Cyclone News: 227 કિમીની ઝડપે જ્યારે Typhoon Gaemi ત્રાટક્યું, ત્યારે આ દેશોમાં કેવી તબાહી થઈ?

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #cyclone #monsoon2024 #chinanews #flood
    ચીન પર આવેલા ગાઇમી વાવાઝોડાને કારણે આ ખાનાખરાબી થઈ છે. આ વાવાઝાડાએ એક સાથે ત્રણ દેશોને અસર કરી છે ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સ... તાઇવાન પર 227 કિલોમીટટરની ઝડપે ત્રાટક્યા પછી ગુરુવારે વાવાઝોડું ગાઇમી ચીનના દક્ષિણ પૂર્વ દરિયાકિનારે સૂસવાટા સાથે અથડાયું જેને કારણે ચીનના ફુજીયાન પ્રાંતના દરિયાકિનારે ચક્રવાત જોવા મળ્યો અને કિનારે ઉંચા મોજા ઉછળ્યા.
    અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ. આહીના અનેક શહેરોમાં ભારે વરસાકદ શરુ થઈ ગયો જેને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. આ પુટિયાન શહેરના દૃશ્યો છે જ્યાંના રસ્તાઓ ભારે પવનને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 1

  • @user-qp4ss1uu8y
    @user-qp4ss1uu8y Před měsícem +1

    આપણી માતૃભાષા ગુજરાતી છે તો તમારે ગુજરાતી ભાષા માજ અક્ષરો લખવા ના