Bhadrayu @ Swami Sachhidanandji : મુઠ્ઠી ઉંચેરા માનવી - "પૂર્ણ-દીર્ઘ-સંવાદ"

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ભગવા વસ્ત્રોમાં અધ્યાત્મના મેઘધનુષી રંગોથી નોખા પડતા સંત તે સ્વામી સચ્ચિદાનંદ જી
    સ્વામીજી સાથે સાવ જ પેટ છુટ્ટી વાતોનો સંવાદ..
    આ સંવાદ ચૂકે તે જીવનનો અર્ક ચૂકી જશે
    મુઠ્ઠી ઉંચેરા માનવી : અગાઉ અમારી ચેનલ પર મુકાયેલ હપ્તાવાર સંવાદોનો એક પૂરો વીડિઓ...!!!

Komentáře • 46

  • @jiyafood679
    @jiyafood679 Před 4 lety +10

    સદીઓ વીતી પછી આવા મહાન સંત આ ધરતી ઉપર આવતા હોય છે ......હરી ઓમ

  • @jaymahakalvikramraval5578

    क्रांतिकारी संत श्री स्वामी सच्चिदानंद परमहंस ❤❤

  • @vinodraypatel4548
    @vinodraypatel4548 Před 2 lety +7

    ભદ્રાયુ ભાઈ આભાર આવા કાર્યક્રમ કરવા બદલ

  • @yuvrajsinhjadeja2743
    @yuvrajsinhjadeja2743 Před 4 lety +13

    ખરેખર આવા સંતો ની જરૂર છે ભારત દેશ માટે.... વીરતા પરમો ધર્મ' એકતા પરમો ધર્મ

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x Před 8 dny +1

    ભદ્રાયુ ભાઈ તમે ઉત્તમ સેવા કરી છે. પ્રતિભાશાળી વ્યક્તિઓ ના ઇન્ટરવ્યૂ સાંભળવા મળશે. સમાજની અને સાહિત્યની ઉત્તમ સેવા બદલ ધન્યવાદ

  • @pateljashubhai3457
    @pateljashubhai3457 Před 3 měsíci +1

    ક્રાંતિકારી સંત ને પ્રણામ 🙏

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 Před rokem +1

    જય જય શ્રી પરશુરામ હરી ઓમ

  • @jayantipatel6080
    @jayantipatel6080 Před 2 lety +7

    સ્વામી વિવેકાનંદ પછી આ બીજા યુગ પુરુષ થયા છે. 👍🙏
    સાચા અર્થમાં ભારત રત્ન છે. ન ભૂતો ન ભવિષ્યતિ. કોટી કોટી વંદન. 🙏🙏🙏🙏🙏

  • @niks1741
    @niks1741 Před 4 lety +12

    સ્વામી દયાનંદ સરસ્વતી બાદ બીજા મહા પુરુષ છે જેમના પ્રત્યે માન થાય

  • @77extraordinary
    @77extraordinary Před 3 lety +7

    દર વર્ષે એકવાર અચૂક મુલાકાત થાય છે,
    ૧૦ વરસ પહેલાં સ્વામીજી સાથે એક ટેબલ પર સાંજ ના સમયે સ્પેશિયલ ડિનર લેવા નો લાહવો મળેલ.
    એક વિરલ વ્યક્તિત્વ અને પથ દર્શક, જીવન ઘડતર કરનાર સંત. 🙏🙏🙏

    • @VWorkPositive
      @VWorkPositive Před 2 lety

      તમે નશીબદાર છો... 🙏

  • @RAMESHBHAISUTHAR63
    @RAMESHBHAISUTHAR63 Před 4 lety +10

    ધન્ય છે ભારત દેશ ની આ પવિત્ર ભૂમિ જ્યાં આવા મહાન સંતો અવતાર ધારણ કરે છે.....
    જય સચ્ચિદાનંદજી મહારાજ...

    • @shrishyogfarm8058
      @shrishyogfarm8058 Před 2 lety

      સો ટકા ભારત ખરેખરમાં મહાન છે જ્યાં આવા મહાન વ્યક્તિ ઓ જન્મ લેય છે

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 Před rokem +1

    Khub saras 🙏
    Khub maja aavi 🤘
    Abhar

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 Před rokem +1

    સ્વામીજી એ વૈરાગ્ય પહેલા ની વાત પછી લખીશ એવું એક પુસ્તક માં લખેલું જે આજે જાણવા મળ્યું.સ્વામી જી નાં ઘણા પુસ્તકો વાંચ્યા. ભદ્રાયું ભાઈ આપનો આભાર.

