ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

Komentáře • 932

  • @PareshGoswami
    @PareshGoswami  Před měsícem +110

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @nanjibhaikanzariya8268
      @nanjibhaikanzariya8268 Před měsícem +8

      માહિતી આપવા બદલ આભાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં

    • @AshvinbhaiBhaliya-nd3sf
      @AshvinbhaiBhaliya-nd3sf Před měsícem +2

      અશ્વિન સાસિયા

    • @vaghelaratubha4699
      @vaghelaratubha4699 Před měsícem +1

      જય માતાજી🙏

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 Před měsícem +2

      જય ભવાની માં પરેશભાઈ

    • @shreeramdiesels3500
      @shreeramdiesels3500 Před měsícem +2

      Saras jankari apava bad dhanyvad bhai 👍

  • @NareshGamer-P
    @NareshGamer-P Před měsícem +185

    પરેશ ભાઈ ની આગાહી કોણ કોણ જોવે છે લાઈક કરો

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před měsícem +13

    🙏વાહ પરેશ ભાઈ વાહ🙏 🙏સૌથી પહેલા ભર ઉનાળામાં કરેલી👌 જુલાઈ મહિનાની 17-7. થી 🙏ભારે થી અતિ ભારે કરેલ આગાહી🙏 લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી સફળતા ને પાર થઈ રહી છે સુપર ડુપર 👌👍🙏🙏🙏🙏🙏
    પરેશ ભાઈ ગોસ્વામી નો જેટલો આભાર માનું એટલો મારા માટે તો ઓછો જ છે 🙏

  • @shaileshthakor1564
    @shaileshthakor1564 Před měsícem +62

    પરેશભાઈ આજે ઉત્તર ગુજરાતના પાટણમાં બપોર પછી વરસાદ ચાલુ થયો છે ભાઈ અને તમારી આગાહી ઉત્તર ગુજરાતના પાટણ ની આગાહી આપવા બદલ તમારો ખુબ ખુબ ખુબ ખુબ ધન્યવાદ છે ભાઈ અમે તો બહુ ખુશ છીએ ભાઈ તમે ઉત્તર ગુજરાતના પાટણની આગાહી આપી દો અમને બહુ જ આનંદ છે ભાઈ

  • @UkaramChoudhary-lr4gv
    @UkaramChoudhary-lr4gv Před měsícem +14

    પરેશભાઈ સચોર રાજસ્થાન માં આજે જોરદાર વરસાદ થયો ખુબ ખુબ ધન્યવાદ

    • @ravjibhaitadha9837
      @ravjibhaitadha9837 Před měsícem +3

      સીતારામ....
      ભાવનગર ના
      ગામ : ઠળિયા
      રવજીભાઈ પટેલ ના રામ રામ
      અત્યારે અમારે જોરદાર વરસાદ શરૂ છે

    • @satarabhairabari337
      @satarabhairabari337 Před měsícem +1

      Good 🎉

  • @aravindbhaipatel3151
    @aravindbhaipatel3151 Před měsícem +28

    આજ રોજ તા 15 મહેસાણા જિલ્લાના વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાં આજે બપોરથી વરસાદ ચાલું થયો છે.

  • @motivationforindia7053
    @motivationforindia7053 Před měsícem +2

    પરેશભાઈ ગોસ્વામી =ખેડૂતો ના ❤

  • @user-ib3ng1gx8o
    @user-ib3ng1gx8o Před měsícem +1

    પરેશભાઈ કળયુગ નો ભગવાન છે ભાઈ❤🎉

  • @user-yg6xp1pe2o
    @user-yg6xp1pe2o Před měsícem +3

    કેશોદ મા અતયારે વરસાદ ચાલુ છે

  • @cbchauhan1132
    @cbchauhan1132 Před měsícem +8

    આજે મહિસાગર માં વધારે વરસાદ આયો પરેશભાઈ

  • @mahisagarupdate5390
    @mahisagarupdate5390 Před měsícem +1

    બંગાળ ની ખાડી માં લો પ્રેશર સર્જાય કે અરબ સાગર માં સર્જાય. પણ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ માજ વરસાદ પડે છે. પછી ગમે ત્યાં લો પ્રેશર સર્જાય કે ગમે થાય. મહીસાગર અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ દાહોદ સાબરકાંઠા માં વરસાદ જ પડતો નથી.😢

