નવો સનેડો નવું મોડલ કેટલી સે કિંમત 🤗sanedo tractor 2023 || new modal sanedo tractor || village life

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • નવો સનેડો નવું મોડલ કેટલી સે કિંમત 🤗sanedo tractor 2023 || new modal sanedo tractor || village life
    મિત્રો - તમને આ વિડિયો માં સનેડો ટ્રેકટર ની કેટલી કિંમત અને થોડી ઘણી માહિતી આપવા માં આવી સે તો મિત્રો તમે આયા સુધી પુગી જ ગયા સો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્ય વાદ 🙏 જય દ્વારકાધીશ
    #mmgajjuvlog
    #villagelife
    #gamdu
    #gujaratvillagelife
    #sanedo
    #sanedo_trctor
    #deshijugaad
    #gajju
    #trector
    #tractortochan
    #tractorlover

Komentáře • 237

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +6

    રામ રામ સિતારામ
    જય દ્વારકાધીશ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      રામ રામ સીતારામ
      જય દ્વારકાધીશ ભાઈ

  • @pareshkarangiya3246
    @pareshkarangiya3246 Před rokem +2

    👌👌👌👌👌

  • @rameshbhairam1501
    @rameshbhairam1501 Před rokem +2

    રાસાયણિક દવા ખાતર બંધ કરોઅને ગાય આધારિત ખેતી કરો તો ચાંદા ન પડે. ખૂબ સરસ ભાઈ અભિનંદન

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      હા ભાઈ બિલકુલ સાચું કીધુ
      રાસાયણિક દવા નું વધી ગ્યું સે અને ગય આધારિત ઘટી ગયું સે
      જય દ્વારકાધીશ

  • @pabhabhailimbadiya.chachar9183

    👌👌👌

  • @LifeinWalesLakhan
    @LifeinWalesLakhan Před rokem +2

    Maheshbhai khubkhub agar vadho ane navo sanedo khub kamai ne labh ape avi amara family tarfthi shubhesha🙏

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      Jay dwarkadhish 🙏
      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લખન ભાઈ

  • @himatvavdiya8026
    @himatvavdiya8026 Před rokem +1

    VAH

  • @hetpadsala5420
    @hetpadsala5420 Před rokem +1

    ખુબસરસછેભાઈસનેડો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ

  • @AUTOLIFES
    @AUTOLIFES Před rokem +1

    Wahh wahhh viral

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      Thenk you so much 😊👍
      1 વર્ષ માં બીજો વાઇરલ થયો માંડ માંડ🤣😥

  • @mrhindustaniaelishkumar7013

    ❤❤❤❤❤❤❤❤❤

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +2

    જય દ્વરકાધીશ 🙏મહેશ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જય દ્વારકાધીશ 🙏શાંતિ ભાઈ

  • @user-ws2oh1zb9q
    @user-ws2oh1zb9q Před rokem +1

    સરસ વિડીયો બનાવ્યો મહેશભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો 🙏

  • @jasminnandaniyavlog6489
    @jasminnandaniyavlog6489 Před rokem +3

    સોનાનો સનેડો 😀👍
    Jay murlidhar

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જય મુરલીધર 🙏
      સોનાનો 🤣😁

  • @vikramadiya5279
    @vikramadiya5279 Před rokem +1

    Saru che bhai

  • @LIFEatBOTADVILLAGEVlogs
    @LIFEatBOTADVILLAGEVlogs Před rokem +3

    જય દ્વારકાધીશ
    Congratulations 🎉

  • @rajukaravadra
    @rajukaravadra Před rokem +1

    ખુબ સરસ
    જય દ્વારકાધીશ

  • @jadejadiwansinh9181
    @jadejadiwansinh9181 Před rokem +1

    સરસ માહિતી આપી

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ
      ખૂબ ખૂબ આભાર
      તમારું ક્યું ગામ અમારા ગામમાં જાડેજા ઘણા સે

