એક વણકર ની વાત | Mayabhai Ahir 2022 | New Dayro | Vankar Ni Vat

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • એક વણકર ની વાત | Mayabhai Ahir 2022 | New Dayro | Vankar Ni Vat
    #mayabhai
    #માયાભાઈઆહીર
    આવા જ બીજા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ને subscribe કરો....
    આ ચેનલ માથી મળતી આવક માંથી ગૌ સેવા ના કાર્યો કરવામાં આવે છે જેની આપ નોંધ લેશો...
    અત્યાર ના આ કપરા સમય માં સૌથી વધારે જો કોઈ દુખી હોય તો એ ગાય માતા અને ગૌવંશ છે માટે આ ચેનલ થકી જે કાઈ પણ ગાય માતા માટે ભેગું કરી શકાય એવા અમારા પ્રયાસ છે.. તમે પણ આ વિડીયો બને એટલા share કરી તમારું યોગદાન આપી શકો છો.. જેના માં આપણે ૩૩ કરોડ દેવી દેવતા નો વાસ માનીએ છે એ ગાય માતા આજે કચરો ખાવા મજબુર બની ગઈ છે તો આવો આપને સૌ ભેગા મળી એના માટે થોડો ઘાસચારા ની વ્યવસ્થા આ ચેનલ ના માધ્યમ થી કરીએ.. સૌ કલાકાર નો અમને સાથ અને સહકાર મળ્યો છે... જેમ કે માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કીર્પતીદન ગઢવી, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, દેવાયત ભાઈ ખવડ, લાખણસી ગઢવી, ગીતા બેન રબારી તથા ગુજરાત ના તમામ કલાકારો નો દિલ થી આભાર કે આ ચેનલ ના માધ્યમ થી અને તમારી વાણી થકી ગૌસેવા ના કર્યો માં સહયોગ મળશે.. જય ગૌ માતા.. સૌનું કલ્યાણ હો..
    〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
    🔸 Title : Comedy
    🔹 Artist : Mayabhai Ahir
    🔸 Type : Sahitya
    〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
    Jay Hind friends.
    🔴 Subscribe to the channel and watch daily Jokes, comedy, patriotism, and cultural videos.
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Komentáře • 234

  • @rajubhai_dafda
    @rajubhai_dafda Před 6 měsíci +170

    માયાભાઈ ને કઈ આ પ્રોગ્રામ તો અમારે નાતનો છે તમારી નાતમાં પ્રોગ્રામમાં આ કહેવાની જરૂર સે અમને તો બધાયને ખ્યાલ જ છે પણ તમારી નાતને સમજાવો કે આ શું તમે કરો અને મુગલો એને આ બધી સમાજે આભડશે રાખી છે બ્રાહ્મણોએ થી શરૂઆત થઈ છે જય ભીમ ✍️✍️🙏🏼🙏🏼🌹🌹

    • @Parmarashok-je1ho
      @Parmarashok-je1ho Před 6 měsíci

      આટલા સારા કલાકાર થઈ ને રાજકીય બોલિંગ કરી રહયા છે આભડ છેટ ની સલાહ કોને આપવા ની હોય કોઇ સમજાવો

    • @onlineoffline6745
      @onlineoffline6745 Před 6 měsíci

      ભાઈ ઘણી જગ્યાએ વાત કરે જ છે,,,આપણા પૂર્વજ એ છે કે મુગલો એ 700 વર્ષ રાજ કર્યું, બધા સમાજ ઉપર તલવાર ફેરવી છતા કોઈયે ધર્મ ના બદલ્યો અને આજ કાલ ના વામપંથીઓ ના રવાડે ચડી ગયા??? વિરોધ ધર્મનો નહી પણ સમાજ ની કુપ્રથા નો વિરોધ કરવો જોઈએ,,, સમય બદલાય રહ્યો છે આજ કેટલીય જગ્યાએ નાત જાત મુકી ને નવી પેઢી ના યુવાનો મિત્રો બની રહ્યા 1,,,

