રાકેશ બારોટ જેવો અવાજ છે આ ભાઈ નો | Kiran Kosiya | Pankaj Mistry | Rakesh Barot | Sargam Studio

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • #rakeshbarot #pankajmistry #kirankosiya
    જય માતાજી મિત્રો હું છું પંકજ મિસ્ત્રી
    દરેક મિત્રો ને મારા રામ રામ
    અમારો પાટણ માં સરગમ મ્યુઝિક સ્ટુડિયો છે, ત્યાં નવા નવા સિંગરો ના ગીતો બને છે નાના મોટા સિંગરો અમારા સ્ટુડિયો માં આવતા હોય છે
    પાટણ સિવાય પણ અમારા બીજા ૨ સ્ટુડિયો છે, એક અમદાવાદ માં અને એક બનાસકાંઠા થરા માં છે
    મિત્રો, અમે આ ચેનલ માં તમને બતાવીશું કે સ્ટુડિયો માં કઈ રીતે કામ થાય છે અને સિંગરો કેટલી મહેનત કરતા હોય છે
    અમારા વિડિયો માં તમને ખુબ આનંદ આવશે અને મનોરંજન પણ મળશે
    જો તમે આ ચેનલ માં નવા છો તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવા નવા રોજ વિડિયો જોવા મળશે
    અને તમે તમે પેલે થી સબસ્ક્રાઈબ કરી દીધું છે તમારો ખુબ ખુબ આભાર
    મિત્રો, જો તમે સીંગર બનવા માગો છો અને તમે સ્ટુડિયો માં ગાવા માંગો છો તો તમે નીચે આપેલા નંબર પણ whatsup મેસેજ કરી શકો છો અને અમારી ઈન્સ્ટાગ્રામ id પણ ફોલો કરી એમાં મેસેજ કરી શકો છો
    જય માતાજી, આભાર
    નંબર :
    ઇન્સ્ટાગ્રામ : @pankajmistryofficial

Komentáře • 1,1K

  • @VikramThakurkhanedar
    @VikramThakurkhanedar Před 5 měsíci +187

    કોને કોને રાકેશ બારોટ જેવો અવાજ લાગ્યો છે લાઈક કરજો 🤟

  • @dinusinh.hchauhan
    @dinusinh.hchauhan Před 5 měsíci +69

    ભાઈ ને ખેતી મેલી શહેર તરફ સપોટ કરો 100%કલાકાર છો

  • @editgirishpatel3087
    @editgirishpatel3087 Před 5 měsíci +101

    આ ભાઈનો સેમ રાકેશભાઈ બારોટ જેવો છે ...... રિયલ માં,.....આ ભાઈ જરૂર સિંગર બનશે....

  • @swarmodiofficial7098
    @swarmodiofficial7098 Před 5 měsíci +93

    બુમ પડાવ શે હો
    રાકેશબારોટ કોના કોના ફેવરીટ કલાકાર છે લાઈક

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 Před 5 měsíci +148

    ખૂબ સરસ અંવાજ છે રાકેશભાઈ જેવોજ છે નેહલ ઠાકોર શીગર હોટલપૂર તરફથી ફૂલ શપોટ છે ભાઈ ખુબ મહેનત કરો એક દિવસ રાકેશ ભાઇ બની જશો ખુબ સરસ

  • @b.k3784
    @b.k3784 Před 5 měsíci +16

    પંક્જભાઈ તમે આ ભાઈ ખુબ સપોર્ટ કરજો 🙏🙏🙏🙏એવી વિનતી 🙏🙏

  • @joshishyamjibhaibhikhabhai6973
    @joshishyamjibhaibhikhabhai6973 Před 5 měsíci +7

    ભાઈ તમારો આવાજ રાકેશ ભાઈ જેવોજ છે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માં ચેહર ના ચરણ માં પર્થના

  • @chehubhazala1737
    @chehubhazala1737 Před 5 měsíci +25

    એક દિવસ નામાંકિત કલાકારો માં તમારું નામ હશે એવી પ્રાર્થના માં શક્તિ ને કરું સુ ❤️❤️❤️❤️

