Dalada Didha Re Danma l Haresh Barot l Shihori Digital l Sad Song l HD Video l દલડા દિધા રે દાનમાં

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • 1 પણ સાજન જોને તારા પ્રેમ માં અરે.. મારા થયા રે કેવા હાલ
    પણ સોડ્યો તેતો ભવ ભવનો સાથ રે અરે. રે જોને ફાટી પડ્યું મારા પર આભ
    સાજણ રે સાજણ તું તો હોભળજે મારી વાતલડી
    એવી પ્રેમી રે પારેવા ની રે તૂટી એવી જોડલી 2
    તૂટી રે જોડલી ને રોતી રહી રે આંખલડી
    હે એવા કયા રે કાળમાં જોને તૂટી રે પ્રિતલડી 2
    2 પણ જેને વાગ્યા ઈ જાણે રે. અરે... જોને પારકા લઈ જાઈ પાર
    પણ ડામથી વધારે વિરહ ની વેદના અરે.. મારા કાળજા ઈ કોરી ખાય.
    હે.. આંખ રે મળી ને જોને થઈ ગઈ પ્રિતલડી
    હે એવા નેણ ની નજરે દલડાં દીધા રે દાનમાં 2
    હે ભાન રે ભૂલીને એવા દલડાં તમે દીધા રે
    એવા દીધેલા દલડાં રે તમે તોડી રે નાખ્યા 2

    3 પણ જોને કાયા કેરી આ પૂતળી અરે.. રે એતો માટી માં મળી જાય
    પણ જેનો કાયા માંથી આત્મા રહી જાય અરે.. ઈતો આખરે ભૂતડા બની જાય.
    હે... તૂટેલા રે દિલના તને નેહાકા રે લાગશે
    એવા ભવો રે ભવના મેણા તને વાગશે રે 2
    જેવો રે હું રજળતો થયો એવો વારો તારો આવશે
    એદી તને તારા પાગલ પ્રેમી ની યાદો સતાવશે 2

    હે ... વિધાતા એ જોને કેવા લેખ રે લખી દીધા
    એવી ઓચિંતા ની કલમ જોને રોકી રે હોભળજો 3
    Shihori Digital Bharatji Thakor Presents...
    Title - Dalada Didha Re Danma
    Singer - Haresh Barot
    Lyrics - Rajni Barot
    Music - Imran Raaz (GBM Studio)
    Director - Prakash Kshatriy,Prakash Vadhasar
    D.O.P - Gautam Thakor
    Artist - Monali Rajput.Vipul Patel,Jyoti Thakkar,Kartik Raval,Kalpesh Pancholi
    Edit - Keyur Chauhan
    Design - Aayush Govna
    Producer - Jayesh B Thakor Vejalpur (Thol)
    Technical Support :- Hitesh Menat
    Copyright :- ‪@ShihoriDigital‬
    #DaladaDidhaReDanma
    #HareshBarot
    #ShihoriDigital
    #SadSong
    #HDVideo
    #દલડાદિધારેદાનમાં
    #desisongs
    #gujaratisong
    #viralvideo
    #tranding

Komentáře • 96