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 Před rokem +1

    Jay shree krishna 🙏 khubj sars 👌

  • @vinubhaimuliya7295
    @vinubhaimuliya7295 Před rokem +1

    बहुसरस

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +2

    Congratulations
    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
    ન્યો રંગીલો હો

  • @jesukvala2344
    @jesukvala2344 Před rokem +1

    Kimt

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Před rokem +3

    મોજ ભાઈ 🙋‍♂️ 0:11
    કૉંગ્રતુલાશન્સ ભાઈ
    શોટા હાથી ના ગેર જેવાજ સે ગેર 😂 6:25
    આનું નામ કરણ કરીયે lv મા 😂 11:30
    સરસ વિડિઓ 👌ભાઈ
    જય મુરલીધર 🙏
    Lk ❤👍 15:01

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      જય મુરલીધર ભાઈ
      હા ભાઈ નામ કારણ કરવું જોશે
      ખૂબ ખૂબ આભાર

  • @bharatseldiya1747
    @bharatseldiya1747 Před rokem +1

    B n

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મોટા ભાઈ આનો મતલબ સુ થાય તમે સુ કહેવા માગો છો કઈ સમજાણું નય

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +2

    Congratulations એડવાન્સ મા
    1 લાખ જલ્દી પોહોચી જાશો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      જય કનૈયા લાલકી
      1 લાખ પોચી ગયા ભાઈ તમારા જેવા મિત્રો નાં સપોર્ટ થી બસ આવા 5 વિડિયો હાલી જાઈ એટલે આપનું સપનું પૂરું થાય જાય ખૂબ ખૂબ આભાર
      તમને ઓછું બતાવે પૂરું થય જાય સે

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 Před rokem +1

    Jay ramapir

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 Před rokem +1

    હા ભાઈ હા જોરદાર હો બાકી

  • @BharatbhiHirpara
    @BharatbhiHirpara Před rokem +1

    ખૂબ સરસ "મહેશભાઇ"
    ખેતીમાં કામ કેવી આપેછે
    એ બતાવજો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      હા ચોક્કસ ભરત ભાઈ બતાવીશ
      ધન્ય વાદ
      જય દ્વારકાધીશ

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs Před rokem +1

    સનેડો જોરદાર છે 14:03

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 Před rokem +1

    Jay Dwarkadhish

  • @shivajipotre8423
    @shivajipotre8423 Před rokem +1

    हम महाराष्ट्र महाराष्ट्र से है और हमें वह अपना कपास पेरणी का पीछे का अटैचमेंट कैसे मंगाना बताओ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મોટા ભાઈ ઓનલાઇન આવે કે નો આવે કઈ ખબર નથી સોરી ભાઈ 🙏🙏

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      તમારે ઇ બાજુ મળતી નથી હું એક વિડિયો બનાવી નાખી એનો ઓરની માં કઈ પણ ડીતેલ હસે તો બધી બતાવી દૈસ

  • @RameshsinhVlog
    @RameshsinhVlog Před rokem +2

    Congratulations 🎉

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před rokem +2

    Congratulations 👍

  • @mahendragohilbk
    @mahendragohilbk Před rokem +3

    રામરામ મહેશ ભાઈ..🙏🙏 0:19 ...
    સરસ સનેડા નુ કારખાનું 2:24 .. સાચી વાત ભાઈ તમે જાત તો મોટો વીડિયો બનાવો t😅
    2:41 .. સારો કલર છે ભાઈ.. 4:19 . કાનુડો તો બેસાડવો પડે ભાઈ 🙏.. 5:23 હયદોલિંગ.. પંપ... 7:31 .. હવે મોટો થઈ ગયો સનેડો 😅😅.. 10:35 .. આનું નામ છુ રાખવાનું ભાઈ.. 11:27 . 4.. એકડા..M... 11:58 .. સરસ છે ભાઈ સનેડો 90000. પડ્યો.. 14:21 .. સરસ વીડિયો ભાઈ લાઈક ડન..21... જય રામદેવપીર ભાઈ 🙏 15:57

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      રામ રામ મહેન્દ્ર ભાઈ 🙏
      આનું નામ કઈક વિચારી ને રાખી દેસુ 🤣
      જય રામદેવપીર 🙏
      ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો