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 Před 5 měsíci +36

    દિલ ખુશ થઈ ગયું હો બાકી 👌❤️ આભાર તમારો પંકજભાઈ આવા ટેલેન્ટ વાળા કલાકારોને સર્પોટ કરવા બદલ 👍💯

  • @Prakash_chauhan_official
    @Prakash_chauhan_official Před 5 měsíci +15

    વા ભાઈ વા રાકેશ જેવોજ આવાજ છે તમે જરુર કલાકાર બનશો એવું ભગવાન ને પ્રાથના કરીશ 🎉❤🎉🎉

  • @chehrajithakor2614
    @chehrajithakor2614 Před 5 měsíci +4

    ભાઈ તમારો અવાજ સેમ ટુ સેમ રાકેશ ભાય જેવો જ છે અવાજ.દબંગ ઝાલા તરફ થી ફુલ સપોર્ટ છે

  • @HARDESHRATHVA-yd8of
    @HARDESHRATHVA-yd8of Před 5 měsíci +53

    હા સેમ ટૂ સેમ રાકેશ બારોટ નો અવાજ સે હા... ભગવાન માતાજી એમને ખુબ આગળ વદારે... જય માતાજી

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 Před 5 měsíci +27

    કાલે અંમારે શાથે પ્રોગ્રામ હતો શેલેશ ભાઈ બારોટ શાથે ખૂબ શરશ આવાજ છે ભાઈ નેહલ ઠાકોર તરફથી ખુબ ખુબ અભિનંદન

  • @user-jo3zz9gx5i
    @user-jo3zz9gx5i Před 5 měsíci +20

    વાહ પંકજ ભાઈ. આ ભાઈ નું ગાવા નું ટેલેન્ટ મસ્ત સે. એકદમ રાકેશ બારોટ જેવોજ અવાજ સે ભાઈનો 👌👌👌

  • @jayeshthakor2585
    @jayeshthakor2585 Před 5 měsíci +6

    વાહ ભાઈ વાહ કિરણ ભાઈ નો અવાજ આ ભાઈ ને મિત્રો મોટા માણસ ને બધા સાથ આપે પણ આવા નાના માણસ ને સાથ આપો અને આ ભાઈ ને જરૂર સે અને કુળદેવી તમને આગળ લાવે એટલી દિલ થી પ્રાથના કરું છું બધા મિત્રો લાઈક કરો ❤❤❤❤

  • @punjabhaivankar8344
    @punjabhaivankar8344 Před 5 měsíci +2

    ડબલ રાકેશ બારોટ જોરદાર હો ભાઈ ખૂબ જ ગમ્યો તમારો અવાજ આ ભાઈ ને એક ગીત આખૂ ગવરાવી દો ,,,ગીત નૂ નામ ,,,તારી ગલિયો થી નેકળસે અરથી જો ને મારી,,pliz bhai આ આખૂ ગીત ગવરાવો આ ભાઈ જોડે ❤❤❤❤

  • @thakorbharat2816
    @thakorbharat2816 Před 5 měsíci +43

    હા રાકેશ બારોટ જેવો અવાજ છે

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial0 Před 5 měsíci +13

    ખૂલી આખો માં પણ રાકેશ બારોટ નો આવાજ સંભળાય છે હો ભાઈ 😂
    ખૂબ ખૂબ સરસ

  • @user-qi6gk9fz2y
    @user-qi6gk9fz2y Před 5 měsíci +15

    ખૂબ સરસ ભાઈ .... રાકેશ ભાઈ એ આમની કોપી કયરી એમ લાગે સે ....ખૂબ મસ્ત સે આવાજ ભાઈ ..🎉❤❤😊

  • @lionkingofficial.1064
    @lionkingofficial.1064 Před 5 měsíci +10

    આપડો ફુલ સપોર્ટ ભાઈ ને સેમ ટુ સેમ રાકેશ બારોટ જેવો જ અવાજ આવે છે. ....રાઠોડ દશરથસિહ તરફથી ફુલ સપોર્ટ

  • @kamleshNayta733
    @kamleshNayta733 Před 5 měsíci +63

    હા રાકેશ બારોટ જેવો અવાજ છે 👏👏❤

  • @chamundaofficialfategadh1942
    @chamundaofficialfategadh1942 Před 5 měsíci +23

