He Odhaaji | હે ઓધાજી મારા વ્હાલાને | Gujarati Bhajan | Sadhana Sargam, Gaurang Vyas, Ankit Trivedi

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    He Odhaji Mara Vhalane
    #Swarotsav #Swarotsav 2022
    સંચાલન : 00:00
    હે ઓધાજી : 03:22
    Singer: Sadhana Sargam
    Music Composer: Gaurang Vyas
    Lyrics: Bhago Charan
    Narration : Kavi Ankit Trivedi
    More Popular Video's from Ankit Trivedi:
    Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
    Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
    Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
    Books By Ankit Trivedi: navbharatonline.com/authors/a...
    Follow Us on
    Instagram : / kaviankittrivedi
    Facebook : / kaviankittrivedi
    Twitter : / ghazalsamrat
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Sadhana Sargam
    Ankit Trivedi
    #AnkitTrivedi #Ghazalsamrat #Gujarati #SadhanaSargam #GaurangVyas #KaviAnkitTrivedi #Bhajan #GujaratiBhajan #Odhaji #Krishna
  • Zábava

Komentáře • 194

  • @user-jl6lm6sv2n
    @user-jl6lm6sv2n Před 7 dny

    બાળપણ માં સાંભળેલા ગીતો સાંભળી ને એજ યાદ એજ સમય માં સરી જવાય છે

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 Před rokem +10

    અંકિત ભાઈ રાધા કૃષ્ણ ગોપીઓ વિષે વાત આપના મુખારવિંદ થી સાંભળતા સાંભળતા
    એ મારી કલ્પના ના ગોકુલ વૃંદાવન મા ખોવાઈ જાઉં છું. આ આંખો પણ મારા કહ્યા રહેતી નથી
    રહી વાત એ ભગા ચારણ ની જેના હૈયાનાં ઉમળકામાથી ઉદભવેલી આ અદભૂત
    ભક્તિ રચના હૈયા ના મહાસાગર ને હિલોળે ચડાવી દે છે. સાધના બહેન મધુર કંઠમાંથી લયબદ્ધ ગવાયેલ આ વિરહની અનુભુતિ કરાવતી ભક્તિ રચના વારંવાર સાંભળવાની
    ઉત્કંઠા જાગૃત થાય છે.
    એ ક્ષણ પણ કેટલી મહાન અને પવિત્ર હશે
    જયારે સંગીતકાર શ્રી ગીત ને લયબદ્ધ કરતાં હશે અને કૃષ્ણ એમની આંગળીઓ પર કોમળ સ્પર્શ
    કરતા હશે!

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e Před 7 měsíci +7

    સાધના સરગમ ના અવાજ ને ધન છે જેને હિન્દી અને ગુજરાતી ગીતો ને ખૂબ સરસ જાળવિ રાખું છે હા બેન વાહ વાહ સાધના બેન સરગમ

  • @TheKapil308
    @TheKapil308 Před 2 lety +15

    વાહ...સાધના બેન..ખૂબ સરસ...😊

  • @BharatkumarVJoshi
    @BharatkumarVJoshi Před rokem +7

    ઓધાજી...આભાર સાધના સરગમજી..

  • @narendrabhavsar662
    @narendrabhavsar662 Před rokem +9

    અંકિત ભાઇની જ્ઞાન સભર પ્રસ્તાવના, ખૂબ જ સુંદર..

  • @dilpeshpatel6369
    @dilpeshpatel6369 Před rokem +6

    બાળપણ માં ભજનમાં જતા તે યાદ કરાવી દીધું, અત્યારે ૪૮ ઉંમર છે, 38 વરસ પેહલા યાદ કરાવી દીધું, ખુબ ખુબ સરસ, આભાર....

  • @BhupendraVadgama
    @BhupendraVadgama Před 6 měsíci +4

    વાહ વાહ વાહ વાહ વાહ અદભુત મજા આવી ગઈ મારું ખુબ જ પ્રિય પદ મારા બાળપણ માં મારા દાદાજી મને ઞવડાવતા આજે મારું બાળપણ અને મારા દાદાજી ની યાદ કરાવી દીધી જય સીયારામ વંદન 🌹🌹🌹🌹🌹🙏

  • @ajitparmar3977
    @ajitparmar3977 Před 7 měsíci +3

    Sri Sri Radhe Sri Radhe 🙏🙏🌹🙏🙏

  • @rajendrapatel3839
    @rajendrapatel3839 Před 6 měsíci +2

    वाह! हे ओधाजी मारा व्हाला ने वढी ने कहेजो जी... जय श्रीकृष्ण 🙏🌹🍀🌺🌼🕉🚩🚩🚩

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Před 2 lety +6

    ‌મારા વાલા. ને વઢી ને કે જો ૧૦૦ટકા અધિકાર પ્રાપ્તિ આને કહેવાય!!!!! આજની બાયડીયુએ આ શીખવાની ખુબ ખુબ ખુબ જરુર છે!!!!!! ઓ કે?????? હહહહહહહહ ભાઈ ભાઈ!!!!

