ખેડૂત-જમીન માલિકો માટે નવો કાયદો |અરજી કેવી રીતે કરવી?| ફી કેટલી?| Gujarat Land Grabbing Act-2020

Sdílet
Vložit
  • čas přidán 18. 12. 2020
  • ખેડૂત-જમીન માલિકો માટે નવો કાયદો |અરજી કેવી રીતે કરવી?| ફી કેટલી?| Gujarat Land Grabbing Act-2020
    નમસ્કાર મિત્રો આપણી આ CZcams ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
    About this video-
    મિત્રો આ વિડયોમાં
    ......................................................................
    www.trickgujarati.com/2020/12...
    ......................................................................
    E-Mail ID :- khedut.help110@gmail.com
    Telegram :- t.me/trickgujarati
    Facebook :- / trick-gujarati-1063745...
    Instagram :- / trickgujarati
    .......................................................................
    My Equipments:
    Boya by M1 - amzn.to/3diJOq8
    Maono AU-UL10 USB Mic for PC - amzn.to/3A1K6ve
    OnePlus Nord CE 5G - amzn.to/3A0JoON
    Realme 6 Pro - amzn.to/3qts9kU
    DIGITEK® DTR 550 LW Tripod - amzn.to/3jk4YYz
    URBN 10000 mAh Power Bank - amzn.to/3haIHdd
    Pendrive - amzn.to/3jeX96J
    Samsung SSD - amzn.to/3haKleT
    ......................................................................
    #TrickGujarati #kheduthelp #khedut

Komentáře • 186

  • @mmvankar4027
    @mmvankar4027 Před 2 lety +1

    Best information

  • @ravirajsinh
    @ravirajsinh Před 2 lety +1

    Thanks

  • @dineshpindoria5443
    @dineshpindoria5443 Před 2 lety +1

    વાહ બહુ સરસ માહિતી સાહેબ તમે આપી છે

    • @vipinbhaivipinbhai853
      @vipinbhaivipinbhai853 Před rokem

      દબાણ કરનાર વ્યકિતઓ માથાભારે તત્વો દ્વારા જમીન ઉપર દબાણ કર્યું હતું ત્યારે અઘિકારીઓ જગ્યાએ નથી ગયાં અને દબાણ નથી એવુ કહેતા અઘિકારીઓ પૈસા લઈને મામલો દબાવી દેવામાં આવ્યો છે દબાણ કરનાર વ્યકિતઓ ને કોઈ કાર્યવાહી નથી કરી વીડિયો ગ્રાફિક અને જમીન ઉપર માપણી નથી કરી

  • @prafulpatel8785
    @prafulpatel8785 Před 3 lety +1

    Very nice Jay Shree krishna

  • @gulambhaikhalifa4059
    @gulambhaikhalifa4059 Před 2 lety +1

    Good video Ser 👌🙏

  • @kanjibhaiprajapati3741

    good

  • @pravinpatel8727
    @pravinpatel8727 Před 3 lety

    Please make a vedio on how can watch revenue case detail in gujrat/anand district.

  • @siddhivinayakrealestate3688
    @siddhivinayakrealestate3688 Před 3 měsíci +2

    हमारी जमीन नवी सरत 1971मुंबई चला गया उसके बाद में आदमीने व जमीन का कब्जा करके रखा है अभी हमको क्या करना चाहिए

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 měsíci

      તેના માટે તમારે લેન્ડ ગેબીંગ એક્ટ હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે તે બાબત નો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે

  • @sunitabenbbhagabhai5435

    Gujratima aapone sar

  • @ashishkharadi8081
    @ashishkharadi8081 Před 11 dny

    Amari forest khata ni jamin amne mali che a jamin ma aa kaydo lagu pade

  • @RameshPatel-lr4wn
    @RameshPatel-lr4wn Před 3 lety

    Ramesh patel.
    Lavachha tekra.
    Ta. Olpad.
    Dist. Surat.

