Padma Taro Pritam | Kirtidan Gadhvi | Alpa Patel | Jugalbandhi | 2019

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Album - Padma Taro Pritam
    Singer - Kirtidan Gadhvi | Alpa Patel
    Producer - Mogal Studio Official
  • Hudba

Komentáře • 612

  • @yogeshsolanki4946
    @yogeshsolanki4946 Před 3 lety +27

    પદમાં તારી પ્રીત કરે પુકાર 😭😭😭😭😭
    અધૂરી રહી પ્રીતડી 😭😭😭મર્યા પછી પણ ન થઈ પૂરી આ રીત પ્રીત ની😭😭😭

  • @rajputdashrath7575
    @rajputdashrath7575 Před rokem +39

    વાહ કીર્તિ દાન વાહ માગડા વાળા ને વીર ગતિ પામ્યા ને વારસો થઇ ગયા પણ તમારી વાત સાંભળી ત્યાં તો માંગડા વાળા નું ચિત્ર આંખ સામે આવી ગયું.... ❤️❤️

  • @rajputdashrath7575
    @rajputdashrath7575 Před rokem +14

    ઇતિહાસ ની વાતો સાંભળવી હોય તો કીર્તિ દાન ને સાંભળવા અને એક રાજભા ને વાહ.... ❤️❤️❤️

  • @kpladhava1286
    @kpladhava1286 Před 3 lety +30

    સંત શુરા અને દાતાર નીપજાવતી ,,, અમારી ધરતી ની,,,, અમીરાત,,વાહ , ધન્ય છે સોરઠ ,ધરા,,,

  • @Foodievibe03
    @Foodievibe03 Před 2 lety +5

    આ સોરઠ નો પ્રેમ છે ભાઈ .... એકસુલી વારા ને બતાવજો આ દુહા ...❤️❤️

  • @kamleshdesai3570
    @kamleshdesai3570 Před rokem +4

    વાહ સુ સંસ્કૃતિ છે આપડી ખરે ખર આપડે બહુ નસીબદાર છીએ કે આપણ ને આવી સુરવીર ધરતી મળી છેઃ

  • @parmarpiyush8664
    @parmarpiyush8664 Před 7 měsíci +44

    2024 માં જોતા હોય ઈ લાઇક કરો

  • @nikuljoshi8431
    @nikuljoshi8431 Před rokem +9

    પ્રેમ તો કર્યો પદમાં અને વીર માગડે..
    આ ઝુરવાનું કેટલું અસહ્ય હશે..!!!😢

    • @jigneshchavda6785
      @jigneshchavda6785 Před 9 měsíci

      શરિરખૂટિયાપણસનેહખૂટિયાનહિ. વનમારહાપણ. એકબિજાથિવિહોણારહાનહિ. આનેકહેવાયભવભવનાભેરુ🙏🙏🙏🙏

  • @navinvaniya7222
    @navinvaniya7222 Před rokem +79

    વાહ કવિરાજ વાહ , માંગડા વાળા ના દુહા સાભળીને મે વીર્ માંગડા વાળા નું આખું મુવી જોયું ખરેખર આપણી સંસ્કૃતિ સુ છે તે આપણે ભૂલતા જય છીએ બસ જાજુ કાઈ નાથી કેહવું પણ કિર્તીદાન તમારા મોઢે માં સરસ્વતી સાકસત બિરાજ માન છે ,જીવતા રયો આજ માં ભગવતી પાસે પ્રાર્થના, જોવા જયેતો માંગડા વાડા ના મૂવી માં ખાલી પ્રેમ જ નહી ઘણું બધું કહી દીહેલ છે, (પ્રેમ , વચન , કોલ , ખુમારી )

    • @KamlsKamls-nm9lu
      @KamlsKamls-nm9lu Před rokem +2

      Just

    • @jigneshchavda6785
      @jigneshchavda6785 Před 10 měsíci

      આરાજપતનોઇતિહાસયેવોછેજે. જેમ. આવનારિપેઢિયુઆજાદિનિવાતસાભળતાવિચારમાપડિજાછેકયાઅગરેજોનિતોપુબદૂકુ. અનેકયાભારતદેશનાનાઞરીકોનાઉચાઉઠાવેલહાથપણ. અઞ્ઞં જનેહટાવા. આછેભારતભુનિરજનિતાકાત. અનેકોયભેદુજાણે. જયવિરમાગડાવાળા. ધાતરવડ ધામ. જયભુતવડદાદા. ભાણવડ💥🪔🪔🪔🪔🙏🙏🙏🙏

