વાગડના વિર વરણેશ્વર પરમાર // Veer Varneshwar Parmar //

Sdílet
Vložit
  • čas přidán 3. 04. 2021
  • વિર વરણેશ્વર પરમાર ઇતિહાસ | Veer Varneshwar Parmar Ka itihas |
    #varneshwar #Vagad #ranofkutch
    વાગડ કેરી ભોમમાં વરણેશ્વર પરમાર
    પ્રગટ પરચા પુરતાં જેના અમર કીધાં નામ
    આ પ્રમાણે વરણેશ્વર પરમાર અને વિર વર્ણયાતજી ના નામ ને અમર નો આદેશ અપાવીબહેન નિલાંબા ને સત ચડે છે અને બહેનો પોતાના વહાલ સોયા ભાઈઓ પાછળ સતી થાય છે . આ ત્રણે બહેન ભાઈઓ ત્યાર ના દેવીસર અને હાલ ના ગુજરાત ના કચ્છ જીલ્લા ના રાપર તાલુકા ના વરણ ગામે પુજાય છે.અને દેવ વરણેશ્વર પરમારનું ધડ કચ્છના નાના રણ મેડક માં પુંજાય છે..જે વરણ થી વીસ કિ.મી ના અંતરે છે
    #varnu
    #varneshwarparmar
    #varneshwardham
    #rapar
    #કચ્છ
    #વાગડ
    #રાપર
    #પાળિયા
    #vakhatdarbarofficia
    #vakhatdarbar
    વર્ણન - વખત દરબાર (માળીયા હાટીના)
    ચિત્રાંકન - નાનજી રાઠોડ અંજાર
    સંકલન -
    #મહાદેવબારડ(પાળિયાપ્રેમી)
    #જીગરસિંહપરમાર(પાબુજીમોબાઇલ)
    #મુકેશદાનગઢવી(વાગડ)
    #નરેશજીગોહિલ

Komentáře • 63