  • @ghdiwan
    @ghdiwan Před 3 lety +1

    Sir
    Devsthan iman jamin ane
    Devsthan iman nabudi 1970 kayda ni mahiti aapo sir
    Please

  • @khodabhai7870
    @khodabhai7870 Před 9 dny +1

    ખાલી બનાવટી અરજી,ફોમનથીભાઈ

    • @TrickGujarati
      @TrickGujarati  Před 9 dny

      @khodabhai7870 હવે અરજી ઓનલાઇન થાય છે

  • @satishvasava1975
    @satishvasava1975 Před 3 lety +1

    Satish

  • @JayaVasava-de8kw
    @JayaVasava-de8kw Před 6 dny

    મારી માંગ છે કે જે કાયદેસર સીમ નો રસ્તો નકશામાં દર્શાવે છે તે રસ્તાની મારી માંગ છે પણ ગામ લોકો કેસર પંચ એ રસ્તો બનાવવા તૈયાર નથી તો કાયદેસર માં હું માંગણી કરું તો કાયદેસર સીમ નો રસ્તો બની શકે ખરો

  • @vinaypatel1088
    @vinaypatel1088 Před 3 lety +5

    Quite informative & Useful. Thanks for the same. Further, Sir, Please send me PDF copy of Gazette, Rules & Application

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      All pdf link below in Description please check it. And visit our Facebook page, Instagram and website for more interesting and helpful information.

    • @kiritpatel2597
      @kiritpatel2597 Před rokem

      ​@@TrickGujarati🎉

  • @gitabenpatel6379
    @gitabenpatel6379 Před 3 lety

    Ame Aa arji kareli chhe maheshana dist Ma Aju Sudhi koi answer ya information Avi nathi ame nichli court ma cash Jiti gya chhe to pan kai information avi nathi Ketla divas Ma karyavahi Thase please answer me....

  • @vasansmaraj825
    @vasansmaraj825 Před 7 dny

    Sir mere papa ne jamin li hai 1984 me jo abhi tak khatedar nahi hua hai to abhi kaya karna chahiye jisme mere papa ke bade bhai ne kabja kiya hai or humara kese chal raha hai ab kaya kiya jaye

  • @JayaVasava-de8kw
    @JayaVasava-de8kw Před 6 dny

    મારા ખેતરમાં કોઈ રસ્તો છે એવું કોઈ નકશાના રેકોર્ડમાં નથી બતાવતું છતાં ગામ લોકો સીમ ના રસ્તા ની માંગણી નથી કરતા અને મારા ખેતરમાં જુનો રસ્તો છે એમ કરીને દાદાગીરીથી પાકને નુકસાન પહોંચાડીને જાય છે તો આના માટે હું કઈ જગ્યા પર ગુનો દાખલ કરાવી શકુ

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 Před 3 lety

    Is it used for old land case of litigation between farmar & land owner whose owner name is not shown in 7/12 and appeal is running for legal heirs entry.?

    • @alpeshmaharaj8893
      @alpeshmaharaj8893 Před 3 lety

      👍👍👍

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 Před 3 lety +1

      આ, અંગે, નુ, ફોર્મ, કોની, પાસે, મળે, તે, જણાવવા વિનંતી

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      www.trickgujarati.com/2020/12/gujarat-land-grabbing-act-2020.html
      👆👆
      Link par thi mali jashe

  • @naeempatel8457
    @naeempatel8457 Před 3 lety

    Darkari jamin per daban karelu howa thi.jilla panchyat ma daban sakha ma thi sarve(tapaas)thayyel chhe pn koi sarveyer n howa thi aju daban finel report banawwano baki to aa kayda thi te dabaan hatari sakay amari arji jilla panchayat ma karel chhe hal ma ane tya ager ni kary vahi.baki chhe.

  • @mavihotkadvasan7920
    @mavihotkadvasan7920 Před 3 lety +2

    Bhai aama fee kya bharvani kay rite
    Bharvi ane syukt ma jamin hoy to chu karvu

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Most of Fee state bank of India ma chalan thi bharvani thay chhe.

  • @kiritbhavsar1139
    @kiritbhavsar1139 Před 3 lety +1

    Is there any advocate is needed for above procedure or not. Please reply.

  • @dharmishthaparmar3295
    @dharmishthaparmar3295 Před 3 lety +1

    Namaskar sir.
    Amare vadiloparjit jamin badha bhai ne sarkhe bhage vahecheli chhe .4 bhai na 4 bhag chhe .Amara bhag ni jamin par mara kaka na chhokra e kachu Ghar banavi aa jamin mari chhe em kahi amne dhamki aape chhe to amare aa kayda mijan arji kari sakay?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Ha jarur thi thai sake pan jo antarik prashn samjavat thi pati jay to saru kahevay ane apni mutthi bandhi ni bandhi rahi jay.