  • @sureshpurigoswami-hq4up
    @sureshpurigoswami-hq4up Před měsícem +1

    હર હર મહાદેવ

  • @manchandbhaipatel5802
    @manchandbhaipatel5802 Před měsícem +28

    તમારી આગાહી પરેશભાઈ 95% સાચી પડે છે

  • @vijayparmar7279
    @vijayparmar7279 Před měsícem +17

    જય ગુરૂ દેવ પરેશ ભાઇ

  • @manshukhjapdiya30
    @manshukhjapdiya30 Před měsícem +1

    પરેશ ભાઇ વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ છે પણ વરસાદ નથી

  • @mohanjoshi4867
    @mohanjoshi4867 Před měsícem

    પરેશભાઈ કચ્છ માટે આપની આગાહી ૧૦૦% સાચી પડી છે

  • @user-ok8wf1uv8y
    @user-ok8wf1uv8y Před měsícem +13

    વાવ તથા થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર ના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ આજે બપોરે થયો છે પરેશ ભાઈ

    • @pravinrathod9060
      @pravinrathod9060 Před měsícem +1

      કાલે ભૂકા બોલાવ છે

    • @vipmomairaj.
      @vipmomairaj. Před měsícem +1

      હા સાચી વાત છે

    • @pallu.
      @pallu. Před měsícem

      બોર્ડર ઉપર કો પીલુડા માંગરોળ માં ટીપુંય નથી

    • @arvindsoni8869
      @arvindsoni8869 Před měsícem

      આ બે ચાર દી માં વાવેસી થરાદરી માં તલાવડા ભરાઈ જવાના છે ગાભા કાઢી નાખશે

  • @khuntsatish8016
    @khuntsatish8016 Před měsícem +8

    જય માતાજી પરેશભાઈ આજે મેંદરડા માં સારો વરસાદ પડી ગયો. માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ

  • @VadhiyaNitesh
    @VadhiyaNitesh Před měsícem +1

    વાઢીયા નિતેશભાઈ જય ભોલેનાથ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 Před měsícem +1

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @mershailesh3595
    @mershailesh3595 Před měsícem +13

    જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ

  • @devjiahir199
    @devjiahir199 Před měsícem +50

    કચ્છ માં અત્યારે ચાલુ છે વરસાદ . ગાજ વીજ સાથે

    • @hareshgadhavi5487
      @hareshgadhavi5487 Před měsícem

      Kya

    • @devjiahir199
      @devjiahir199 Před měsícem

      @@hareshgadhavi5487 nagor bhuj kutch

    • @NitaBhuva-sg2ib
      @NitaBhuva-sg2ib Před měsícem

      Amare 6 kacch ma

    • @shaileshmakvana6275
      @shaileshmakvana6275 Před měsícem +4

      કરછમાં વરસાદ નથી દેવજી તારા કને હોય તો ભલે આખા કરછમાં વરસાદ થાય તો કહેવાય 😀

    • @Hindu_chaudhary22
      @Hindu_chaudhary22 Před měsícem +2

      Rapar taluko 75 %koro se

  • @shaileshmakvana6275
    @shaileshmakvana6275 Před měsícem +1

    ભચાઉ તાલુકામાં આવેલા ગામ મા વરસાદ થઈ જાશે પરેશ ભાઈ ખારોઈ મનફરા ચોબારી 17/07/2024

  • @rajudhundhlva5657
    @rajudhundhlva5657 Před měsícem +2

    જેસર ના ફાચરા માધોધમાર વરસાદ

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq Před měsícem +5

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી જય સોમનાથ દાદા

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ અમારે વરશાદ ધીમી ધારે સાલુ થયગયોછે તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem +1

    15 જુલાઈ રાજ્યમાં વરસાદ ભારે શરૂ થઈ ગયો

  • @pravinbhaimakwana8973
    @pravinbhaimakwana8973 Před měsícem +2

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આજે આઠ વાગ્યે રાત્રે નાના ખૂટવડા માં એક એક ઇંચ જેટલો વરસાદ

