Dhoon - 6.0 | Girnar 108 Naam | Namo Namo Maha Tirthay | श्री गिरनार महातीर्थ के १०८ नाम |

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • અનંતા તિર્થંકર ભગવંત ની કલ્યાણક ભૂમિ , પ્રાય: વિશ્વની એક માત્ર શાશ્વત કલ્યાણક ભૂમિ , એવા શ્રી ગિરનાર મહાતીર્થ ના ૧૦૮ નામ થી ગિરનાર ગિરિરાજના અભિષેક કરવા દ્વારા પ્રભુના અનંત કલ્યાણ ના ભાવોની સ્પર્શના કરીયે એ ભાવ સાથે...
    DHOON -5 GIRNAR 108 NAAM
    ધૂન - ૫
    ગિરનાર ૧૦૮ નામ
    Concept & Prerna: Param Pujya Aacharya Bhagawant shree HemvallabhSurishvarji Maharaj Saheb
    Lyrics :- Prachin
    Music :- Prasham Samprati Parshva
    Composition & vocals :- Prasham Samprati Parshva
    Music Arranged & Produced :- Umang Bhavsar (UMBMusic)
    Rhythms :- Love Kansara & Bhavik Dave
    Flute :- Kiran Vinkar
    Mixing-Mastering :- Kardamsharma Joshi
    Rhythms Recorded at: The Filmi mutt Studio
    Recordist : Milan Mandaliya , Ashish Ninama
    Vocals Recorded At: The Sounds of Soul Studio
    Graphics & Video :
    Parshva Shah
    Special Thanks to:
    Girnar Darshan channel,
    Kavya Vora...
    શ્રી ગિરનારજી મહાતીર્થના મહાકલ્યાણકારી ૧૦૮ નામ
    ૧. કૈલાસગિરયે નમો નમઃ
    ૨. ઉજ્જયંંતગિરયે નમો નમઃ
    ૩. રૈવતગિરયે નમો નમઃ
    ૪. સ્વર્ણગિરયે નમો નમઃ
    ૫. ગિરનારગિરયે નમો નમઃ
    ૬. નંદભદ્રગિરયે નમો નમઃ
    ૭. પારસગિરયે નમો નમઃ
    ૮. યોગેન્દ્રગિરયે નમો નમઃ
    ૯. સનાતનગિરયે નમો નમઃ
    ૧૦. સુરભિગિરયે નમો નમઃ
    ૧૧. ઉદયગિરયે નમો નમઃ
    ૧૨. તાપસગિરયે નમો નમઃ
    ૧૩. આલંબનગિરયે નમો નમઃ
    ૧૪. પરમગિરયે નમો નમઃ
    ૧૫. શ્રીગિરયે નમો નમઃ
    ૧૬. સપ્તશિખરગિરયે નમો નમઃ
    ૧૭. ચૈતન્યગિરયે નમો નમઃ
    ૧૮. અવ્યયગિરયે નમો નમઃ
    ૧૯. ધ્રુવગિરયે નમો નમઃ
    ૨૦. પરમોદયગિરયે નમો નમઃ
    ૨૧. નિસ્તારગિરયે નમો નમઃ
    ૨૨. પાપહરગિરયે નમો નમઃ
    ૨૩. કલ્યાણકગિરયે નમો નમઃ
    ૨૪. વૈરાગ્યગિરયે નમો નમઃ
    ૨૫. પુણ્યદાયકગિરયે નમો નમઃ
    ૨૬. સિદ્ધપદગિરયે નમો નમઃ
    ૨૭. દ્રષ્ટિદાયકગિરયે નમો નમઃ
    ૨૮. ઈન્દ્રગિરયે નમો નમઃ
    ૨૯. નિરંજનગિરયે નમો નમઃ
    ૩૦. વિશ્રામગિરયે નમો નમઃ
    ૩૧. પંચમગિરયે નમો નમઃ
    ૩૨. ભવચ્છેદકગિરયે નમો નમઃ
    ૩૩. આશ્રયગિરયે નમો નમઃ
    ૩૪. સ્વર્ગગિરયે નમો નમઃ
    ૩૫. સમત્વગિરયે નમો નમઃ
    ૩૬. અમલગિરયે નમો નમઃ
    ૩૭. જ્ઞાનોદ્યોતગિરયે નમો નમઃ
    ૩૮. ગુણિનિધિગિરયે નમો નમઃ