    આ ભાઈને ફૂલ સ્પોટ કરજો તો માર્કેટમાં ચાલી જાય જય માતાજી

  • @mukeshgoswami3453
    @mukeshgoswami3453 Před 5 měsíci +34

    Van Rakesh Barot

  • @sagarthakor9290
    @sagarthakor9290 Před 5 měsíci +6

    વાવ વાવ સુ અવાજ છે ભાઈ નો ૧ નંબર મને તો એવું લાગ્યું કે રાકેશ બારોટ છે ભાઈ ભગવાન બધાને કલા નહિ આપતો ૧ નંબર અવાજ હો👏👏👍👍

  • @Gayal_Aashiq
    @Gayal_Aashiq Před 5 měsíci +38

    આ ભાઈ નો અવાજ કોને કોને ગમ્યો લઈક કરો અને સપોર્ટ કરો ❤ જય સિકોતર માં 🙏

  • @user-fy5vj7kx7n
    @user-fy5vj7kx7n Před 5 měsíci +2

    ખુબ સરસ અવાજ છે 🎉❤

  • @pulakitjasakiya3847
    @pulakitjasakiya3847 Před 5 měsíci +32

    Very good... congratulations ભાઈ ને....રાકેશ બારોટ સાથે જલ્દી આ ભાઈ ને મુલાકાત કરાવો...same to same Rakesh Barot

  • @Sanjubha077
    @Sanjubha077 Před 5 měsíci +14

    મારા ભાઈ😎 ને માં 🙏 જોગણી બહું આગળ લઈ જાય એવી મારી આશા છે

  • @Jilup_Thakor
    @Jilup_Thakor Před 5 měsíci +105

    કોણે કોણે આંખો બંધ કરી ને ચેક કર્યું 😂

  • @r-1musicoficial999
    @r-1musicoficial999 Před 5 měsíci +11

    હું પંચમહાલ ઘોઘંબા થી રાકેશ રાઠવા તરફથી ફુલ સપોર્ટ સેમ ટુ રાકેશ બારોટ ના અવાજ માં ગીત ગાયું ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો...❤❤❤❤❤❤❤❤

  • @ThakorBaldevajikalaji-vm8uc
    @ThakorBaldevajikalaji-vm8uc Před 5 měsíci +6

    ભગવાન. તમને ખુબ ખુબ આગળ વધારે એવી ભગવાનને પ્રાર્થના કરી સીએ

  • @Jaydashama5588
    @Jaydashama5588 Před 5 měsíci

    Jordar ho baki sem voish Rakesh barot

  • @vipulravalofficial4783
    @vipulravalofficial4783 Před 5 měsíci +16

    સુપર અવાજ છે ભાઈ તમારો જોરદાર❤❤👌👌👌

  • @VijayThakor32881
    @VijayThakor32881 Před 5 měsíci +2

    આ ભાઈ ને સ્પોટ કરો ભવિષ્યમાં સારા ગુજરાતના કલાકાર બનશે

  • @bharatjithakorvelodaoffici7635
    @bharatjithakorvelodaoffici7635 Před 5 měsíci +9

    વાહ ભાઈ લાયા લાયા સુપર હિટ વોઇસ
    સેમ ટુ રાકેશ બારોટ❤❤

  • @LakhanThakor_Official
    @LakhanThakor_Official Před 5 měsíci

    વાહ પંકજભાઈ જોરદાર અવાજ સે આ ભાઈ નો

  • @ARVINDTHAKOR-4618
    @ARVINDTHAKOR-4618 Před 5 měsíci +9

    આ ભાઈ ને આગળ વધારો સરસ અવાજ છે ❤❤❤

  • @bsoffichal
    @bsoffichal Před 5 měsíci +33

    સુપર અવાજ ભાઈ શૈલેષ ડામોર તરફથી ફુલ સપોટ❤

  • @kalrivijay3529
    @kalrivijay3529 Před 5 měsíci +6

    આટલા દા ડા ક્યાં હંતાનાતા ભાઈ આવો હવે બજાર માં બૂમ પડવો ખૂબ સરસ

  • @cheharrathod9876
    @cheharrathod9876 Před 5 měsíci +7

    વાહ ભાઈ બહું સરસ... મહેનત કરવા ની ભુલતા નહીં એક વાર સમય 100% બદલાઈ જશે..

