હિતેન કુમારનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Hiten Kumar:

Sdílet
Vložit
  • čas přidán 11. 11. 2020
  • હિતેન કુમારે 'દેશ રે જોયા...' ફિલ્મ હજુ જોઈ નથી,જાણો કેમ?
    #hitenkumar #હિતેનકુમારનોઈન્ટરવ્યૂ #હિતેનકુમારનીફિલ્મો
    #hitenkumarinterview
    #hitenkumarfilm
    #hitenkumarsong
    #hitenkumarnasong
    #visheshwithdinesh
    #dineshsindhav
    #gujaraticomedy
    #gujaraticomedyvideo
    #gujaratifilm
    #gujaratilatestfilm
    #gujaratisong
    #gujaratinews
    #gujaratinewslive
    #gujaratilivenews
    #romamanek
    #રોમામાણેક
  • Zábava

Komentáře • 159

  • @bhartigudka3187
    @bhartigudka3187 Před 3 lety +15

    ખૂબ જ સરસ . હિતેન ભાઈ ને સાંભળવાની મઝા પડી. અમે તેમની લગભગ બધી જ ફિલ્મો જોઈ છે. ખૂબ જ સરસ અભિનય હોય છે તેમનો.💐💐

  • @prakashvadher413
    @prakashvadher413 Před 3 lety +14

    દિનેશભાઈ આપ ખૂબ સારા એંકર છો.... હિતેનકુમાર સાથેનું આપનું ઈન્ટરવ્યુ લોકોને પ્રેરણા આપે તેવું છે.... ખૂબ ખૂબ અભિનંદન....

  • @SurMusics
    @SurMusics Před 3 lety +8

    દેશરે જોયા દાદા પરદેશ જોયા... સુપર હિટ ફિલ્મ...

  • @latiwalamuhammad9661
    @latiwalamuhammad9661 Před 3 lety +6

    હિતેનભાઈ કેટલા સરલ વ્યક્તિ કે ઓછી મહેનતે સંપૂર્ણ ઈન્ટરવ્યુ. ખૂબ મઝા આવી

  • @Villegetrip4581
    @Villegetrip4581 Před 3 lety +8

    કેવી સરસ વાત કરે છે હિતેન ભાઈ...ખૂબ સમજ છે હિતેન ભાઈ ને...બીજા બધા તો....

  • @gulabgediya4236
    @gulabgediya4236 Před 3 lety +14

    હીતેનભાઈ તમારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને બચાવવી હોય તો તમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મા હીરો તરીકે જ રોલ કરશો.... મે ધણી ગુજરાતી ફિલ્મો જોઈ છે. અને આજે પણ ગુજરાતી ફિલ્મ ના ગુજરાતી ગીતો સાંભળું છુ... એટલે તમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મા હીરો તરીકે જ રોલ કરશો... તમારા રોલ જબરજસ્ત હોય છે... Best Up Luck 👍👍👍

  • @vishalhadiya570
    @vishalhadiya570 Před 3 lety +7

    Wahh wahh, તમારી પાસે થી આશા છે કે ક્યાંય માહિતી ના મળે એવા interview ave છે. ખૂબ સરસ

  • @tegarshadimaa2446
    @tegarshadimaa2446 Před 3 lety +3

    હિતેન ભાઈ તમારી ફિલ્મ બહુ સરસ્ હોય છે

  • @GopalMerOfficial
    @GopalMerOfficial Před 3 lety +3

    જય હો હિતેન સર સુપર

  • @SanjayKumar-xx7si
    @SanjayKumar-xx7si Před 3 lety +6

    Vah hiten bhai like you sir

  • @salimandani6412
    @salimandani6412 Před 3 lety +8

    tamari speech bhau sari chhe

  • @dipumesh
    @dipumesh Před 3 lety +6

    Last dialogue by hitenkumar from one of his upcoming film about marriage between two elderly people is wonderful.well written about the need and usefulness of getting a life partner for an emotional connect.excellent words and beautifully explained.congrates to writer.btw , I hv seen his dramas and films and agree that Hiten Kumar is a versatile actor.