    • @gamedrivar
      @gamedrivar Před 6 měsíci +4

      100 💯 taka ni vat mara bhai

    • @prashantparmar7064
      @prashantparmar7064 Před 6 měsíci

      Right

    • @RJ-zs3yk
      @RJ-zs3yk Před 6 měsíci +14

      Mughalo to haji hamna aaya hata jad mul vala to brahman che jatiwad felava vala

  • @dineshbhaivankar9026
    @dineshbhaivankar9026 Před 6 měsíci +50

    માયાભાઇ આ વાત અન્ય જ્ઞાતિના પોગ્રામમા મુકવો તો તમે સાચા સાહિત્યકાર ......બાકી રૂપિયા ........

    • @smsaheb4064
      @smsaheb4064 Před 6 měsíci

      માત્ર ને માત્ર એક સમાજના પ્રોગ્રામમાં સમાજને સારું લાગે એટલે આ સમજદારીની વાતો કરે છે..
      બાકી તો આ લોકોએ જ તો આભડછેટ નો ઉપાડો લીધો છે

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 Před 6 měsíci +68

    આ ડાયરામાં નહીં, અન્ય જ્ઞાતિના
    ડાયરામાં કહો તો સાચી રજુઆત!

  • @satishparmar6388
    @satishparmar6388 Před 6 měsíci +12

    પરીબળ કોઈ પણ હોય, પણ જાહેર મા કરેલ વ્યક્તવ્ય પ્રશંસનીય છે,
    ધન્યવાદ ❤

  • @mukeshparmar5522
    @mukeshparmar5522 Před 6 měsíci +69

    બ્રાહ્મણોનું કાવતરું મુઘલોને માથે ઢોળ્યું 😂😂😂

    • @00DP
      @00DP Před 6 měsíci

      Mayabhai dalal chhe

    • @amaranarya111
      @amaranarya111 Před 5 měsíci

      Sachu bhai😅

    • @xdammboyz6014
      @xdammboyz6014 Před 5 měsíci

      Salutes bro as your mind thinking about why we are treated by the one selfish tribe..... expose kri didhu tme to 5latter maj..Jay Bharat Jay Bhim...App Dipoh Bhavah:

  • @gulabchhatraliyaofficial1621
    @gulabchhatraliyaofficial1621 Před 5 měsíci +5

    આભડછેટ રામાયણ મા હતી મહાભારત માં હતી આતો અમારો બાબા સાહેબ નો પ્રતાપ છે એ વાત કરો આજે પણ આભડછેટ ચાલુ જ છે

  • @nareshsondarva1359
    @nareshsondarva1359 Před rokem +22

    Vankar samajno satya etihas maya bhai ve kidho. Wah maya bh✌👍👌

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kiranparmar-tg3fk
    @Kiranparmar-tg3fk Před 6 měsíci +13

    આજે પણ ખૂબ જ જાતિવાદ

  • @kundanrana9475
    @kundanrana9475 Před 6 měsíci +33

    વડીલ શ્રી માયા ભાઈ
    આભડછેટ તો dronachary ગુરુ એ એકલવ્ય સાથે રાખી હતી તો મોગલો ક્યાંથી આવ્યા???

    • @bhaveshsarvaiya6809
      @bhaveshsarvaiya6809 Před 5 měsíci

      ઇતિહાસ જાણવા કરતા સમજવાની વધુ જરૂર નથી લાગતી...મિત્ર?

  • @drpardhi14
    @drpardhi14 Před 6 měsíci +28

    મુગલો પહેલા પણ છુઆછત હતી ગામની બહાર હતા પાછળ સાવેરી આગળ કોરીયુ હતુ

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajbhagohil8393
      @rajbhagohil8393 Před 5 měsíci

      તમે જોવા ગયાં હતાં ભાઈ આવુ હતું એમ ???