  • @gordhanbhaijoshi-qt4ly
    @gordhanbhaijoshi-qt4ly Před 5 měsíci

    વાહ સરસ અવાજ છે રાકેસ ભાઈ બારોટ જેવો અવાજ છે સાહેબ જી એસ જોષી મોરીખા વાવ થરાદ બનાસકાઠા હાલ તિરૂપતિ રૂષિવન દેરોલ પાર્ક મા

  • @vijaysinhzalachadasana
    @vijaysinhzalachadasana Před 5 měsíci +6

    ખુબ સરસ ભાઈ જોરદાર અવાજ છે રાકેશ બારોટ જેવો સેમ અવાજ છે ભાઈ મારા તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Před 5 měsíci +3

    હા અસલ રાકેશ ભાઈ જેવોજ અવાજ સે હો ભાઈ ખુબ ખુબ આઞળ વધો ભેરુ 👌👌👌

  • @rahul.shin.indroda.5019
    @rahul.shin.indroda.5019 Před 5 měsíci

    ભાઈ નો અવાજ બવજ સરસ સે સેમ રાકેશ બારોટ જેવો અવાજ સપોર્ટ કરો ભાઈ ને જોરદાર સે યાર દિલ થી ❤❤

  • @Jb_gaming_ff_880
    @Jb_gaming_ff_880 Před 5 měsíci +3

    કાળજા બાળી નાખે આવો અવાજ સે હો ભાઈ જીગ્નેશ નોખા થી ફૂલ સ્પોટ ❤❤

  • @nareshchaudhary6970
    @nareshchaudhary6970 Před 5 měsíci

    વા ભાઈ મોજ કર દી મસ્ત અવાજ તમે ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરું❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-fv4sy1ps7h
    @user-fv4sy1ps7h Před 5 měsíci +3

    જોરદાર અવાજ છે❤

  • @narshimudethiya8225
    @narshimudethiya8225 Před 5 měsíci +2

    Vah Rakesh Bhai 2😊

  • @user-ok3pu2sy1l
    @user-ok3pu2sy1l Před 5 měsíci +6

    સરસ❤❤❤❤

  • @hasmukhbhaiprajapati5432
    @hasmukhbhaiprajapati5432 Před 5 měsíci

    અભિનંદન ખૂબ જ સુંદર અવાજ છે ખૂબ સફળ થાઓ તેવી પ્રાર્થના પરંતુ તમારી આગવી ઓળખ કીરણ ભાઇના નામે બનાવો તેવી અભ્યર્થના

  • @Kiru_bhabhar_809
    @Kiru_bhabhar_809 Před 5 měsíci +5

    રાકેશ બારોટ ના જુડવા ભાઇ હોય એવુ લાગે 😊

  • @maheshparmar8482
    @maheshparmar8482 Před 5 měsíci

    તમારા આવાજ માં રાકેશ બારોટ નો સુર છે જાદુ છે જાદુ ભાઈ

  • @user-dy2xl3fk2f
    @user-dy2xl3fk2f Před 5 měsíci +4

    ❤. 👌👌👌

  • @vaibhavtanvi5767
    @vaibhavtanvi5767 Před 5 měsíci

    ખુબ સરસ ભાઈ કિરણ ભાઈ ફુલ સપોટ ખુબ આગળ વધો એવી શુભકામના સે

  • @JasvnatrajRathod-kh9qc
    @JasvnatrajRathod-kh9qc Před 5 měsíci +5

    Nice voice 👍👌

  • @devshidlalwaniofficial60603
    @devshidlalwaniofficial60603 Před 5 měsíci +1

    હા રાકેશ ભાઈ સુપર ❤❤❤

  • @user-zn4bo8et3c
    @user-zn4bo8et3c Před 5 měsíci +3

    વેલ કમ ભાઇ લોધી થી શૈલેષ સિંહ નો ફુલ સપોર્ટ છે

  • @jogajisolanki1998
    @jogajisolanki1998 Před 5 měsíci

    અરે વાહ મજા આવી ગયી...રાકેશ બારોટ કરતા મજા આવી...🎉

  • @Pirets_of_carribbean_official
    @Pirets_of_carribbean_official Před 5 měsíci +7

