mini tractor |ખેડૂતે પોતાની કોઠા સુજથી બનાવ્યું મિનિ ટ્રેક્ટર |દેશી જુગાડ ||deshi jugad |देसी जुगाड़

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • જય જગત જય ખેડૂત
    ખેડૂતનું નામ -જાલા દિલીપભાઇ
    ગામ-જનડા તા- વીંછિયા જી-રાજકોટ
    દેશી જુગાડ -ખેડમાં ઉપયોગી આધુનિક યંત્ર.
    ઍંકર -વિનેશભાઇ રોજાસરા-8460644969
    વિડિયો એડિટર -મુકેશભાઇ રાજપરા
    વિડિયો અપ્લોંડર- મહિપતભાઈ તાવિયા-7359008916
    thanks.....
    ખેડૂત પોતાની કોઠા સૂજ વડે અવાર-નવાર કઈક નવા યંત્ર બનાવતા હોય છે. તેવા જ એક બુદ્ધિશાળી ખેડૂતે ખેડ કામમાં ઉપયોગી યંત્રનું નિર્માણ કરું છે જે ખેતી કામ ખૂબ નજીવા ખર્ચમાં કરી આપે છે. ખેડૂતભાઇ ની બુદ્ધિને સલામ છે.તમોનો ખૂબ ખૂબ આભાર.........એક કદમ સફળ ખેતી તરફ...............
    #deshijugad #દેશીજુગાડ #देसीजुगाड़ #ખેડૂતજગત #khedutjagat #આધુનિકયંત્ર
    .............................................................................
    Business Inquiry By :-
    khedutjagat@gmail.com
    Whatsapp no7359008916

Komentáře • 49

  • @user-if4cd2iw6s
    @user-if4cd2iw6s Před 2 lety +5

    વાહ. દિલીપભાઈ. ટેકટર. બનાવવા. બદલ. આપનો. 🙏🙏આભાર 🙏❤️❤️❤️❤️❤️😀❤️🔥🎉🎉🔥

  • @khetisafar
    @khetisafar Před 2 lety +3

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @maheshdonda7326
    @maheshdonda7326 Před 2 lety +4

    સરસ માહિતી ખેડૂત ની કોઠા સુદ ને૧૦૦-૧૦૦સલામ એટલે તો ખેડુત ને જગત નો તાત કહેવાય છે

  • @ALAKMALAKNIVATO
    @ALAKMALAKNIVATO Před 2 lety +2

    Mare aa levu chhe dilipbhai

  • @bharatrajani7389
    @bharatrajani7389 Před 2 lety +2

    Vah Bhai vah

  • @chandupatel5746
    @chandupatel5746 Před 2 lety +2

    સરસ

  • @dilippatel2837
    @dilippatel2837 Před 2 lety +3

    આપણે નાનુ ટેકટર ટેકટર બાના ખૂબ ખૂબ આનંદ થાય છે અને મને જાનકારી આપી

  • @laljibhaitaviya6842
    @laljibhaitaviya6842 Před 2 lety +3

    Super ... Jugad

  • @mahitgarbano3523
    @mahitgarbano3523 Před 2 lety +2

    Good

  • @shekar2678
    @shekar2678 Před rokem +1

    Hydraulic system ka price

  • @crazynituvlog
    @crazynituvlog Před 2 lety +2

    Vah dilipbhai

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM Před 2 lety +3

    Good 👍👍

  • @jaygopaldigital2951
    @jaygopaldigital2951 Před 2 lety +3

    👍👍

  • @taviyaspzone4930
    @taviyaspzone4930 Před 2 lety +2

    good video

  • @aikroyal8491
    @aikroyal8491 Před 2 lety +5

    ખેડેલુ ખેતર ખેડોતો કેમ સમજાય .

    • @nikulbarad5334
      @nikulbarad5334 Před 2 lety +2

      આ ભાઈ ખાલી ફોરા કામ હાલે
      ભાઈ એ કીધું એમ વાવણી પણ ના થાય જો ખેતર લીલું હોય ને તો ખાલી બેલી ને એમાં ચાલે એના કરતા થોડો વધારે ખર્શો કરી ને મીની ટ્રેક્ટર જ લય લેવાય

    • @Roshanroy79
      @Roshanroy79 Před rokem

      સાચી વાત છે

  • @vishaljogani5118
    @vishaljogani5118 Před 2 lety +1

    Moghu pade. .80,000 ma.. amreli chittal aavo. Aana karta saru malse

    • @jadejachandubha6740
      @jadejachandubha6740 Před 2 lety +1

      Koi dhian ma hoy edras apo mare levanu che bhai

    • @user-db8qg6ch2k
      @user-db8qg6ch2k Před 2 lety

      આવુજ ટેક્ટર હોઈ? કેટલા હજાર કિંમત ચિતલ તો જોયું અમરેલી નું તપાસ કરો આવું હોઈ તો

    • @idrishakim5066
      @idrishakim5066 Před rokem +1

      kevu product che koi video che bhai ?

  • @mukeshbaldaniya2195
    @mukeshbaldaniya2195 Před 2 lety +2

    Thanks

  • @kanaiya912
    @kanaiya912 Před 2 lety

    Ketla hp se?

  • @dalrambhaipateldalrambhaip130

    અે મીની 18 હોસ પાવરમાં આવે અને આ 5 હોસ પાવર તો તમે કીમતમાં સરખાવો કઈ રીતે

  • @gulammustufa9148
    @gulammustufa9148 Před 2 lety +1

    આ ટેકટર માં rediyutar આવે

  • @parmarshailesh645
    @parmarshailesh645 Před 2 lety

    i
    rr

  • @mahendrarajyaguru8818
    @mahendrarajyaguru8818 Před 2 lety

    ટાયર ની જાળી કેટલા ઈચ ની છે

  • @sardhararaj7452
    @sardhararaj7452 Před 2 lety +2

    નજીકકેમેરોરાખીનેટેકટરબતાવોતોખયાલહાવે

  • @ashwinpatel5836
    @ashwinpatel5836 Před 2 lety

    Very good. Rotary joday ke kem.

  • @sankerreddy9020
    @sankerreddy9020 Před 2 lety +1

    Price

  • @vijayji98
    @vijayji98 Před 2 lety

    આ ટેકટર ની કિંમત શું રાખી છે. જણાવજો ભાઈ

  • @katen.kkaten.k5242
    @katen.kkaten.k5242 Před 2 lety

    ભાવ.શુ.છે.લોન.થેઈ.જાય

  • @prajapatimadhubhai2204

    Address apo.mo.number apo

  • @zoebdhankot1541
    @zoebdhankot1541 Před 2 lety +1

    Good

    • @KhedutJagat
      @KhedutJagat  Před 2 lety

      Thanks

    • @mahendrabhaipatel603
      @mahendrabhaipatel603 Před 2 lety

      આપણે બહુ સરસ ટ્રેક્ટર બનાવેલું છે મને એની માહિતી માહિતી પૂરી પાડજો

  • @vinubhaivirdiya3931
    @vinubhaivirdiya3931 Před 2 lety

    Good