    • @vanjararahul9436
      @vanjararahul9436 Před 10 měsíci

      ​@@KamlsKamls-nm9luhi nahi r

    • @user-cx5gv6fo9b
      @user-cx5gv6fo9b Před 9 měsíci +1

      ❤❤❤❤❤❤ વિલિયમ્સ❤❤ બીએસએફે જ
      :-૬૬૬😢&&૫/0 ઙૌ😅ઙઙ

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 Před 3 lety +10

    ૐ જય વીર માગડાવાળાની જે હો જે હો ધાતરવડ વાળા ની જે હો પદ્માવતી માત ની જે હો ૐ કિર્તિ ભાઈ અમારે પુજાય છે ૐ ધન્યવાદ સવૉ ને ૐ જય માતાજી સવૅ ને ૐ જે હો ગરવી ગુજરાત ની ધરા ને મારા વાલા ૐ સુરત ૐ

  • @bharatbhaichudasama3717
    @bharatbhaichudasama3717 Před 3 lety +10

    અંદર થી ઝણઝાટી થઇજાય તેવા ગીત

  • @user-ug3jc6hx9j
    @user-ug3jc6hx9j Před 8 měsíci +11

    2023. ..મા.પણ..કોણ..સાભરે..છે..❤

  • @amitbhaijoshi5345
    @amitbhaijoshi5345 Před 2 lety +24

    રાજકવિ શ્રી ભૂધરજી લાલજી જોષીનાં દુહા થી શરુઆત અદભુત... વંદન રાજકવિ ને 💐 જય મોગલ

  • @user-ug3jc6hx9j
    @user-ug3jc6hx9j Před 8 měsíci +4

    ભલે...કવિરાજ..ભલે..😍

  • @English_world040
    @English_world040 Před rokem +6

    જય હો દાદા માંગડા વાળા 😍

  • @maheshwalsur3824
    @maheshwalsur3824 Před 5 lety +73

    Pan pandma Key ame vepari vaniya.. Ne mangda tame koi Raja n keri reet.. Pan ola bhav ni prit Mane aa bhave aavi aadi fari...
    Jai Dhatalvad na dhani.. 🙏

  • @nilu8302
    @nilu8302 Před 2 lety +2

    Padma taro Pritam,
    Hiranni had maa ryo,
    Ane kejo juhar,
    Em marta bolyo vir mangdo 🤘⚡⚡

  • @divyeshbarad1195
    @divyeshbarad1195 Před 3 lety +13

    આનું નામ જ પ્રેમ કેવાય 🙏🙏

  • @sonagra9292
    @sonagra9292 Před 2 lety +6

    વાહ કીર્તી તમારી કીર્તી અમર રહે એવી જગદંબા ને પ્રાર્થના

  • @hindu_dj_falgun_official
    @hindu_dj_falgun_official Před 2 lety +42

    જય ધાતરવડના ધણી વીર માંગડાવાળા જય હો દાદા જય કુળદેવતા⚔️🙏🏻

  • @ajaybarot9144
    @ajaybarot9144 Před rokem +4

    આનું નામ જ પ્રેમ બાકી બધો વ્હેમ કહેવાય

  • @Sharda2471
    @Sharda2471 Před 3 měsíci +2

    ❤ಜೈ ಹೋ 🙏🙏🙏🔱🪔🙏 ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್ 🇮🇳

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 Před 3 lety +3

    વાહ કિર્તીદાન ભાઈ વાહ પ્રેમ ની વાત તો કોઈ પ્રેમી જાણે

  • @ishvarchaudhariishvarchaud4652

    વાહ કીર્તિ દાન ગઢવી અને અલ્પા બેન પટેલ ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું હો 👌

  • @kaushikdarji2392
    @kaushikdarji2392 Před rokem +4

    JAY MOGAL MAA, JAY DWARKA DHISH 🙏🏻🙏🏻🙏🏻

  • @song.creator
    @song.creator Před 4 lety +2

    Jay dhatarvad na dhani kirtedan bhai moj karavi didhe

  • @senidangadhavi717
    @senidangadhavi717 Před 4 lety +46

    કીર્તિ દાન એક મહાન ગાયક છે...