  • @Makvanakp602
    @Makvanakp602 Před měsícem +7

    જય ગિરનારી 🙏🙏

  • @rajuchauhan5928
    @rajuchauhan5928 Před měsícem +3

    ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં ગાજ વીજ સાથે વરસાદ સે

  • @jayantibhaigohil9179
    @jayantibhaigohil9179 Před měsícem +1

    🙏જય સોમનાથ પરેશભાઈ તમારી તમામ આગાહી સાચી પડી રહી છે આ વષૈ તમારી આગાહી પ્રમાણે ખેતી નુ કામ કરી રહ્યો છે આ તમારી વરસાદ ની આગાહી. મારા ખેડૂત.મિત્રો ને શેર કરી રહયૉ છુ હવે તૉ આ નવી સરકાર મા અમાર ખેડૂત નુ દેવુ માફ થાય એવુ કઈક કરૉ જય સોમનાથ 🙏

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 Před měsícem

    પરેશભાઈ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા ગામે વરસાદ આશરે ૪૫ મી.મી. ખુબ સરસ થયો છે મહાદેવની અસીમ કૃપા ખેડૂતો ઉપર વરસી છે.

  • @RajuPithiya-yg2bf
    @RajuPithiya-yg2bf Před měsícem +7

    જય મુરલીધર પરેશ ભાઈ

  • @dilipchaudhary3620
    @dilipchaudhary3620 Před měsícem +9

    સુઈગામ તાલુકા માં વરસાદ ઓછો છે પરેશભાઇ હાલ છાંટા છે

    • @Velah.Wale.3503
      @Velah.Wale.3503 Před měsícem +2

      બાજરી ની ચારણી છે 😂

  • @user-xv1sg6ly1p
    @user-xv1sg6ly1p Před měsícem +1

    કચ્છ ભુજ જીલ્લામાં વરસાદ ચાલુસે

  • @hiralalpatel5183
    @hiralalpatel5183 Před měsícem +1

    પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, ભાલ વિસ્તાર મા વરસાદ વિશે જણાવો

  • @Khatoribava15
    @Khatoribava15 Před měsícem +6

    પરેશ ભાઈ અમારા નેત્રંગ તાલુકામાં ચાર કલાકમાં ઈંચ વરસાદ

  • @user-xw5vj1uo1g
    @user-xw5vj1uo1g Před měsícem +4

    જય દ્વારકાધીશ

  • @GautamPatel-qn5zb
    @GautamPatel-qn5zb Před měsícem +1

    ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા

  • @ravimakvana6069
    @ravimakvana6069 Před měsícem

    જય માતાજી પરેશ ભાઈ 🙏🙏🙏 વિંછીયા થી રવિ મકવાણા ખુબ ખુબ આભાર 👍👍👍

  • @VikramJograna-d6e
    @VikramJograna-d6e Před měsícem +6

    જય ઠાકર પરેશભાઈ

  • @keshubhaibokhariya6647
    @keshubhaibokhariya6647 Před měsícem +5

    જય સીયારામ પરેશ ભાઈ

  • @jitendrabharda5094
    @jitendrabharda5094 Před měsícem +2

    પરેશભાઈ આ વર્ષે મગફળી નો ભાવ કેમ નથી વધી રહ્યો અમારે હજી મગફળી પડી છે તો ક્યારે ભાવ વધશે એનો એક સ્પેશિયલ વિડીયો બનાવો પ્લીઝ આની માહિતી આપજો

  • @kalpeshahir1796
    @kalpeshahir1796 Před měsícem

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ

  • @kalpeshbhai927
    @kalpeshbhai927 Před měsícem +5

    પરેશભાઈ આજે વાવ તાલુકાના દૈયપમા હળવો વરસાદ પડ્યો

  • @memariyaharesh8239
    @memariyaharesh8239 Před měsícem +3

    જય માતાજી પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકા ના છલાળા ગામમા આજે વરસાદ આવ્યો

  • @Hd_status_623
    @Hd_status_623 Před měsícem +1

    વાવ.તલુક

  • @user-yg6xp1pe2o
    @user-yg6xp1pe2o Před měsícem +2

    રાજુલા મા ચાલુ છે વરસાદ

  • @jivannayaka1037
    @jivannayaka1037 Před měsícem +18

    કરછમાં આજે ગાજવી સાથે વરસાદ ચાલુછે

    • @user-xf9nh2on4g
      @user-xf9nh2on4g Před měsícem +2

      તમારા વિસ્તારનું નામ લખો સમરગ્રો કચ્છ નઈ
      ખડિર માં વાવનાં નથી થયા

    • @NitaBhuva-sg2ib
      @NitaBhuva-sg2ib Před měsícem +1

      Bhuj kera baju

  • @user-mq6hd4so1d
    @user-mq6hd4so1d Před měsícem +11

    રાપર તાલુકાના હમીરપમા વરસાદ ચાલુ છે ⛈️⛈️⛈️🌧️🌧️

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před měsícem +1

    Jay Somnath

  • @user-lx2kf5cj3w
    @user-lx2kf5cj3w Před měsícem

    પરેશભાઈ મધ્ય ગુજરાતમાં ભારે થી અતિ ભારે તડકો પડે છે

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před měsícem +3

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @Divyesh_barad
    @Divyesh_barad Před měsícem +4