    • @dpkandoriya6738
      @dpkandoriya6738 Před rokem +1

      ભાઈ કેટલા મા મડે મારે લેવો કિયા થી લિધો ફોરવીલ લેવો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      @@dpkandoriya6738 88 હજાર માં લીધો સે સાથે ફોરવિલ પણ થય જાય સે સિતલ લીધો સે

    • @GK-kf5tz
      @GK-kf5tz Před rokem

      @@mmgajjuvlog bhai number aapo ne tamaro

    • @VipulbuySolanki-ge1zz
      @VipulbuySolanki-ge1zz Před rokem

      ખોટોસેહા સનેડો

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    જોરદાર કારખાનું સનેડા નું

  • @yashdipsinhrathod9539
    @yashdipsinhrathod9539 Před rokem +1

    bhai hu pan 7.5 no sanedo 2 mahina pela lavyo su chamunda no khub saras kam se

  • @dansangbhaichaturbhai6856

    Jai maa sikotar maa

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +12

    આનું નામ બીજું રાખજો ભાઈ હવે રંગીલા ને ભૂલી જાવ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +4

      રંગીલો ભૂલાતો નથી અને આનું નામ બીજું રાખવું સે

    • @jagdishbhaiborana9799
      @jagdishbhaiborana9799 Před rokem

      😃😃

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Před rokem +2

    Jay Dvarladhish ❤❤❤

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      મોટા ભાઈ
      Jay dwarkadhish 🙏

    • @prahladbhaipatel1352
      @prahladbhaipatel1352 Před rokem +1

      આનુ કારખાના કઈ જગાએ છેં

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      @prahladbhaipatel1352 અમરેલી જિલ્લા નું શીતલ ગામ

  • @PrakashVarvariyaVlogs
    @PrakashVarvariyaVlogs Před rokem +1

    Jay mataji 🙏 bhai

  • @vp7906
    @vp7906 Před rokem +1

    Bhai mare sanedo levo chhe tame AA sanedo kyathi lidho chhe tenu name and contact number aapo and tamne aa sanedo ketli kimat ma lidho and ketla hp nu engine he and salep start chhe

  • @Rajjhuvlogs
    @Rajjhuvlogs Před rokem +1

    જય માતાજી મહેશભાઈ

  • @harish_baria_vlog
    @harish_baria_vlog Před rokem +1

    Amne to sanedo jovani maza aave
    Kem ke amara baju saneda kyay nathi jova madta

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      😲 ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા બદલ

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    90000હજાર માં પડિયો

  • @DharmeshRatod-bq7vu
    @DharmeshRatod-bq7vu Před 5 dny +1

    Ketlano aaviyoche

  • @jodhabhaichaudhary4502
    @jodhabhaichaudhary4502 Před rokem +1

    mare levo chhe

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      હા ભાઈ કયો એન્જિન વારો લેવો

  • @Gamdiyo
    @Gamdiyo Před rokem +2

    રંગીલો ક્યા ગયો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મોટા ભાઈ રંગીલો ખોવાય ગ્યો

  • @kachhatiyaarvind
    @kachhatiyaarvind Před rokem +1

    Sanedo. Sanedo..RANGILO
    Sanedo. 16:36 16:36 16:36

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જય દ્વારકાધીશ
      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
      તમે હંમેશા ખુશ રહો🙏

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    જોરદાર કામ સે ભાઈ સનેડાનું

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    શીતલ થી લાવ્યા

  • @ravihetalvlogs860
    @ravihetalvlogs860 Před 11 měsíci +1

    😊😊😊

  • @Villagelifewithhetviandfamily

    જોરદાર ભાઈ આ કેટલા ની જરિય આવે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      28 ni jariye Ane aenathi moti jari pan thay

