નારાયણ આશ્રમ-માંડવી | નારાયણ સ્વામી બાપુના આશ્રમના અનુસંધાનમાં મીટીંગ || Narayan swami || mandavi

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2021
  • નારાયણ આશ્રમ-માંડવી | નારાયણ સ્વામી બાપુના આશ્રમના અનુસંધાનમાં મીટીંગ
    #narayanswamibapu #narayanswami #miting #mogalchoru #mogal #charan #mandavi

Komentáře • 625

  • @govindherbha8281
    @govindherbha8281 Před rokem +12

    જય મોગલ બાલુભાઈ ભાણુભા નાગડાવાસ મોરબી ગોવિંદભાઈ આહીર આપણે 28 12 2021 ની મીટીંગ માં ભારતી બાપુ ને કાઢવાના તે શું થયું હું જે 28 તારીખે આવ્યો તો માંડવી પણ ત્યારે મહિનાનો દોઢ મહિના નું કીધું હતું તો શું અત્યારે મહંત કોણ છે અને બાપુનો આશ્રમ કેવો ચાલી રહ્યો છે જય માતાજી ભાણુભા

  • @mubarakmir7034
    @mubarakmir7034 Před 2 lety +21

    મને એવું લાગે છે આપણે આપણા વારસા તરફ જઈ રહ્યા છીએ

  • @ChauhanUdesang15
    @ChauhanUdesang15 Před 2 lety +23

    પાલુભાઈ ને વિનતી કે સાધુને શાંતિ થી વિદાય કરજો

  • @bharatgor1767
    @bharatgor1767 Před 2 lety +25

    આ અલખનો ઓટલોછે. આની ઉપર ભજન અને ભોજન સિવાય કાંઈ પણ ન હોવુ જોઈએ. 🙏

  • @jaynarayanbhatt5893
    @jaynarayanbhatt5893 Před 2 lety +8

    સાધુ તો ચલતા ભલા. અપમાન થાય ત્યાં રોકાવું ન જોઈએ.

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před 2 lety +3

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુની વાત કરીએ તેટલી ઓછી છે જય નારાયણ બાપુ ભગવાન હતાં પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ મને દિકરાની જેમ રાખતા હું પોરબંદરથી નારાયણ બાપુ હતાં ત્યારે ઘણી વખત આશ્રમમાં આવતો અમારી મહેર કોમને ખુબ જ ચાહતા જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી

  • @gadhavi-lr3jq
    @gadhavi-lr3jq Před 2 lety +4

    આ વિવાદ નો શું નિર્ણય આવ્યો ? પાલુભાઈ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před rokem +4

    સત્ય હકીકત પાલુભાઈ ગઢવીની છે.જય નારાયણ બાપુ

  • @jentibhaisolanki5088
    @jentibhaisolanki5088 Před 14 dny +1

    આવા બાવાનેનરખાય

  • @bharatbhaipanchal6522
    @bharatbhaipanchal6522 Před rokem +1

    નવા મહંત તરીકે કોની નિમણૂક કરી છે તે બધાને ખબર પડે નવો video બનાવી મુકો જય હો narayan swami

  • @yogeshprajapati7053
    @yogeshprajapati7053 Před 16 hodinami +2

    Om namo Narayan palubhai jai mataji amdavad thi jai Narayan

  • @dilippandya8540
    @dilippandya8540 Před 2 lety +10

    ખુબજ સરસ વાત કહી શ્રી palubhai

  • @chhandantani11196
    @chhandantani11196 Před 2 lety +6

    પૂ બ્રહ્મલીન નારાયણ સ્વામીજી ના ચરણોમાં વંદન 🙏🙏

  • @naimishpandya3365
    @naimishpandya3365 Před 2 lety +6

    નારાયણ સ્વામી વંદન

  • @jagdishzala8805
    @jagdishzala8805 Před 2 lety +15

    પાલુભાઇ જય નારાયણ જય મોગલ જય શક્તિ જય ગિરનારી આજે ભગવાન ક્ષીકૃષ્ણના મુખેથી ગવાયેલી ગીતા ની ઝલક જોવા મળી સમસ્ત શક્તિઓ સહાય કરે જગદીશભાઈ ઝાલા ના સર્વને જય માતાજી જય નારાયણ

  • @ridhamjagani3096
    @ridhamjagani3096 Před 2 lety +8

    જય નારયણ

  • @parthivgiribapugoswam3512
    @parthivgiribapugoswam3512 Před 2 lety +12

    વાહ પાલુ ભાઈ તમે બધા સારા કામ માટે આગળ રહો છો વાહ અને આજે તમારા માથે નારાયણ બાપુ ના આશીર્વાદ છે એટલે આવા સારા કામ માટે આગળ રહો છો. જય પાર્થિવ ગીરી બાપુ ના જય ગિરનારી નમો નારાયણ

  • @virajdigitalstudio1749
    @virajdigitalstudio1749 Před 2 lety +9

    યોગ્ય. સંત. ને. આશ્રમ. સોંપવા. મારી. વિનંતી. છે

  • @manubhaipatel919
    @manubhaipatel919 Před 2 lety +9

    પાલુભાઈ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před rokem +6

    જય મણીધર મોગલ માતાજી જય મઢડાવાલી માં સોનલ માતાજી 🙏🙏🙏🙏