  • @vishnujadav22
    @vishnujadav22 Před 3 lety +4

    નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. એ હિતેનભાઈએ સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું.

  • @બંસી52
    @બંસી52 Před rokem +2

    જૂના હિરા જેવુ નો થાય.. જૂનું તોય ઘરેણું કેવાય.. જૂના ફિલ્મ જુવાની મજા કોઈ ઓર છે..👌👌👌👌👌👍👍👍👍❣️❣️❣️❣️❣️❣️🎉🎉🎉🎉

  • @jagadishnagadkaratabhai1492

    હીતેનભાઈ તમારી બોલવા ની સટા બવ ગમે છે

  • @kumuddaru5801
    @kumuddaru5801 Před 3 lety +2

    Hitenbhai you best for hiro role in Guj movie. Good luck

  • @vinubhil2535
    @vinubhil2535 Před 3 lety +4

    જય ચામુંડા માં જર મોગલ મા જય મેલડી માં રાંદલ માં

  • @manjulilahimalek7554
    @manjulilahimalek7554 Před 3 lety +2

    Gujrati filmo na srk etle hiten kumar.... Gajjjab ni acting....

  • @familyhouse961
    @familyhouse961 Před 3 lety +15

    દિનેશ સર પ્લીજ તમે આ પુરુ વાંચજો મારે તમને અેક વાત કહેવી છે કે તમે હવે અેવા કલાકારો નો ઇન્ટરવ્યૂ લો કે જે સિનીયર સિટીઝન થઈ ગયા હોય કેમકે આજે યુવાન કલાકારો છે એમનો ઈન્ટરવ્યૂ તો પછી પણ થઈ શકશે પણ ભગવાન ના કરે અને જે સિનિયર કલાકારો છે બહુ મોટી ઉંમર થઈ ગઈ છે એમને કંઈ થઈ જાય તો પછી આપણે એમને નથી સાંભળી શકતા અને એ હંમેશા માટે એમની જે વાતો હોય છે એ અમે નથી જાણી શકતા અને આપણું સોશિયલ મીડિયા બીજું જે છે તે પણ કંઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ તરફ ધ્યાન આપતું નથી બસ એક તમારી પાસે આશા છે કે તમે એવા લોકો નો ઇન્ટરવ્યૂ કરો જેમકે અરવિંદ ત્રિવેદી સર છે દેવેન્દ્ર પંડિત છે જયેન્દ્ર મહેતા છે નારાયણ રાજગોર છે સ્નેહલતા છે બસ એટલું જ કહેવું છે

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Před 3 lety +5

      હા, જરૂર

    • @familyhouse961
      @familyhouse961 Před 3 lety +2

      @@VisheshwithDinesh thank you thank you thank you so much Dinesh sir k tme mari vat ne swikatri

    • @બંસી52
      @બંસી52 Před rokem +1

      બિલ કુલ વાત સાચી છે.. જૂના હિરા...entryu લૉ

  • @indiancreators2510
    @indiancreators2510 Před rokem +1

    Hiten kumar is the good actor

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Před rokem +2

    Dil se with Dinesh

  • @chandpasiddharth5180
    @chandpasiddharth5180 Před 3 lety +4

    હિતેન ભાઈ તમારા કરતા નરેશ કનોડિયા સિનિયર એક્ટર હતા પણ એ દિનેશ ભાઈ ને ભારે નામ થી બોલાવતા અને તમે .....