    • @hareshgoyani2808
      @hareshgoyani2808 Před 3 lety +1

      ધન્ય છે કિર્તીદાન ભાઈ તમને

    • @hareshgoyani2808
      @hareshgoyani2808 Před 3 lety +1

      માં સરસ્વતી તમને ખૂબ બુદ્ધિ આપે એવી શુભકામના અને માં ભગવતી તમરી ભેલે રે એવી શુભેચ્છા

    • @viramgadhvi1482
      @viramgadhvi1482 Před 2 lety +1

      @@hareshgoyani2808 🙏🙏

    • @solankisubhash3380
      @solankisubhash3380 Před 2 lety

      @@hareshgoyani2808nrgbfnnbornfrbtmygrm tgkvggrbjvgr

    • @rahultoliya9625
      @rahultoliya9625 Před rokem

      ​@@hareshgoyani2808

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před 2 lety +1

    વાહ બેન વાહ ચારણ માં સોનબાઇ કંચન આઈ માં મોગલ સંગે સોનલ માં સદા સહાયતે માં મોગલ સંગે સોનલ માં સદા સહાયતે રાજબાઇ માં

  • @specialeffects6564
    @specialeffects6564 Před 9 měsíci +2

    પ્રેમ ની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે 🥺

  • @devabhaimori6908
    @devabhaimori6908 Před 3 měsíci +1

    હા મોજ હા 👍👍

  • @Bhavesh.D.Devera13
    @Bhavesh.D.Devera13 Před 5 lety +79

    મારા ગામની બાજુમા જ માંગડાદાદાનુ સ્થાનક છે

    • @pintubhaidorila9733
      @pintubhaidorila9733 Před 5 lety +2

      Bhavesh Devera 👍💐

    • @saravaiyajitu1324
      @saravaiyajitu1324 Před 4 lety +2

      Jay bhutda dada

    • @kamaliyaram7533
      @kamaliyaram7533 Před 4 lety +2

      Bhavesh Devera Jay Vir mangadavala

    • @freegaming1387
      @freegaming1387 Před 4 lety

      કયા આવેલ છે માગડાદાદા નુ ગામ

    • @Bhavesh.D.Devera13
      @Bhavesh.D.Devera13 Před 4 lety +6

      અમરેલી જિલ્લામાં ખાંભા થી પીપળવા જતી વખતે રસ્તામાં મોભનેસ પાસે ડાબી સાઈડ આવે.

  • @kamalmakvana2636
    @kamalmakvana2636 Před rokem +36

    આવા વીર પુરુષો ને મારા શત શત નમન 🙏🙏🙏🙏🙏

  • @dilipkhan7570
    @dilipkhan7570 Před 4 lety +3

    Vaah sorath dhara na Amar Prem dhanya 6e🙏🙏🙏🙏🙏

  • @mubarakmir294
    @mubarakmir294 Před 5 lety +36

    Vah daan saheb have kya male chhhe jova avo Prem vah padma vah teto gajjab vachan rakhyu

    • @anilharvdiya8164
      @anilharvdiya8164 Před 3 lety +1

      Ha moja ha

    • @louisomar9666
      @louisomar9666 Před 3 lety

      Sorry to be so offtopic but does any of you know a tool to get back into an Instagram account?
      I was dumb lost my login password. I appreciate any help you can give me.

    • @deckernickolas1774
      @deckernickolas1774 Před 3 lety

      @Louis Omar instablaster :)

    • @louisomar9666
      @louisomar9666 Před 3 lety

      @Decker Nickolas Thanks for your reply. I got to the site through google and I'm in the hacking process atm.
      Takes quite some time so I will reply here later with my results.

    • @louisomar9666
      @louisomar9666 Před 3 lety

      @Decker Nickolas it did the trick and I finally got access to my account again. I am so happy:D
      Thank you so much, you saved my ass !

  • @parbatbhaigadhavi7132
    @parbatbhaigadhavi7132 Před 3 lety +4

    જીવતા સવ પ્રેમ કરે મુવા પછી પ્રેમ કરે ઈ માંગળો 🙏🙏🙏

  • @user-hd9qv5uc6w
    @user-hd9qv5uc6w Před 3 lety +1

    હું બેટો ને તું બાપ અરસી કા ઓળખ નય પણ પેલા જનમ ના પાપ આ ભવ આવી મળ્યાં

  • @sardiyaranjit5045
    @sardiyaranjit5045 Před 3 lety +25

    આજ ની પેઢી ને પ્રેમ એટલે બેવફા ના સોંગ થઈ ગયા છે

  • @asvinsakhad4140
    @asvinsakhad4140 Před 4 lety +3

    Vay bay moj jay mogal

  • @kantiparmar4078
    @kantiparmar4078 Před 3 lety +3

    Aavo peram karvala duniyama nati
    Karnar na nam aamar..