  • @jivangadhavi5332
    @jivangadhavi5332 Před rokem +1

    Congratulatations mama

  • @maheshchaudhary382
    @maheshchaudhary382 Před rokem +1

    એવરેજ કેવો આપે.....સનેડો.... ખેતી કામ માં

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      ભાઈ આ સનેડો હમણાં લીધો એટલે હજી એવરેજ નથી માપી પેલા જે સનેડો હતો એ સવાર થી સાંજ સુધી ગમે એવો haki લેવાનો 4 લીટર ડીઝલ પીતો અને પેલા ગેર માં 2 ગેર haki to એનાં થી ઓછું આવતું

  • @laxmandangar2021
    @laxmandangar2021 Před rokem +1

    Amreli jilo

  • @sunilolakiya3316
    @sunilolakiya3316 Před 7 měsíci +1

    ભાઈ તમારે બે સનેડા છૈ તો બે કેમ રાખો છો તેનુ કારણ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před 7 měsíci

      ભાઈ બીજો સનેડો મારા મામાં નાં છોકરા નો છે એના ઘરે sakad સે એટલે અમારે ઘેર પડ્યો હોઈ

    • @sunilolakiya3316
      @sunilolakiya3316 Před 7 měsíci

      @@mmgajjuvlog ok

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    ૧૫૦કિલોમીટર સ્લાવિને લાવ્યા

  • @pareshkarangiya3246
    @pareshkarangiya3246 Před rokem +2

    Bolta sikho

  • @gohilmahesbhai3536
    @gohilmahesbhai3536 Před rokem +1

    એભાઈ આવીરીત સગાલાવાને સમજાય

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ તમે સુ કહેવા માગો સાવ કઈ સમજાણું નય
      જય dwarkadhi 🙏

  • @jayrajahir5254
    @jayrajahir5254 Před rokem +1

    Juna engine no se

  • @devchhuchhar1253
    @devchhuchhar1253 Před rokem +1

    Kiya thi lidho address apo apde levo

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      શીતલ થી લીધો ભાઈ અમરેલી જીલો

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    આપડે શાર વિલની ક્યા જરૂર સે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      માંડવી હોઈ તો જરૂર પડે

  • @umeshpanara9941
    @umeshpanara9941 Před rokem +2

    Only 90000/

  • @nandvanaakshay76
    @nandvanaakshay76 Před 2 měsíci +1

    કેટલા નો સે ભાઈ મારે લેવો સે

  • @tilakraj5246
    @tilakraj5246 Před rokem +1

    ભલે 90000 હજાર મા પડ્યો
    નેવ હજાર થી વધારે વયુહ આવશે ભાઇ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      ખૂબ ખૂબ ધનયવાદ
      તમારા જેવા મિત્રો નાં આશીર્વાદ અને તમે જે પ્રાથના કરી સે એટલે સારું હાલ્યું સે અવુને આવું થોડા વિડિયો હાલી જાય તો સપનું પુ રૂ થાય
      જય દ્વારકાધીશ

    • @jadavprakash430
      @jadavprakash430 Před rokem

      મારે પણ સનેડો લેવો છે મારે આમાં સ્પ્રે પંપ વાળો લેવો છે મળી જાય

  • @ROYALBAPU07
    @ROYALBAPU07 Před rokem +1

    Saneda na dagara Kaya sasta padse address aapjo ne

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ શીતલ સસ્તા પડે બાબરા તાલુકો
      તમે ક્યાં રહો છો શીતલ નજીક થતું હોય તો ન્યાથી લેવાય નકર આજુ બાજુ માંથી લઈ લેવાય દૂર થતું હોય તો ભાડું વધારે બેસે તો શીતલ થી પણ મોંઘુ પડી જાઈ

  • @dalsukbahidalsukbahi3728

    😢શીતલ ગામ કયા જીલામાઆવેલુછે

  • @savjibhaigoti4596
    @savjibhaigoti4596 Před rokem +1

    Khoti kimat batavi 1.5lakh

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +1

      નાં ભાઈ સાચી કિંમત સે અમારા ગામમાં 7 નવા સનેડા આવ્યા સે બધાય આજ કિંમત માં પસે તમને વિશ્વાસ આવે તો ભલે નકર જય દ્વારકાધીશ
      ખોટું બોલીને મને ભાઈ આમાં સુ મળવાનું સે પૈસા મળતા હોઈ તો માણસ ની નીતે ખોટું બોલાવે
      1.5 લાખ નો આવે એ મોટું એન્જિન હસે ભાઈ