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 Před 6 měsíci +30

    બીજા સમાજમાં પ્રોગ્રામ આપો. ત્યારે આ વાત કરવા ની જરૂર છે જેમને ખબર નથી અમને તો ખબર છે

  • @vivekavniAnkli
    @vivekavniAnkli Před 6 měsíci +17

    માયા,સાહેબ,આ,વાત,તમારો,ડાઈરો,હોય,એમા,કહેતા,હોઈ,તો,દુનીયા,થોડી,સુદરે,સાહેબ,બંદગી❤

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Everythingyoulike1108
    @Everythingyoulike1108 Před 6 měsíci +22

    તમારા પ્રોગ્રામ થકી BJP, RSS અને તેની ભગીની સંસ્થા ને સમજાવ છો તો એ અમારી પરનો મોટો ઉપકાર ગણા છે. જય ભીમ

  • @babuparmar6963
    @babuparmar6963 Před 6 měsíci +10

    માયા ભાઈ તમે બીજી જ્ઞાતિ માં જઈ ને બોલો તો સાચું લાગે...બાકી રૂપિયા માટે જ તમે જે જ્ઞાતિ માં જાઓ એના જ ગુણ ગાવા નું કરો એ સારું

  • @parmarbhavesh1173
    @parmarbhavesh1173 Před 6 měsíci +27

    Hathi na dat jovana alag hoy khavana alag hoy mayabhai saheb

  • @user-kw6yo5hs6r
    @user-kw6yo5hs6r Před 6 měsíci +13

    Jay baba saheb

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 Před 6 měsíci +5

    Maya bhai tamari pachhal je betha chhe amne saru lagadva mate ....pan aamne pan kho samaj logo par julan thay tyare kya rho chho..samajay aamne vandan...jay bhim

  • @user-lt8xs4yh4r
    @user-lt8xs4yh4r Před 6 měsíci +4

    जय गीरनारी मोजमे सदा रखें और मोजमे रखें जिससे हम भी को मोज मिले जय हो गेबी सरकार की आपको सदा भ्रमज्ञा है कि सदैव इसमें लीन रहे अवतार बारंबार नहीं मिलती बस ये ही के अवतार कार्य पूर्ण करें और विटंबणा को भेदता हूवा आगे बढ़ो हमारी पास ये फ्रोमयूला है गेबी गीरनारी

  • @gamergangsters7901
    @gamergangsters7901 Před 6 měsíci +7

    મુઘલ ક્યારે આયા અને આભડછેટ કયારથી છે એ લગભગ માયાભાઈ આહીર ને ખબર નઈ હોય પણ વાંધો નઈ તમે સમાજ ની વાત કરી તે બદલ આભાર

  • @rohitparmar95
    @rohitparmar95 Před 6 měsíci +6

    વણ કરસમાજ માટે ધન્યવાદ પણ આ સમયમાં ય હજી લોકોમાં સુધારો આવતો નથી જે રામને ભજે છે એને એ સમજ્ વુ જોય કે રામ શબરી એઠા બોર જમે છે જ્યારે એ તો ભીલ હતી નીષાઘના મીત્ર બને છે જે આદિવાસી હતા વાલ્મીકી ના આશ્રમમાં સીતાજી રહ્યા લવકુશ વાલ્મી કી આશ્રમમાં જન્મ્યા છતાય હજી નાતજાતના વાડા કરે છે

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajbhagohil8393
      @rajbhagohil8393 Před 5 měsíci

      ૧૦૦% મારા ભાઈ બોવ સાચી વાત કરી તમે કે જો આભડછેટ હોત તો ભગવાન રામ 🚩 શબરી ના હેઠા બોર સુ લેવા ખાત🙏🙏🙏

  • @jalamrathore5489
    @jalamrathore5489 Před 6 měsíci +10

    पलितो ऐसे लोगों के पास से जानकारी लेंगे तों मुर्ख ही बनेंगे।।।देश के सच्चे बहुजन होने के लिए भगवान बुद्ध,असोक,कबीर, रैदास, अम्बेडकर को पढ़ना चाहिए 🙏🙏

  • @justforlife2268
    @justforlife2268 Před 6 měsíci +4

    💯 સાચી વાત

  • @nileshbhai6788
    @nileshbhai6788 Před 6 měsíci +5

    Jay bhim

  • @hiteshrathodhiteshrathod7084
    @hiteshrathodhiteshrathod7084 Před 6 měsíci +3