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Před 3 lety +1

      Thanks પણ એમાં એવું છે કે હિતેનભાઈ મારા વડીલ મિત્ર છે માટે તું કહી શકે છે

  • @jesangthakor3425
    @jesangthakor3425 Před 3 lety +8

    દિનેશભાઈ, પ્લીઝ મુકેશ માલ વણકર નો interview કરનો ને success ફિલ્મો પાછળ નું રાજ જાણવાની ખૂબ જ આતુરતા છે

  • @mohsinholy3697
    @mohsinholy3697 Před 3 lety +6

    Bhai aap no alg andaz che interview karwano ek no

  • @rajput_official_s5468
    @rajput_official_s5468 Před 3 lety +6

    ભાઈ મને નથી ગમતું હો બધાજ ગુજરાતી સ્ટાર ની ખબર છે પણ રણજીત રાજ વિશે કોઈ નથી મા હતી તો એમની પણ આપો

  • @ankitakachhiya2096
    @ankitakachhiya2096 Před 3 lety +2

    My favourite actor of gujarati film

  • @familyhouse961
    @familyhouse961 Před 3 lety +2

    લવ યુ હીતેન સર

  • @SravanDesai
    @SravanDesai Před 3 lety +4

    Very good sir

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 Před 3 lety +7

    My favourite hero

  • @sadpoetry3437
    @sadpoetry3437 Před 3 lety +7

    Emotional character ever time respect

  • @prakashzala4364
    @prakashzala4364 Před 3 lety +7

    ગુજરાતી સિંગર જયચાવડા નો ઇન્ટરવ્યૂ કરો.

  • @rajandambhava1095
    @rajandambhava1095 Před 2 lety +2

    હું હિતેન કુમાર ની બધી ફિલ્મ જોવ છું મને ગમે છે કેમકે મને હિતેન કુમાર જ ગમે છે

  • @MUMBAIFOODY
    @MUMBAIFOODY Před 3 lety +5

    NICE... HITEN BHAI

  • @Kailash021
    @Kailash021 Před 2 lety +2

    વાહ.. હિતેન ભાઈ ખુબજ સરસ.. 🙏🏻

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Před rokem +2

    Wow that's who's superb

  • @rohitaayush
    @rohitaayush Před 3 lety +3

    I love hiten kumar 😍😍😘😘

  • @Meghana12577
    @Meghana12577 Před rokem

    My favourite actor hiten kumar

  • @aalakaramur1647
    @aalakaramur1647 Před 3 lety

    ખૂબ સરસ સાહેબ મજા પડી ગઈ હિતેન ભાઈને જોઈને. ધન્યવાદ

  • @grstatus1999
    @grstatus1999 Před 2 lety +2

    Roma Manik sathe interview karo sar

  • @ranjanparmar52
    @ranjanparmar52 Před 2 lety +2

    Nice

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před 2 lety +1

    દિનેશભાઈ રણજી રાજ ની કોઈ માહિતી હોય તો અપલોડ કરવા વિનંતી ઘણા બધા મિત્રો રણજી રાજ વીશે જાણવા માગે છે

  • @solankimukesh4943
    @solankimukesh4943 Před 3 lety +6

    One of the best interview

  • @mrsanuraking4542
    @mrsanuraking4542 Před 2 lety +1

    Jordar

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Před rokem +3

    Me to desh re joya dada parades joya lagabhag 100 k var joy hase

  • @natvarthakor8012
    @natvarthakor8012 Před 3 lety +24

    રોહીત ઠાકોર જે માણસા તાલૂકા ના ચરાડા ગામ ના વતની છે.. એમનૂ ઈન્ટરવ્યૂ લેજો વડીલ.. હૂ એમનો ખૂબ મોટો ચાહક છૂ.. જે ગૂજરાતી ફિલ્મ ના ખૂબ મોટા સૂપર સ્ટાર છે.. જય માતાજી..

  • @nakumaxay4727
    @nakumaxay4727 Před 3 lety +3

    Love you from Somnath sir both of you

  • @starforam384
    @starforam384 Před 3 lety +1

    Aa To Mara Bhai se ho Love you Hiten bhai

  • @jbrawat8569
    @jbrawat8569 Před rokem +1

    Sir you are legend actor in a Gujarati cinema I proud of you..

