ગુજરાતનાં સૌથી મોટા સ્ફટિકનાં શિવલિંગનાં દર્શન કરો માત્ર TalkWithBhavnagar પર

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2024
  • #kedarnath #kedarnathtemple #chaardham #vrundavan #shivling #shiv #mahadev #devotional #yaatra #new #latest #video #vlog
    ભાવનગર જિલ્લાનાં અધેવાડા ગામ નજીક આવેલા શિવકુંજ આશ્રમમાં દેશનું ત્રીજા નંબરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું સ્ફટિકનું શિવલિંગ આવેલું છે જેના દર્શન કરવાથી મન ને શાંતિ થાય છે અને અહીં માત્ર મંદિર જ નહિ પણ ગૌ સેવા ,અન્નક્ષેત્ર તેમજ ગરીબ લોકો ને અન્ન અને નિસહાય બાળકોને અભયાસ માટે ફી તેમજ અન્ય સેવા પુરી પાડવામાં આવે છે એટલે એવું કહી શકાય કે માત્ર ધર્મ જ નહીં પણ અહીં માનવ સેવાના કામો પણ શિવજી ની કૃપા થી થાય છે... જુઓ અમારા આ વિડીયોમાં વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ...
  • Zábava

Komentáře • 1