    Great vanaker in indaia

  • @user-lg3un9ol1x
    @user-lg3un9ol1x Před 6 měsíci +3

    ખુબ સરસ

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Před 5 měsíci

    🙏🏻જય ભીમ નમો બુદ્ધાય જય હિન્દ જય સંવિધાન 🙏🏻
    આવી બધી વાતો અમારા સમાજ શિવાય બીજા સમાજ ને સમજાવો.અને એવા તો ધણાય ઈતિહાસો છે કે જેમાં અમારો સમાજ બીજા સમાજ માટે થઈ ને પોતાના પ્રાણ ની આહુતિ આપી છે સાહેબ. તમે જાણે પણ છો.
    જય ભીમ

  • @user-fx1jv9bn8c
    @user-fx1jv9bn8c Před 9 měsíci +6

    vah Maya Bhai ❤❤❤

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ct4bx3zh9p
    @user-ct4bx3zh9p Před 6 měsíci +2

    ❤ Ha Mayabhai Aahir❤hobhai

  • @kumar_anil143
    @kumar_anil143 Před 5 měsíci

    Ha bhai ha maya bhai

  • @sandipgohel1834
    @sandipgohel1834 Před 6 měsíci +2

    Maya aata wah wah

  • @prithvirajsolanki2836
    @prithvirajsolanki2836 Před 6 měsíci +1

    khoti vat che bhai

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 Před 4 měsíci

    ફાકા

  • @JitendraRaval-im8ex
    @JitendraRaval-im8ex Před 4 měsíci

    Vah.

  • @saresarameshbhai7245
    @saresarameshbhai7245 Před 4 měsíci

    વાહ રે માયા ભાઈ વાહ કોઈનો ડર રાખ્યા વગર જે આ સત્ય વાત કરી છે ને તે માટે હું મારી આખી જિંદગી તમારો આભારી રહીશ

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek Před 6 měsíci

    Mayabhai vah tamara mathe maa shrashvai no hath chhe tame shari kidhu ❤ salam

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f Před 6 měsíci

    Mayabhai khub khub abhinandan

  • @NavinSanjot-no2vi
    @NavinSanjot-no2vi Před 6 měsíci

    Va Maya bhai va maja avi gai

  • @pradipbharatiya3184
    @pradipbharatiya3184 Před 5 měsíci

    Aje Sacha itihas ni vaat kari Maya Bhai ye

  • @virajsolanki111
    @virajsolanki111 Před 6 měsíci +3

    Super sir very good 👍👍👍👍👍👍

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @riyaparmar6607
    @riyaparmar6607 Před 6 měsíci +4

    અન્ય જ્ઞાતિ માં કહો તમારી નાત ને સમજવો પેલાં આહીરો ને એજ આવું કરે છે

  • @rameshsosa2110
    @rameshsosa2110 Před 6 měsíci +1

    Saheb tame amne ujala kariya tamne Amara samaj tarf thi vandan🙏🙏🙏

  • @jkmakvanajkmakvana7427
    @jkmakvanajkmakvana7427 Před rokem +3

    Va Maya bhai VA

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fo1ps4td7d
    @user-fo1ps4td7d Před 5 měsíci +1

    Jay Baba Ramdev ji Jay meldi Maa papa ko bhi Ji ❤❤❤❤❤

  • @savariyasatish841
    @savariyasatish841 Před 7 měsíci +2

    Wah Maya Bhai wah abhadchet kyathi Avi Mara vala 100 take Sachi vat che bhai

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @funnymemes-comedy11180
    @funnymemes-comedy11180 Před 6 měsíci +6

