વીડિયો જોયા પછી ગેરંટી સાથે આંખોમાં પાણી હશે!Mahipatsinhના સંકુલનાં બાળકોની આંખોમાં ઈશ્વર દેખાશે!

Sdílet
Vložit
  • čas přidán 8. 11. 2023
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 112

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 8 měsíci +110

    ગુજરાતના પાંચ સિંહ,(1)નિતીનભાઈ જાની(ખજુર)(2)પોપટભાઈ આહિર (3)મહિપતસિંહ ચૌહાણ (4)મેહુલભાઈ બોઘરા (5)રાજુભાઈ કરપડા.

  • @nareshparmar482
    @nareshparmar482 Před 8 měsíci +19

    ધન્ય છે.. બાપુ તમારી જનેતા ને... ધન્ય છે.. તમને અને ધન્ય છે.. તમને મદદ કરનાર ને... સાચું જ જામવાટે કહ્યું છે.. તમારે ભગવાન જોવા છે.. જમાવટ ટીમનો પણ ખુબખુબ આભાર આવી સારી બાબતો ઉજાગર કરે છે... ઈશ્વર આવા સત્કર્મો કરવા તો આ સ્વર્ગ સમાન ધરતી પર મોકલે છે.. પરંતુ સાચા બાપુ બનવું એ બધાના વશ નું કામ થોડું છે.... કેટલી મહાન સોચ્... વંદે માતરમ... વાહ.. લોકો ફક્ત વાતો જ કરે છે... અને આપે ડો.બાબા સાહેબની વાત ને 100 ટચ સોના ની જેમ નિખાર આપ્યો.. ભાઈચારો,બંધુતા,સમાનતા.. વાહ.. વંદેમતરામ માં તો આખું બંધારણ દેખાણું... આજ તો છે આપણું સાચું ભારત... આ બાળકો માંથી કોઈ કલકેટર,કોઈ જજ, કોઈ વૈજ્ઞાનિક, કોઈ લાલ બહાદુર શાત્રીજી... કે કોઈ અબ્દુલ કલામ જેવા બની કોઈ આપીએસ બની આપને સેલ્યુટ મારશે... પગે લાગશે..અને પોતાની સફળતા નો બધોજ યશ આપને આપશે..ત્યારે.. તમારી મહેનત નું વળતર આપો આપ મળી જશે.... અને ઈશ્વરને પણ આંનદ થશે... આ સિંહ એટલકે માહિપતસિંહ ઉર્ફે બાપુ ને ધરતી પર મોકલ્યા એ મેં શ્રેષ્ઠ કાર્ય કર્યું ઇછે... કોઈ તો એક બાળક ના પિતા હોય.. કોઈ બે બાળકના પિતા હોય.. કોઈ ત્રણ.... અને આપ તો.. અનેક ના પિતા... આવી જીંદગી જીવવા તો કાંઈ કેટલાય અજબો પતિ અલિપ્ત થઈ ગયા... આજે એમને કોઈ યાદ પણ નથી કરતું... આપનો જરૂર ઇતિહાસ લખાશે... કોટિકોટી ધન્યવાદ.. વંદન છે... બાપુ તમને....

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 8 měsíci +11

    મહીપતસિંહ ખૂબ ખૂબ અભિનંદન સાચી સેવા આને કહેવાય

  • @pms1003
    @pms1003 Před 8 měsíci +14

    ખૂબ સરસ....મહિપતસિંહ તમે ખૂબ એટલે ખૂબ જ સારું કામ કરો.તમે જીવનમાં હજુ આગળ વધો. એવી પ્રભુને પ્રાર્થના....

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před 8 měsíci +10

    જે માતાજી મહિપતસિંહ બાપુ અભિનંદન આ બાળકો ના માતા પિતા ને ધિક્કાર છે અને બાળકો ને ખૂબ ખૂબ શુભકામના

  • @PrakashPalanpuri
    @PrakashPalanpuri Před 8 měsíci +7

    બહુ સરસ કામ કરી રહ્યા છો બાપુ તમે.....કોટી કોટી વંદન તમને

  • @Mahipatsinh_chauhan
    @Mahipatsinh_chauhan Před 8 měsíci +4

    Khub khub abhar team jamawat

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official Před 8 měsíci +10

    જે pm cm ના કરી શક્યા એ મહિપતસિંહ કરી ને બતાવ્યું છે ભાવિ ના cm pm છે

  • @pravinbhai2024
    @pravinbhai2024 Před 8 měsíci +4

    શિક્ષણ એજકલયાણ, સંકુલ ની, મુલાકાત લેવા, બદલ જમાવટ નો, ખુબ ખુબ આભાર જયમાતાજી અમદાવાદ થી,