    • @alpapatel208
      @alpapatel208 Před měsícem

      Bhaai ne bau kharab anubhav thayo che emni stri no

    • @alpapatel208
      @alpapatel208 Před měsícem

      Badha sarkha nathi hota etle badhi stri ne sarkhi gani aavo ubhro no kadhaay

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 Před 6 měsíci +3

    Khoob khoob sundar 👌
    Jay shree krishna 🙏

  • @madhubhaikathad3978
    @madhubhaikathad3978 Před rokem +3

    ઓધાજી.ઓલવાઈ.જાયછે..મારોવાલો...કદી પણ.ઓલવાતોનથી.તેને.ઓળખી ને.વૈરાગી બનીને ભજન.કરતા.હોઈ છે.. સંતોની.ઓળખ
    .સંતો.કરતા.હોઈ છે.. જયસતગૂરુ

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Před měsícem +3

    Lovely ❤ song ❤... lovely singer ❤

  • @dineshbhalala993
    @dineshbhalala993 Před 6 měsíci +3

    Jay shri krishna👌🙏🎉

  • @singingbooth2160
    @singingbooth2160 Před 2 lety +8

    Waah...Sadhnaji...🙏 aapki gayki beautiful...very nice voice..baar baar sunti hu..firbhi man nahi bharta...🙏 Hearttauching prathana..🙏😔

    • @lolbande5509
      @lolbande5509 Před rokem

      waah Wahh Sadhnaben 🎉🎉🎉🎉❤❤

  • @chandrikapurohit3816
    @chandrikapurohit3816 Před 6 měsíci +2

    Whh mara wahlaa bhu saras saras voice Jayshree Krishna

  • @sgravaliya4909
    @sgravaliya4909 Před měsícem +1

    ખુબ સરસ

  • @shravanparmar6742
    @shravanparmar6742 Před 22 dny

    Superb singing perfect soor🎉

  • @sureshruparel8433
    @sureshruparel8433 Před 6 měsíci +3

    The words of bhajan and the singers voice dept is unbelievable so very beauty complaining to Almighty himself such a faith it's undisputed toichinr hearts feeling's

  • @sonalchauhan9460
    @sonalchauhan9460 Před 2 lety +3

    Jay Dwarkthish 🙏🙏🙏

  • @alapipandya883
    @alapipandya883 Před 2 lety +3

    Khub saras geet, khub saras gavayu chhe

  • @Mansukh-nk2hx
    @Mansukh-nk2hx Před 29 dny

    Jaysrigopal

  • @PardyumanUpadhyay
    @PardyumanUpadhyay Před měsícem +1

    ખુબ સરસ જૂની યાદો તાજી થાય છે.

  • @nipadave2979
    @nipadave2979 Před 2 lety +7

    Fantastic......one of my favourite song

  • @arvindjani5557
    @arvindjani5557 Před 9 dny

    It's a very good song a jani

  • @manishaparikh5677
    @manishaparikh5677 Před 6 měsíci +1

    ખૂબ સુંદર રીતે રજૂ કરવા બદલ આભાર

  • @mukeshkumarradhanpura6289
    @mukeshkumarradhanpura6289 Před 6 měsíci +2

    આવા ભજન સાંભળવા એ વખતે બચપણ યાદ આવે છે...સરસ ભજન છે...

  • @RC-hk5yl
    @RC-hk5yl Před měsícem +1

    જય હો
    અદ્ભુત કંઠ
    ગર્વ છે આવા કલાકારો ઉપર

  • @barothashmukhbhai2403
    @barothashmukhbhai2403 Před 6 měsíci +1

    Wah kya baat hai બહુજ સુંદર ભજન

  • @Adityapatel2002
    @Adityapatel2002 Před rokem +4

    Sadhnaji❤❤

  • @anganajhaveri8064
    @anganajhaveri8064 Před 2 lety +4

    અદ્ભુત, અનમોલ 🙏🙏🙏

  • @hiraljani7178
    @hiraljani7178 Před rokem +1

    Wah dil me utar gaya hai ye bhajn

  • @DilipPalsana
    @DilipPalsana Před 6 měsíci +1

    વાહ સાધના બેન સરસ

  • @chandrikaparmar1073
    @chandrikaparmar1073 Před 5 měsíci +1

    Bahuj mast gayu ben

  • @devabhaiparmar9248
    @devabhaiparmar9248 Před 2 měsíci +1

    ખૂબ સરસ આવાજ
    આ ગીત/ભજન ના રચયિતા (લેખક) દાસ મીઠા છે.