    Jay Mataji

  • @sureshdabhi2336
    @sureshdabhi2336 Před měsícem

    પરેશ ભાઈ કલ્યાણપુર તાલુકાના લાંબા ભોગાત જોધપુર નાવદરા સતાપર દેવળિયા તથા ગાગડી ગામમા ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે

  • @KathechiyaNagajibhaj-li8ow
    @KathechiyaNagajibhaj-li8ow Před měsícem +2

    ધન્યવાદ પરેશભાઈ નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર આજે વરસાદ સારો થયો છે

  • @harsiddhiofficial2316
    @harsiddhiofficial2316 Před měsícem +3

    Har har Mahadev 🙏

  • @asokgabu-vz3xe
    @asokgabu-vz3xe Před měsícem +3

    જય શ્રી રામ

  • @sejad_sama_21
    @sejad_sama_21 Před měsícem +1

    આજે 19/7/24 ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર માં ભીષણ વરસાદ પડી રહ્યો છે. આટલો વરસાદ અંદાજે 1 કલાક થી વર્ષે છે 5 થી 7 ઇંચ આસપાસ પડી ગયો છે હજી એટલો ને એટલો ચાલુ જ છે.

  • @user-bw4sq1wl8j
    @user-bw4sq1wl8j Před měsícem

    Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤❤

  • @user-xw5vj1uo1g
    @user-xw5vj1uo1g Před měsícem +6

    સાયલા તાલુકાના ડોળિયા ગામે ધીમી ધારે વરસાદ ચાલુ થયો. સે

  • @vasramvaladiya6125
    @vasramvaladiya6125 Před měsícem +3

    જય ભીમ....

  • @naranvaru6571
    @naranvaru6571 Před měsícem

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @BharatBarot-gi9or
    @BharatBarot-gi9or Před měsícem +1

    ઓમ નમો નારાયણ કચ્છમાં પણ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે

  • @s.m..v
    @s.m..v Před měsícem +10

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી

  • @sureshprajapati5562
    @sureshprajapati5562 Před měsícem +6

    સુઈગામ તાલુકા માં વરસાદ આવશે

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před měsícem +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદ અમારે અહીંયા ધીમીધારે વરસાદ ચાલુ થયો છે. તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @Khatoribava15
    @Khatoribava15 Před měsícem +17

    15/ 7 /2024/સુરત ઉમરપાડા તાલુકામાં 15ઈચ વરસાદ

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog Před měsícem +4

    ઉતર ગુજરાત માં વરસાદ ચાલુ થયો છે ધીરે ધીરે

  • @SHAILESHNAYAK-wx4dg
    @SHAILESHNAYAK-wx4dg Před měsícem +1

    Jay mogal ma paresh bhai

  • @M.mBrahman
    @M.mBrahman Před měsícem +1

    બાપજી વાવ થરાદ ની આગાહી કરો ભલે ખોટી પડે પણ મોજવા મડે એવુ કરો

  • @OkhabhaiPatel-zq9sp
    @OkhabhaiPatel-zq9sp Před měsícem +10

    થરાદ તાલુકામાં માં આજે એકદમ હળવો વરસાદ આવ્યો 😢😢

  • @lalabhaibharvad6559
    @lalabhaibharvad6559 Před měsícem +8

    પાટણ જિલ્લાના સમી,હારીજ, રાધનપુર તાલુકામાં આજે સારો વરસાદ પડ્યો.