    Bro Hu Pan Rajput chu,Ane Mara Ghana mitro che Je Chamar Che,Vankar Che Amara ma Koi Bhedbhav nathi.Ame Saathe Basine jamie chie.Pani piye chie.Thodo pan Bhedbhav nathi.Amari Varso juni Bachpan thi Bhaibandhi che.
    Ane Sacho itihaas to koine khabar pan nathi....only Gujarat ma Vankar SC ma Aave che,Out of Gujarat ma Vankar OBC Ma Ave che.Ane Patel Samaj Matra Gujarat Ma General ma Che.Jyare Out of Gujarat ma Patel Pan OBC Ma Ave che.
    Jativad Hatavine Ek Thaine Raho....Jativad nahi hate to Aa Desh Badhi rite Pachad Thaine Rahi Jase.
    Darek Gujarati aapdo bhai che,Pachi Bhale e Koi pan Cast no hoy.....Jay Jay Garvi Gujarat.....Jay Hind....Jay Shree Ram....Jay Bhavani......🎉❤

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci +1

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci +2

      Pan bhai/Ben Amara gam ma Amari cast Vala loko ne gam na mandir ni seva karvani parvanagi pan nathi apta

    • @funnymemes-comedy11180
      @funnymemes-comedy11180 Před 6 měsíci +2

      @@Kartikey0Jay Mataji bhai Bhagwan sauna Che.Bhagwane koi divas jativad nathi banavyo.Aa vaat no Ilaz Tamara Gamna Darek Samajna Mota vadilo Ane Sarpanche bhega maline lavvvo joie.ane biji vaat Ke Rajput Samaj Ane Dalit Samaj maa Education Ochchu che...Bija Samaj na loko Dalit Ane Rajputone bhadkavi ne Ander Ander ladave che.Rajput Ane Dalit Samaje Koi ni Vaat maa Aavvu ahi..Aano Faydo bija loko lai Rahya che..Aaj Sudhi Rajput,Thakor Ane Dalit Samajne Loko e Education ma Pachad Rakhya che.aa Education vishe no Mudo bahu moto che,Aana barama to Tamne pan Vadhare nahi khabar hoy...Bhai Darbar Ane Dalitone Ladavva nu Ane Education maa Pachad Rakhvanu amuk Samaj na loko e Bahu mota paye Karyu che...Atyare e Name nathi Aapto...Jyate Banne Samajma Education Vadhse,Samay Aavse Tyare e loko ne pan Khabar padi jase...Jemne Aapda lokone Pachad Rakhya che.....Dalit Samaj Badlo le na le Parantu Kshatriya Samaj jarur teno badlo lese....Ke education ma Pachad Rakhine ander Ander ladavine Bahu moto faydo jemne uthavyo che eno. baki Dalit Samaj ane Kshatriya Samaje bhega maline Rahevu joie...Jay Shree Ram

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci +1

      @@funnymemes-comedy11180 bhai hu to bhagvan ne khub j Manu chhu ane hu dalit nahi vankar chhu hu bhagvan no virodhi nathi parantu loko no virodhi chhu,atyare Hal ma Gandhinagar ma ek dalit no vardhodho chalto hato tyare ek Thakor samaj na vyakti e chalu varghoda ma varraja ne maryo em.kaheto to ke Tamara thi ghoda par na besay...
      Have e abhan ne kevi rite samjavano...
      Jay shree krishna

    • @funnymemes-comedy11180
      @funnymemes-comedy11180 Před 6 měsíci +1

      @@Kartikey0 Bro e Video me pan joyo che ke Varghoda ma Varraja sathe maramari kari che.....Eni Saja to ene malvanij che.....Jene humlo karyo che tene.....Aa badhuj ocha Education na abhav ma ane Andhshraddha na karane j thay che....Jay Mataji

  • @kiranchavda6924
    @kiranchavda6924 Před 5 měsíci

    SUPER

  • @prithvirajsolanki2836
    @prithvirajsolanki2836 Před 6 měsíci +1

    maya bhai ne mughal sudhi no j itihas khabar lage che

  • @gamedrivar
    @gamedrivar Před 6 měsíci +6

    Maya bhai pela atloj jativad hato ne atyare aana karta vadhare che aa ak fact che