  • @ishwarnayka2834
    @ishwarnayka2834 Před 8 měsíci +1

    Kimat

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před 8 měsíci +1

      ભાઈ અટાણે સબસિડી ની અરજી ચાલુ છે તેમાં વારો આવી જાઈ તો 25 હજાર નો ફાયદો થશે

  • @girishpatoliya5710
    @girishpatoliya5710 Před rokem +1

    Kya Gam Banave che

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      Shital. Gam......babra તાલુકો

  • @KevalAhir-il1xf
    @KevalAhir-il1xf Před rokem +1

    જેક કેવા ભાઇ ઉસા નીસી કરેઇ જેક સે પંપનય

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      હા હવે કેક કઈ ઓકે😁

  • @ratadiyaghelabhai9302
    @ratadiyaghelabhai9302 Před rokem +1

    કિંમત લખોભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      88 હજાર માં આવિયો ઘરે 90 માં પૂગ્યો

  • @rathodsiddharth2695
    @rathodsiddharth2695 Před rokem +1

    Bhai me 75 ma lidho chamunda no

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      Toto bhai tamne sasta ma aavi gyo mare 88 ma aaviyo ane ghare 90 ma pugiyo
      Tamaru kyu gam

    • @rathodsiddharth2695
      @rathodsiddharth2695 Před rokem +1

      Dolasa kodinar

    • @GK-kf5tz
      @GK-kf5tz Před rokem +1

      @@rathodsiddharth2695 bhai kyare tame lidho che 75 ma ketla time pela

  • @himatvavdiya8026
    @himatvavdiya8026 Před rokem +1

    કેટલી તા.‌લીધો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      1 જૂન ને લીધો ભાઈ

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs Před rokem +1

    90000 હજાર બરોબર છે 14:22

  • @asvinmangubhai6596
    @asvinmangubhai6596 Před rokem +1

    કારખાના નું નામ

  • @virappatel5393
    @virappatel5393 Před rokem +1

    Cost.janavo

    • @virappatel5393
      @virappatel5393 Před rokem +1

      Tally wheel Sather janavo

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ તમે સુ કયો સવ કઈ નો સમજાયું મને ઇગ્લીસ બોવ ઓસું આવડે સે પેલો શબ્દ નો અર્થ નતી આવડતો Tally આનો મતલબ સુ થાય

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs Před rokem +2

    મજામાં તો નથી પણ તમે કહ્યું એટલે મજા 😂 0:33

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ મને પણ મજા નથી મોઢામાં ચાંદા મટતા જ નથી બોવ દુખે સે

    • @ChiragGohilVlogs
      @ChiragGohilVlogs Před rokem +1

      @@mmgajjuvlog હમણાં કામ હોય છે એટલે સમય મળે એટલે તરત જોઈ લવું છું

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      કઈ વાંધો નય ભાઈ હાલ્યા રાખે તમે વિડિયો મૂક્યો સે એ મારે હજી જોવાનો બાકી સે

  • @asvinmangubhai6596
    @asvinmangubhai6596 Před rokem +1

    કેટલા પાવર નો સે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      સાડા સાત નો એન્જિન સે ભાઈ

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před rokem +1

    કાળું ભમ થય ગયુ

  • @girishpatoliya5710
    @girishpatoliya5710 Před rokem +1

    Chamunda vala chital na mobile no mokalo

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +4

    સુરત આવો હાકવા રેતી માં ભારી મજા આવે હો 😅😅😅

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem +3

      ભાઈ સુરત આવું 5o ખરા પણ રેતી નો ભરી લવ તો ન્યા નયા રિયે ઇટાસી થી કાઢવો પડે વાલેખેર
      Saneda માંથી સનેડી થય જાય😁