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t Před 8 měsíci +2

    ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું મારી આંખો ભીંજાઈ ગઈ છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું સતત આવા કાર્યો કરતા રહો ભગવાન ખૂબ ખૂબ તમારા જીવનની અંદર એક સળી જેટલું પણ દુઃખ ન આવે પલ પલ ખુશી મિલે હર પલ ખુશી મિલે ખુબ ખુબ અંતર આશીર્વાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 8 měsíci +8

    बापू तो बहुत देखा,आज "बच्चोंका बापू "देखा ।बहुत धन्यवाद बापू।

  • @kakusheth7403
    @kakusheth7403 Před 8 měsíci +11

    બાપુ ને નમન...🙏
    અતિ ઉત્તમ...
    આ માટે ફરી ફરી ને દિલ થી 🙏

  • @bhargavmakwana18
    @bhargavmakwana18 Před 8 měsíci +8

    We Need More Mahipatsinh... Such Good person 👍

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 Před 8 měsíci +3

    જય જય જય કમળાઈ પછી તમને લાખ લાખ અને પાયલ ગેમ તમને કૃષ્ણ તરીકે આપ જીવન જીવી રહ્યા છો એવું હંમેશા માટે જીવન જીવજો અનાજ બાળકોનો આશીર્વાદ આપની પર રહે એવી ભગવાનની પ્રાર્થના જેનું કોઈ નથી એના તમે છો તો ભગવાન તમારો થશે અને ભગવાન ખુદ આપણને ઈશ્વર ખુદ અપને આપે જય હિન્દ

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před 8 měsíci +6

    ખુબ સરસ કાર્ય 👍👏

  • @goyal_utsav123.....3
    @goyal_utsav123.....3 Před 8 měsíci +3

    આવા. પત્રકાર ને ધન્યવાદ. છે. પત્રકાર. ને. ખાસ. અપિલ. છે. આવા. શકુંલ. વિજિટ.કરે.અભિનદન

  • @user-wu6mp5ld6d
    @user-wu6mp5ld6d Před 8 měsíci +4

    Jai માતા જી

  • @prakashChauhan8907
    @prakashChauhan8907 Před 8 měsíci +4

    Real Hero 😮🎉

  • @romeelparmar3263
    @romeelparmar3263 Před 8 měsíci +5

    🇮🇳 વંદે માતરમ 🌹🌹

  • @dhruvrajsinhvaghela4851
    @dhruvrajsinhvaghela4851 Před 8 měsíci +14

    1)KHAJURBHAI 2)MAHIPATSINH CHAUHAN 3)POPATBHAI AHIR REAL HERO OF GUJARAT🙏🏻

  • @b.drajput1625
    @b.drajput1625 Před 5 měsíci

    ભગવાન.તમને.ખુબ.ધન.સુખ.સંપતી.આપે.

  • @kanubhaidevda375
    @kanubhaidevda375 Před 8 měsíci +1

    આવિ વિચાર ધારા ધરાવતા બધા હોત તો પૃથ્વી પર રહેવાની મજા આવી જાય.બાપુની જય હો.

  • @user-sm4wd9xg6z
    @user-sm4wd9xg6z Před 8 měsíci +4

    મફતમાં,બાપુ,નથી,બનાતો,કાંક,ભોગ,દેવોપણે

  • @hardikparmar2804
    @hardikparmar2804 Před 8 měsíci +4

    ખુબ જ સરાહનીય કાર્ય મહિપતસિંહ ને... દિલથી વંદન....નિ: શબ્દ... સાહેબ...👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰❤️👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻❤️🌹🌹

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 8 měsíci +4

    Jay ho mahipatsinhji .yuvarajsinhji.khajurbhai.popatbhai . temaj temana jeva nisvarth seva bhavi ratno no..*(sarkarma bethela khandha netao juo aamne )*

  • @sentaeducation4380
    @sentaeducation4380 Před 8 měsíci +2

    જોરદાર, મહિપતસિંહ...