  • @samirvahora7216
    @samirvahora7216 Před rokem

    COMMEN PLOT MA MAKAN BANAVEL 6
    TO TENI COMPLEN KAI KARA VI
    TE MAKAN KAI RITE TODI SAKAY

  • @official_yunugamit6592
    @official_yunugamit6592 Před 3 lety +1

    Frome ready mle k vakil pase banavu pade

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      ફોર્મ ની લીંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો

  • @ketandudhatra7131
    @ketandudhatra7131 Před 3 lety +1

    Mari sosayti ma Comman plot ma baju na plot vada e bor , batthroom, ravesh, bari , darvaja mukela che to aa case thai sake

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      જરૂર થઈ શકે પણ શકય હોય તો પહેલા સ્થાનિક લેવલે અરજી કરી જોવાય અને જો નિકાલ ન આવે તો આ મુજબ ની અરજી કરાય. જેથી જો નિકાલ થઈ જાય તો જીલ્લા લેવલ ના ધક્કા નહીં.

    • @allstatus2792
      @allstatus2792 Před 3 lety

      sir pela to tme jay ro cho a socity kai rit ni che Reg vdi or ty koi chermen k sekteri hoy to tena thru thi thy ske
      or
      tme lojo tharav kri ne pn kri nikl kri sko cho AGM ma

  • @krishnaashai1007
    @krishnaashai1007 Před 3 lety +2

    પ્રતિ વાદી મા શ્રી સરકાર હોય તો

    • @digitalgyaan1782
      @digitalgyaan1782 Před 3 lety +1

      પ્રતિવાદી કોઈ પણ હોય ચાલે બધા માટે act લાગુ પડે..

  • @ashishparmar889
    @ashishparmar889 Před 3 lety

    Is this act, Only cover agriculture land?if, Then what about commercial property. Like plots and building , can we appeal under this act for our disputes issues ?

  • @official_yunugamit6592
    @official_yunugamit6592 Před 3 lety +1

    AAPNE JATE BHARI SAKAY K FROM, YA VALIL PASE JAVU PADE

  • @omkarparekh3659
    @omkarparekh3659 Před 3 lety

    Re. Sir
    Sadar Namskar
    Amo ne 4 pedhi thi jamin vavva api hati tena badle Amara dada ne e 50 ni hajamat free ma karta hata j pahela avirete paheta apta hata j aaj jamin no bhav vadhi java thi amaru pase thi jamin chothi pedhi e parat lai lidhi Dada ne viswas thi apel hati jethi onpaper kai na karyu viswas n jiban hati have Amara garib ni jamin parat lai lidhi aam pachavi padi amaru atala varsh nu kam kareli to gayu ne a banate sir jarur proper guideunce apva vinnti chche

  • @bakulgthakor8937
    @bakulgthakor8937 Před 2 lety +1

    મહાનગરપાલિકા માં આ કાયદો લાગું પડશે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      સમગ્ર ગુજરાતમાં આ કાયદો લાગુ પડે છે.

  • @sanatanrakshak2042
    @sanatanrakshak2042 Před 3 lety +1

    Sr. Jyare 3 Bhaio Vache Jamin Vechavama aavi Hoy Ane Jyare 1 Bhai ne Jamin sarakhi aapavama na aavi hoy Su Karyvahi kari sakay...Plz Sr. Anwser me

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      ઘરમેળે એક બીજાની સંમતિ થી વહેંચણી થઈ હોય એટલે બીજી કોઈ કાર્યવાહી થઈ શકે નહીં

    • @sanatanrakshak2042
      @sanatanrakshak2042 Před 3 lety +1

      Pan Sr Andhara ma rakhi ne aa karya karvama aavyu 6...

    • @sanatanrakshak2042
      @sanatanrakshak2042 Před 3 lety +1

      Sr. Pan 3 bhaio ne Sarkhe Hissa ma vehchani karvani hati...

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      તે નોંધ સામે અપીલ અરજી કરી શકાય

  • @kalubaldha3039
    @kalubaldha3039 Před 3 lety

    ગુજરાતી મા આપોને

  • @jituparmar4627
    @jituparmar4627 Před 3 lety +1

    Jitu parmar

  • @JayeshSolanki-qb1kx
    @JayeshSolanki-qb1kx Před 3 lety +1

    જમીનનો રસ્તો શોધવા આ એક્ટ મા અરજી કરી શકાય

  • @hirensathwara5115
    @hirensathwara5115 Před 3 lety

    સાહેબ ખેડૂત કઈ રીતે બનાય

  • @vinaypatel1088
    @vinaypatel1088 Před 3 lety

    Sir, if the matter is pending with court, in that case, can applicant file complaint under Land Grabbing act 2020 ?

