વાઘેશ્વરી માતાના દર્શન | બ્રાહ્મણી મા દર્શન | સતયુગ સમય ની વાવ | khodal dham 2021

Sdílet
Vložit
  • čas přidán 27. 12. 2021
  • વાઘેશ્વરી માતાના દર્શન | બ્રાહ્મણી મા દર્શન | સતયુગ સમય ની વાવ | khodal dham 2021
    if You like ❤️ our Video than subscribe 🔔 our chennal #Rockybhai
    જો તમને અમારો વિડિયો પસંદ આવે તો અમારી રોકી ભાઈ ચેનલ ને સસ્ક્રાઇબ 🔔 કરી લેજો
    આ ભુખી ગામે તમને દર્શન થશે બ્રાહ્મણી માતાજી ના પછી વાઘેશ્વરી માતાના ભેરવ બાબા ના અને સતયુગ સમય ની વાવ છે તેનાથી દોસ્તો અહીંયા ભુખી ધામે જિયારે આરતીનો સમય થાય છે ત્યારે વાઘ આરતીના સમયે હાજર રેછે જીયાર આરતી થાય છે ત્યારે વાઘ ડુંગર ઉપર આવીને બેસી રેચ જીયા સુધી આરતી પૂરી ના થાય ત્યાં સુધી પણ વાઘ કોને પણ નુકશાન પોચાડ તો નથી
    તો મિત્રો આછે ભુખી ધામ ની કહાની તો તમે બી એક વાર આ ભુખી ધામ ની મુલાકાત લો અને દર્શન કરો shakhsat વાઘેશ્વરી માતાના
    #વાઘેશ્વરીમાનાસાક્ષાતપરચા #Aaikhodal #RockyVlogs #Vinodsolanki #Vinodsolanki86
    જય વાઘેશ્વરી માતા 🙏

Komentáře • 178