  • @arjunparmar7826
    @arjunparmar7826 Před měsícem

    Thank you very much paresh bhai mahadev bless you always Jai mataji 🙏👍😊

  • @user-ri2zw7bl6h
    @user-ri2zw7bl6h Před měsícem +1

    Jay mataji bhai

  • @bharatzapda586
    @bharatzapda586 Před měsícem +6

    ગોડલ મા સારો વરસાદ છે ખુબ ખુબ અભિનદન

  • @changeyourthings219
    @changeyourthings219 Před měsícem +5

    જયા અતિભારે કિધું ત્યાં નહી બીજે પડશે યાદ રાખજો 😂

  • @sodhanatubhasodhanatubha2633

    પરેશભાઈ આજે નખત્રાણા તાલુકામાં સારો વરસાદ પડેયો છે

  • @RanigbhaiSandsur
    @RanigbhaiSandsur Před měsícem +1

    રાજુલા તાલુકાના વાવડી રૂખડ બાપુની સારો વરસાદ છે સાંજ નો

  • @user-tl3cd9ic7v
    @user-tl3cd9ic7v Před měsícem +1

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં હજી પણ સારો વરસાદ નથી થયો પરેશભાઈ ક્યારે થશે

  • @KaranShoriya
    @KaranShoriya Před měsícem

    ધન્યવાદ પરેશ ભાઈ મોરબી સુ.નગર વચ્ચે વરસાદ થયો

  • @bhimbhaidesai9252
    @bhimbhaidesai9252 Před měsícem +2

    પાલીતાણા ના અમુક વિસ્તારોમાં અત્યારે વરસાદ શરુ છે

  • @solankimansang8818
    @solankimansang8818 Před měsícem

    બેચરાજી માં જોરદાર વરસાદ પડ્યો

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @lbbharvad
    @lbbharvad Před měsícem

    ગોધરામાં વરસાદ ચાલુ છે

  • @hareshkkamaliyakamaliyahar8648

    તળાજા માં સારો વરસાદ છે

  • @khumansinhgohil9654
    @khumansinhgohil9654 Před měsícem +1

    જેસર પંથકમાં અત્યારે સારો વરસાદ સાલુ છે

  • @Harshad-mn9fz
    @Harshad-mn9fz Před měsícem +2

    15,7,2024 rajpipla ma dhodhmar varsad savarthij

  • @chudasamaravi9747
    @chudasamaravi9747 Před měsícem +1

    પરેશ ભાઈ ગીર સોમનાથ વરસાદ સાલૂ થય ગયો❤તમારી વાત સાચી છે❤

  • @ghushbhaisamatbhai1633
    @ghushbhaisamatbhai1633 Před měsícem

    જીલ્લો ભાવનગર ના તાલુકા તળાજા ના ગામ ખારડી માં સારો વરસાદ થયો 🌧️🌧️

  • @punji7385
    @punji7385 Před měsícem

    જય સોમનાથ🇳🇪

  • @patelkarshan8422
    @patelkarshan8422 Před měsícem

    ખુબ ખુબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ માહિતી આપતા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏

  • @ShaileshPatel-nd7ln
    @ShaileshPatel-nd7ln Před měsícem +1

    આજે વિજાપુર અને આસપાસ ના ગામડાઓ માં વરસાદ પડ્યો

  • @kakadiyabharat8141
    @kakadiyabharat8141 Před měsícem +1

    ૐ નમો નારાયણ ખુબ ખુબ આભાર પરેશભાઈ અમારે મોટા બારમણ તા.ખાંભા જી. અમરેલી મા વરસાદ સાલુ થઈ ગયો છે 8:30 સાજે જય શ્રી સ્વામિ નારાયણ

  • @navinmota980
    @navinmota980 Před měsícem +1

    પરેષભાઈ કચ્છ મા તમારી આગાહી 100% સાચી પડે છે

  • @manubhaisabhad8646
    @manubhaisabhad8646 Před měsícem +2

    રાજુલા ના કાતર ગામમાં વરસાદ સાલૂ. છે ગાજ વીજ સાથે

  • @ravjibhaitadha9837
    @ravjibhaitadha9837 Před měsícem +1

    જય ગોપનાથ મહાદેવ...
    બાપા સીતારામ...
    બાપુ આગાહી મુજબ અત્યારે તળાજા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ છે

  • @chudasamaghordhanbhai5005
    @chudasamaghordhanbhai5005 Před měsícem +1

    ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકામાં વરસાદ ખુબ ઓસો છે ફુલસર ભાવનગર

  • @Dodiyahitesh-vx4sl
    @Dodiyahitesh-vx4sl Před měsícem +1

    Very good 👍

  • @user-rp6ur3rj4r
    @user-rp6ur3rj4r Před měsícem

    વરસાદ માતાકી જય😊😊😊😊😊