  • @nagrikadhikarconsumerprote6005

    ગુજરાતી ભાષામાં વિગત જણાવી તે તથા અરજીનો નમુનો ૯૪૨૬૩૯૧૨૫૭ ઉપર મોકલવા વિનતી જનહિતમાં પણ

  • @vedicastrostarresearchcent7737

    I am living in the USA how can I apply and pay fees.

  • @priyanshipandya5480
    @priyanshipandya5480 Před 3 lety +2

    કેવી રીતે અરજી pay કરવી વેબસાઈટ આપો

  • @kataramukesh2271
    @kataramukesh2271 Před 3 lety +2

    Shaadi arji karvane Ke online

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      નમુના ના ફોર્મ માં અરજી કરી જરૂરી કાગળો જોડી આપી દેવાની

  • @meenathakor8128
    @meenathakor8128 Před 3 lety +1

    Mard ka 55 bhag

  • @nasirshaikh7406
    @nasirshaikh7406 Před 3 lety +5

    સાહેબ મારી જમીન નો કેસ જીતી ગયા.જે મારા પપ્પા ની હતી.એ ગુજરી ગયા.મારા મમ્મી એ બીજા લગ્ન કર્યા હતા.મારા મમ્મી અને એમના દીકરા થી હું કેસ જીતી ગયો.1974મા.કોટૅ નો હુકમનામું પણ છે.જુના 7/12મા મારું નામ છે.હવે બિછાનું નામ બોલાય છે.હવે મારે શું કરવું જોઈએ.હુ 80વષૅ નો છું મારી મદદ કરી શકો.મારી દીકરી સાથે ભાડા ના ધર માં રહીયે છીએ.કાઈ માર્ગ બતાવો.

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      તમારી જમીનની વિગતો email કરજો જે જોઈ અને યોગ્ય માર્ગદર્શન આપી શકાય

    • @nasirshaikh7406
      @nasirshaikh7406 Před 3 lety +1

      Saheb tame mane jawab apso

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Jamin nu title joya vagar yogya mahiti nahi api shaku. Mate tamari jamin ni vigato ane case ni vigato mail karo.

    • @nasirshaikh7406
      @nasirshaikh7406 Před 3 lety

      સાહેબ મારી જમીન ની વિગત છે પ્લીઝ મને બતાવશો.

  • @ghanshyamsolanki1409
    @ghanshyamsolanki1409 Před 3 lety +2

    Arji nu PDFma bhanavo

  • @sunitachaudhari6258
    @sunitachaudhari6258 Před 3 lety +1

    sir aa kaydama parivar jamin vivad, vahechani no pan samavesh karvama aavshe ?????????

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      ના એ વિવાદ આ કાયદા હેઠળ નહીં આવે.

    • @sunitachaudhari6258
      @sunitachaudhari6258 Před 3 lety +1

      jamin ne lagta tamam vivado no samavesh karvo joi to hato...!!!

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      તમારે શું વિવાદ છે?

    • @sunitachaudhari6258
      @sunitachaudhari6258 Před 3 lety +1

      @@TrickGujarati amara parivar vala sahiyari jamin dharave chhe . mara kaka loko pase vadhu jamin chhe teo sarkhe bhage vahechva manga nathi . ane amne koi sahi ke sarkari labh pan melavva deta nathi.to shu SDM ma fariyad karvi padse.???

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Jamin hal kona name chale chhe?

  • @Dr..rakeshupadhyay7245
    @Dr..rakeshupadhyay7245 Před 3 lety +2

    Form Gujarati....link how print out

  • @dasharathkishan9207
    @dasharathkishan9207 Před 2 lety

    બિલાડી ના ગળા માં ઘંટ બાંધે કોણ. બિલાડી ના વંશજો સરકાર મા બેઠા છે.