  • @chandpasiddharth5180
    @chandpasiddharth5180 Před 3 lety +2

    નરેશ કનોડિયા ના ઇન્ટરવ્યૂ મૂકો દિનેશ ભાઈ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před 2 lety +1

    🙏👍❤️👍🙏

  • @devaliyamanojmanojdevaliya3248

    I like hiten Kumar it is nice mast 👍👌

  • @TechnicalGambhu
    @TechnicalGambhu Před 3 lety +5

    Nice interviews

  • @harshmehta938
    @harshmehta938 Před 3 lety +5

    Khub j sundar interview che sir...Thanks for sharing..
    kyare shoot thayelo aa interview sir ???

  • @loveyouzindgi2417
    @loveyouzindgi2417 Před 3 lety +6

    I just love your voice Dinesh ji

  • @starforam384
    @starforam384 Před 3 lety +1

    Last Ma Bhai Ye Radavi Didha Nice Bhai Love you bhai

  • @mehulsisodiya6895
    @mehulsisodiya6895 Před 3 lety +3

    હિતેન ભાઈ ની mojj

  • @jigneshchauhan874
    @jigneshchauhan874 Před 3 lety +2

    Super actor hiten kumar

  • @GujratiVallabh144
    @GujratiVallabh144 Před 3 lety +1

    Radhe Radhe

  • @nileshkataraofficial3108

    Hiten Kumar ❤❤👍

  • @arvindthakor2870
    @arvindthakor2870 Před 3 lety +2

    આનંદી ત્રિપાઠી નો ઇન્ટરવ્યૂ કરાવો

  • @AnilAnil-gk1hv
    @AnilAnil-gk1hv Před 3 lety +2

    Thany ho gujrat dharni

  • @gadhviraja758
    @gadhviraja758 Před 3 lety +4

    Super

  • @khimabhai8051
    @khimabhai8051 Před 3 lety +1

    Good

  • @kantibhaibhaisolanki6533
    @kantibhaibhaisolanki6533 Před 3 lety +1

    Hitna,kumra I, miss you

  • @osm9431
    @osm9431 Před 3 lety +2

    Nice sir really good work

  • @2anamya410
    @2anamya410 Před 3 lety +2

    hiten kumar is great

  • @pankajchauhan9841
    @pankajchauhan9841 Před rokem +1

    Super 🤭🤭super 🤩🤩

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 Před 3 lety +1

    Kis kis ko video pasand aaya vah
    👇
    👇
    👇 Like Karen

  • @gopaldevipujak279
    @gopaldevipujak279 Před 2 lety +1

    Hitenbhai Maja aavigai ho

  • @crazy4nature548
    @crazy4nature548 Před 3 lety +2

    હિતેન કુમાર સુપરસ્ટાર 🔥

  • @harshidabenchaudhari9779
    @harshidabenchaudhari9779 Před 3 lety +5

    Superb interview!!