    ભાઈ રાકેશ બારોટ 2 ઘડી વિચારતો થઇ જશે

  • @user-ve1ib6ej2o
    @user-ve1ib6ej2o Před 5 měsíci +1

    કોને કોને સોટે રાકેશ બારોટ અવાજ ગમ્યો
    મને તો ગમ્યો શું તમને ગમ્યો ❤❤❤

  • @rajguruofficial9094
    @rajguruofficial9094 Před 5 měsíci +1

    બહુ સરસ અવાજ છે ભાઈ

  • @rahuldabgar6449
    @rahuldabgar6449 Před 5 měsíci

    બિલકુલ રાકેશભાઈ બારોટ નો જ અવાજ છે
    મારી જોગણી માં તમારા દરેક સપના પુરા કરે અને રાકેશભાઈ બારોટ ની જેમ તમારું પણ માર્કેટ માં નામ થાય એવી પ્રાર્થના કરીશ
    જય માં જોગણી

  • @ArjunDayaraofficial.9281
    @ArjunDayaraofficial.9281 Před 5 měsíci +1

    ખુબ સરસ ભાઈ તમારો આવજ શેમ ટુ શેમ આવજ છે રાકેશ બારોટ જેવો છે

  • @user-dn3qp6uw8o
    @user-dn3qp6uw8o Před 5 měsíci +1

    Khoob saras bhai❤❤❤❤❤

  • @hiteshvankar6475
    @hiteshvankar6475 Před 5 měsíci

    અરે વા સેમ ટુ સેમ રાકેશ ભાઈ જેવો અવાજ સે 🎉🎉❤❤

  • @user-ky2xy5le1p
    @user-ky2xy5le1p Před 5 měsíci

    ખુબ સરસ વા ભાઈ. રોહિત ઠાકોર.ગલાલપૂર.તરફ થી ફૂલ સપોટ

  • @rajasadhiofficialdhummad
    @rajasadhiofficialdhummad Před 5 měsíci

    ફુલ સપોર્ટ સેમ રાકેશ બારોટ નો આવાજ

  • @tikmadhrangi
    @tikmadhrangi Před 5 měsíci +1

    અવાજ રાકેશ બારોટ નો અવાજ છે ❤❤

  • @deshiboy11
    @deshiboy11 Před 5 měsíci

    જોરદાર ભાઇ ખુબજ સરસ

  • @pratikleuva
    @pratikleuva Před 5 měsíci

    વાહ પંકજ ભાઈ રીયલ રાકેશ બારોટ લાયા 👍

  • @chehardigital1814
    @chehardigital1814 Před 5 měsíci +1

    ખુબ સરસ ખુબ આગળ વધો

  • @vikramdabhi2972
    @vikramdabhi2972 Před 5 měsíci

    ખુબ સરસ છે આવાજ ભાઈ સેમ. રાકેશ ભાઈ ❤જેવો❤

  • @RAJA__SADHI__VALA__166
    @RAJA__SADHI__VALA__166 Před 5 měsíci +1

    હા રાકેશ બારોટ હા 👌👌👌👌

  • @Jaydip_Solanki_Official
    @Jaydip_Solanki_Official Před 5 měsíci

    💯 રાકેશ બારોટ જેવોજ અવાજ છે હો ભાઈ 👌👌👌

  • @ThakorkisanThakor
    @ThakorkisanThakor Před 5 měsíci +1

    સરસ અવાજ છે ભાઈનો સેમ ટૂ સેમ રાકેશ બારોટ જેવો ફૂલ સપોટ કિરતી ઠાકોર દેતાલ ડુવા તરફ થી

  • @RajnibhaiPanchal-wp5xt
    @RajnibhaiPanchal-wp5xt Před 5 měsíci +1

    જય માં સરસ્વતી

  • @X_kishu_ff
    @X_kishu_ff Před 5 měsíci +1

    Same to same Rakesh Barot jevo voice chhe bhai no 👍👍

  • @user-uv5pc9yo4m
    @user-uv5pc9yo4m Před 5 měsíci +1

    Sachi vat che bhai Rakesh Barot j che evu lage mehnat Karo Bhai mogal ma tamari badhi mano kam na puri karse..jay mogal......