  • @chsolankiofficial
    @chsolankiofficial Před 8 měsíci +2

    Vahh bapu ni sarkar ❤

  • @user-bs4wb7kr3k
    @user-bs4wb7kr3k Před 4 měsíci

    ખૂબ ખૂબ આભાર મહિપતસિંહ

  • @vijaykumaryadav1332
    @vijaykumaryadav1332 Před 8 měsíci +3

    Good work bapu

  • @ashokpatel3274
    @ashokpatel3274 Před 8 měsíci +3

    Jay hind, garvi gujarat, Jay Ho gujarat no

  • @Loyalfirendbooks
    @Loyalfirendbooks Před 8 měsíci +8

    Kyarek popatbhai na soshyl midea aashrm ni mulakat lyo

    • @kuldipvaru6633
      @kuldipvaru6633 Před 8 měsíci

      Bhai popat ane paisa nai ap to mahipat paisa ape atle ano dekha de

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 Před 8 měsíci +2

    Aduniya ma ગરીબ મહંતું નું કોઈ નથી
    બાપુ ઈમાનદારી થી કામ કરજો ભગવાન તમારી સાથેજ છે

  • @meramgadhvi4810
    @meramgadhvi4810 Před 8 měsíci +1

    Khub Khub sharu

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Před 5 měsíci

    Great bhai 👍

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195 Před 8 měsíci +1

    Bapu Congratulations 🙏🙏

  • @kjaydawarkadish6564
    @kjaydawarkadish6564 Před 7 měsíci

    જુગ જુગ અંમર રહે આપની કામના મહિપતસિંહ ભાઇ.....આપતો સાક્ષાત અવતારી પુરૂષ છો..જય સદ્ ગુરુ મહારાજ 🙏

  • @kailashfadadu3083
    @kailashfadadu3083 Před 7 měsíci

    ખરેખર બાપુ ધન્ય છે તમને

  • @user-nr2vh4ip4z
    @user-nr2vh4ip4z Před 4 měsíci

    Very,best help,too,children bapu

  • @HaribhaiGohil-bq5rs
    @HaribhaiGohil-bq5rs Před 8 měsíci +1

    Hajaro vandan Bapu

  • @prakashChauhan8907
    @prakashChauhan8907 Před 8 měsíci +3

    વંદે માતરમ્ 😢🎉

  • @V.V.SOLANKI.100
    @V.V.SOLANKI.100 Před 8 měsíci +2

  • @vipulvipul9913
    @vipulvipul9913 Před 4 měsíci +1

    Bhagvan che

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8i Před 8 měsíci +1

    ❤❤જય દ્વારકાધીશ ❤❤

  • @amrutsolanki3172
    @amrutsolanki3172 Před 8 měsíci +1

    Good sir

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 Před 8 měsíci +2

    Good

  • @rakeshjansari9645
    @rakeshjansari9645 Před 8 měsíci +1

    Good work 🎉🎉🎉🎉🎉🎉

  • @ramdevparmar2453
    @ramdevparmar2453 Před 8 měsíci +3

    Jai mataji

  • @prakashChauhan8907
    @prakashChauhan8907 Před 8 měsíci +3

    બાપુ ✌️

  • @shahvipulamrutlal3008
    @shahvipulamrutlal3008 Před 8 měsíci +1

    You are real darbar

  • @superfastinformation3210
    @superfastinformation3210 Před 8 měsíci +1

    ગુજરાત હાઇકોર્ટ નું આજે 10/11/2023 ના રોજ પરિણામ જાહેર થયેલ છે પણ કેટલા માર્કે અટક્યું e nathi batavta 100 mathi 80 mark aavya e રહી ગયા તો સરકાર શું 100/100 આવ્યા એમને લીધા

  • @ilashah865
    @ilashah865 Před 8 měsíci

    Bapune khub khub vandan

  • @kalpeshdesai8726
    @kalpeshdesai8726 Před 8 měsíci +1

    આવા ન્યૂઝ બતાવતા રહો

  • @piyushdungariya894
    @piyushdungariya894 Před 8 měsíci +1

    એક વખત સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ MAKHIYALA જૂનાગઢ આવજો આવુજ અનુભવશો

  • @prahladgohel7508
    @prahladgohel7508 Před 7 měsíci

    જુગ જુગ જીઓ....સ્વપ્નદ્રષ્ટા બાપુ...

  • @rameshparmar9
    @rameshparmar9 Před 8 měsíci +2

    Real hero mahipatsinh bapu

  • @jaydeepprajapati5092
    @jaydeepprajapati5092 Před 8 měsíci

    Aa video joi ne bahu maja avi❤❤❤❤❤❤❤

  • @sanjaybaraiya9667
    @sanjaybaraiya9667 Před 8 měsíci

    ❤❤

  • @shree_kp_kumar_dm_agency
    @shree_kp_kumar_dm_agency Před 7 měsíci +1

    🙏🙏🙏

  • @parmarramesh208
    @parmarramesh208 Před 8 měsíci +1

    Real hero ane real bapu so yaar tame.

