🟠Cyclone in Gujarat LIVE Updates | ભગવાન ન કરે આવું થાય! પણ સાવધાન રહેજો, વાવાઝોડું આવે છે! | News18

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • After 48 years, the storm will create history!
    The system will move from land to sea and become a hurricane
    A rare occurrence in the history of weather
    In 1976, this type of storm happened on the same track
    Existing system around the same track
    48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઈતિહાસ !
    જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે
    હવામાનના ઈતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના
    1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું
    લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ
    જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું
    દરિયામાં જઈને ફરી ફંટાઈ હતી 1976ની સિસ્ટમ
    સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશેઃ હવામાન વિભાગ
    હવામાન, વાવાઝોડા અંગે IMDના બુલેટિનને અનુસરો
    #Gujarat #Cyclone #LIVE
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

Komentáře •