Dr. Dinesh Dasa એ GPSC ના વિદ્યાર્થીઓને આપી મહત્વની ટીપ્સ I PART 1

Sdílet
Vložit
  • čas přidán 6. 01. 2023
  • Jain World News, WhatsApp No. 9998747089
    E- Mail Id : jainworldnews011@gmail.com
    Instagram : jainworldnews
    Facebook : jainworldnews/
    CZcams : / @jainworldnews
    Twitter : NewsJain
    Website : jainworldnews.com/
    Ahmedabad માં Gujarat University અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC 2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ડૉ. દિનેશ દાસાએ GPSC અને વિવિધ સરકારી ભરતી તૈયારી કરતા વિદ્યાર્થી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં GPSC સહિતની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવાની સાથે GPSC પરીક્ષા કઈ રીતે પાસ કરી શકાય તેની ટીપ્સ આપી હતી.
    આમ વિદ્યાર્થી સાથેના આ પરિસંવાદના કાર્યક્રમના અન્ય વીડિયો મેળવવા માટે જોડાયેલા રહો Jain World News સાથે.
    #jainworldnews #gpsc #gpscclass3 #gpscinterview #iasinterview #gpsc2022 #upsc #gujarat #governmentjobs #govermentexam #dineshdasa #ias #iasmotivation #iasofficer #gujaratgovernment #exam #pariksha

Komentáře • 55

  • @VijayMachharYT
    @VijayMachharYT Před rokem +89

    *ખૂબ ખૂબ આભાર દાસા સાહેબ, GPSC ના સ્ટુડન્ટ્સ આપની ચેરમેનશિપ ને ઘણું મિસ કરે છે પણ તમે આ રીતે હંમેશા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહો એટલે થોડી સાંત્વના મળે છે 💙*

  • @bepositivewithchudasama6523

    આપનો GPSC-ચેરમેન પદ તરીકેનો સમયગાળો સુવર્ણ અક્ષરોથી લખાશે 👍👏 thanks sir

  • @parmarnitin4877
    @parmarnitin4877 Před rokem +6

    GPSC નો સુવર્ણ કાળ એટલે દિનેશ દાસા સાહેબ 🙏🙏

  • @lsbalat856
    @lsbalat856 Před rokem +21

    ડૉ.દાસા સાહેબ આપના વિશે મેં GPSCની તૈયારી કરતા ઉમેદવારોના મુખે ઘણું બધું સાંભળ્યું હતું.સાહેબ!GPSCની પ્રણાલી, પરીક્ષામાં પારદર્શકતા લાવી નવો ચીલો પાડ્યો હોય તેવું આપને સાંભળ્યા પછી લાગે છે.સાહેબ !આપને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
    ભલે ને આપ GPSCના ચેરમેન નથી છતાં આ ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા રહેશો.

  • @ajaygohil1542
    @ajaygohil1542 Před rokem +3

    પેપર ફૂટે ને માનનીય શ્રી દાસા સાહેબ gpsc પૂર્વ ચેરમેન સાંભરે રે લોલ...🙏🙏🙏

  • @sandipvora7820
    @sandipvora7820 Před rokem +4

    This is the story !!!

  • @crkatara
    @crkatara Před rokem +1

    👍👍

  • @rahulsinh.7
    @rahulsinh.7 Před rokem +2

    👌🏼👌🏼

  • @bhaviksolanki2964
    @bhaviksolanki2964 Před rokem

    Great saheb

  • @Akshay-np5zq
    @Akshay-np5zq Před rokem +3

    Live sabhdvano chance madyo Saheb ne...ips Safin Hasan sir also giving gud guidance

  • @jesungbajag4828
    @jesungbajag4828 Před rokem

    👌👌👌

  • @Rohitkansagara08
    @Rohitkansagara08 Před rokem +5

    👍👍👍👍

  • @mvstechnicalhelp
    @mvstechnicalhelp Před rokem +3

    👍

  • @jayeshvirji318
    @jayeshvirji318 Před rokem +4

    નાઈસ

  • @sahebajkadivaar6707
    @sahebajkadivaar6707 Před rokem

    Saheb miss u

  • @hirenmer2279
    @hirenmer2279 Před rokem +2

    Very good speech and sharing the knowledge with good understanding

  • @furatdesigns2281
    @furatdesigns2281 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @gomjidodiya5155
    @gomjidodiya5155 Před rokem +12

    Gpsc ma Atyre Tamri Khot vartya che sir

  • @navghanugjarejanavghan4126

    Nice

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 Před 9 měsíci

    દાસા સર please પાછા આવો અને અમારો ઉધાર કરો please come back 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏

  • @katariyanayan5184
    @katariyanayan5184 Před rokem +6

    Maja aavi gai sir

    • @jainworldnews
      @jainworldnews  Před rokem +1

      Please subscribe channel for more GPSC video

  • @iamamighty4581
    @iamamighty4581 Před rokem +11

    36:45 પ્રશ્નો ના આવા હાસ્યાસ્પદ જવાબ આપવા વાળા ઉમેદવારો કોણ હશે એ સમજી શકાય એવી વસ્તુ છે

    • @jainworldnews
      @jainworldnews  Před rokem +2

      Please subscribe channel for more GPSC video

  • @vipulvasavaofficial..7366

    Inspiring Sir....

  • @mukeshkansagra4185
    @mukeshkansagra4185 Před rokem +6

    👌

  • @mayur1903
    @mayur1903 Před rokem +4

    સફીન સર નો પૂરો વિડીયો મુકો ને..

  • @Ajay-fi7mp
    @Ajay-fi7mp Před rokem +4

    Legend 😊

  • @bhaveshbkansagra4287
    @bhaveshbkansagra4287 Před rokem +3

    𝐧𝐢𝐜𝐞

  • @mukundleuva3745
    @mukundleuva3745 Před rokem +5

    Dasa sir♥️🙌

  • @lakhabhamanek4164
    @lakhabhamanek4164 Před rokem

    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

  • @simplyshortphenomenal7167
    @simplyshortphenomenal7167 Před 11 měsíci

    અરે બીજો જવાબ ચાલે ને?

  • @ajaynakum7528
    @ajaynakum7528 Před rokem +4

    સોલંકી કાળ નો સુવર્ણ કાળ પછી દાસા સર માં જોવા મળ્યો સુવર્ણ કાળ...

  • @chauhanhardik4631
    @chauhanhardik4631 Před rokem

    Dasa kal gpsc no suvarn yug

  • @BESTINDIANFFGHANASHAMGEMING12

    👍👍

  • @pushpajugabhai2105
    @pushpajugabhai2105 Před rokem

    👍👍👍👍