  • @ajitthakor4650
    @ajitthakor4650 Před 2 lety +2

    સિમ બોલ થી માથૂ નથી દેખાતી ભાઈ 🙏

  • @hareshbarotofficial2240
    @hareshbarotofficial2240 Před 2 lety +3

    આ દુહો મને પણ ખુબ ગમે સે

  • @ajaybarot9144
    @ajaybarot9144 Před 3 lety +1

    Jay sonal maa
    Jay mogal maa
    Jay geli maa
    Jay ગુરુદેવ...
    જય શ્રી કૃષ્ણ
    જય મેલડી માં
    નમો નારાયણ

  • @studio-wf4en
    @studio-wf4en Před 3 lety +15

    જય હો માગળા ને જય હો

  • @neetaharia5986
    @neetaharia5986 Před 4 lety +4

    Wah padma taro prem ho

  • @niteshpatel5051
    @niteshpatel5051 Před 2 měsíci

    Vah kirtidan vah jay ho.....

  • @sachinchunara6126
    @sachinchunara6126 Před rokem

    Aa stej Bhajan ma jesal toral ane pahela pahela jugma rani vado bhag moklo to apni maherbani

  • @vankabhairabari6962
    @vankabhairabari6962 Před rokem

    Vah bhai vah Gujarat nu Garenu Kirtidan Gadhhvi.. 👍

  • @shamjiahir3182
    @shamjiahir3182 Před 2 lety +1

    જય શ્રી મોગલ માં જય શ્રી મોમાઈ માં જય માતાજી જય હો માંગળા વાળા

  • @narubhachauhan7695
    @narubhachauhan7695 Před 4 lety +10

    જય હો ધાતારવાડ ના ધણી.. વીર માંગડાવાળા🙏🚩

  • @prajapatianil1815
    @prajapatianil1815 Před rokem +9

    સલામ છે આવા અમર પ્રેમીઓ ને મારા .
    જય હો કવિરાજ મોજ કરાવી દીધી

  • @dineshrajrohitan6802
    @dineshrajrohitan6802 Před 4 lety +4

    વાહ વાહ શુરવીર માગડાવાળા જન્મો તો આવાજ

  • @bipinsolnaki8370
    @bipinsolnaki8370 Před 3 lety +2

    હા મોજ હા પ્રેમ ની વાત તો કોઈ પ્રેમી જાણો,😭😭😭

  • @ajaybarot9144
    @ajaybarot9144 Před 3 lety +1

    Kya bat Kay bat.....Jay ho કિર્તીભાઇ.....હા mojjjjj

  • @karankavithiya2183
    @karankavithiya2183 Před rokem

    Ha moj ha aa se padma no Ane
    veer magana valo no prem 💯😔

  • @dilipchauhan-rm1lu
    @dilipchauhan-rm1lu Před 2 lety +2

    જય રાજપૂતાના

  • @parmarroshan2761
    @parmarroshan2761 Před rokem

    Khamma mara vira khama kirtidan ghadhvine

  • @kevalzapadiya
    @kevalzapadiya Před 2 lety +2

    Jay ho veer mangada vala

  • @nileshahir4826
    @nileshahir4826 Před rokem +1

    આવા દુહા સાંભળી ને એકજ શબ્દ કેવાનું થાય વાહ કિર્તીદાન વાહ

  • @thakormusecalgurupwelcomet3764

    Boom boom
    Jordar Jordar

  • @hiteshdesai4886
    @hiteshdesai4886 Před 11 dny

    ❤વાહ મોજ ❤

  • @arunbarot6246
    @arunbarot6246 Před 10 měsíci

    વાહ કીર્તિદાન ભાઈ વાહ. જોરદાર👌👌👌👌

  • @vijaysurela7076
    @vijaysurela7076 Před 3 lety +2

    Ha moj Jordan

  • @kamleshsurela8881
    @kamleshsurela8881 Před 2 lety

    Aavo prem karva kathiyawad maa janam lavo pade ho ha moj

  • @navghanmavji3834
    @navghanmavji3834 Před 4 lety +5

    Ha padma no perma ha

  • @DamjiSuthar
    @DamjiSuthar Před 3 měsíci

    મોજે મોજ

  • @jashubenbasiya3080
    @jashubenbasiya3080 Před 4 lety +1

    Jordar bhanubha

  • @munnabhangara6477
    @munnabhangara6477 Před 2 lety +2

    ધન્ય સોરઠ ધરા ......,

  • @ajaybarot9144
    @ajaybarot9144 Před 3 lety +2

    Jay ho સંતવાણી

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 Před rokem +1

    Jay veer mangada dada 🙏amar itihas 👌👍👌

  • @gujariyachetan9317
    @gujariyachetan9317 Před 3 měsíci

    હા મોજ હા❤😢❤

  • @maheshtrambadiya3683
    @maheshtrambadiya3683 Před 2 lety

    Aa pream kevay baki bhavada vah Salam 🙏

  • @user-oe4uf5nx3w
    @user-oe4uf5nx3w Před 4 lety +5

    લવ ઈઝ નોટ રિલેશનશિપ બટ state of માઈન્ડ... સ્વામી વિવેકાનંદ... સંકલન
    અમરસિંહ સાકી કાકોશી ્