  • @fashionworldcollectionmosa8071

    સાહેબ
    જૂના ચાલી રહેલા કેસ પર આ કાયદો લાગુ પડી શકે? માનનીય સેશન કોર્ટે એ કબજેદાર ને સ્ટે આપ્યો છે અને કેસ દાવા માટે હજી ચાલુ છે?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety +1

      ના જુના ચાલી રહેલ કેસ પર આ કાયદો લાગુ નહીં પડે અને જ્યારે સિવિલ કોર્ટમાં દાહોદ ચાલુ હોય ત્યારે મારા મત મુજબ રેવન્યુ કોર્ટ અન્ય નિર્ણય કે દાવો નહીં લે

    • @ajaysinhjadeja5827
      @ajaysinhjadeja5827 Před 3 lety

      @@TrickGujarati revenue court civil court ni dicree ne dhodi ne pee Jay chhe Paisa Laine civil decree nu khotu arthghatan Kari ne 7/12 ma ferfar Kari nakhe chhe transfer of property act 1882 na section 62 mujab giro mukt thayeli jamino na hukam ni padel nondh ne pn joya vagar potani man Mani karechhe Paisa mate

  • @Dr..rakeshupadhyay7245
    @Dr..rakeshupadhyay7245 Před 3 lety +1

    Please ad link of form

  • @harshadlimbachiya3537
    @harshadlimbachiya3537 Před 3 lety +1

    From ni pdf send karo ne

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      www.trickgujarati.com પર મુકેલ જ છે

  • @ratilalparmar1342
    @ratilalparmar1342 Před rokem +1

    પસંદ નો આયવો

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      ઓકે કાંઈ વાંધો નહીં

  • @shivjeet8605
    @shivjeet8605 Před 9 měsíci

    મારા દાદા નું જમીન માં નામે જ નથી પણ મારા દાદા ના ભાઈ તેમણે પેલા થી જ કિય ગણતા નથી માટે કારણ કે મારા દાદા ના પાપ બે લગ્ન કરેલા પેલી પત્ની ના ચાર દીકરા હતા અને બીજી પત્ની ના એક દિકરો હતો તે મારા દાદા હવે તેમની જમીન માં પેલા ચાર છોકરા નું નામે છે પણ મારા દાદા નું નામ જ નથી પાછળ મારા પપ્પા ને પણ ભાગ નથી મળતો હવે સુ કરવું મારે મારા પપ્પા નું નામ ની જમીન જોવે છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 9 měsíci

      તેના માટે તમારે તમારા દાદા ના ચાર ભાઈ ના નામ જમીનમાં દાખલ થાય તે અને ત્યાર પછીની બધી નોંધ સામે અપીલ કેસ દાખલ કરવો પડે.

  • @safesystems4231
    @safesystems4231 Před 3 lety

    Mara grant father nu ek khetar anjar taluka ma hatu janu nam kundi wadi hatu, Te wadi ne Kem sothavi?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      જો રેવન્યુ રેકર્ડ માં તેમનું અથવા તમારું નામ ચાલતું હોય તો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ અરજી કરી શકો છો.

  • @user-hp9eo5hl2i
    @user-hp9eo5hl2i Před 2 lety +2

    સર મારા દાદા ના નામ ના જૂઠા સહી સિક્કા કરી ને જાતે જ પાર્ટીએ કઈ આપ્યા વગર જમીન લઇ લીધી હોય તેના માટે સુ કરવું? પ્લીઝ જવાબ આપજો🙏🙏

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      તેના માટે તમારે દસ્તાવેજ રદ કરવો પડે અને દસ્તાવેજ રદ કરાવવા માટે સિવિલ કોર્ટ માં તે દસ્તાવેજને ખોટો સાબિત કરવો પડે

    • @user-hp9eo5hl2i
      @user-hp9eo5hl2i Před 2 lety +1

      @@TrickGujarati matlab land grabbing no case na thai sake?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      લેન્ડ ગ્રેબિંગ અન્વયે અનઅધિકૃત કબજે કરેલ હોય તો યોગ્ય કાર્યવાહી થઈ શકે છે પણ રજિસ્ટર્ડ દસ્તાવેજ માં કરેલ સહી અન્વયે દસ્તાવેજની સત્યતા બાબતે સિવિલ કોર્ટ જ યોગ્ય હુકમ કરી શકે છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે અરજી કરી જુઓ એટલે શું કાર્યવાહી કરે છે તે ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે. અખતરો કરવો હોય તો કરી જોવાય. પણ હાલનું રેકર્ડમાં તેમનાં નામનું હશે એટલે નિર્ણય તેમનાં તરફેણમાં આવવાની શક્યતા વધુ રહેશે.

