Diksharthi Upasanaben Seth’s Speech | Jain Diksha, 2018 | Param Gurudev Shree Namramuni M.S

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Each word spoken by Mumukshu Upasanaben was dripping with immense Saiyam Bhaav, every expression reflected her deep thirst to adopt Panch Mahavrat and make the best out of this human birth!
    સલામ છે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેનના યોગોની સ્થિરતાના ભાવને.....
    મહાભિનિષ્ક્રમણ યાત્રા દીક્ષા મંડપના પ્રવેશ દ્વાર પર પૂર્ણ થતાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેનનો રથ મંડપની અંદર પ્રવેશ થયાં બાદ માત્ર દોઢ ફૂટના અંતરે પાછળથી આવી રહેલાં રથ પર સવાર મુમુક્ષુ શ્રી આરાધનાબેનના મસ્તક પર કમાન પડી એ સમયે....લોહીથી લથપથ દશામાં આરાધનાબેનને જોયાં પછી.....આસપાસના હો હા કરતાં લોકોને જોયાં પછી......
    દોડધામ મચી ગએલા વાતાવરણને નિહાળ્યાં પછી પણ.....
    મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ મનના ભાવોને જરીક પણ વિચલિત કર્યા વિના જરીક પણ ગભરાયા વિના સંપૂર્ણ સ્વસ્થતાથી અંજલિબદ્ધ થઈને અહોભાવપૂર્વક હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે દીક્ષા મંડપમાં પધાર્યા.
    સંયમ ગ્રહણની અંતરની અત્યંત ઉત્કંઠા સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ વિશાળ માનવ મહેરામણ સમક્ષ હૃદયના ભાવોની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ કરીને માતા-પિતા, સ્વજનો અને ગુરુ ભગવંતને વંદના અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે હસતાં મુખે શ્રીફળ રૂપી સન્માન ગ્રહણ કરીને ક્ષણના પણ વિલંબ વિના પ્રસન્ન ચિત્તે વેશ પરિવર્તન માટે દોટ મૂકી ગયાં
    સલામ છે એમના યોગોની સ્થિરતાના ભાવને.....
    દિલને હચમચાવી દેનારા દ્રશ્યને નિહાળીને પણ શાંતભાવે જરીક પણ મુંઝાયા વિના પોતાના કર્તવ્ય નિભાવીને પ્રભુનો વેશ ધારણ કરવા નીકળી પડ્યાં
    Rashtrasant Pujya Gurudev Shree Namramuni Maharaj Saheb is a Jain saint whose thoughts, words and work are an inspiration for people around the world. A profound visionary, a humanitarian engendering positive difference in uncountable lives globally and a guiding light to aspirants on the path of self discovery; Pujya Gurudev is a phenomenal human being who has enkindled the flame of wisdom, compassion and self awareness. Touching the hearts of millions with the pragmatic message of Parmatma Mahavir, Pujya Gurudev is the manifestation of ONE mission 'Shubh Thao aa Sakal Vishwa nu (Evoking the well being of every living being)'!
    Time Duration - 16:16
    Language: Gujarati
    *********************************
    Follow Us on:
    Facebook: / parasdhamindia
    Instagram: / parasdham
    Twitter: / parasdham
    SoundCloud: / parasdham
    Visit our website at: www.parasdham....
    Download Parasdham App: parasdham.org/...
    Connect with us on Email : connect@parasdham.org
    SUBSCRIBE to our channel and PRESS THE BELL ICON to get updates of our latest videos 🔔
    #Diksha #Jainism #Parasdham #Gurudev #Namramuni #NamramuniMaharajSaheb #Saiyam #JainDiksha #Jain #Mahotsav #DikshaMahotsav #JainPhilosophy #JainReligion #DikshaEvent #DikshaKolkata #SaiyamUtsav #RajkotDiksha #JainSpeech #JainPreaching

Komentáře • 4