  • @ParulprakashJain
    @ParulprakashJain Před 5 měsíci +3

    ભાવનામયભાવકાનુડાનીભકતી

  • @dharmisthaofficialsanand3225
    @dharmisthaofficialsanand3225 Před 5 měsíci +1

    Vah super🙏🙏🙏

  • @ragini6608
    @ragini6608 Před 2 měsíci

    Very nice ❤

  • @nutanbhatt9118
    @nutanbhatt9118 Před 2 lety +4

    Very nice

  • @shaileshparmar6615
    @shaileshparmar6615 Před 2 lety +2

    સાધનાબેન તો સરસ ગાય છે પણ તેમના કરતા અંકિત ભાઈ ને સાંભળવાની મજા આવે છે

  • @kishorgovindbhai7672
    @kishorgovindbhai7672 Před 6 měsíci +2

    Jayshree krishna

  • @maltipatel460
    @maltipatel460 Před měsícem

    બહુ જ મધુર ભજન તથા મધુર સ્વર ધન્યવાદ .

  • @daxasolanki5791
    @daxasolanki5791 Před 2 lety +2

    Khoob j saras Abhinandan

  • @ramjoshi1288
    @ramjoshi1288 Před rokem +1

    વાહ ભાઇ ખુબ સુંદર વાત છે

  • @jitixapandya9412
    @jitixapandya9412 Před 2 lety +3

    Evergreen song

  • @rashmilathakkar1938
    @rashmilathakkar1938 Před 9 měsíci +1

    ખૂબ સુંદર રજુઆત 🙏

  • @SahilMakadiya01001
    @SahilMakadiya01001 Před 6 měsíci +1

    Sadhna ji is the best in Gujarati Hindi and every language 😂❤

  • @ushakapadia243
    @ushakapadia243 Před 2 lety +7

    Wah sadhanaji heart touching singing

  • @pinaldesai7567
    @pinaldesai7567 Před 7 měsíci

    Madhav parbhu aa dhara per aavi j Gaya che mara vhala 🙏🏻 madhav parbhu 🙏🏻

  • @himanshudesai2826
    @himanshudesai2826 Před rokem +2

    🙏🏻 wah just amazing dear respected Ankitbhaiji

  • @aravdigital211
    @aravdigital211 Před 22 dny

    nice 👍

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 Před 2 lety +1

    હમણાં થી ઉત્સવો બહુ વધી ગયા છે.

  • @kirtibarot6155
    @kirtibarot6155 Před 3 měsíci

    ❤🙏👍👌

  • @diptidodia7642
    @diptidodia7642 Před 5 měsíci +1

    💐👌

  • @vijaykumarshah6115
    @vijaykumarshah6115 Před 6 měsíci +1

    💐💐🙏🙏🎉🎉❤️❤️

  • @user-mk1iy9be7q
    @user-mk1iy9be7q Před 5 měsíci +1

    Ati sunder aavuj joiye majanu che

  • @kaushikdarji2392
    @kaushikdarji2392 Před 2 měsíci

    JAY SHRI RADHE KRISHNA 🙏🙏🙏

  • @narayanjpanchal2611
    @narayanjpanchal2611 Před 4 měsíci

    Vaah Sadhnaben vaah. Bahuj saras.

  • @kirtipatel1144
    @kirtipatel1144 Před 2 lety +4

    Beautiful very sweet voice

  • @nileshmehta3067
    @nileshmehta3067 Před 2 lety +2

    Bahuj saras

  • @hemantvaidya1772
    @hemantvaidya1772 Před 7 měsíci +1

    ખૂબ સુંદર ગીત.

  • @rakhichandarana972
    @rakhichandarana972 Před 6 měsíci +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-jw4zi2mb3c
    @user-jw4zi2mb3c Před 3 měsíci

    જયશ્રીકૃષ્ણ,
    રાધે રાધે

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před 7 měsíci +1

    અતિસુંદર

  • @mamtalunagaiya1096
    @mamtalunagaiya1096 Před rokem +4

    Peaceful song

  • @user-ub1zc2rn5z
    @user-ub1zc2rn5z Před 7 měsíci +1

    વાહ ખુબ જ સુંદર.