    • @user-hp9eo5hl2i
      @user-hp9eo5hl2i Před 2 lety

      @@TrickGujarati માહિતી બદલ આભાર

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 Před 3 lety +1

    Ka 6e pdf ni link

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      www.trickgujarati.com/2020/12/gujarat-land-grabbing-act-2020.html

  • @kundanrgondaliyagondaliya3747

    સાહેબ પિતૃક સંપત્તિમાં મકાન બાબત લેન્ડ ગ્રેવીંગ થઈ શકે કારણ કે મારા માતા-પિતા ગુજરી ગયા છે હું એક જ છું મારા કાકા ના દીકરાએ મકાન લઈ લીધું છે પરંતુ મને દસ્તાવેજ કે એવું કાંઈ મારી પાસે આધાર નથી માત્ર તેના જે મારા કાકાના દીકરાઓ વેરો ભરે છે તેના નંબર છે તો મારે આ ઉપરથી અમારે જગ્યાનો દસ્તાવેજ નીકળી શકે તો તે માટે શું કરવું જોઈએ આપ માહિતી આપશો તેવી વિનંતી

  • @ratilalparmar1342
    @ratilalparmar1342 Před rokem +1

    તમે જે વિગત આપો એમાં એવુ જાણવા મલે છે કે મરતા મરતા આપતા હોય એવું લાગે છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      કોઈ સારી રીતે માહિતી આપતું હોય તો તે જોઈ લેવા વિનંતી

  • @swetatadvi5827
    @swetatadvi5827 Před 3 lety

    હવે ઓનલાઇન ફોર્મ ભરવા નું થય ગયુ છે તે કેવી રીતે ભરવુ

  • @vaishalirathod1289
    @vaishalirathod1289 Před 3 lety +1

    Mare bhalaman arji lakhavani 6e vidhva sahay mate to e kevi rite lakhvani

  • @Mer.Bharat.D
    @Mer.Bharat.D Před 3 lety +1

    ગીર સોમનાથ જિલ્લામાં આ કાયદો લાગુ હશે?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Ha

    • @Mer.Bharat.D
      @Mer.Bharat.D Před 3 lety +1

      અરજી ક્યાં કરવી...?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      કલેક્ટર કચેરી માં

    • @Mer.Bharat.D
      @Mer.Bharat.D Před 3 lety +1

      કલેકટર કચેરી થી જવાબ મળે છે કે અહીંયા અરજી કરી ને તમે શું કરશો...
      તેઓ કહે છે કે આ વકીલ નો મામલો છે તેની પાસે જાવ...
      તો શું કરવું....

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      અરજી તૈયાર કરી રજીસ્ટ્રી શાખામાં એક નકલમાં સહી લઈ આપી દેવાની

  • @DineshPatel-jw8bs
    @DineshPatel-jw8bs Před rokem +2

    Sir, 7 ×12 મા હમારા અને સામાવાળા પણ નામ છે હમારા જન્મ પહેલાં ની વડીલો દ્વારા હદ કરેલી હતી અને હમારા દાદા નું નામ 1980 માં 7X12દાખલ થયેલ છે હાલમાં સામાવાળા એ તે હદ જેસીબી
    મશીન લાવી કાઢી નાંખી અને આબાં ના બે ઝાડ કાપી નાખવામાં આવ્યા છે અને હમો ને એમ કહે છે કે તમારા દાદાનું નામ ખોટી રીતે દાખલ કરેલ છે. તો હવે હમો સુ કરીએ તે સમજણ પડતી નથી. આપ સાહેબ અમો ને સલાહ આપશો .આભાર.

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      લેન્ડ ગેબીંગ એક હેઠળ ઓનલાઈન અરજી કરી દો અને અરજી કઈ રીતે કરવી તે બાબતમાં વિડીયો પર ઉપલબ્ધ છે

  • @kamleshbhoye1625
    @kamleshbhoye1625 Před rokem +1

    48 ચોરસ મીટર દબાણ કર્યુ હોય તો અરજી કરી શકાય.

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      હા, પણ સામાન્ય દબાણ માટે પ્રોસેસ હેવી પડશે.

  • @sudhirgamit1776
    @sudhirgamit1776 Před 3 lety +2

    Gujarati samjuti ni PDF ??