  • @visanivijay9018
    @visanivijay9018 Před rokem +1

    આપણી આગળ વાસડા સે કોઈ ગરાગ હોય તો૯૮૨૪૩૦૦૭૯૪

  • @jigneshgohil3419
    @jigneshgohil3419 Před rokem +1

    Mare levo 6e to contek nober aapone chamunda na

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      9737323402
      ભાઈ થોડોક મોડો જવાબ અપાયો એના માટે સોરી

  • @Rathod793
    @Rathod793 Před rokem +1

    શિતલ ગામ ક્યાં તાલુકા નું છો મને જણાવશો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      બાબરા સે હો લગભગ

    • @bnadoda2955
      @bnadoda2955 Před rokem +1

      Amreli

    • @bnadoda2955
      @bnadoda2955 Před rokem +1

      Bhai hu chital no chuu

    • @bnadoda2955
      @bnadoda2955 Před rokem +1

      Saneda na dagla nu हार्डवेयर haku chuu

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      @@bnadoda2955 વાહ ખૂબ સરસ ભાઈ

  • @dayabhaivasani7729
    @dayabhaivasani7729 Před rokem +1

    તમારૂકયુગામછે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મારું ગામ ખડબા

  • @maheshpatel6858
    @maheshpatel6858 Před rokem +1

    kimat ?

  • @mrrelaxingsounds2383
    @mrrelaxingsounds2383 Před rokem +1

    ભાઇ કેટલા નો સે ભાઇ

  • @Dineshthakorofficia2097
    @Dineshthakorofficia2097 Před rokem +1

    કિંમત શું છે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મારે 88 હજાર માં આવિયો તો

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Před rokem +1

    આનું નામ લાલ લાલ સનેડો રાખજે 😂

  • @Khedu_bhai811
    @Khedu_bhai811 Před rokem +1

    આનું નામ . શેરો રાખો

  • @samatbhaikothariya
    @samatbhaikothariya Před rokem +1

    ભાઇ અમે ધરે બનાવ્યો છે અમારે ૫૬૦૦૦ હજાર મા બનો ભાઇ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ
      ખૂબ સરસ કેવાય ભાઈ

  • @ashokbhai312
    @ashokbhai312 Před rokem

    કિંમત કેટલી છે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      મોટા ભાઈ મારે 88 માં આવિયો યો અને એની સાથે સુ ભેગું આવ્યું એનો વિડિયો બનાવેલ સે ધન્ય વાદ

  • @suvankamlesh9104
    @suvankamlesh9104 Před rokem +2

    કિંમત કેટલી છે?

  • @nilshiroya9924
    @nilshiroya9924 Před rokem +1

    આના ડ્રમ કેટલા ટાઈમ ચાલે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ આ સાનેડાં માં ડ્રમ નાં આવે

  • @pravinrupapara8356
    @pravinrupapara8356 Před rokem +1

    Contact details aapo

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ તમે સુ કહેવા માગો સો હું કઈ સમજ્યો નય મને ઇગલિસ સાવ થોડું આવડે અમુક નામ વચી સકુ

  • @ajitsinhjadeja8012
    @ajitsinhjadeja8012 Před rokem +1

    Mo no aapo

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      ભાઈ નંબર કમેન્ટ માં નાં આપી સકુ ઇસ્ટાગ્રામ 🆔 ahirmahesh83208 એમાં મેસેજ કરો ત્યાં આપીશ ભાઈ
      જય દ્વારકાધીશ

  • @girishpatoliya5710
    @girishpatoliya5710 Před rokem +1

    Mo no mokalo

  • @ajitsinhjadeja8012
    @ajitsinhjadeja8012 Před rokem +1

    તમારા મોબાઈલ નંબર આપો ને

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Před rokem

      જાડેજા બાપુ કમેન્ટ માં મારો નંબર નો આપી સકુ જય માતાજી 🙏
      કઈ કામ હતું તો ભાઈ

  • @PrakashVarvariyaVlogs
    @PrakashVarvariyaVlogs Před rokem +2

    Congratulations🎉🥳