  • @khamjidighari704
    @khamjidighari704 Před 2 lety +1

    श्री सचिदानंद महराज नीति, ज्ञान,धमाके दार,विचार, देशना,माटे,युवा धनने,जगाने,ओर,सुरता, साथे,क्रान्ति उनती,बनकर, जीवन धर्म, सहकार,,धन्यवाद साधुवाद आदरणीय श्री, ने,जय,सचिदानंद,

  • @trambaklaldave5670
    @trambaklaldave5670 Před 2 lety +1

    ઉત્તર ગુજરાત ના અનુપમ સંત .મને તેઅોનો પરોક્ષ અનુભવ છે . તેઆે શ્રી ને કોટી કોટી વંદન .

  • @purveshkumarpatel9551

    સ્વામી સચ્ચિદાનંદ ગુરુદેવ ની જય

  • @HappinessClub001
    @HappinessClub001 Před 2 lety +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિઃશ્બદ 🙏🏻🙏🏻🙏🏻

  • @abhaydodia9397
    @abhaydodia9397 Před rokem

    ब्रह्मचर्य विशे स्वामी जी ए जे वात करी ते एक रिते खरी छे, परन्तु हरेक व्यक्ति ए एक उमर विताव्या बाद अर्थात विद्यार्थी जीवन ना 5 थी 25 वर्ष ब्रह्मचर्य राखवू जाइए, पछी ना 26 थी 50 वर्ष लग्न जीवन नो लाहवो अने प्रामाणिकता थी पैसा कमावा मा विताववा जाइए त्यार बाद नु जीवन कंपल्सरी वानप्रस्थ एवं संन्यास मा विताव्वा जाइए। जे द्वारा आत्म सुद्धि, समाज सुद्धी थाय।🙏

  • @purveshkumarpatel9551

    ગુરુદેવ ની જય

  • @ashoksomani7155
    @ashoksomani7155 Před 2 lety +1

    वीरता परमो धर्मः

  • @varunpatel2368
    @varunpatel2368 Před 2 lety

    Excellent

  • @gunvantpatel1513
    @gunvantpatel1513 Před rokem

    🙏🏻💐🙏🏻

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 Před 2 lety

    Swamiji ni vatma dam chhe saheb,,

  • @kantamadhaparia9101
    @kantamadhaparia9101 Před 5 lety +1

    Sacha swami

  • @rajubhatt1577
    @rajubhatt1577 Před 2 lety

    ભદ્રાયુભાઈ 🙏🙏🙏🌹

  • @desairajnibhai3954
    @desairajnibhai3954 Před 2 lety

    અદ્ભુત મુલાકાત

  • @uttamlifeyoghappiness6639

    Very Good

  • @shrishyogfarm8058
    @shrishyogfarm8058 Před 2 lety

    ખુબજ સુંદર

  • @jayrajchandu3297
    @jayrajchandu3297 Před 2 lety

    Hats of swamiji 🙏🙏

  • @abhishekmehta5691
    @abhishekmehta5691 Před 2 lety

    Revolutionary..

  • @dajoshi16
    @dajoshi16 Před 4 lety

    जय भारत

  • @dhruvbhatt6972
    @dhruvbhatt6972 Před 2 lety +1

    આમાં વિદ્યાપીઠનું નામ જોઈને 11 વાતો પૂછવાનું મન થાય છે.

  • @isheetampancholi
    @isheetampancholi Před 4 lety +5

    Just finished Reading Swami Sachchidanand's Mara Anubhavo ! And Listened to your conversation; i wished you had asked him about our Environment crisis and What can a regular human do about it?

  • @renishshah9179
    @renishshah9179 Před 4 lety

    Khub sundar savad, thank you

  • @rajubhatt1577
    @rajubhatt1577 Před 2 lety

    🙏🙏🙏

  • @SureshRathod-lp4yc
    @SureshRathod-lp4yc Před 4 lety

    ❤👌👌💐💐

  • @harshonly7378
    @harshonly7378 Před 2 lety

    Aa sadhu ji ek aadhunik saint chhe.

  • @parbatbhaithakorparbatbhai3568

    Sir video download nathi thato

  • @ashoksomani7155
    @ashoksomani7155 Před 3 lety

    🙏🙏