  • @rajupattni-hn6bq
    @rajupattni-hn6bq Před 5 měsíci

    Aa bhai no sem Tu sem Rakesh Barot jevo aavaj 6e bau Saras

  • @vyasvinodkumar
    @vyasvinodkumar Před 5 měsíci +1

    Ha rakesh barot ha

  • @jay_bhohal_maa
    @jay_bhohal_maa Před 5 měsíci +1

    Supar bhai moj kardi👏👏👏👏

  • @user-uo9hz6fp9c
    @user-uo9hz6fp9c Před 5 měsíci

    હા કિરણભાઈ કોસીયા ખુબ સરસ .
    આગળ પ્રગતિ કરો મારા તરફથી ફુલ સપોર્ટ

  • @satishkharadi7507
    @satishkharadi7507 Před 5 měsíci

    Ha moj.... Sem Rakesh barot

  • @solankisanjay5261
    @solankisanjay5261 Před 5 měsíci +1

    હા બાપુ હા ❤❤❤

  • @user-ol6td7wn1v
    @user-ol6td7wn1v Před 5 měsíci +1

    Ek number Bhai majbut

  • @sbthakor33
    @sbthakor33 Před 5 měsíci

    😮😮😮😮 wha original voice rakesh Barot jevo ek dum 😮😮 💥💥💥💥💥💥💥💥

  • @ArjunsingRajputana-hq3id
    @ArjunsingRajputana-hq3id Před 5 měsíci

    Vah shu aavj se bhai Rakesh batrot bhai jevo j che

  • @TGR_NITISH_1M
    @TGR_NITISH_1M Před 5 měsíci

    રિયલ રાકેશ બારોટ નો અવાજ છે ભાઈ..❤❤❤

  • @devendrasinhsolanki4845
    @devendrasinhsolanki4845 Před 5 měsíci

    ખૂબ સરસ આવા ગુજરાત ના ગાયક ને સપોર્ટ કરી આગળ લાવવા પડે

  • @HpMedia123
    @HpMedia123 Před 5 měsíci

    Vah bhai

  • @PRAVINSenvaSenva-nv5bq
    @PRAVINSenvaSenva-nv5bq Před 5 měsíci +1

    હા રાકેશ હા

  • @dharmeshjnayeka8108
    @dharmeshjnayeka8108 Před 5 měsíci +1

    ફાઇનલ કરીદો યાર જોરદાર સેમ રાકેશભાઈ જેવો જ અવાજ છે

  • @maheshparmar8482
    @maheshparmar8482 Před 5 měsíci

    ખુબ આગળ વધો ભગવાન તમારી સાથે છે

  • @shravanbhaithakor5916
    @shravanbhaithakor5916 Před 5 měsíci

    Va bhai va.. Sem to sem. Rakesh barot jevoj avaj..

  • @ashaoffical4827
    @ashaoffical4827 Před 5 měsíci

    ફૂલ સપોર્ટ રાકેશ બારોટ જેવો અવાજ છે

  • @RAVALJIGAR999
    @RAVALJIGAR999 Před 5 měsíci

    હા ભાઈ સેમ રાકેશ બારોટ જેવો જ અવાજ સે👌👌

  • @thakorprakashbalavantji4760
    @thakorprakashbalavantji4760 Před 5 měsíci

    વાહ ભાઈ વાહ નાયતા નો રાકેશ બારોટ

  • @user-or4lb4zq4y
    @user-or4lb4zq4y Před 5 měsíci +1

    Ha mojj ha 🥰🥰

  • @ThakorVishnu-mo4pz
    @ThakorVishnu-mo4pz Před 5 měsíci +5

    વાહ❤ખેડુત❤રાજા❤

  • @MilandigitalOfficial
    @MilandigitalOfficial Před 5 měsíci

    જોરદાર અવાજ સે ભાઈ નો પંકજભાઈ