    ૩૯. સ્વયંપ્રભગિરયે નમો નમઃ
    ૪૦. અપૂર્વગિરયે નમો નમઃ
    ૪૧. પૂર્ણાનંદગિરયે નમો નમઃ
    ૪૨, અનુપમગિરયે નમો નમઃ
    ૪૩. પ્રભંજનગિરયે નમો નમઃ
    ૪૪. પ્રભવગિરયે નમો નમઃ
    ૪૫. અક્ષયગિરયે નમો નમઃ
    ૪૬. રત્નગિરયે નમો નમઃ
    ૪૭. પ્રમોદગિરયે નમો નમઃ
    ૪૮. પ્રશાંતગિરયે નમો નમઃ
    ૪૯. પદ્મગિરયે નમો નમઃ
    ૫૦, સિદ્ધશેખરગિરયે નમો નમઃ
    ૫૧. ચંદ્વગિરયે નમો નમઃ
    ૫૨. સૂર્યગિરયે નમો નમઃ
    ૫૩. ઈન્દ્રપર્વતગિરયે નમો નમઃ
    ૫૪. આત્માનંદગિરયે નમો નમઃ
    ૫૫. આનંદધરગિરયે નમો નમઃ
    ૫૬. સુખદાયીગિરયે નમો નમઃ
    ૫૭. ભવ્યાનંદગિરયે નમો નમઃ
    ૫૮. પરમાનંદગિરયે નમો નમઃ
    ૫૯. ઈષ્ટસિદ્ધિગિરયે નમો નમઃ
    ૬૦. રામાનંદગિરયે નમો નમઃ
    ૬૧. ભવ્યાકર્ષણગિરયે નમો નમઃ
    ૬૨. દુઃખહરગિરયે નમો નમઃ
    ૬૩. શિવાનંદગિરયે નમો નમઃ
    ૬૪. ઉજ્વલગિરયે નમો નમ:
    ૬૫. આનંદગિરયે નમો નમઃ
    ૬૬. તીર્થોત્તમગિરયે નમો નમઃ
    ૬૭. મહેશ્વરગિરયે નમો નમઃ
    ૬૮. રમ્યગિરયે નમો નમઃ
    ૬૯. બોધિદાયગિરયે નમો નમઃ
    ૭૦. મહોદ્યોતગિરયે નમો નમઃ
    ૭૧. અનુત્તરગિરયે નમો નમઃ
    ૭૨. પ્રશમગિરયે નમો નમઃ
    ૭૩. મોહભંજકગિરયે નમો નમઃ
    ૭૪. પરમાર્થગિરયે નમો નમઃ
    ૭૫. શિવસ્વરૂપગિરયે નમો નમઃ
    ૭૬. લલિતગિરયે નમો નમઃ
    ૭૭. અમૃતગિરયે નમો નમઃ
    ૭૮. દુર્ગતિવારણગિરયે નમો નમઃ
    ૭૯. કર્મક્ષાયકગિરયે નમો નમઃ
    ૮૦. અજેયગિરયે નમો નમઃ
    ૮૧. સત્ત્વદાયકગિરયે નમો નમઃ
    ૮૨. વિરતીગિરયે નમો નમ:
    ૮૩. વ્રતગિરયે નમો નમઃ
    ૮૪. સંયમગિરયે નમો નમઃ
    ૮૫. સર્વજ્ઞગિરયે નમો નમઃ
    ૮૬. કેવલગિરયે નમો નમઃ
    ૮૭. જ્ઞાનગિરયે નમો નમઃ
    ૮૮. નિર્વાણગિરયે નમો નમઃ
    ૮૯. તારકગિરયે નમો નમઃ
    ૯૦. શિવગિરયે નમો નમઃ
    ૯૧. હંસગિરયે નમો નમઃ
    ૯૨. વિવેકગિરયે નમો નમઃ
    ૯૩. મુક્તિરાજગિરયે નમો નમઃ
    ૯૪. મણિકાન્તગિરયે નમો નમઃ
    ૯૫. મહાયશગિરયે નમો નમઃ
    ૯૬. અવ્યાબાધગિરયે નમો નમઃ
    ૯૭. જગતારણગિરયે નમો નમઃ
    ૯૮. વિલાસગિરયે નમો નમઃ
    ૯૯. અગમ્યગિરયે નમો નમઃ
    ૧૦૦. સુગતિગિરયે નમો નમઃ
    ૧૦૧. વીતરાગગિરયે નમો નમઃ
    ૧૦૨. ચિંતામણીગિરયે નમો નમઃ
    ૧૦૩. અતુલગિરયે નમો નમઃ
    ૧૦૪. મહાવૈદ્યગિરયે નમો નમઃ
    ૧૦૫. પાવનગિરયે નમો નમઃ
    ૧૦૬. અચળગિરયે નમો નમઃ
    ૧૦૭. લબ્ધિગિરયે નમો નમઃ
    ૧૦૮. સૌભાગ્યગિરયે નમો નમઃ
    શ્રી ગિરનારજી મહાતીર્થના શાસ્ત્રાધારે છ આરાના છ નામો જોવામાં આવે છે , પરંતુ તીર્થભક્તિ માટે તેના વિવિધ ગુણાનુસાર આ ૧૦૮ નામોની રચના કરવામાં આવી છે.

