Khandan Sahay Yojana Gujarat | ખાણદાણ યોજના ગુજરાત । ikhedut
Vložit
- čas přidán 17. 06. 2024
- Khandan Sahay Yojana Gujarat | ખાણદાણ યોજના ગુજરાત । ikhedut #khandansahayyojana #ikhedutyojana
આઈ ખેડુતની વિવિધ યોજનાઓની માહીતી માટે લિંક પર ક્લિક કરો
studio.czcams.com/users/videoPsI3...
#KhandanSahayYojanaGujarat
#ikhedutyojana
#ખાણદાણયોજનાગુજરાત
#KhandanSahayYojanaGujarat2024
#ખાણદાણયોજનાગુજરાત2024
khandan sahay yojana gujarat,
khandan sahay yojana,
pashu khandan sahay yojana,
pashupalan sahay yojana gujarat 2024,
pashupalan yojana gujarat,
pashupalan yojana khandan sahay,
pashupalan yojana ine gujarati khedut sahay,
pashu khandan sahay yojana gujarat 2024,
khan dan sahay yojana,
khandan yojana gujarat,
mafat khandan yojana gujarat,
pashupalan yojana 2024 gujarat,
khandan sahay yojana from,
pasu khandan sahay yojana,
khedut sahay yojana gujarat
માહિતી બહુ સરસ મજાની વાત કરી
Thank you ભાઈ અમારી ચેનલને સપોર્ટ કરતા રેજો અને તમારા whatsapp group માં વિડિયો શેર કરજો જેથી દરેકને આ યોજનામાં લાભ મળી રહે.
I khedut par Yojna nathi batavta
Chalu 6e bhai
🎉🎉
Thanks
એક રેશન કાર્ડ પર એક જ માણસ ને લાભ મડે કે બીજા માણસ ને પન
Na bija ne pan male ..pan aa vakahte ekna name thi karva ni avata varshe bija na name thi karva ni
ડોક્યુમેન્ટ ની પેન્ટ ક્યાં આપવાની
આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક એકાઉન્ટની ચોપડીની
Sir gujarati ma j from bharvanu k
English ma form bharavanu
કપાસિયા ખોળ મળે કે પછી રાજદાણ મળે એવી માહિતી આપો
રાજદાન
મફત નુ જે મળે એ લઇ જ લેવાય 😅
તમારી ડેરીમાં જે દાણ મળે છે તમને એ સેમ જ દાંણ મળશે
Form bharya pachhi upload kya karvanu ane koi no sahi sikko karavano ke direct potani sahi karine uplode kari devanu
Hu pan
અરજીમાં અરજદારની સહી નીચે આપેલી હસે ત્યાં તમારી સહી કરવાની તેમજ અરજીમાં જે ડોક્યુમેન્ટ આપેલા છે જે તમારે લાગુ પડતાં હોય તે ડોક્યુમેન્ટ જોઇન્ટ કરવાના છે અને પ્રતિમા જે કચેરીનું નામ આપેલું હોય ત્યાં તમારે અરજી પહોંચાડવાની રહેશે.
કડી નબર ના હોય તો ચાલશે ?
હા ચાલસે