મોહન આવા મધુવન ખેલવા - રામદેવ મંડળ મેવાસા

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • સાદા ભજન મળશે. તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
    ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
    તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
    તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને ' પ્રગટ રામદેવ મેવાસા ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
    લેખિત- દેવકુવરબેન મેવાસા

Komentáře • 54

  • @hiraodedara813
    @hiraodedara813 Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ જય મોહન રાય

  • @gowrisondagar9128
    @gowrisondagar9128 Před 9 měsíci +1

    સરસ

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +1

    સરસ ગાયું છે લખીને મૂકો

  • @daxavyas1287
    @daxavyas1287 Před 3 lety +3

    ખુબજ સરસ ભજન છે જેણે ગાયું એને મારા જય શ્રી કૃષ્ણ કેજો સાથે મંડળ ને પણ કેજો 🙏🙏🙏

  • @urvashipatel4954
    @urvashipatel4954 Před 2 lety

    ખુબ સરસ ભજન અને ખુબ સરસ મધુર અવાજ સર્વે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +1

    જય ભોળાનાથ દેવકુરબેન મેવાસા અમારા માટે સુદરગામસે આબા ભગત અમારા ગુરૂભાઇ હતા પરંતુ તમે અમારી કોમેટ વાચીને તમારો નંબર જરૂર આપો ખુબખુબ ધન્યવાદ

  • @jayrajsinhparmar1527
    @jayrajsinhparmar1527 Před 2 lety +1

    Jay gurudev

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ

  • @ritahirpara2985
    @ritahirpara2985 Před 3 lety +1

    Very nice bhajan 🙏🙏

  • @pratikshapatel3151
    @pratikshapatel3151 Před 3 lety +1

    Sars bhajan

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 Před 3 lety +1

    Khubj sars bheno

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 Před 3 lety +2

    બહુજ સરસ ભજન છે

  • @daxavyas1287
    @daxavyas1287 Před 3 lety

    ખુબજ સરસ ભજન છે આ ભજન તમે લખેલું મોકલાવ વાની વિનંતી કરૂં છું 🙏

  • @bhartikamani3357
    @bhartikamani3357 Před 3 lety +1

    Jay shri.krishna

  • @nc541
    @nc541 Před 3 lety +1

    Wah..khub saras

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 Před 2 lety

    મોહન આવ્યા મધુવન ખેલવા વાહ વાહ જય હો વાહ માના🌻🌻🌻🌈🌻

  • @amishpatel7365
    @amishpatel7365 Před 3 lety +1

    Bahu saras Ba gay che

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 3 lety +1

    ખુબ જ સુંદર ભજન 🙏🙏

  • @VarshaPatel-cg8ov
    @VarshaPatel-cg8ov Před 3 lety +2

    Wahhh khub saras bhajan..👌👌👌

  • @devkurbenmevasa3811
    @devkurbenmevasa3811  Před 3 lety +2

    તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
    ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
    તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
    તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને 'ગોપાલ ભજન ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
    લેખિત- દેવકુવરબેન મેવાસા

  • @dharmeshkhokhariya4602
    @dharmeshkhokhariya4602 Před 3 lety +2

    👌👌👌

  • @shashikantmakwana2782
    @shashikantmakwana2782 Před 3 lety

    Wow best bhajan Jay bholenadh 👌mavdi ne khub khub dhanyvad mavdi ava bija bhajan Lakhi મોકલો 👍🙏🙏🙏👏👏👏💐💐🌹🌹

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před 3 lety

    Wah khub sarsh jay sheeri krishna radhe radhe

  • @diptipatel7636
    @diptipatel7636 Před 3 lety

    Ba e Bahuj saras gayu chhe.🙏

  • @Snehalchaudhary12
    @Snehalchaudhary12 Před 3 lety

    Ati sundar❤️❤️

  • @Smitasheth008
    @Smitasheth008 Před 3 lety +1

    Very Nice jsk all

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 Před 10 měsíci

    દેવકુ વરબએન ને બતાવો

    • @devkurbenmevasa3811
      @devkurbenmevasa3811  Před 10 měsíci

      તમે શું લખ્યું છે એમાં મને કાંઈ ખબર ન પડે મારો નંબર છે મારી પાસે ફોન કરજો

  • @aloneyt4633
    @aloneyt4633 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏

  • @sandipbutani6084
    @sandipbutani6084 Před 3 lety +1

    👌👌👌👍🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-et7hp6fl4r
    @user-et7hp6fl4r Před 3 lety +4

    માજીરાસસરસગાયછેરાધેરાઘે

  • @mixbhajanfoodart261
    @mixbhajanfoodart261 Před 3 lety

    Khubaj saras

  • @bhagwanjikarania9404
    @bhagwanjikarania9404 Před 3 lety +1

    L

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @rajnikantpatel322
    @rajnikantpatel322 Před 3 lety

    K.

  • @devshibhai1282
    @devshibhai1282 Před rokem

    😅😅😅😅😅😅😅

  • @menasibhaimenasibhai4729
    @menasibhaimenasibhai4729 Před 3 lety +2

    Lakhelu hoy to mokalone

  • @kanchanbenpatel5895
    @kanchanbenpatel5895 Před 3 lety +1

    Lkhine mokale aenakaratato notline utArilone

  • @kanubhairathod6876
    @kanubhairathod6876 Před 3 lety +1

    ઝૅઝુઊએઐ

  • @panchalrameshbhai1971
    @panchalrameshbhai1971 Před 3 lety +1

    Drffgn

  • @manjubenbhadiyadara9532
    @manjubenbhadiyadara9532 Před 3 lety +2

    Sgrp
    ,77
    Igdt

  • @shilpapatel3873
    @shilpapatel3873 Před 3 lety +1

    L

  • @menasibhaimenasibhai4729
    @menasibhaimenasibhai4729 Před 3 lety +1

    Lakhelu hoy to mokalone