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Před 3 lety +1

      Thank u so much.9904874417 પર આપ બધા વીડિયો માટે ફીડબેક આપી શકો છે

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Před 3 lety +1

      Thanks.9904874417 આ વોટ્સએપ number પર દરેક વીડિયો ના ફીડબેક આપી શકો છો

  • @valmikvasava2776
    @valmikvasava2776 Před 3 lety +1

    My favorite

  • @valmikvasava2776
    @valmikvasava2776 Před 3 lety +2

    એક નંબર સર

  • @mehulbhaigohil5742
    @mehulbhaigohil5742 Před rokem

    Pawor bole che bhai o aano

  • @jigneshchauhan874
    @jigneshchauhan874 Před 3 lety +1

    Gujarati best actor

  • @bhaveshjoshipandit8130
    @bhaveshjoshipandit8130 Před 3 lety +3

    ❤️❤️

  • @mohanmakawana5037
    @mohanmakawana5037 Před 3 lety +3

    👌👌👌👌

  • @smitsolanki9250
    @smitsolanki9250 Před 3 lety +3

    Best interview 🔥

  • @user-ly2nj2vk2m
    @user-ly2nj2vk2m Před 3 lety +3

    👍👌👌👌👍

  • @mandabenbhatt8373
    @mandabenbhatt8373 Před 5 měsíci

    Supersuperheerohk❤

  • @chavdamohan292
    @chavdamohan292 Před 3 lety +3

    Alpaben Patel no interview lyo ne bhai Gujarati singlr

  • @Theking-em7zz
    @Theking-em7zz Před 3 lety +5

    First comment

  • @leladhanji8350
    @leladhanji8350 Před 3 lety +1

    Tamaru kam to very good se

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana72 Před 8 měsíci

    Good morning

  • @mehulrajput9401
    @mehulrajput9401 Před 2 lety

    એસ

  • @shaileshparmar5295
    @shaileshparmar5295 Před 3 lety

    Supar

  • @indiancreators2510
    @indiancreators2510 Před rokem

    Me pan hiten kumar ni sari avi movie joi che

  • @gamitsailesh6571
    @gamitsailesh6571 Před 3 lety +3

    ગુજરાતી સિનેમા માં જેવી ફિલ્મો બનાવી જોઈ એ તેવી કેમ બોન તી નથી કેમ 😂😂😂

  • @shaileshgeming6575
    @shaileshgeming6575 Před 3 lety +1

    દિનેશ સાહેબ મા રે ફિલ્મ હીરો તરીકે પડદા કામ કરવા માટે તૈયાર છું

  • @jivrajbhaisagathiya796
    @jivrajbhaisagathiya796 Před 3 lety +1

    Daivar Dil valo

  • @fezalchorvada7964
    @fezalchorvada7964 Před 2 lety

    Hiten kumar gujrati Sankar rik film banavi che

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 Před 3 lety +7

    I am first view

  • @songrachauhanedits5788
    @songrachauhanedits5788 Před 3 lety +10

    વિક્રમ ભાઈ ઠાકોર નું ઇન્ટરવ્યૂ ફરી લ્યો ન દિનેશ ભાઈ બઉ મજા આવે છે વિક્રમ ભાઈ નું ઇન્ટરવ્યૂ જોવા નું

  • @bhajansantvani7696
    @bhajansantvani7696 Před 2 lety

    Roma manek no interview layo

  • @salimandani6412
    @salimandani6412 Před 3 lety +2

    Sir hitukanudiya no kirtidaan gadhvi sairam dave maya bhai ahir no interview lejo

  • @RJPawarDangiSingar
    @RJPawarDangiSingar Před 3 lety +7

    ડાંગી સિંગર રાજેશ પવાર આહવા ડાંગ થી તમારુ હરેક વિડીયો સર જુવે છે પણ સર મને તમારા પાસેથી થોડું કામ છે મને વિક્રમ ઠાકોર નું એડ્રેસ અને એમનો મોબાઈલ નંબર આપશો પ્લીઝ if યુ વોન્ટ

  • @gopaldevipujak279
    @gopaldevipujak279 Před 2 lety

    Vikram bhai jode kyare javana so

  • @VivoJaymanualmaa
    @VivoJaymanualmaa Před 2 lety

    Please

  • @starforam384
    @starforam384 Před 3 lety

    Hitan Kumar Jeva Kalakar Na Thay Bhai Badha Kalakar Khud Ne Bhagvan Samje se Pan Mara Hiten Bhai Badha Sathe Vaat karese Mari Sathe Pan 2.3 Vaar Vaat Kari se Prem thi

  • @prashantvalangar9101
    @prashantvalangar9101 Před 3 lety

    Hiten kumar mate amne vadhare janvu 6e mate prabhu jo bane to haju 1 var intrvyu lyo vala