    • @onlineoffline6745
      @onlineoffline6745 Před 6 měsíci

      વધારે છે એનુ કારણ વામપંથીઓ ની વિચારધારા છે,,, આપણા સમાજ માં ઘુસીને એ ધર્મ વિરોધી ભડકાવ ભાષણ કરે છે પણ ક્યાય કોઈ અન્ય જ્ઞાતિના પ્રોગ્રામ જોયા કે જ્યા આભડછેટ કરવો એવી વાતો થતી હોય?? બધા ધંધા રોજગાર ની વાત કરે છે અને આપણા સમાજ ને વિધર્મી ઓ ધર્મ છોડવાની વાતો કરી રહ્યા છે,,, કોઈ આભડછેટ નો વિરોધ કરે એ પણ તમનૈ સારૂ નથી લાગતુ,, જે પહેલ કરે છે એના તો વખાણ કરો?? આહિર માં આપણા સમાજના વ્યક્તિ ના પાળીયા ને આતા કહીને પહેલા પુંજે છે,,,

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @victorb22622
    @victorb22622 Před 6 měsíci +3

    आज की तारीख में vanker से आभडछेट रखते ही है तो ये बाते करके बरगलाने की कोई जरूरत नहीं

  • @Bhavinsin__28
    @Bhavinsin__28 Před 3 měsíci

    એક શબ્દ ખોટો બોલી ગયા છે હવે કેમ નું થાય

  • @chawdajagdeep44
    @chawdajagdeep44 Před 6 měsíci +1

    Bhai tari aahir samaj pote aabhad chhet rakhe chhe

  • @vaghelasunil1767
    @vaghelasunil1767 Před 9 měsíci +2

    Wha Maya Bhai wha👑

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajanand5255
    @rajanand5255 Před 6 měsíci +6

    Bhai tamara ahir o j sauthi vadhare abhad chhed bhedbhaav sakhat rakhe chhe....hoaiyari have

  • @bapasitaram234
    @bapasitaram234 Před 6 měsíci +3

    Vankar ક્યારેય kapda વગર no નથી rahyo. बनकर pote potana kapda nahi darek jatina loko ne kapda pahervto hato

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pankaj6716
    @pankaj6716 Před 6 měsíci +3

    તમારા જેવા લોકો દેશ માટે કલંગ છો.

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 Před 4 měsíci

    સાવ ખોટુ

  • @Ansuni_Khabre_Head
    @Ansuni_Khabre_Head Před 5 měsíci

    કાલરી ગામ ઉત્તર ગુજરાતમાં હાલમાં પણ આભડછેટ છે.....

  • @govindkanjibhaiparamar3492
    @govindkanjibhaiparamar3492 Před 6 měsíci

    You are great social man

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx Před 7 měsíci

    Gujarat Bhai Job Bhi 💯💕🙏💕

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MehulParmar-hz1bk
    @MehulParmar-hz1bk Před 4 měsíci

    મારો સમાજ ભોળો છે, આવું ખોટ ના ફેલાવો.

  • @maulikraj786
    @maulikraj786 Před 6 měsíci +2

    Maya bhai Mughal E Muslim Nathi ho e to Europe na chhe DNA CHECK KARO. AA DESH BHARAT CHHE HINDISTAN NATHI HO.. VALA PATAN E PRABHAS NATHI HO🎉

  • @chandrakantparmar3746
    @chandrakantparmar3746 Před rokem +1

    🙏🙏🙏

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 Před 6 měsíci +2

    Ame vankar keri nat
    18 nat ma17 ni ame aabaru vastra thi aabaru vankare dhaki
    To y amari thi aabhadchhet

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci +3

      Su karvanu bhai aa jugariya o ne kon samhave ke vankar kone kahevay...
      Proud to be vankar

  • @justforlife2268
    @justforlife2268 Před 6 měsíci

    👍

  • @00DP
    @00DP Před 6 měsíci

    Aa mayabhai sachu khotu like chhe buddhi na Bardan aa juths vakta ne shambhale.

