હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું || Taro Upkar Kadi na Bhulu || Brother Nilesh Gamit

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2023
  • હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું
    Taro Upkar Kadi na Bhulu
    Brother Nilesh Gamit Vyara
    Brother Nilesh Gamit Jesus Song
    Worship 🎤: Brother Nilesh Gamit & injeel worship Team
    Keyboard 🎹: Brother Anand Gamit Tokarva
    Octapad 🥁: Brother Rashik Gamit Tokarva
    Video Recording: Brother Rahul Gamit Don
    Please Subscribe Like Comment And Share 🙏
    :: Lyrics Song ::
    હે યહોવા દયાળુ દેવ તું
    તારો ઉપકાર કદી ના ભૂલું...2
    કદી ના ભૂલું, કદી ના ભૂલું...2
    તારો ઉપકાર કદી ના ભૂલું...2
    હે યહોવા..................
    બધાં પ્રસંગો તારા હાથમાં
    તારો ઉપકાર કદી ના ભૂલું..2
    કદી ના ભૂલું.................
    બાઇબલ વચન બરકત આપે છે
    તારો ઉપકાર કદી ના ભૂલું....2
    કદી ના ભૂલું...................
    આજનો પ્રસંગ તમે આપ્યો
    તારો ઉપકાર કદી ના ભૂલું.... 2
    કદી ના ભૂલું....................
    ♥️:: Than You For Watching ::♥️

Komentáře • 94