આવે છે અષાઢી બીજ બનાવીએ માતર નો પ્રસાદ.aave chhe ashadi bij banavi a matar no Prasad.

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • મારે ઘેર મહેમાન આવ્યા છે, દ્રષ્ટિ ના સમાચાર લાવ્યા છે.

Komentáře • 35

  • @dhruvitkotadiya8202

    Ashathdibijnaramramramramben🎉🎉🎉

  • @naynapokar7388
    @naynapokar7388 Před 6 dny +2

    Jay Umiya ma Dina ben god papadi mast bnavi che ho❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      જય ઉમિયા માં ધન્યવાદ સાથે આભાર બેન કેમ છો

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 Před 6 dny

    Sara's Maasi 👌👌😋😋 Jay mataji🙏🙏

  • @kasturlalji3965
    @kasturlalji3965 Před 6 dny

    Jay shree swaminarayan very nice video from UK

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      Thanks a lot , જય શ્રી સ્વામિનારાયણ આભાર 🙏🙏

  • @harshamewada9295
    @harshamewada9295 Před 6 dny

    જય ઉમિયા માતાજી

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 6 dny

    Suvichar sars ek dam sachi vat Kari 😊

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 Před 6 dny

    Jai Swaminarayan dinaben
    Suvichar and god papdi bov saras

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ માલતીબેન 🙏🙏

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 Před 6 dny

    સાચી વાત જય શ્રી કૃષ્ણ જય જલારામ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      આભાર જય શ્રી કૃષ્ણ જય જલારામ 🌷🙏🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 6 dny

    Masi bhu j sars golpapdi bhu j sars banavi ❤

  • @mitabuch5050
    @mitabuch5050 Před 6 dny

    Jay hatkesh

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 6 dny

    Jay hatkesh 😊

  • @shaileshjoshi3165
    @shaileshjoshi3165 Před 6 dny

    Jay shree Krishna 🙏

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Před 6 dny

    સરસ

  • @alfapatel5215
    @alfapatel5215 Před 6 dny

    જય લક્ષ્મીનારાયણ
    દીનાબેન કેમ તમે અષાઢી બીજ નથી કરતા મારા માવતર ધોળું છે એ અષાઢી બીજ કરે છે તમે એ અગલા વીડીયા માં જણાવશો
    ગોળ પાપડી જોરદાર બનાવી
    હું અલ્પા પટેલ 👌🌹🌷❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      જય લક્ષ્મીનારાયણ અલ્પાબેન ચોક્કસ બીજા વીડિયોમાં વાત કરીશ , પણ તમારી જાણ ખાતર કહી દઉં કે તમારા માવતર વાળા છે ને ધાવડા સામજી દાદાએ દર્શને જતા હશે અને અમે છીએ અને ખેડોઇ ગોવા દાદા ના દર્શને જઈએ તે બંને દાદાની તિથિ અલગ છે બાકી ધોળું આપણે એક જ છીએ એમાં વિથોણ થી નરર્સિંગાણી છે ને એ પણ આપણી સાથે જ છે ધોળું પરિવાર જ છે

  • @Zala_ved
    @Zala_ved Před 6 dny

    જય સ્વામિનારાયણ બેન

  • @Zala_ved
    @Zala_ved Před 6 dny

    બેન માવા ની જગ્યા એ મલાઈ નાખી શકાય

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      બિલકુલ નાખી શકાય ને મરાઈથી ખૂબ સારી થાય ગોળ પાપડી, તો પાણી જરાય નહીં નાખવાનું ,વિડીયો ગમ્યો હોય તો સગા સંબંધીમાં શેર કરવા વિનંતી છે, આભાર 🙏🙏

  • @shantavarsani1027
    @shantavarsani1027 Před 6 dny

    અમે આવી છીયે વધારે બનાવજૉ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      આવી જાવ ને બેન આવશો એટલે તરત બની જાય છે ટાઈમે નહીં લાગે

  • @Zala_ved
    @Zala_ved Před 6 dny

    અમે ભુજ ના છી તમે ભુજ મા ક્યાં રહો છો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny

      અમે ભુજ એરપોર્ટ રીંગ રોડ પર ડી માર્ટ ની બાજુમાં તમે ક્યાં રહો છો