  • @ashvingohil7703
    @ashvingohil7703 Před 6 měsíci

    Maya bhai sashu bolo baramno a kariyu

  • @user-hi8vx9pj8m
    @user-hi8vx9pj8m Před 6 měsíci +1

    Mayabhai dalit chhoo samaj ne itihahs batavava badal namaskar

  • @kamleshparmar1838
    @kamleshparmar1838 Před 6 měsíci +2

    Tamara darek program a vat tamare karvi joye

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RJ-zs3yk
    @RJ-zs3yk Před 6 měsíci

    Ayla bhai aamne kok itiash vanchavo aabhadset to mughalo pele ni hati mughalo to haji hamna j aaya .
    nakri gol gol vaatu kare che aa

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DCHAKX7
    @DCHAKX7 Před 7 měsíci +4

    Mughalo e vankar samaj no itihas chhupavyo chhe .. convert karva mate 😢😢😢

    • @gamedrivar
      @gamedrivar Před 6 měsíci +4

      Oye galat femi che tamari muglo ve nai bhraman ve sc st ne obc no hak lai lidho che

    • @HarshitPatil-hu4sw
      @HarshitPatil-hu4sw Před 6 měsíci

      Jaybhim

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kartikey0
    @Kartikey0 Před 6 měsíci +1

    Kharekhar ma vankar dalit chej nai bhai ....
    Vankare loko ne kapda paheravya ane ene j loko e nich kahi didho❤

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci +1

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci

      @@divygyan8085 jay shree krishna.
      Har Har mahadev

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci

      @@divygyan8085 are you agree with my comment?

  • @pareshvankar918
    @pareshvankar918 Před 5 měsíci

    Rame Shambhuk rusi ne ek shiksha aapto etle maryo ye su hatu???

  • @subhashenagickangenwater7279

    Maya Bhai amare koine jarur nathi ame koine nadta nathi tame amne nadochoo have nadvanu lukhagori kare Ane samjave

  • @user-sf5nw9ck5y
    @user-sf5nw9ck5y Před 5 měsíci

    શું કઈ પણ ગપ્પા મારવાના .... પેલા પોતાનું જાણો કે એમને સુ કર્યું pasi બીજાનું ગા જો

  • @gopalpabani213
    @gopalpabani213 Před 6 měsíci

    Samay pahela kay thavanu nathi aavnari pedhi ma koy aabhada she nahi

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 Před 6 měsíci

    Tame ssnto ni vaat karo vhho pan janta mate kaik to karo

  • @victorb22622
    @victorb22622 Před 6 měsíci +2

    इनकी चालाकी देखो ।क्या कहा की आभद्छेद कहा से आई ,की जिन पक्षों को अपने पक्ष में लेना था bo ya मुगलों के कारण।आल्या भाई ,पांच हजार वर्ष पहले राम राज्य में भी राम ने सुद्रा के कान में गर्म शीशा डलवाया था।शुद्र हिंदू है ही नही ,हिंदू होते तो तुम इनको अलग क्यू रखते।इन की बातो में मत आओ

  • @vinusondharva6533
    @vinusondharva6533 Před 6 měsíci

    Mayabhai,,vah,,,tamari,,,khandani

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sk_worldwide0470
    @sk_worldwide0470 Před 6 měsíci

    Aapna samaj vadav e 5000 varas sahn kairu chhe , aa bdhu have rudu lagadvani vaat chhe , Aapne koii history nu kaam nathi , Aapne capable thaine sauthi aagad nikdvanu chhe ane aapne koii samaj sathe bhadvanu pan nathi thaatu. Jay bhim Jay hind

  • @user-ub6pm1zd4q
    @user-ub6pm1zd4q Před 6 měsíci

    Maya driving chalu rakhyu hoy faka marava avi gyo ae karata nano ghat ferave have BJP na gana Gaye pela to viroddh karato to BJP no....

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 Před 6 měsíci

    Ramayan ne Mahabharat ma kyaa.. mughalo hata... khali bas fekam fek j karvanu....

  • @user-zl9oy2nr4k
    @user-zl9oy2nr4k Před 6 měsíci

    Maya bhai tame kalakar chho, itihaskar nathi😂😂😂.