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Aje bapor pachi www.trickgujarati.com par link add kari apu

    • @sudhirgamit1776
      @sudhirgamit1776 Před 3 lety +1

      @@TrickGujarati એ લિંક પણ કૉમેન્ટ કરજો.

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      Ok

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      www.trickgujarati.com/2020/12/gujarat-land-grabbing-act-2020.html

    • @sudhirgamit1776
      @sudhirgamit1776 Před 3 lety +1

      @@TrickGujarati Thank you...😊

  • @shankarpatel5356
    @shankarpatel5356 Před 2 lety

    Hu adivasi ખેડૂત છું મે૨૦૧૦ માં જમીન વેચવા માટે દલાલ ને સોંપેલ તેણે મારી પાસે પાવર of etrni lakhavi ૭૩ aa ni પરવાનગી વગર ragistar માં લેનાર ભી પોતે વેચનાર ભી પોતે એવો દસ્તાવેજ કરવી લય જમીન ત્રણ ચાર પાર્ટી ને મારી જાણબહાર વેચી તો તેની સામે પગલાં લેવા મારે શું કરવું

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      કબજો કોની પાસે છે?

    • @shankarpatel5356
      @shankarpatel5356 Před 2 lety +1

      @@TrickGujarati kabjo ત્રીજી વાર વેચાણ લીધેલ તેની પાસે છે તેને દસ્તાવેજ ના આધારે ૭ /૧૨ માં નામ દાખલ કરી દીધેલ છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      73aa ની મંજૂરી લીધેલ છે?

    • @shankarpatel5356
      @shankarpatel5356 Před 2 lety

      @@TrickGujarati ના

  • @pratikshahnand9406
    @pratikshahnand9406 Před 3 lety +1

    જૂની મેટર કલેકટરશ્રી પાસે ચાલતી હોય તો નવા કાયદા ની અંતર્ગત અરજી થઈ શકે કે નહિ

    • @digitalgyaan1782
      @digitalgyaan1782 Před 3 lety +1

      હા. અરજી માં ચાલતી મેટર નોંધ કરી.. અરજી કરવી

  • @pzala4267
    @pzala4267 Před 3 lety +2

    સાહેબ જૂના ચાલુ કેસ દાવો હોય તેને આ કાયદો લાગુ પડશે કે નવી અરજી કરવી પડે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      નવી અરજી કરવી પડશે

    • @pzala4267
      @pzala4267 Před 3 lety +1

      @@TrickGujarati એવું જાણવા મર્યું કે એક વિષય પર બે ફરિયાદ કે કેસ દાવો ના થઇ શકે

    • @pzala4267
      @pzala4267 Před 3 lety

      @@TrickGujarati કાયદા નો ભંગ થાય એવુ થશે કે કેમ

    • @pzala4267
      @pzala4267 Před 3 lety

      @@TrickGujarati તો શુ કરવુ યોગ્ય માહિતી આપશોજી

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 Před 3 lety

    ચાલુ કોર્ટ કેસ અરજી કરી શકાય

  • @maganlalmodiya4002
    @maganlalmodiya4002 Před rokem

    Sriman.mahody.mari.sathe.mara.satbàrna.utarama.mara.nam.agal.bija.manasnu.namlakhelu.se.mamlatdar.ofic.ma.vijayanagar.mane.range
    .hathe.pakdilido.se.pan.ajdinsudi.koiparinam.avelunahip0lic.mamlatdar.maligayase.sri.manmaresukarvanu

  • @JayeshSolanki-qb1kx
    @JayeshSolanki-qb1kx Před 3 lety +1

    જમીનનો રસ્તો શોધવા આ એક્ટ મા અરજી કરી શકાય

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety +1

      Na

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      તમારો ચાલુ હલાણ માર્ગ બંધ કર્યો હોય તો તેના 6 મહિનામાં મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ દાવો દાખલ કરી શકાય છે.

    • @JayeshSolanki-qb1kx
      @JayeshSolanki-qb1kx Před 3 lety

      @@TrickGujarati નક્શામા રસ્તો નો બતાવ તો હોય તો શુ કરવુ

  • @JayeshSolanki-qb1kx
    @JayeshSolanki-qb1kx Před 3 lety

    જમીનનો રસ્તો શોધવા આ એક્ટ મા અરજી કરી શકાય