  • @chauhan2628
    @chauhan2628 Před 8 měsíci

    Superb mahipat bhai,cast વિષે સરસ vat કરી 👌👌👍

  • @komaldesai1887
    @komaldesai1887 Před 8 měsíci

    👌👌👍👍

  • @piyushdungariya894
    @piyushdungariya894 Před 8 měsíci

    વાહ ખૂબ સરસ

  • @hemarshitrivedi7833
    @hemarshitrivedi7833 Před 8 měsíci

    વાહ બહુજ સુંદર સ્ટોરી 🌹🎥🎤✍️🙏

  • @pravinchauhan3616
    @pravinchauhan3616 Před 8 měsíci

    Good work jamavt tim

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 8 měsíci +3

    ખરા "બાપુ " આમને કહેવાય

  • @Kalukhant-pg4qv
    @Kalukhant-pg4qv Před 2 měsíci

    ❤❤❤ સારું કમક્રો સો તમે બાપુ❤❤

  • @user-ct7be5dr8f
    @user-ct7be5dr8f Před 8 měsíci +1

    GUJRAT NA 5 SIH 1NITINJANI 2 MAHIPATSHIH 3 POPATBHAI AHIR 4. MEHUL BOGHRA. 5 RAJU KARAPDA 6 NAVO VAGH. CHYTAR VASAVA

  • @kaushikprajapati84
    @kaushikprajapati84 Před 8 měsíci

    Super

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 Před 4 měsíci

    Mahipat Bhai cm banava joi ae vot apo

  • @Santosh_kalsar
    @Santosh_kalsar Před 6 měsíci +1

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉😮😅

  • @rajputHaresh457
    @rajputHaresh457 Před 8 měsíci

    ખૂબ સરસ બેન મુલાકાત બદલ

  • @bhavanienterprise1464
    @bhavanienterprise1464 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @sanjayramani3749
    @sanjayramani3749 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 8 měsíci +2

    AA netao je saru Kari shakta nathi ne golmal Karine rupiya bhega karvama padya chhe temna maa bape aava raksasone Kem janm didho hase

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShortfeedYouTube77
    @ShortfeedYouTube77 Před 7 měsíci

    ખરે ખર આ બાળકો ને જોઈ ને આંખ મા આંસુ આવી જાય 😢

  • @KamleshAhir-ce3mk
    @KamleshAhir-ce3mk Před 5 měsíci

    Saheb tamarA jeva maha manav gujrat ma janme chhe maate Mane Gujarati hobani garba thayu chhe me hu pan ek gujrati chhu Tamara jeva manaso no hu foto mara pakit ma rakhi chhu hu nastik chhu pana Tamara jeva manush ni Puja karu chhu saheb

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt Před 8 měsíci

    માનવતાની મુર્તી છે મહિપતસિંહ

  • @sodhaashwin5323
    @sodhaashwin5323 Před 8 měsíci

    સાચેજ રડવું આવી ગયું કેમકે મારે પણ માં બાપ નથી

  • @sparmar4884
    @sparmar4884 Před 8 měsíci

    बाप पुलिस मा होय ते अनाथ क्या थी?

  • @user-fb8lm7im6z
    @user-fb8lm7im6z Před měsícem

    MAHIPATSIH TAME BAHU SARU KAM KAROSO

  • @amrutsolanki3172
    @amrutsolanki3172 Před 8 měsíci

    બાપુ ને નમન

  • @user-or6tk6jk7e
    @user-or6tk6jk7e Před 8 měsíci

    Babpu garib is king

  • @Satyamev39
    @Satyamev39 Před 8 měsíci

    Khajur bhai popat bhai❤

  • @chandubhaimakani3067
    @chandubhaimakani3067 Před 8 měsíci +2

    મને કહોને પરમેશ્વર કેવા હશે કેવા હશેને ક્યાં રહેતા હશે........

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 Před 4 měsíci

    સરકારે આ સંકૂલ ને ફંડ આપવું જોઈએ

  • @user-or6tk6jk7e
    @user-or6tk6jk7e Před 8 měsíci

    Mobil namber apo Bapu

  • @user-tl5rv7mf2e
    @user-tl5rv7mf2e Před 8 měsíci

    ગુજરાતનાબાપુ

  • @priteshpurohit9619
    @priteshpurohit9619 Před 8 měsíci

  • @user-uy8mp1dt9u
    @user-uy8mp1dt9u Před 8 měsíci

    Good work bapu