  • @entartainment2547
    @entartainment2547 Před 6 měsíci

    tadha por na gappa bandh kro bhai , amaro itihas gava j betha cho to bhimakore vishe kaho bhai

  • @Nmg680
    @Nmg680 Před 6 měsíci

    Gappa

    • @onlineoffline6745
      @onlineoffline6745 Před 6 měsíci

      તુ પાક્કો વામપંથી છો એટલે તને ગપ્પા લાગશે,,

    • @onlineoffline6745
      @onlineoffline6745 Před 6 měsíci

      તુ સૌરાષ્ટ્ર ની રસધાર વાંચ,,

    • @Nmg680
      @Nmg680 Před 6 měsíci

      મુઘલો પહેલાંની આભડછેટ છે જરા તપાસ કરજે

  • @Mukeshkumar-el8nx
    @Mukeshkumar-el8nx Před 6 měsíci +1

    Vankar dalit nathi

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 Před 6 měsíci

      Ha bhai hu apn emaj kau chhu

  • @kamleshparmar1838
    @kamleshparmar1838 Před 6 měsíci +1

    Tamara loko ne samjavo ke tame keva a puchvanu bandha kare

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw Před 6 měsíci

    😂😂😂

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pradip_f3j
    @Pradip_f3j Před 6 měsíci

    Amane to khabar se k abhadset kon lavyu tamara samaj ne Aa vat samjavo baki dalit samaj na dayra ma kai gol na chapdo 😂😂😂

  • @Hi-ei4hu
    @Hi-ei4hu Před 6 měsíci

    Mayanhai ke amara jeva Itihaskar....hahaha...tu kedi no itihaskar thay gyo??

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @entartainment2547
    @entartainment2547 Před 6 měsíci

    tundiyo pote itihas janto nathi etle ava gapaidaso ne besadi de che , ram mandi ma ka noto bolavyo aane?

  • @abbasalizaidi6320
    @abbasalizaidi6320 Před 6 měsíci

    Manusamrtu valave abhad shet lsiva muslim mate to devipujak hoi ke dalit hoi ke braman hoi ke vaniyo badha sarkha pela sacho ithas vanch bhand raja whatsapp university nu gyan no le

  • @kareempathan407
    @kareempathan407 Před 6 měsíci

    Khotina abhad6ek 5000 varas thi raja raam thi hali aave6e ama muglo kyathi aayva

  • @nareshkumarparmar8650
    @nareshkumarparmar8650 Před 6 měsíci

    Vah keva tevar badlay gaya vah Bhai pessa bole6 e vat sachi😂😂😂😂

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikasboricha5254
    @vikasboricha5254 Před 6 měsíci +1

    Daino thama😂😂
    2024 ma pan bdhma bhari bahri ne padyu😂😂

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 Před 4 měsíci

    ફાકા

  • @pravinkumar516
    @pravinkumar516 Před rokem +4

    ખુબ સરસ

    • @divygyan8085
      @divygyan8085 Před 6 měsíci

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhanvibefikarlife1806
    @jhanvibefikarlife1806 Před rokem +5

    Jay bhim

    • @MeruParmar-jb3ni
      @MeruParmar-jb3ni Před 7 měsíci +2

      Badhe Jay bhim ne kem ghalo chho

    • @gamedrivar
      @gamedrivar Před 6 měsíci +1

      @@MeruParmar-jb3ni kaa bhai tane su problem che jai bheem bolvama constitution savidhan no lakhnar des no krantikari ane tu je lakhyu che ne aano aadhikar par tane jai bheem vej apyos ok

    • @onlineoffline6745
      @onlineoffline6745 Před 6 měsíci +2

      ​@@gamedrivarબંધારણ લખવા વાળા 250 થી વધારે લોકો હતા એ ખબર છે?? બાબા સાહેબ ફક્ત અધ્યક્ષ હતા એ જાણી લેવુ,,,, જય ભીમ

    • @gamedrivar
      @gamedrivar Před 6 měsíci

      @@onlineoffline6745 jai bheem bhai mane khabr che pan atyar apdi india ni univarsiti ma ketla profesar che sc st and obc naa janak jan kari diyo ne

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 Před 4 měsíci

    ફાકા

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 Před 4 měsíci

    ફાકા