  • @sachingadhvi3632
    @sachingadhvi3632 Před 2 lety +2

    Ha bhaga charan vah su lakhyu 6e vah

  • @varshazaveri85
    @varshazaveri85 Před 2 měsíci

    Khuba j saras ankitbhai❤❤

  • @28-priyanshuborad10
    @28-priyanshuborad10 Před 2 lety +2

    Vah....

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 Před 2 lety +3

    🌹♥️🙏♥️🌹🙏

  • @bhaveshbhaisundaram7500
    @bhaveshbhaisundaram7500 Před 3 měsíci

    🌹🙏જય હો 🙏🌹

  • @heerapadaya
    @heerapadaya Před 4 měsíci +1

    Very nice vlog 👌 👍 😊

  • @sursamipya2746
    @sursamipya2746 Před rokem +2

    Waah

  • @prakashdoshi1817
    @prakashdoshi1817 Před 8 měsíci +1

    Vety nice vice sadhanaji

  • @shaileshpatel1109
    @shaileshpatel1109 Před 2 měsíci

    Jay Shree Krushna.
    very good.

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před rokem +1

    બહુજ સરસ વોઈસ સાધના જી

  • @rekhananda1830
    @rekhananda1830 Před 2 lety +2

    🙏🏻💛

  • @ketanpatel7321
    @ketanpatel7321 Před 2 lety +3

    All time favorite one👌🙏

  • @ambalalpatel6796
    @ambalalpatel6796 Před 6 měsíci +1

    😢😮 very nice

  • @jayeshpatel6498
    @jayeshpatel6498 Před 9 měsíci +1

    My fav sadhna ji🙏

  • @gurumusic3210
    @gurumusic3210 Před rokem +2

    ❤moj

  • @sujatajamdar7758
    @sujatajamdar7758 Před 2 měsíci

    ખૂબ ખૂબ જ સુંદર 🙏🙏

  • @mansukhbavliya6384
    @mansukhbavliya6384 Před 2 měsíci

    અતિ સુંદર ગાયું સાધના બેન

  • @rajeshghiya2671
    @rajeshghiya2671 Před 3 měsíci +1

    Very.very.very.nice.....

  • @dolibenmakwana5989
    @dolibenmakwana5989 Před 4 měsíci

    અંકિત ત્રિવેદી સર ના મુખ મા સાક્ષાત મા સરસ્વતી દેવી છે ગુજરાતી ભાષા તમારા જેવા કવી થી ધન્ય છે 🎼

  • @kusumskitchen9604
    @kusumskitchen9604 Před 2 lety +2

    ❤️❤️❤️❤️

  • @user-gs9ck6qi1r
    @user-gs9ck6qi1r Před 3 měsíci

    Sung from within heart. Tears are coming.

  • @songsugamshihoraanand9331

    Very nice singing 👍👍👍

  • @yrdmusic858
    @yrdmusic858 Před 2 lety +2

    Wahhh...!!💐💐💐

  • @pragatiparab3722
    @pragatiparab3722 Před 2 lety +2

    ❤️🙏🙏

  • @user-yl4wk7xv9r
    @user-yl4wk7xv9r Před 2 lety +2

    Vaaaah ❤

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 Před 2 lety +2

    🙏🙏🙏

  • @HiteshTrivedi-sg9wz
    @HiteshTrivedi-sg9wz Před 3 měsíci

    Jai shri Krishna

  • @BharatkumarVJoshi
    @BharatkumarVJoshi Před rokem +4

    Music is the soul of human beings life.

  • @chauhansuresh-ip4hj
    @chauhansuresh-ip4hj Před 5 měsíci +1

    Nice woyeesh nice

  • @vipulvasava5488
    @vipulvasava5488 Před rokem +1

    🙏🏻

  • @urmeenshu
    @urmeenshu Před 6 měsíci

    Khubaj sundar 🙏🙏🙏
    pan Mara khyalthi aa sandesho gokul na loko, radhaji ..govado badhano sandesho Odhaji sathe mathura ma rehta krishn ne mokle chhe..🙏🙏
    Mara vhala krishn ne vadhi ne kehjo ke ek var gokul aavo.

  • @bhartikothary2181
    @bhartikothary2181 Před 2 lety +7

    Soulful iteration on ethos behind milaap of bhakti & gnan, the meaning of the bhajan and the bhajan itself, all beautiful presented!!.. Truly amazing.. Have a request… Can I borrow some of wordings on bhakti & gnan for a Gurupurnima video presentation I am working on for my Guru. If you don’t have any objections? 🙏🙏

  • @Deepakfavourite
    @Deepakfavourite Před 2 lety +2

    One of my favourite