1

    બહુ સરસ સમજણ આપો છો કિરણભાઈ .

  • @user-qt4yi1zo8s
    @user-qt4yi1zo8s Před 3 lety +2

    જય ઠાકર જય વડવાળા 👌👯

  • @vishalpateliyareliyastate7932

    Mast

  • @bhaveshshah686
    @bhaveshshah686 Před 3 lety +1

    Khub sars video

  • @darshansolanki5217
    @darshansolanki5217 Před 3 lety +1

    Very nice Kiran bhai 👏👏👏

  • @bhavinmovaliya2259
    @bhavinmovaliya2259 Před 3 lety +2

    👍🏻👍🏻👍🏻

  • @harshadgolakiya6499
    @harshadgolakiya6499 Před 3 lety +1

    Super હો dost

  • @tanvishasakhavala2682
    @tanvishasakhavala2682 Před 3 lety +2

    Very good

  • @jaybhurakhiyadigitalambali4251

    Tida na vidio banavo

  • @chauhankalpesh8004
    @chauhankalpesh8004 Před 3 lety +1

    Vah Kiran khokhani bhai vah tame to murdani vat kari

  • @jaimanmehta6563
    @jaimanmehta6563 Před 3 lety +1

    Very nice concept

  • @nareshahir6060
    @nareshahir6060 Před 3 lety +1

    Mahadev

  • @jaimanmehta6563
    @jaimanmehta6563 Před 3 lety +1

    Very nice story

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Před 3 lety +2

    Bhag 2 banavjo

  • @mukeshlakum1465
    @mukeshlakum1465 Před 3 lety +2

    NavavideoBanavo

  • @jainiksojitra
    @jainiksojitra Před 3 lety +4

    વાહ કિરણભાઈ
    first coment my😍😍😍

  • @ronakvanpariya4803
    @ronakvanpariya4803 Před 3 lety +1

    Super👌👍👍👍💯💯

  • @santokmodhvadiya3700
    @santokmodhvadiya3700 Před 3 lety +1

    जय माता जि

  • @dhirubhairathod1934
    @dhirubhairathod1934 Před 3 lety +1

    Jay mataji

  • @prakashvaghasiyasrikhodiya8948

    Congresan

  • @vaibhavkanani1830
    @vaibhavkanani1830 Před 3 lety +1

    Very good video

  • @MrJayesh1984
    @MrJayesh1984 Před 3 lety +1

    GOOD VIDIOS

  • @cvpipliya1026
    @cvpipliya1026 Před 3 lety +1

    👍

  • @alpeshmistryofficial
    @alpeshmistryofficial Před 3 lety +1

    ટીડા ની એક્ટિંગ લાજવાબ છે👍

  • @mayursakariya370
    @mayursakariya370 Před 3 lety +1

    One in onli sundaram

  • @sabhayashilpa7896
    @sabhayashilpa7896 Před 3 lety +1

    Kiran Bhai ...saras aaj ni Navi pedhi ne tme aa vedeo bnavi ne ghanu bdhu samjavi didhu bs aavaj samaj ne prerna male teva vedio bnavta rahoo 🙏

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před 3 lety +1

    સરસ સમજાય તેને સલામ ભાઈ

  • @hardikkanani4935
    @hardikkanani4935 Před 3 lety +1

    jatin ahir top star sir...