Komentáře • 32

  • @kamleshmehta7856
    @kamleshmehta7856 Před měsícem +1

    અદ્ભુત જય દાદા નેમનાથ

  • @ruchishah9971
    @ruchishah9971 Před měsícem +1

    Namo Namo Mahatirthay 🙏🏻🙏🏻🙏🏻

  • @kiranjain775
    @kiranjain775 Před měsícem +1

    जय गिरनार जय नेमिनाथ प्रभु
    🌹🌹🌹❤️🌹🌹🌹

  • @bharatsheth2465
    @bharatsheth2465 Před měsícem +1

    Jay girnar Jay neminath

  • @JainMedia
    @JainMedia Před měsícem +7

    ❤ Jai Girnar ❤ Jai Neminath ❤

    • @hemalshah476
      @hemalshah476 Před měsícem

      જય જય ઘડવો ગીરનાર,જય જય શ્રી અરિષ્ટ નેમિનાથ

  • @rekhajain650
    @rekhajain650 Před měsícem +1

    जय जय श्री गिरनार तीर्थ जी 🙏🙏🙏

  • @aarohidoshi8088
    @aarohidoshi8088 Před měsícem +1

    Jay Girnar Jay Neminath🙏

  • @rekhajain650
    @rekhajain650 Před měsícem +1

    जय जय श्री नेमिनाथ🙏🙏🌹

  • @hemalshah9144
    @hemalshah9144 Před měsícem +1

    🙏🙏🙏

  • @parthshah2066
    @parthshah2066 Před měsícem +1

    Rome Rome Girnar🙏

  • @maltimehta4753
    @maltimehta4753 Před 22 dny +1

    🙏🙏❤

  • @hiteshbhojak4529
    @hiteshbhojak4529 Před měsícem +1

    જય હો ગિરનારતીર્થ

  • @kalajain7142
    @kalajain7142 Před měsícem +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @MERILAGIGURUSANGPREETGROUP
    @MERILAGIGURUSANGPREETGROUP Před měsícem +2

    गिरनारगिरये नमो नमः 🙏👌

  • @mananshahofficial_1
    @mananshahofficial_1 Před měsícem +1

    ❤❤❤❤❤

  • @kaushalbhojak4426
    @kaushalbhojak4426 Před měsícem +1

  • @ManilalShah-j3q
    @ManilalShah-j3q Před měsícem +1

    ખુબ સરસ. ❤ ખુબ ખુબ અભિનંદન ❤❤ ખુબ ખુબ ખુબ અનુમોદના ❤❤❤ ખુબ સરસ છે આ વિડીયો
    વાદળ થી વાતો કરે ઉંચો આ ગઢ ગિરનાર
    જય ગિરનાર ❤❤ જય નેમિનાથ ભગવાન

  • @siddhijain3315
    @siddhijain3315 Před měsícem +2

    🖤Jai Jai Garvo GIRNAR🖤

  • @VikasChopra-khd
    @VikasChopra-khd Před měsícem +3

    प्रणाम 🙏
    जय जिनेन्द्र
    *श्री गिरनार महातीर्थ के 108 नाम*
    *आओ परमात्मा के जन्म कल्याणक पर हम आने वाली चौबीसी की निर्वाण कल्याणक भूमि के 108 नामो का स्मरण घर बैठ कर करते हैं ।*
    *हम परमात्मा के अभिषेक के समय इस धुन को बजा कर श्री गिरनार महातीर्थ की भक्ति करते हैं ।*
    *`शास्त्रकार भगवान कहते हैं कि इस तीर्थ की जो भी पुण्य आत्मा`*
    *`घर पर बैठ कर भी भाव से श्री गिरनार महातीर्थ का ध्यान करता हैं ,`*
    *`वो पुण्य आत्मा चौथा भव में मोक्ष को प्राप्त करता हैं ।`*
    *तो चलो आज के इस शुभ दिन से ही हम प्रतिदिन अपने घर पर*
    *श्री गिरनार महातीर्थ के 108 नाम की इस धुन को सुनकर अपने*
    *जीवन का कल्याण करेंगे ।*
    *Links:-📲*
    czcams.com/video/0prWwvP0Cx0/video.htmlsi=GQcH_rAJ81oKYwif
    *DHOON-5 GIRNAR 108 NAAM*

  • @VikasChopra-khd
    @VikasChopra-khd Před měsícem +4

    प्रणाम
    सभी गिरनार प्रेमियों से निवेदन हैं की इस धुन को प्रतिदिन सुनिए

  • @kshamashah8751
    @kshamashah8751 Před měsícem +2

    ❤🙏🏻❤

  • @Anerishah269
    @Anerishah269 Před měsícem +1

    Finally🙏🏻 tamraru kaik toh song release thayu..

  • @jinayshah3408
    @jinayshah3408 Před měsícem +2

    Jay Girnar ❤

  • @NavdeepBhandari
    @NavdeepBhandari Před měsícem +1

    Jay jay Garvo Girnar ❤ Vhala Nem 🥹

  • @Basics78
    @Basics78 Před měsícem +2

    Mind my words, its a gem in itself 😍
    Superb❤

  • @hardikgandhi3528
    @hardikgandhi3528 Před měsícem +1

    Dhoon 1 to 4 ?

  • @jineshwarprints
    @jineshwarprints Před měsícem +1

    🙏🙏🙏❤

  • @94sanyam
    @94sanyam Před měsícem +2

  • @kushshah1510
    @kushshah1510 Před měsícem +2

    ❤❤

  • @samyakkothari8882
    @samyakkothari8882 Před měsícem +2