  • @mohanbhaibaraiya9782
    @mohanbhaibaraiya9782 Před 5 lety +9

    જય માગડા દાદા

  • @altafkhanchavda86
    @altafkhanchavda86 Před rokem

    Lakho Salam she sorth ni dharti ne

  • @user-zi9dj2xu3s
    @user-zi9dj2xu3s Před 3 měsíci

    વાહ ગઢવી વાહ

  • @zalakuldeepsinh6136
    @zalakuldeepsinh6136 Před 4 lety +2

    Waaah prem..... (haa kirti haa)

  • @dayabhaichauhan8279
    @dayabhaichauhan8279 Před 4 lety +4

    ઉત્તમ પેરમ નુ પ્રતીક

  • @piyushrathod3962
    @piyushrathod3962 Před rokem +1

    વાહ કીર્તિદાન ભાઈ

  • @pareshbagda4985
    @pareshbagda4985 Před 5 lety +4

    જય હો માગડા વળા ની

  • @DamjiSuthar
    @DamjiSuthar Před 3 měsíci

    Jay ho jay ho

  • @bhanuvshiyaliya8486
    @bhanuvshiyaliya8486 Před 4 lety +2

    Aane kevay PREM

  • @valapratipalsinh9624
    @valapratipalsinh9624 Před 4 lety +6

    Haa Vala Haa

  • @ajmalrabari1809
    @ajmalrabari1809 Před 2 lety +1

    Su vat se.... KaviRaj... 🙏

  • @bharatthakorofficialravind1595

    વાહ જય મંગડાવાલા

  • @mehulharirahariram1838
    @mehulharirahariram1838 Před 5 lety +17

    ધન્ય. હો.પદ્માવતીનને.એક.ભૂતની.પેમ.કહાની.નિભાઈ.શત્ર.શત્રવંદન

  • @govindkarmurofficial6697
    @govindkarmurofficial6697 Před 4 lety +2

    Jai Ho Kirtidan bhai.vah bhai vah.

  • @sureladashrath2822
    @sureladashrath2822 Před 5 lety +3

    Ha moj Ha kirtidan Gadavi

  • @dineshdinesh3768
    @dineshdinesh3768 Před 3 lety +2

    સીતારામ ધન છે સોરઠ

  • @jaymorlidhar7065
    @jaymorlidhar7065 Před 3 lety +1

    Ha Moj ha

  • @hardikgoyani4071
    @hardikgoyani4071 Před 9 měsíci

    Mangda vala na duha to hamir gadhvi ne sabhlva pade bapo bapo 🎉🎉🎉

  • @ajaysinhvaghela2082
    @ajaysinhvaghela2082 Před rokem +2

    હા કિર્તીદાન ગઢવી હા જય માતાજી

  • @hirenpithiya5622
    @hirenpithiya5622 Před 5 lety +17

    વાહ પદમા તારો પ્રેમ હો

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před 2 lety

    રૂપલ આઇ માં રાજબાઈ માં મોગલ સંગે સોનલ માં સદા સહાયતે રાજબાઇ માં રાંદલ માં નાગબાઈ માં

  • @valamahipatsinh7526
    @valamahipatsinh7526 Před 5 lety +6

    Ha gadhvi ha

  • @sanjaybharvadsanjaybambhva9662

    Jay maa mogal saheb

  • @DamjiSuthar
    @DamjiSuthar Před 3 měsíci

    મોજ

  • @manishdevmorari8295
    @manishdevmorari8295 Před 5 lety +2

    જુગ જુગ જિયો બાપ

  • @bhuvakanjibhai
    @bhuvakanjibhai Před rokem +1

    જય વીર માંગડા વાળા 🙏

  • @subhashsolanki4222
    @subhashsolanki4222 Před 2 lety +4

    Va va 😘

  • @pintugabol4421
    @pintugabol4421 Před 3 lety +3

    VAH KIRTIDAN VAH 👌👌👌👌👌👌👌